એ તો નક્કી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ‘ઈમરજન્સી’આવી જશે. તેની જરૂરિયાત કંગના રણૌતને પણ છે અને અત્યારની કેન્દ્ર સરકારને પણ. ‘ધ...
શું રણવીર સિંઘ અને દિપીકા પાદુકોણ વચ્ચેનો લગ્ન સંબંધ પૂરો થવામાં છે? ફિલ્મ સ્ટાર્સે હંમેશા આવી અમુક અફવાઓ વચ્ચે લગ્નસંબંધને જીવવો પડતો...
ભરૂચ: રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી રાષ્ટ્રીયકૃત બેંકોમાં (Nationalized bank) રૂપિયા જમા કરાવવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી (Cheating) થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી...
વડોદરા: વાઘોડિયા રોડ પર થોડા સમય અગાઉ સાઇડ આપવા મુદ્દે તકરાર થઇ હતી. જેની અદાવત રાખી ટેમ્પો ચાલક ઉવક પર લાકડીથી હુમલો...
વડોદરા: સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે માર્ગ પર પડેલા ખાડા અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે.વડોદરાના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા...
સુરત: સુરત (Surat) બુધવારની રાત્રે શહેરમાં ભારે વરસાદી ઝાપટું પડયા બાદ ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા આંજણા...
વડોદરા: વડોદરા શહેરના આજવા રોડ પર ભવ્ય અલ હયાત ઈમારત આવેલી છે.જેની કામગીરી વેળાએ પાલિકાની બાજુમાં જ આવેલી પૂર્વ ઝોન વોર્ડ કચેરીની...
વડોદરા: ગોત્રી વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગારાને છેલ્લા બે ત્રણ મહિનાથી પેટમાં અસહ્યા દુખાવો તથા વોમિટ થતી...
સુરત: શહેરમાં કંજંક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવાના (Conjunctivitis) કેસોમાં સતત વધારો નોધાઈ રહ્યો છે. સામાન્ય રીતે વરસાદની Rain સીઝનમાં કંજંક્ટિવાઇટિસના કેસો વધતા...
વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી રિવરફ્રન્ટની કામગીરીના ભાગરૂપે ટીપી સ્કીમ નાખવાનું આયોજન થયું હતું પરંતુ તેમાં લાખો રૂપિયા ચૂકવ્યા બાદ રાજ્ય...
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) સમઢિયાળામાં બાપ દાદાની જમીન (Land) પર પોતાનો અંગે ગઈ રાત્રે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. આ...
નડિયાદ: કપડવંજના દાસલવાડા ગામની સીમમાં ગૌરક્ષકોએ એક મિનીટ્રક રોકી, તેમાં ભરી કતલખાને લઈ જવાતી 9 ગાયો અને 2 વાછરડીને બચાવી છે. સાથે...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં કરવામાં આવેલા ધરખમ ફિ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. આ અંગે એનએસયુઆઈ દ્વારા કુલપતિને આવેદનપત્ર...
આણંદ: ચાંગા સ્થિત ચારુસેટ ખાતે ચારૂસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન દ્વારા નેશનલ લેવલની સી.આઈ.વી.એફ સ્ટાર્ટ અપ મીટ યોજાઇ હતી. જેમાં 45 સ્ટાર્ટ અપના...
નડિયાદ: નડિયાદ તાલુકાના પીપલગ ગામમાં રહેતો એક ડ્રાઈવર પોતાની કોલોનીના બાથરૂમની પાળી ઉપર થેલી મુકી, ન્હાવા ગયો હતો. દરમિયાન થેલીમાંથી મોબાઈલ અને...
કપડવંજ : કપડવંજના નડીઆદ રોડ ઉપર બિયારણ વૃધ્ધિ કેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી છે.વિશાળ ક્ષેત્રફળમાં પથરાયેલ આ કેન્દ્રમાં સગવડતા અભાવે જાણે મૃતપાય સ્થિતિમાં...
ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી જે કલમ ૩૭૦ હટાવી છે તેને હવે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય કસોટીમાંથી પસાર થવું પડશે. આ બાબતમાં તા. ૨ ઓગસ્ટથી...
મુંબઈ: અક્ષય કુમારે (Akshay Kumar) તાજેતરમાં 11મી જુલાઈના રોજ તેની આગામી ફિલ્મ ‘OMG 2’નું ટીઝર (Teaser) રિલીઝ કર્યું હતું. આ ટીઝર રિલીઝ...
અમેરિકાના જ્યોર્જ બુશે ક્યારેક કહ્યુ હતુ કે ‘માણસ થઈને સાથે કેમ જીવવુ તે શીખવુ હોય તો ભારત જાવ. ભારત એકૈય અને સહ...
છેલ્લા થોડા વર્ષોથી સરકારે ફિક્સ પગારવાળા નોકરી આપવાની શરૂ કરી છે. આ કારમી મોંઘવારીમા યુવા ભાઇ-બહેનોને પ્રતિમાસ સામાન્યત પાંચ, સાત, દસ, પંદર...
અષાઢ વદ અમાસના દિવસે’ દિવાસા’નો તહેવાર આવે છે. ‘દિવાસા’ને હરિયાળી અમાસ પણ કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ નો ‘દિવાસો’ મુખ્ય...
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રમાં (United Nations) ભારતે (India) પાકિસ્તાન (Pakistan) અને ફીલીસ્તીન (Palestine) દ્વારા લાવવામાં આવેલા ઠરાવને સમર્થન આપ્યું હતું. યુએનની ટોચની...
માર્ગ અકસ્માત થવા માટેનાં મુખ્ય કારણો પૈકીનાં કેટલાંક કારણોમાં રસ્તાની બિસ્માર હાલત, તીવ્ર વળાંકો, માર્ગચિહ્નોનો અભાવ વગેરેનો સમાવેશ થઈ શકે. પણ ઠેરઠેર...
બે-ત્રણ દિ’ પહેલાં, પેન્શનની રકમ ઉપાડવા માટે સ્થાનિક BOBની ઝંખવાવ શાખામાં જવાનું થયું. બેન્કના કામકાજનો નિર્ધારિત સમય થયો નો’તો તેમ છતાં નાણાં...
તા.7-5-23ના રોજ તલાટી કમ મંત્રી પરીક્ષા બાબતે સુરત-વડોદરા રેલવે સ્ટેશન- બસ સ્ટેન્ડના યાદગાર પ્રસંગમાં અનુભવાયુ કે સુરત રેલવે સ્ટેશન પર મળસ્કે ટિકીટો...
સુરત: ભાથાના (Bhatha) નસનજી એસ્ટેટનાં એક ત્રણ માળનાં બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના (Groundfloor) વિશાળ ગોડાઉનમાં (Godown) મધરાત્રે અચાનક આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ...
એક બોધ કથા છે. મદારીઓ વાંદરાઓને પકડવા માટે ક્યારેય તેમની પાછળ દોડતા નહિ કારણ કે તેમ કરતાં વાંદરાઓ સરળતાથી પકડાતા નહિ.મદારીઓ તેમને...
કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં (West Bengal) સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે (TMC) રાજ્યમાં ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. તૃણમૂલની આ જીત કેટલી મોટી...
સમાજના પ્રશ્નો મોટા ભાગે સંકુલ હોય છે અને ભારત જેવા દેશમાં એ વધારે સંકુલ હોય છે. માટે જેવું નજરે પડે છે અથવા...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીને (Delhi) વરસાદથી (Monsoon) થોડી રાહત મળી છે. પરંતુ હરિયાણાના બરાજ ડેમમાંથી (Dam) પાણી છોડવામાં આવ્યા બાદ દિલ્હીના...
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
એ તો નક્કી છે કે લોકસભાની ચૂંટણી પહેલાં ‘ઈમરજન્સી’આવી જશે. તેની જરૂરિયાત કંગના રણૌતને પણ છે અને અત્યારની કેન્દ્ર સરકારને પણ. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’અને ‘ધ કેરાલા સ્ટોરી’તેના નિર્માતા-દિગ્દર્શકને જેટલી ફાયદાકારક હતી એટલી જ વર્તમાન સરકારને હતી. હિન્દી સિનેમાનો સીધો રાજકીય હેતુ સાધતો ઉપયોગ આ પહેલાં નથી થયો. ‘ઈમરજન્સી’આ નવેમ્બરમાં રજૂ થાય તેની પૂરી તૈયારી કંગનાએ કરી લીધી છે. આવતા મહિને ‘ગદર-2’આવી રહી છે તેમાં પણ રાષ્ટ્રપ્રેમ અને પાકિસ્તાન ધિક્કારનો મસાલો છે.
આજકાલ આવી બધી ફિલ્મો બની રહી છે. કંગના રણૌત એક સારી અભિનેત્રી છે અને તેનામાં રાજકીય સભાનતા પણ છે. ‘થલાઈવી’માં જયલલિતા અને ‘મણિકર્ણિકા-ધ ક્વિન ઓફ ઝાંસી’માં રાણી લક્ષ્મીબાઈ બન્યા પછી તે ઈન્દિરા ગાંધી બની છે. તેણે જયલલિતાનું પાત્ર ભજવ્યા પછી જ રબડી દેવીના પાત્રનો આધાર લઈ ‘મહારાની’બની, મહારાણી ગાયત્રી દેવીનું પાત્ર ‘બાદશાહો’માં આવી ચુક્યું છે. આ બધાના કારણમાં કંગના રણૌતને ગણાવી શકાય. કંગના હવે ફક્ત અભિનેત્રી નથી રહી બલ્કે ત્રણ ફિલ્મો ‘અપરાજિતા અયોધ્યા’, ‘ટીકુ વેડ્સ શેરુ’અને ‘ઈમરજન્સી’ની નિર્માત્રી અને ‘મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી’, ‘અપરાજિતા અયોધ્યા’અને ‘ઈમરજન્સી’ની દિગ્દર્શક પણ છે.
તેણે ‘ધ ટચ’નામની શોર્ટ ફિલ્મ પણ બનાવેલી. આ જોતાં તમે કહી શકો કે અત્યારની કોઈ પણ અભિનેત્રી કરતાં તે વધુ સાહસી છે અને પોતાને જોઈતી ભૂમિકા માટે બીજા નિર્માતાને ભરોસે નથી બેસતી. કંગના હવે ‘સીતા’ ફિલ્મમાં આવી રહી છે અને તેમાં ‘બજરંગી ભાઈજાન’ના લેખક વિજયચન્દ્ર પ્રસાદ સાથે મનોજ મુન્તસીરે જ લખી છે. જોકે તે હવે વધારે સાવધ થઈ ગયો હશે અને કંગના પોતે પણ ખૂબ સભાન છે. પણ તે ફરી એકવાર ભારતીયોના મનમાં પૂજા-આદરનું સ્થાન ધરાવતા સીતાનું પાત્ર ભજવે છે. ‘તેજસ’માં તે એરફોર્સ પાયલટ બની છે. મતલબ કે તે મોર્ડન સમયના પાત્રો પણ ભજવી રહી છે. હમણાં કાજોલને એવું કહેતા સાંભળેલી કે ‘તે સારા પાત્રો ભજવવા ઈચ્છે છે.
કોઈ આપો.’ કંગના મોટા બેનર ધરાવતા નિર્માતાઓની કે ટોપ સ્ટાર્સની પસંદ નથી. પણ તેને એવી ગરજ પણ નથી. કંગના સાહસિક છે અને તેની ક્રિયેટિવિટી આગળ વધી રહી છે. ફિલ્મજગતમાં પુરુષોનું વર્ચસ્વ છે ત્યારે અને પુરુષ સ્ટાર્સ વડે જ ફિલ્મો ચાલી શકે એવી મિથ તોડવા તે તૈયાર છે. ‘ઈમરજન્સી’જો રાજકીય ઈરાદે જ બની હશે તો નિષ્ફળ જશે યા વિવાદો કરાવી શમી જશે. હવે જોઈએ ઈન્દિરાજીની ‘ઈમરજન્સી’ બાદ કંગનાની ઈમરજન્સી વિવાદાસ્પદ હશે કે પછી સારી ફિલ્મમાં ફેરવશે? •