ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ ફરાર, વાડી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો (પ્રતિનિધિ), વડોદરા. તા.15 વડોદરાના...
ગાંધીનગર: ગુજરાતમાં માર્ગ કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે દિલ્હી-વડોદરા એક્સપ્રેસવેના મહત્વના એવા ગોધરા-વડોદરા સ્ટ્રેચનું કામ પૂર્ણ થઈ ગયું છે. 13 એપ્રિલ, 2026થી...
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળો આકરો બની રહ્યો છે, ત્યાં જ બીજી તરફ હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરીને ચિંતા વધારી...
અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી એક જ પરિવારની બે બાળકીના શંકાસ્પદ મોતના કેસમાં પોલીસે તપાસ ચાલી રહી છે. આ...
અસામાજિક પ્રવૃત્તિ રોકનાર નાગરિકો સાથે ઘર્ષણ, ગાળોથી વિસ્તારનું વાતાવરણ તંગ વડોદરા | વડોદરા શહેરમાં ચાલી રહેલા ચૂંટણીના માહોલ વચ્ચે બુટલેગરો બેફામ બન્યા...
અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. તેવામાં અમદાવાદમં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ અને સરકારી...
ટિકિટ વિતરણને લઈને કોંગ્રેસની નીતિ પર ઉઠ્યા પ્રશ્નો, નગરનું રાજકારણ ગરમાયું ગુજરાત મિત્ર ન્યુઝ | ડભોઇ ડભોઇ નગર પાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ...
આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયાફાયર બ્રિગેડના સતત પ્રયાસોથી રાત્રે 9 વાગ્યા સુધીમાં આગ કાબૂમાંબાલાસિનોર, તા. ૧૪બાલાસિનોર પાલિકાની ભાથલા રોડ પર મુલતાનપુરા નજીક આવેલી...
કરજણ: આજે કરજણ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે આનંદની લહેર છવાઈ ગઈ હતી....
ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે જ ચિત્ર સ્પષ્ટ થયું; વાઘોડિયા પંથકમાં કાર્યકરો દ્વારા વિજય ઉત્સવની તૈયારીઓ વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ...
બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક પરિવારને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ફ્લાઇટમાં ચડવા દેવામાં ન આવતા હવે મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. કર્ણાટકની...
બંગાળી સમાજમાં પોઇલા બૈશાખ (બંગાળી નવા વર્ષ) ખૂબ જ મહત્વનો તહેવાર માનવામાં આવે છે. દર વર્ષે બંગાળી પંચાંગ મુજબ વૈશાખ મહિનાના પ્રથમ...
બિહારની રાજનીતિમાં ઐતિહાસિક ફેરફાર સાથે નવા રાજકીય અધ્યાયની શરૂઆત થઈ છે. ભાજપના વરિષ્ઠ નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના 24મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ...
પસંદગીના વોર્ડમાં ટિકિટ ન મળતા કનુભાઈ પ્રજાપતિની નારાજગી; કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો દબાણનો આક્ષેપ, મામલતદાર કચેરીએ હાઈવોલ્ટેજ ડ્રામાવડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી...
બોલીવુડમાં ફરી એકવાર હોરર-કોમેડીનો જાદુ છવાઈ રહ્યો છે અને આ વખતે ચર્ચામાં છે Bhooth Bangla. અક્ષય કુમાર અને દિગ્દર્શક Priyadarshanની આ ફિલ્મનો...
ભારતીય શેરબજારમાં બુધવારે સવારે જોરદાર તેજી જોવા મળી હતી. બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સમાં લગભગ 1300થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો,...
રાઘવ ચઢ્ઢાની જગ્યાએ ડેપ્યુટી લીડર બન્યા બાદ કાર્યવાહીથી રાજકીય ગરમાવો આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ અને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU)ના સ્થાપક-ચાન્સેલર...
આ પ્રકારનાં આશીર્વાદ પણ આપી શકાય. દર વખતે શુભ આશીર્વાદ જરૂરી નથી હોતી, ક્યારેક પડકારજનક આશીર્વાદ પણ આપી શકાય. પ્રશંસા જરૂરી છે...
સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા 19 વર્ષના યુવક સાથે સગીરાના 3 વર્ષથી સંબંધ, ચિંતિત બનેલા પરિવારે 181 અભયમની મદદ માગતા મહિલા ટીમે...
અમેરિકાના ઈરાન પરના હુમલાનો મૂળ હેતુ ઈરાનનો અણુકાર્યક્રમ ખતમ કરવાનો નહોતો પણ વિશ્વના ઊર્જાના વેપાર પર નિયંત્રણ જમાવવાનો હતો, તેવું હવે સ્પષ્ટ...
હોર્મુઝની સામુદ્રધુની અત્યારે વિશ્વની સૌથી ખતરનાક ફ્લેશપોઈન્ટ બની ગઈ છે, ઇસ્લામાબાદમાં ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ ગઈ છે અને હોર્મુઝમાં તણાવ વધવાનો છે,...
એક કવિની માતાને દીકરો શેરો-શાયરીમાં લાઇફ વેડફે એ જરા પસંદ નહોતું પણ શાયર માને? માએ કહ્યું: ‘‘શાયરી કરવી હોય તો ઘરમાંથી નીકળી...
Noidaની અનેક હાઉસિંગ સોસાયટીઓમાં ઘરકામ કરતી મેઇડ્સ બીજા દિવસે પણ કામ પર હાજર ન રહેતાં રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. પગાર વધારો અને...
વિશ્વભરમાં ચાલી રહેલા મધ્ય પૂર્વના તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA)એ મોટું એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ જએજન્સીનું કહેવું છે કે...
અમરાવતી કાંડમાં શું છે વાયરલ વિડિઓનું આખુ સત્ય? Amravatiમાં સામે આવેલા ચર્ચાસ્પદ મોબાઈલ વીડિયો કાંડમાં તપાસ આગળ વધતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઈ...
અમેરિકાના નૌકાદળ દ્વારા હોર્મુઝ ખાડીના માર્ગની નાકાબંધી સોમવારે શરૂ થઇ અને તે સાથે વિશ્લેષકોમાં એવો ભય ફેલાયો છે કે આનાથી વિશ્વભરના અર્થતંત્રને...
‘ઈશ્વર સુધી પહોંચવાનો અને ઈશ્વરને પામવાનો એક માત્ર સહેલો રસ્તો છે ‘ભક્તિ’.‘‘ઈશ્વરને તમે સાચી આસ્થા સાથે કોઇ પણ રીતે ભજી શકો,જયારે મન...
Mohsin Naqviએ Pakistan Super League (PSL)ને લઈને આપેલા નિવેદન પછી હવે પોતાના જ શબ્દોથી પાછળ હટી જતાં નવો વિવાદ ઊભો થયો છે....
2026ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ચાર રાજકીય મોરચા અને ચાર નેતાઓ વચ્ચેનો જંગ છે: જેમાંથી ત્રણ તેમના વિદ્યાર્થીકાળથી રાજકારણમાં સક્રિય છે, જ્યારે એકે...
Medha Rupam દ્વારા Noidaમાં ચાલી રહેલા મજૂર વિરોધ પ્રદર્શનને લઈને કડક ચેતવણી આપવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું...
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
ત્રણેય ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ, જાનથી મારી નાખવાની ધમકી આપી પતિ ફરાર, વાડી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો
(પ્રતિનિધિ), વડોદરા. તા.15
વડોદરાના પથ્થરગેટ વિસ્તારમાં ઘરેલુ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા ચકચાર મચી ગઈ છે. 8 મહિનાથી અલગ રહેતી પત્નીના ઘરે જઈ ઉશ્કેરાયેલા પતિએ પત્ની, પોતાની સગી પુત્રી અને વચ્ચે છોડાવવા પડેલા માસી પર કટર બ્લેડ વડે હિચકારો હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફાળ પડી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલી માતા-પુત્રી અને માસીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, વડોદરાના વાડી વિસ્તારમાં આવેલા પથ્થરગેટ પાસેની ખારવા વાડમાં 33 વર્ષીય મયુરીબેન ખારવા રહે છે. તેમના લગ્ન શૈલેષ ખારવા સાથે થયા હતા, પરંતુ છેલ્લા 8 મહિનાથી દંપતી વચ્ચે મતભેદો ચાલતા હોવાથી મયુરીબેન પોતાની દીકરી રિયા સાથે પિયરમાં માતાના ઘરે રહેતા હતા.
ગઈકાલે 14 એપ્રિલના રોજ બપોરના સમયે મયુરીબેન ઘરે રાખડી બનાવવાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમનો પતિ શૈલેષ ત્યાં ધસી આવ્યો હતો અને જૂની અદાવત રાખી ગાળાગાળી કરવા લાગ્યો હતો. જોતજોતામાં ઝઘડો ઉગ્ર બન્યો હતો.
જ્યારે આ ઝઘડો હિંસક બની રહ્યો હતો, ત્યારે મયુરીબેનના માસી ભાનુમતિબેન વચ્ચે છોડાવવા પડ્યા હતા. આરોપી શૈલેષે પિત્તો ગુમાવી ભાનુમતિબેનનું ગળું પકડી લીધું હતું અને પોતાની પાસે રહેલી ધારદાર કટર બ્લેડ કાઢી હુમલો કરી દીધો હતો. પતિએ પોતાની પત્ની મયુરીબેન, માસી ભાનુમતિબેન અને નિર્દોષ દીકરી રિયા પર કટરના ઘા ઝીંકી દીધા હતા. ત્રણેયને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ચીસાચીસ કરી મૂકી હતી.
હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપી શૈલેષ પત્નીને ‘જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મયુરીબેન અને રિયાને તાત્કાલિક જમનાબાઈ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, પુત્રી રિયા અને માસી ભાનુમતિબેનને ગંભીર ઈજાઓ હોવાથી તેઓને વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વાડી પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો. મયુરીબેનની ફરિયાદના આધારે પોલીસે ફરાર શૈલેષ ખારવા વિરુદ્ધ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. પવિત્ર સંબંધોમાં લોહી વહેતા પથ્થરગેટ વિસ્તારમાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.