સુરત: સુરતમાં એક 93 વર્ષની માતાને તેમનો સીએ દીકરો ત્રાસ આપતા હોવાના બનાવે થોડા સમય પહેલાં ચકચાર જગાવી હતી. દીકરાના ત્રાસથી કંટાળી...
ગાંધીનગર: ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે બેઝ કેમ્પ બાલતાલ...
સુરત: મંદીના સમયમાં રત્નકલાકારોને સાચવવાના બદલે તેમને નોકરીમાંથી કાઢી મુકી આર્થિક સંકટમાં મુકનાર સુરતની ડાયમંડ કંપનીને સુરતની લેબરકોર્ટે લપડાક આપી છે. કોર્ટે...
બેલગામ: કર્ણાટકના (Karnataka) બેલગામ (Belgam) જિલ્લામાં જૈન સાધુની (Jain Monk) હત્યાનો (Murder) એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મુનિ કામકુમાર નંદી મહારાજ...
સમગ્ર દેશમાં વરસાદે (Monsoon) જમાવટ કરી છે. મેધાની પહેલી બેટિંગમાં જ ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની આગાહી તો ક્યાંક જળબંબાકારની (Water bombing) સ્થિત...
સુરત : સુરતનાં (Surat) કાપડ ઉદ્યોગના (Textilie Industry) સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન (Fostta) ની ચૂંટણી 11 વર્ષના...
વડોદરા: ડભોઇ પોલીસ સ્ટેશનમાં વારંવાર જતા નવયુવાન સદ્દામ ગરાસીયા સાથે મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરી દોઢ વર્ષ પહેલા પ્રેમના બંધનમાં બંધાયા હતા વર્ષ-૨૦૨૨...
વડોદરા: સમગ્ર ભારતમા વડોદરા જ એવું વિચિત્ર શહેર છે કે આ શહેર ની મધ્યમા થી પસાર થતી નદીમા સૌથી વધારે 300 જેટલાં...
વડોદરા: વડોદરામાં એક યુવકે છત્રપતિ શિવાજી મહારાજ માટે અભદ્ર શબ્દનો મારો કરતા એના જ એક મિત્રએ આ ઘટનાનો વીડિઓ બનાવી વાયરલ કરતા...
મુંબઈ: ફિલ્મ આદિપુરુષ (Adipurush) તેની રિલિઝ પહેલાથી જ ચર્ચામાં હતી. ફિલ્મ રિલિઝ પછી તેના ડાયલોગના (Dialogue) કારણે તે વધુ ચર્ચામાં આવી હતી....
વડોદરા: પાલિકાની બેવડી નીતિ સામે આવી રહી છે.કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાયેલ એફોર્ડેબલ હાઉસ માત્ર 12 જ વર્ષમાં જર્જરિત બની ગયા છે. જે બનાવનાર...
લુણાવાડા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હર ઘર નલ યોજનામાં મહિસાગર જિલ્લામાં મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. હાલના તબક્કે વિજીલન્સ...
વિરપુર : વિરપુરના સરાડિયા તાબેના માનાવત નવીન બનેલો આરસીસી રસ્તાની બન્ને બાજુ માટી પુરાણ ન કરાતાં વાહનચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે....
નડિયાદ: નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રહેતો પરિવાર પોતાનું મકાન બંધ કરીને અમૃતસર ખાતે સુવર્ણ મંદિરે દર્શન કરવા ગયો હતો. દરમિયાન તસ્કરોએ તેમના બંધ...
ગુજરાતમિત્રના એક સમાચાર મુજબ વર્ષ 2010 પછી સુરતની 13 શાળાઅદ કાયમ માટે બંધ પડકાર થઇ ગઇ અને બીજી 13 શાળાઓ ચાલુ રાખવા...
ગરીબ દર્દીઓ સારવાર થી વંચિત ન રહી જાય તે માટે કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના અમલ માં મૂકી છે. જેમાં લાભાર્થી ને...
જાણકારી મુજબ ભારતના પ્રધાનમંત્રી મોદીજીની એક એક જાહેરસભા અને ચુનાવી રેલી અર્થાત રોડ શોનો ખર્ચ અંદાજે 50 50 કરોડ રૂપિયા થાય છે....
વારાણસીની નિવાસી SDM જ્યોતિ મૌર્ય અને તેના પતિ સફાઈ કામદાર આલોક મૌર્ય વચ્ચેનો વિવાદ આ દિવસોમાં ચર્ચામાં છે. બંને પતિ-પત્નીએ એકબીજા પર...
સુરત વેસુના (Vesu) એક નવનિર્મિત બધાતા કોમ્પ્લેક્ષનાં બીજા માળે થી પટકાયેલા 6 સંતાનોના પિતાનું કરુણ મોત (Death) નીપજ્યું હતું. રાત્રીના ભોજન બાદ...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝે (WestIndies) ભારત (India) સામેની પ્રથમ ટેસ્ટ માટેની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં બે અનકેપ્ડ ખેલાડીઓનો પણ સમાવેશ...
સુરત: નવરાત્રિને (Navratri) હજુ ઘણો સમય બાકી છે. જોકે યુવા હૈયાઓ ગરબાના (Garba) અવનવા સ્ટેપ્સ શીખવા ગરબા કલાસીસોમાં (Garba Class) ભીડ જોવા...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) શનિવારે એટલે કે આજે 8મી જુલાઈએ પંચાયત ચૂંટણી (Election) માટે મતદાન (Voting) થઈ રહ્યું છે. મતદાન...
એક દિવસ નિશા ઓફિસમાંથી આવી અને ફ્રેશ થઈ …તે ચેન્જ કરીને માથું ઓળી રહી હતી ત્યાં તેની મમ્મી અને નાની અંદર આવ્યા.અનાયાસે...
મહારાષ્ટ્રમાં જે બન્યું છે અને બની શકે એવી શક્યતા છે અને લાગે છે કે , આ રાજકીય નાટક એક અંકી નથી પણ...
છેલ્લા બે મહિનાથી મણિપુરમાં મોત અને વિનાશના ભણકારા સતત ચાલુ છે. વંશીય આદિવાસી હિંસાથી ઘેરાયેલા મણિપુરમાં આવું પહેલીવાર નથી થઈ રહ્યું, ઉત્તર-પૂર્વના...
સુરત: સુરત (Surat) વઘઇના ચારણવાડા રોડ ઉપર બસ (Bus) અને પિકઅપ વાન (Pickup Van) વચ્ચે આજે શનિવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત (Accident)...
પ્રત્યેક ભારતીયની વિચારસરણી એવી છે કે ગામડા કરતાં શહેરમાં કમાણી વધુ છે અને આ કારણે જ લોકો ગામડાઓમાંથી શહેર તરફ પ્રયાણ કરે...
વલસાડ: (Valsad) વલસાડના વાઘલધરા હાઇવે (Highway) ઉપર પડેલા ખાડાના કારણે રિક્ષા પલટી મારી જતાં યાદવ પરિવારના ત્રણેયને ઈજા થઈ હતી. વાઘલધરાની ખરેરા...
ગાંધીનગર: (Gandhinagar) કેન્દ્ર સરકાર (Government) દ્વારા રજૂ કરવામાં આવેલી મેન્ગ્રુવ્ઝ ઇનિસિઅએટિવ ફોર શોરલાઇન હેબટેટ્સ- ટેંગિબલ ઇનકમ્સ (MISHTI) યોજના અંતર્ગત મરીન નેશનલ પાર્કમાં...
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપના (AAP) નેતા મનીષ સિસોદિયાને (Manish Sisodia) ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (Directorate of Enforcement) એ...
વડોદરાની સડકો પર હવે દોડશે ‘ગ્રીન એનર્જી’, પ્રદૂષણમુક્ત મુસાફરીનો નવો યુગ શરૂ
લો કરો વાત, પત્રકાર બે દિવસ પહેલા માહિતી આપશે તો શ્રમ વિભાગ બાળ મજૂરી રોકવા જશે
સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા પર બ્રેક, સરકારે કહ્યું પેટ્રોલ અને ડીઝલના ભાવ ભાવ નહીં વધે
ગુજરાત-મહારાષ્ટ્ર પેટા ચૂંટણી: ઉમરેઠમાં મતદારોનો ઉત્સાહ, 2.45 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભવિષ્ય
વિનમ્રતામાં પણ રણવીર ધુરંધર
બાઝીગરના સેટ પર શિલ્પા દાઝી ગઈ હતી
બાજવામાં પાંચ દુકાનોના તાળા તૂટ્યા,બુકાનીધારી તસ્કરો સીસીટીવીમાં કેદ
અમિતાભ ઈન્ટરનેટના વિચારોના પૂરમાં
‘જય બદ્રી વિશાલ’ના જયઘોષ સાથે બદ્રીનાથના કપાટ ખુલ્યા, દેશ-વિદેશમાંથી ભક્તોનો ઘોડાપૂર
કાજોલની ‘JAY(A)’ હો…
આજે સીએમ સુરતની મુલાકાતે, આજે મુસાફરી પહેલાં ચેક કરો રૂટ, સિટી બસ-BRTS રૂટ બદલાયા
નાની રાસલીમાં દીપડાનો આતંક! ચાર વર્ષની બાળકી પર હુમલાથી પંથકમાં ભયનો માહોલ
મુર્શિદાબાદમાં વોટિંગ દરમિયાન બોમ્બ ફેંકાયા, મતદારોમાં ભયનો માહોલ
માંજલપુરમાં સ્કૂલ બસનો કહેર! ડીપીએસ બસની ટક્કરે મોપેડ સવાર આધેડ ગંભીર ઈજાગ્રસ્ત
તામિલનાડુમાં 11 વાગ્યા સુધી 37.56% મતદાન, છેલ્લી બે ચૂંટણીઓમાં 75%થી ઓછું મતદાન થયું છે. જાણો બધા અપડેટ્સ
ઈરાન પરના હુમલા બાબતમાં ડોનાલ્ડ ટ્રમ્પની કાયરતા બહાર આવી છે
જીવનમાં સફળ થવા
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં બપોરના એક વાગ્યા સુધી નું મતદાન 37.23%
અમેરિકા-ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની વૈશ્વિકઅર્થતંત્ર પર ટૂંકા અને લાંબા ગાળાની અસરો
સુરતની ખાડીઓના પ્રદૂષણ અને પૂરની સમસ્યાના
આપણી એક ક્લિક અને પૃથ્વીના તાપમાનમાં વધારો
બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન, તામિલનાડુમાં તમામ બેઠકો પર મતદાન, અજિત-વિજયને જોવા ઉમટી ભીડ
લિફટ બીજી દુનિયામાં પણ લઇ જઇ શકે છે
૧૦૮ સેવા – છુપી શરતો?
તામિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ, કરોડો મતદારો મતદાનમાં જોડાયા
હેપીનેસ સુરત
મોબાઈલનું ઘેલું
ગેસ લાઇનના ખોદકામથી ઘર હલ્યા! માંજલપુરમાં બે પરિવારો રસ્તા પર આવવાની નોબત
ડાકોર અને આસપાસના પંથકમાં મોટા અવાજ સાથે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભારે ગભરાહટ ફેલાયો
વરવાળા ગામે સગીરાની આત્મહત્યા: કાલોલ પોલીસે તપાસ શરૂ કરી
સુરત: સુરતમાં એક 93 વર્ષની માતાને તેમનો સીએ દીકરો ત્રાસ આપતા હોવાના બનાવે થોડા સમય પહેલાં ચકચાર જગાવી હતી. દીકરાના ત્રાસથી કંટાળી વૃદ્ધા પોતાનું ઘર છોડવા મજબૂર બની હતી. તેમ છતાં દીકરો સુધર્યો નહોતો. બીજાના ઘરે આશરો લેનાર વૃદ્ધ માતાને તેના ગુજરાન માટે લખપતિ દીકરો ફૂટી કોડી આપતો નહોતો. તેથી વૃદ્ધાએ સુરતની કોર્ટમાં દીકરા વિરુદ્ધ અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારી લઈ દર મહિને ચોક્કસ રકમ વૃદ્ધ માતાને ભરણપોષણ માટે આપવા દીકરાને હૂકમ કર્યો છે.
વાત એમ છે કે 93 વર્ષની માતાએ ભરણ-પોષણ મેળવવા દીકરા વિરુદ્ધ કરેલી અરજી સુરતની કોર્ટે માન્ય રાખી છે. સુરતની ફેમિલી કોર્ટે મહિનાના 30 હજાર રૂપિયા ભરણ-પોષણ પેટે ચૂકવવા પુત્રને હુકમ કર્યો છે. વૃદ્ધાએ રૂપિયાવાળા સીએ દીકરા વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી.
કેસની વિગત એવી છે કે અરજદાર નલિનીબેન મનસુખલાલ લાપસીવાલા (93 વર્ષ)ના વિધવા છે. તેમનો દીકરો મનિષ મુંબઈમાં સીએ તરીકે પ્રેક્ટીસ કરે છે. ત્યાં અઢીથી ત્રણ લાખ રૂપિયા કમાવતા મનિષે અડાજણમાં આવેલી મિલકત પર કબજો કરવા માટે વૃદ્ધ માતાને ત્રાસ આપ્યો હતો.
મનિષ પોતે મોંઘી લક્ઝરી કારમાં ફરે છે. તેને વૃદ્ધ માતાની ભરણ-પોષણ કરવાની કોઈ દરકાર લીધી ન હતી. દીકરાની હેરાનગતિથી કંટાળીને વૃદ્ધા નલિનીબેન પોતાનું ઘર છોડીને બહેનના ઘરે રહેવા ગઈ હતી., ત્યારે પણ કોર્ટના હુકમથી મકાનનો કબજો ફરીથી નલિનીબેનને મળ્યો હતો.
પરંતુ મનિષે ભરણ-પોષણની દરકાર ન લેતા નલિનીબેને એડવોકેટ નેહલ મહેતા મારફત ફેમિલી કોર્ટમાં દીકરા મનિષ પાસેથી ભરણ-પોષણ મેળવવા માટે માટે અરજી કરી હતી. કોર્ટે વચગાળાના ભરણ પોષણની અરજી મંજૂર કરીને સામાવાળા મનિષને માસિક 30 હજાર રૂપિયા ભરણ-પોષણ પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.