આણંદ : ચારુસેટના સિવિલ એન્જિનિયરીંગ વિભાગની એનએબીએલ એક્રીડીટેડ કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ચારુસેટ દ્વારા તાલીમબધ્ધ અને...
કપડવંજ : આણંદ – ખેડા જિલ્લામાં ત્રણ દિવસ સુધી ચાલેલા પ્રવેશોત્સવમાં અનેક પ્રકારના તાયફા કરવામાં આવ્યાં હતાં. ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓએ સરકારી...
સુરતમાં છેલ્લાં બે ત્રણ વર્ષથી સોસાયટીઓમાં CC રોડ બનાવવાનો ક્રેઝ લાગ્યો છે. પરંતુ ઘણી સોસાયટીઓમાં CC રોડ બનાવતાં જુના રોડ કરતાં નવો...
વડીલો આપણા ઘરના પાયામાં હોય છે. જેમના ઘરમાં વડીલ પિતાની છાયા હોય તેઓ નસીબવાળાં હોય છે. વડીલો, પિતાની સ્વાભાવિક રીતે જ સંતાનો...
સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સત્તા ભોગવતા ભાજપ પાસેથી ખરેખર સાંપ્રત સમયની યુવા પેઢી,જેમને રાજકારણમાં અંગતપણે રસ, રુચિ ધરાવતા હોય એવા સૌ કોઈ નવયુવાનો...
ઝેન ગુરુ બેનકેઈના આશ્રમમાં તેમનો એક જુનો શિષ્ય આવ્યો અને આવીને ગુરુજીને કહેવા લાગ્યો, ‘ગુરુજી, મારો ગુસ્સો મારા અંકુશમાં રહેતો નથી અને...
ટ્રમ્પ સામે જે આક્ષેપો ઘડાયા છે તેમાં સૌથી ગંભીર આક્ષેપ ન્યાયની પ્રક્રિયાને અવરોધવાનો છે. આ આક્ષેપ એટલા માટે ગંભીર છે કે આ...
ગયા મહિને મારા જાણીતા બે ઘરડા ભારતીયોનું અવસાન થયું. એક મુંબઈમાં, બીજા બેંગલુરુમાં. બંને જીવનમાં નેવું વટાવી સાલના અંતમાં હતા. એક ઉદયપુરના...
500 કિલોમીટરનો ઘેરાવો અને 50 કિલોમીટરની આંખ એનાથી જ બિપોરજોય વાવાઝોડાની ભયાનકતા સાબિત થાય છે તેનાથી વિશેષ કહેવા જેવું કંઇ નથી. હાલમાં...
ગાંધીનગર: (Gandhinagar) આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં (Ahmedabad) યોજાનારી ૧૪૬મી જગન્નાથ રથયાત્રા (Rath Yatra) શાંતિ, સલામતી સાથે અને કોઈ જ...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં વઘઇ નજીક ગીરાધોધ (Gira Dhodh) ખાતે ફરવા આવેલા 19 સુરતી (Surti) પ્રવાસીઓ (Tourist) ઉપર મોટા કદની મધમાખીઓના ઝુંડે...
સુરત: (Surat) આઇઆઇટી ગુવાહાટીએ રવિવારે જેઇઇ એડવાન્સનું રિઝલ્ટ-2023 (JEE Advance Result) જાહેર કર્યું છે. જેમાં સુરતી વિદ્યાર્થીએ (Studant) બાજી મારી છે. સુરતનો...
સુરત: (Surat) ગુજસીટોકનો આરોપી સજ્જુ કોઠારીનો (Sajju Kothari) પુત્ર તથા લિસ્ટેડ જુગારી આરીફ કોઠારીના પુત્રને રાંદેર પોલીસે (Police) મહેન્દ્રા કંપનીની “થાર”ફોર વ્હીલ...
ઘેજ: (Dhej) ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ ચડ્ડી બનિયાન ધારી તસ્કરો (Thief) ત્રાટકયા હતા. જેમનો હોમગાર્ડ જવાનોએ સતર્કતા દાખવી પીછો કરતા તસ્કરો...
પારડી: (Pardi) વલસાડ તાલુકાના હરિયા ગામમાં રહેતા 47 વર્ષીય કેરીના વેપારી (Mango Trader) પારડી માર્કેટમાં (Pardi Market) ઘરેથી આવ્યા બાદ પારડી રેલવે...
નવી દિલ્હી : એશિયા કપ 2023ની (Asia Cup ) તારીખોની જાહેરાત થઈ ગઈ છે. આ ટુર્નામેન્ટ 31 ઓગસ્ટથી 17 જુલાઈ સુધી હાઈબ્રિડ...
પલસાણા: (Palsana) ગંગાધરા ગામમાં દંપતિ વચ્ચે ઘરકામ બાબતે ઝગડો થતાં પતિએ ધક્કો મારતા માથામાં ગંભીર ઇજાના કારણે પત્નીનું (Wife) મોત થયું હતું....
બનાસકાંઠા : ગુજરાતના (Gujarat) 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક ગામડાઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બનાસકાંઠાના (Banaskantha) ધાનેરા...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (Wrestling federation of india) ભૂતપૂર્વ ચીફ બ્રિજ ભૂષણ સિંહ સામે શરૂ થયેલું કુસ્તીબાજોનું (Wrestlers) પ્રદર્શન દરરોજ...
અમદાવાદ : ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Ratha Yatra) 20 જુનના રોજ નીકળવાની છે. ગુજરાતની (Gujarat) સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં (Ahmedabad) નીકળવાની છે....
સુરત: સુરતમાં (Surat) મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બેફામ બન્યાં છે. રવિવારે વહેલી સવારે કોઈ પણ જાતના ડર વગર મોબાઈલ સ્નેચરોએ મોબાઈલ સ્નેચિંગની...
મુંબઇ: સની દેઓલનો પુત્ર (Sunny deol) અને ધર્મેન્દ્રનો (Dharmendra) પૌત્ર કરણ દેઓલ (Karan deol) દ્રિશા આચાર્ય (Drisha acharya) સાથેના સંબંધોને લઈને છેલ્લા...
બિહાર: યુપી બિહારમાં (UP-Bihar) ગરમીએ છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બિહારના 35 જિલ્લાઓ આકરી ગરમીની ચપેટમાં છે અને જિલ્લા વહીવટીતંત્ર...
રાજસ્થાન: ચક્રવાતી તૂફાન બિપોરજોય (Biporjoy) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવ્યા પછી હવે રાજસ્થાનમાં (Rajasthan) તબાહી મચાવી રહ્યું છે. ધણાં જિલ્લાઓમાં છેલ્લાં 24 કલાકથી...
મુંબઈ: પ્રભાસની (Prabhas) ફિલ્મ આદિપુરૂષ (Adipurusha) 16 જુનના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મ આદિપુરૂષ રિલીઝ થવાની સાથે જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી....
કચ્છ: ગુજરાત (Gujarat) પરથી બિપોરજોય વાવાઝોડું (Storm) પસાર થઈ ગયું છે. વાવાઝોડા પછી પણ ધણાં વિસ્તારોમાં વરસાદી (Rain) ઝાપટાં વરસી રહ્યા છે....
નવી દિલ્હી: સુપૌલ (Supaul) જિલ્લામાં શનિવારે મધ્યરાત્રિએ બે લોકોની સરેઆમ ગોળીમારી હત્યા (Muder) કરવામાં આવી હતી. જેના કારણે વિસ્તારમાં સનસની મચી ગઈ...
નવી દિલ્હી: જમ્મુ કશ્મીર (Jammu Kashmir) અને લદ્દાખમાં (Ladakh) છેલ્લાં 24 કલાકમાં છ વાર ભૂકંપનાં (Earthquake) આંચકાનો અનુભવ થયો હતો. જમ્મુ કશ્મીરમાં...
નવી દિલ્હી: આજકાલ લોકોમાં રોડ ટ્રીપનો (Road trip) ક્રેઝ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન કે વિમાનને બદલે રોડ ટ્રીપ પર...
નવી દિલ્હી: પ્રયાગરાજના (Prayagraj) પ્રખ્યાત ઉમેશ પાલ ગોળીબાર કેસમાં (Umesh pal murder case) નવો ખુલાસો સામે આવ્યો છે. પોલીસે (Police) આજે બીજી...
હોર્મુઝ મુદ્દે ઈરાનનો ડિપ્લોમેટિક હુમલો
બુલેટપ્રૂફ જેકેટ પહેરી લેબનાન પહોંચ્યા નેતન્યાહુ
લગ્નમાંથી પરત ફરતી વખતે 6ના કરુણ મોત,અનેક ઘાયલ,બારાતીઓથી ભરેલી બસને ટ્રકની ટક્કર
મથુરા:યમુના એક્સપ્રેસવે પર તેજ રફ્તાર બસ પલટી
IPL 2026: આર.સી.બી.નો ધમાકેદાર વિજય
યુગાન્ડાના આર્મી ચીફે તુર્કીયે પાસેથી લગ્ન કરવા ‘સૌથી સુંદર મહિલા’ ની માંગણી કરી, કહ્યું- રાજદ્વારી સંબંધો..
‘ઓયે ઓયે’ વિવાદમાં નવો વળાંક: ત્રિદેવના ગીતો વિના પરવાનગી ઉપયોગ કર્યાનો Aditya Dhar પર ગંભીર આરોપ
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે વર્લ્ડ બેંકની ચેતવણી, ‘હજુ ખરાબ દિવસો બાકી’
આશા ભોસલેના નિઘન પર દેશ શોકમગ્ન: મુંબઈના શિવાજી પાર્ક ખાતે રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ, ઓનલાઈન-ઓફલાઈન નોંધણી શરૂ થશે, બાલતાલ અને પહેલગામથી શરૂ થશે પ્રવાસ
ચીનની ચાલ પર ભારતનો પ્રહાર, ‘અરુણાચલ પ્રદેશ ભારતનું હતું, છે અને રહેશે’
IPLમાં ગુજરાત ટાઇટન્સનો કમબેક, ગિલ-બટલર ચમક્યા, લખનઊ સામે 7 વિકેટે જીત મેળવી
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી જંગ, લોકશાહીના પર્વ માટે વહીવટી તંત્ર સજ્જ, EVM મશીનોનું ફાળવણી પત્રક જાહેર
ઉનાળાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું,ગરમીનો પારો વધીને 40.4 ડિગ્રીએ પહોંચ્યો :
પ્રદેશના નેતાઓની સામે જ ભાજપની શિસ્તના લીરેલીરા; મહિલા પ્રમુખે સિંધી સમાજની ઉપેક્ષાનો બળાપો કાઢ્યો
અમેરિકા હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને રોકશે: ટોલ ચૂકવવાનો ઇનકાર, ઈરાને કહ્યું- ટોલ ચૂકવવો ફરજિયાત
દિલ્હીમાં પેટ્રોલ સ્કૂટી-બાઈક પર પ્રતિબંધ: EV માટે સરકારનો મોટો પ્લાન, ઓલા-ઉબરને પણ ઝટકો
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
આણંદ : ચારુસેટના સિવિલ એન્જિનિયરીંગ વિભાગની એનએબીએલ એક્રીડીટેડ કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. ચારુસેટ દ્વારા તાલીમબધ્ધ અને અનુભવી સ્ટાફ દ્વારા લેબોરેટરીમાં કોંક્રીટના સેમ્પલોના ચોક્કસ ટેસ્ટિંગ અને વર્ગીકરણ માટે બિલ્ડરો, કોન્ટ્રાકટરો, ડેવલપરોને આમંત્રણ આપવામાં આવે છે. ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારુસેટ યુનિવર્સિટી) સંલગ્ન ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગની ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (સીએસપીઆઈટી) કોલેજના એમ. એસ. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરીંગની કોંક્રિટ ટેક્નોલોજી લેબોરેટરીને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (આઈઓએસ) દ્વારા આઈઓએસ 9001:2015 અનુસાર પ્રમાણિત કરવામાં આવી છે. આ આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ પ્રાપ્ત થતાં આ લેબોરેટરી ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી થકી પોતાના ઉપભોકતાઓને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતામાં વધારો થયો છે. આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટ ત્રણ વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ એન્જિનિયરીંગમાં બાંધકામમાં સૌથી વધારે કોંક્રિટનો ઉપયોગ થાય છે.જે સિમેન્ટ, રેતી, કપચી અને પાણીથી બને છે. આ કોંક્રિટને બાંધકામમાં વાપરતા અગાઉ તેની ગુણવત્તા જાણવા માટે આ બધા મટિરિયલનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. પછી કોંક્રિટ તૈયાર થાય તેનું જે તે ગ્રેડ પ્રમાણે ડિઝાઇન અને ટેસ્ટિંગ જરૂરી છે. આ લેબોરેટરી નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર કેલિબ્રેશન લેબોરેટરીઝ (એનએબીએલ) પ્રમાણિત છે. જેમાં આ બધા મટિરિયલનું ટેસ્ટિંગ થાય છે.આ લેબોરેટરીની સ્થાપના 2008માં કરવામાં આવી છે. ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, સીએસપીઆઈટીના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય, એમ. એસ. પટેલ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરીંગના પ્રોફેસર અને વડા ડો. વિજય પંચાલે જણાવ્યું હતું કે આઈઓએસ 9001:2015 સર્ટિફિકેટથી યુનિવર્સિટીની સિદ્ધિમાં વધારો થયો છે.