દેશમાં જયારે આઠ દાયકામાં પાંગરેલી લોકશાહી હોય, આદર્શ સંવિધાન હોય, રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા સમસ્ત વિશ્વમાં હોય ત્યારે શાસકોએ રાષ્ટ્રની સંપ્રભુતા કે સાર્વભૌમત્વનું...
કોચિંગ દુનિયાનો સંદેશ “શાર્ક્સથી સાવધાન રહેજો! IPL 2026 દરમિયાન Rajasthan Royalsના યુવા સ્ટાર બેટ્સમેન Vaibhav Sooryavanshi માટે Sunrisers Hyderabad સામેની મેચ એક...
ભારતની સૌથી પવિત્ર નદી ગંગામાં સ્નાન કરવાથી પાપમુક્ત થવાય છે એવી રીતે યમનોત્રી ધામમાં યમુનાના પાનથી વ્યક્તિની પુણ્ય રાશિ વધે છે. છતાં...
રાજસભા સભ્ય બન્યા બાદ બદલાયો રાજકીય દૃશ્ય બિહારની રાજનીતિમાં આજે મોટો ફેરફાર જોવા મળી શકે છે. લગભગ બે દાયકાથી રાજ્યની રાજનીતિમાં મુખ્ય...
નોઈડામાં ફેક્ટરી મજૂરોના વેતન વધારો મુદ્દે થયેલા મોટા પ્રદર્શનના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે રોજિંદા ઓફિસ જતાં લોકો...
માનવસર્જીત અત્યંત આધુનિક ટેકનોલોજીને લઈને જે અશાંતિએ પોતાનું અવ્યવહારુ સ્વરૂપ બતાવતા શાંતિની શોધમાં નીકળેલો આજનો આધુનિક માણસ. આજે આપણે હાથે કરીને દુઃખી...
ઓવર હિટિંગને કારણે શોર્ટ સર્કિટથી આગ લાગતા લોકોના જીવ પડીકે બંધાયા જીઆઈડીસી ફાયર સ્ટેશનના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો,કોઈ જાનહાનિ નહિ (...
સમાજમાં હંમેશા લગ્ન અને સંબંધોમાં ‘હોદ્દા’ અને ‘હેસિયત’ને સૌથી ઉપર રાખવામાં આવે છે. જો પત્ની ઉચ્ચ ઓફિસર હોય, તો સમાજ એવી અપેક્ષા...
દૈનિકના એક તાજેતરના સમાચાર અન્વયે દેશમાં 40 ટકા યુવા ગ્રેજ્યુએટ્સ પાસે નોકરી નથી. 25 થી 29 વર્ષના 20 ટકા ગ્રેજ્યુએટ્સ બેકાર છે....
વેતન વધારો, વીકલી ઓફ સહિત અનેક માંગણીઓ પર ચર્ચા તેજ ઉત્તર પ્રદેશના નોઈડા ઔદ્યોગિક વિસ્તારમાં મજૂરોના મોટા પાયે વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ...
હવે ઓછો તણાવ અને આવકમાં 3 ગણો વધારો અમેરિકાના 53 વર્ષીય જિમ લેક્સાની કારકિર્દી બદલવાની કહાની હાલ ચર્ચામાં છે. લગભગ 30 વર્ષ...
રાજ્ય સરકારે સોશિયલ મીડિયા પર ફરતી અફવાનો કર્યો ખંડન તાજેતરમાં સોશિયલ મીડિયા અને કેટલાક મેસેજ પ્લેટફોર્મ પર એવી માહિતી વાયરલ થઈ રહી...
દેશમાં હિન્દુ ધર્મસ્થાનો સરકારી નિયંત્રણમાંથી કેમ મુક્ત થઈ નથી શકતાં એ વિશે અનેક વખત અનેક સ્તરે ચર્ચા થતી રહી છે. રાજકીય ઈચ્છાશક્તિના...
ડેબ્યૂ મેચમાં જ 4 વિકેટ લઈને સૌને ચોંકાવનાર SRHનો યુવા સ્ટાર IPL 2026માં Sunrisers Hyderabad (SRH) તરફથી ડેબ્યૂ કરનાર યુવા ફાસ્ટ બોલર...
હોર્મુઝ બંધ થતા ટ્રમ્પે બદલી વૈશ્વિક તેલ બજારની રમત મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનના નિયંત્રણને કારણે વૈશ્વિક તેલ...
અમેરિકાની ‘ડેડલાઇન’ પૂર્ણ થયા બાદ ટ્રમ્પની કડક ચેતવણી, નાકાબંધી તોડનાર જહાજોને સમુદ્રમાં ઉડાવી દેવાની ધમકી: મિડલ ઈસ્ટમાં તણાવ સતત વધતો જાય છે....
વડોદરાના જેલ રોડ પર આજે એક મોટી દુર્ઘટના ટળી છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી GSRTC ની બસ GJ 18 ZT 2882 ને...
(પ્રતિનિધિ), વડોદરા. તા.13 તાજેતરમાં યોજાયેલ ચૂંટણી પ્રક્રિયામાં વડોદરા જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કેટલીક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાના...
IPL 2026ની મહત્વપૂર્ણ મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદે જોરદાર બેટિંગ કરતા 217 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ...
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આદેશ કરાયેલ હોર્મુઝ સ્ટ્રેટમાં નૌકાદળ નાકાબંધી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. આ નિર્દેશ આજે સાંજે 7:30...
IPL 2026 સીઝન શરૂ થયા પછી હવે ટુર્નામેન્ટમાં રસપ્રદ મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. દરમિયાન, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સમયપત્રકમાં...
વૈશ્વિક બજારમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના પોર્ટ્સ પર નાકાબંધીની જાહેરાત અને ચીનને ટેરિફની ચેતવણી આપ્યા બાદ...
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કની તાજેતરની ટિપ્પણીઓ પછી કોવિડ-૧૯ રસીઓની આસપાસ એક નવી ચર્ચા શરૂ થઈ છે, જેણે રસીની સલામતી અને આ બાબતે...
રામભક્ત સોસાયટીના રહીશોનો અનોખો વિરોધ; પ્રચાર માટે આવતા નેતાઓ સામે લાલ આંખ વડોદરા: શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-15ની રામ ભક્ત સોસાયટી...
વડોદરા તા.13ગુજસોકોટ કેસમાં સ્પેશિયલ જજ અને સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. અદાલતે આરોપી અસલમ ઉર્ફ બોડિયો હૈદરમિયા શેખની મિલકતો...
ઈરાન અને અમેરિકા વચ્ચેના તાજેતરના યુદ્ધ અને તેના પછી થયેલા બે અઠવાડિયાના યુદ્ધવિરામે પશ્ચિમ એશિયાની સુરક્ષા અને રાજકારણમાં મોટો ફેરફાર લાવ્યો છે....
આવતીકાલે બિહારના રાજકારણ માટે ઐતિહાસિક દિવસ બનવાનો છે. સત્તાના કોરિડોરમાં ગતિવિધિઓ તીવ્ર બની ગઈ છે અને બધાની નજર પટનામાં ભાજપ કાર્યાલય પર...
IPL દરમિયાન રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર દ્વારા મેચ દરમિયાન મોબાઈલ ફોન વાપરવાનો મામલો હવે વિવાદમાં આવ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા BCCIએ...
વડોદરાના બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર ખાતે એસીપી અશોક કાટકરના નેતૃત્વ હેઠળ અટલાદરા, જેપી નગર, ગોત્રી અને અકોટા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત આશરે...
ભરતી પ્રકિયા બંધ રાખી દોષિતો વિરુદ્ધ કાયદેસરના પગલા ભરવાની માંગણી ગુજરાત એનર્જી એમ્પ્લોઈસ ટેક્નિકલ એસોસિએશન દ્વારા જીયુવીએનએલના એમડીને રજૂઆત ( પ્રતિનિધિ )વડોદરા,તા.13...
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
100થી વધુ સામાન પર ટેક્સ, બાલેન શાહના નિર્ણયથી ભારત-નેપાળ સરહદ ગરમાઈ, જનતામાં અસંતોષ
“ચૂંટણી પહેલા જ વિપક્ષનો સફાયો, 700થી વધુ બેઠકો પર મેદાન છોડનાર કોંગ્રેસ- આપ પાસે ઉમેદવારોની અછત”- હર્ષ સંઘવી
પોરબંદરમાં જગદીશ વિશ્વકર્મા – ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્ર સાથે કૌશલ્યના વારસાને જાળવવા હાકલ
ઇંધણની અછતથી ડિજિટલ બ્લેકઆઉટનો ભય, બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ગંભીર
પ્રિ-મોન્સૂન એક્શન મોડ શરૂ
રાજકોટ પોલીસનું ઓપરેશન ‘મ્યુલ હન્ટ’: ₹2500 કરોડના દેશવ્યાપી સાયબર કૌભાંડનો પર્દાફાશ, તેલંગાણાના માસ્ટરમાઇન્ડ સહિત વધુ 3 ઝડપાયા
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાંની આગાહી
મધપૂડાઓને લીધે ગબ્બરની રોપવે સેવા બે દિવસ બંધ
પશ્ચિમ રેલવે દ્વારા વટવા–હાવડા સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
દેશમાં જયારે આઠ દાયકામાં પાંગરેલી લોકશાહી હોય, આદર્શ સંવિધાન હોય, રાષ્ટ્ર તરીકેની પ્રતિષ્ઠા સમસ્ત વિશ્વમાં હોય ત્યારે શાસકોએ રાષ્ટ્રની સંપ્રભુતા કે સાર્વભૌમત્વનું સંપૂર્ણપણે રક્ષણ કરવાની ફરજ બની રહે છે. હવે કોઇની ગુલામી, કોઇ પણ પ્રકારે દેશ પર છવાઇ શકે નહીં. રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રાભિમાનને ક્ષતિ પહોંચે તેવી કોઇ પણ પ્રકારની હરકત ચલાવી લેવાય નહીં. જનસાધારણનાં નાગરિકોના મતદાનથી નિયત સમય મર્યાદા માટે ચૂંટાયેલાં સત્તાધીશોએ હકીકતની વિરુધ્ધ થતી ગતિવિધિ ફગાવી દેવી જોઇએ. નહીંતર દેશદ્રોહ નોંધાઇ શકે.
વિશ્વમાં મહાસત્તાઓ જયારે ભારતની સંપ્રભુતા વિરુધ્ધ આચરણ કરે ત્યારે તેનો વીરોચિત પ્રતિકાર પણ સત્તાધીશો દ્વારા થવો જોઇએ. ભારતના અતિથિ કે તેના કાફલા પર ચાંચિયાગીરી સમાન આક્રમણ કરી તબાહી મચાવવી એ ભારતનું ઘોર અપમાન બની જાય છે. રાષ્ટ્રના વહીવટ કે સંચાલનની નીતિઓ પર અન્ય દેશ દ્વારા આદેશ આપે, ભારતની સીમાઓ પર ઉલ્લંઘન કરે ત્યારે સંપ્રભુતા થવાય છે અને શાસકોની અક્ષમ્ય ભૂલો વિરુધ્ધ પ્રજાકીય વિરોધ પ્રગટ થાય છે. આઠ દાયકામાં પહેલી વાર આટલી હદે સંપ્રભુતાનું હનન થવા માંડયું છે. ભારત શાંતિપ્રિય દેશ હોવાથી યુધ્ધખોર નીતિ અપનાવતું નથી પણ તેની સાથે જ તેની સંપ્રભુતા કે સાર્વભૌમત્વ અંગે કોઇ બાંધછોડ ન કરી શકાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.