વારંવારની રજૂઆતો છતાં VMC ના અધિકારીઓ ઘોર નિદ્રામાં; વેપારીઓનો રોજગાર ઠપ્પ, રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવું પણ બન્યું મુશ્કેલ વડોદરા: સ્માર્ટ...
પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યની મદરેસા શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ‘વંદે...
ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ મોતના કેસમાં હવે સતત નવા ખુલાસાઓ અને વિવાદો સામે આવી રહ્યા છે. કેસમાં તાજેતરમાં એવો નવો વળાંક...
કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ‘વન નેશન, વન ઈલેક્શન’ પ્રસ્તાવને લઈને દેશભરમાં ફરી ચર્ચા તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી...
ગુરુવારે વહેલી સવારે હરિઓમનગર સોસાયટીમાં બની ઘટના; ગટર લાઇનના કામ બાદ કોન્ટ્રાક્ટરે કરેલી દેખાવ પૂરતી કામગીરીથી રોડ બેસી જતાં જાગૃત નાગરિકોમાં ભારે...
વડાપ્રધાનના આહવાન બાદ એસ.ટી.માં મુસાફરોનો ઘસારો વધ્યો, પરંતુ વ્યવસ્થાના અભાવે કીર્તિ સ્તંભ પાસે રોજ સર્જાતા મોતના દ્રશ્યો વડોદરા: દેશના વડાપ્રધાન દ્વારા અવારનવાર...
આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાના ભવિષ્યને લઈને ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. સતત ખરાબ પરિણામો...
કેનેડામાં વધતી ગેંગસ્ટર પ્રવૃત્તિ અને સંગઠિત ગુનાખોરી વચ્ચે હવે ક્રિકેટ જગત પણ તેની ઝપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. ક્રિકેટ કેનેડાના નવા ચૂંટાયેલા...
બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહાર પાપારાઝીઓના વર્તનથી ભારે નારાજ થયો હતો. હોસ્પિટલની બહાર સલમાન ખાનને જોઈ ફોટોગ્રાફર્સ અને કેમેરામેન...
સીસીટીવી કેમેરા મુદ્દે થયેલી અદાવત રાખી 10થી 15 શખ્સોએ કર્યો હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા વડોદરા તા.21 વડોદરા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક...
( પ્રતિનિધિ )વડોદરા,તા.21 વડોદરાના સમા-કેનાલ રોડ પર ખાનગી બસના ચાલકે ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. પ્રતિબંધ હોવા છતાં ચાલકે રોંગ સાઇડથી વાહન...
ભારતના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં છેલ્લા કેટલાક દિવસોથી એક અનોખું નામ ખૂબ જ ચર્ચામાં છે, ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP). શરૂઆતમાં લોકો...
NEET 2026 ના પેપર લીકની ઘટનાએ માત્ર પરીક્ષાની વિશ્વસનીયતા પર જ નહીં, પરંતુ ભારતની સમગ્ર તબીબી શિક્ષણ પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા...
હાલમાં જ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને પેટ્રોલ વપરાશ પર કરકસર કરવા, મેટ્રો વાપરવા, વિદેશ પ્રવાસ પર નિયંત્રણ રાખવા અને એક...
નિવૃત્તિ: નિવૃત્તિનાં સમય પછી વ્યકિતએ સેવાકીય કાર્યમાં કોઇક સંસ્થા સાથે જોડાયને સમૂહજીવન તથા સંગીતમય કાર્યક્રમનો આનંદ માણતા રહો. પ્રવૃત્તિ: જે પણ પ્રવૃત્તિ...
શ્રી સયાજીવૈભવ પુસ્તકાલયમાં દર વર્ષે ઉનાળુ વેકેશનમાં બાળકો અને યુવાનો માટે વિશ્વ પુસ્તક દિનથી વિવિધ સરાહનીય અને અનુકરણીય પ્રવૃત્તિઓ થશે. એનો લાભ...
મિડલ ઈસ્ટમાં વધી રહેલા સૈન્ય તણાવ અને હોર્મુઝની ખાડીમાં ઉભી થયેલી અનિશ્ચિતતાની સીધી અસર હવે ભારતના અર્થતંત્ર પર દેખાવા લાગી છે. અમેરિકા...
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે વૈશ્વિક બજારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. શેરબજાર હોય, ક્રૂડ ઓઈલ માર્કેટ હોય,...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની મુલાકાત લીધી, તેના સમાચારની શાહી પણ સૂકાય તે પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ચીનની મુલાકાતે પહોંચી ગયા....
વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને...
એક યુવાન ઝેન ગુરુના આશ્રમમાં ગયો.આ આશ્રમમાં સાત દિવસ શાંતિ અને મૌનમાં રહેવાની શિબિર હતી.યુવાને તે શિબિરમાં ભાગ લીધો.આશ્રમની શાંતિ સાચે અનોખી...
લાલ, પીળા જેવા ચમકતાં રંગોનાં કપડાં પહેરેલાં બાળકો કેટલાં સુંદર દેખાય છે! બાળકોને પહેરવાનાં વસ્ત્રોનાં રંગ આમ પણ ચમકદાર અને આકર્ષક હોય...
અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર હવે વિશ્વભરની કંપનીઓ ઉપર થઈ રહી છે. રોઇટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દુનિયાભરમાં અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કાર્યરત...
વિશ્વમાં વાતાવરણમાં આશ્ચર્યજનક ફેરફારો થઈ રહ્યા છે. આ વખતે મે મહિનો ખૂબ ગરમ રહ્યો. હજુ મે માસને પુરો થવામાં વાર છે અને...
માતર. ખેડા જિલ્લાના માતર-ખેડા રોડ પર આવેલી સહજાનંદ રાઈસ મિલમાંથી મામલતદાર દ્વારા મોટી માત્રામાં અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. માતર મામલતદારે...
ગાંધીનગર સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાને રાખીને રાજય સરકાર દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ફોરેન એક્ષચેન્જના (વિદેશી હૂંડિયામણ) વપરાશમાં ઘટાડો કરવા માટે તાત્કાલિક અસરથી...
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’ વર્કશોપનો પ્રારંભ થયો હતો. આ...
21 મેના રોજ આયોજિત સેમિનારમાં પ્રવેશ પ્રક્રિયા, કારકિર્દી વિષયક માર્ગદર્શન અપાશે અમદાવાદ ધોરણ-10 પછીના પ્રથમ વર્ષ અને ITI/TEB ના કોર્ષ પછી બીજા...
ગાંધીનગર,પેટ્રોલ અને ડીઝલ બાબતની સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાતે જણાવ્યું હતું કે, ઓઇલ અને ગેસ ક્ષેત્રને અસર કરતી પ્રવર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓ હોવા...
અમદાવાદ : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા છે. આજે...
સોનાની ચમક ફીકી, ચાંદીમાં પણ કડાકો; જાણો આજના નવા ભાવ
ગુજરાત IPL ટીમની બસમાં શોર્ટ સર્કિટ: ધુમાડો નીકળતાં ખેલાડીઓ અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0 : ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી, ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
સોલાર પ્રોજેક્ટ મંજૂરીના નામે લાંચ લેતા ગાંધીનગરના મુખ્ય વિદ્યુત નિરીક્ષક એસીબીના સકંજામાં ઝડપાયા, રોકડ-દાગીના સહિત રૂ. 2.64 કરોડથી વધુની મત્તા મળી
રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં
ચોમાસા પૂર્વે સાબરમતીમાં મહાસફાઈ અભિયાન, 2થી 5 જૂન સુધી રિવરફ્રન્ટ પર વિશેષ સ્વચ્છતા ઝુંબેશ
ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક
ગીરમાં ત્રણ દિવસમાં વાયરસથી એકપણ મોત નહીં
ગરમીમાંથી રાહત: આગામી ત્રણ દિવસ સુધી તાપી-ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી
ગાંધીનગરમાં ANTFની કાર્યવાહી: ઠલજ ગામની સીમમાંથી 4.68 કિલો ગાંજા સાથે ત્રણ ઝડપાયા, બે આરોપી ફરાર
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શક પુસ્તક ‘કારકિર્દીનાં ઉંબરે’ની 21મી આવૃત્તિનું વિમોચન
વેસુની લક્ઝુરિયસ સોસાયટીમાં લિફ્ટ બની ‘મોતનો પિંજર’ દંપતી એક કલાક સુધી ફસાયું
1200થી વધુ પરિવારો મુશ્કેલીમાં, ટ્રેઝરી વિભાગની મંજૂરી બાદ પણ પગાર ન મળતા કર્મચારીઓમાં રોષ
CNGના ભાવવધારાથી સુરતના રસ્તાઓ સૂમસામ, રિક્ષાચાલકોના ચક્કાજામથી મુસાફરો પર સંકટ
NEET પુનઃપરીક્ષા CBT મોડમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો
મેં આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી, ‘ઘૂસખોર પંડત’ વિવાદ પર મનોજ બાજપેયીનું દુઃખ છલકાયું
ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત
‘ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે’, NEET વિવાદ બાદ CJPના અભિજીત દિપકે યુવાનોને દિલ્હી પહોંચવા કરી અપીલ
લોહીલુહાણ હાલતમાં પણ ન હારી હિંમત : બહાદુર મહિલાએ હુમલાખોરને જ પકડી પાડી પોલીસને સોંપ્યો
સયાજી બાગમાં ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ કે વેપારીઓને ફાયદો પહોંચાડવાનો ખેલ?
રાજસ્થાન ભાજપને મળ્યા નવા ‘ચાણક્ય’, અજય કુમાર બન્યા સંગઠન મહામંત્રી
જાંબુવા હાઈવે પર આઈસરે સાયકલ સવાર વૃદ્ધને કચડ્યા : ચાલક ફરાર
RCBને 5 દિવસનો આરામ, ગુજરાતને પ્રવાસનો થાક; ગાવસ્કરે કહ્યું, શું આ અન્યાય નથી?
LPG Rule Change: 30 દિવસનો અલ્ટીમેટમ, ગેસ કનેક્શન ધરાવતા લોકો માટે મોટા નિયમોમાં ફેરફાર
શું ઉત્તર પ્રદેશમાં સમય પહેલાં ચૂંટણી યોજાઈ શકે? રાજકીય પક્ષો સતર્ક, ભાજપે પણ તેજ કરી તૈયારીઓ
ઉત્તર પ્રદેશ ભાજપમાં મોટા ફેરફારના સંકેત: બંને ડેપ્યુટી CM સહિત અનેક મંત્રીઓને દિલ્હી બોલાવાયા
નશાની મહેફિલનો અંત અકસ્માતમાં ! ડસ્ટર કારમાંથી બિયર ટીન અને પત્તાં મળ્યાનો આક્ષેપ
ધો-11 વિજ્ઞાન પ્રવાહ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ , મેરિટ અને ફોર્મની દોડધામ શરૂ
પર્યાવરણ માટે એમએસયુની હરિયાળી પહેલ : દર સોમવારે ‘નો વ્હીકલ ડે’નું પાલન
વારંવારની રજૂઆતો છતાં VMC ના અધિકારીઓ ઘોર નિદ્રામાં; વેપારીઓનો રોજગાર ઠપ્પ, રાહદારીઓ માટે રસ્તા પરથી પસાર થવું પણ બન્યું મુશ્કેલ
વડોદરા: સ્માર્ટ સિટી તરફ ડગ માંડી રહેલા વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાઓની કથળેલી સ્થિતિ ફરી એકવાર સપાટી પર આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જેલ રોડ પર છેલ્લા કેટલાક સમયથી ગટરની લાઈનો ચોકઅપ થઈ જવાના કારણે રસ્તા પર ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. ભરઉનાળે માર્ગો પર વહી રહેલા નરકાગાર જેવા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પ્રસરી ગઈ છે, જેના લીધે સ્થાનિક રહીશો, વેપારીઓ અને ત્યાંથી પસાર થતા વાહનચાલકોનું જીવવું દુભર બન્યું છે. વડોદરા મહાનગરપાલિકા ની પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ વચ્ચે આ દ્રશ્યો તંત્રની પોલ ખોલી રહ્યા છે.
સ્થાનિક વેપારીઓ અને રહીશોના જણાવ્યા અનુસાર, જેલ રોડ વડોદરાના કેન્દ્ર સમાન અને અત્યંત ટ્રાફિક ધરાવતો મુખ્ય માર્ગ છે. અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, પરંતુ ગટરના પાણી મુખ્ય રસ્તા પર ફરી વળવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો આ ચીકણા અને ગંદા પાણીમાં સ્લિપ થઈ જવાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ ઉપરાંત, માર્ગની આસપાસ આવેલી દુકાનોના વેપારીઓનો ધંધો-રોજગાર પણ આ ગંદકીના કારણે પ્રભાવિત થયો છે, કારણ કે ગ્રાહકો દુર્ગંધ અને પાણીના કારણે દુકાનો સુધી પહોંચી શકતા નથી.
ચિંતાજનક બાબત એ છે કે ગટરના આ દૂષિત પાણી લાંબા સમય સુધી રસ્તા પર ભરાઈ રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ અતિશય વધી ગયો છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. ધોમધખતા તાપમાં ગંદકી સુકાઈને હવામાં ભળવાના કારણે શ્વાસના રોગોનું જોખમ પણ વધ્યું છે. સ્થાનિક નાગરિકો દ્વારા આ ગંભીર સમસ્યા અંગે કોર્પોરેશનના સંબંધિત વિભાગમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. પાલિકાના અધિકારીઓની આ પ્રકારની ઘોર ઉદાસીનતાને પગલે પ્રજામાં ભારે જનરોષ જોવા મળી રહ્યો છે અને લોકો વહેલી તકે આ કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવાની માંગ કરી રહ્યા છે.