મોંઘવારીએ માઝા મૂકી છે. તો બચત ક્યાંથી થઈ શકે? વર્તમાન સમયનું સર્વસ્વીકાર્ય સત્ય છે અને સૌથી વધુ અસર મધ્યમવર્ગીય માનવી આ મોંઘવારીનો...
વિશ્વભરના ઊર્જા બજારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં નરમાશ આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં...
મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે 14 મુદ્દાઓ પર આધારિત એક મહત્વપૂર્ણ સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર...
માનવીની સુખાકારી.વિકાસ તથા અર્થતંત્રનાં આધારે વિશ્વનાં દેશોને 3 વિભાગમાં વહેચવામાં આવે છે.માનવીની મૂળભૂત જરૂરિયાતો તથા આંતરમાળખાકીય સુવિધાના કારણે વ્યક્તિ અને દેશનો વિકાસ...
દેશના બુલિયન બજારમાં ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના વાયદા ભાવમાં એક...
રોશન આનંદના ભાઈના મોત માટે જવાબદાર કોણ? બિહારના ચર્ચિત શિક્ષણ જગત અને કોચિંગ ઉદ્યોગ સાથે જોડાયેલા રોશન આનંદના નાના ભાઈ પ્રિન્સ યાદવના...
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના ખરખૌદા વિસ્તારમાં આવેલી એક જૂની જમા મસ્જિદને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. રાજસ્વ વિભાગ દ્વારા કરવામાં આવેલી...
ઉપરોક્ત બંને વાત તમારા હાથની છે. જો તમારે કુદરતી રીતે જીવવું હોય અને સીનીયર સીટીઝન હો તો રોજ સવારે થોડું વોક કરો....
તાજેતરના મૂલ્યાંકન મુજબ કુલ પ્રજનન દર 1.9 મહિલા દીઠ જે વસ્તી દર નીચો કહી શકાય છે. જેની તુલનાએ 2.1 આંકડાથી બેલેન્સ જળવાઈ...
હજારો લિટર પીવાનું પાણી વેડફાયું,દુકાનધારકો અને વાહનચાલકોને હાલાકી ( પ્રતિનિધિ )વડોદરા,તા.15 વડોદરા શહેરમાં ફરી એક વખત પાલિકાની બેદરકારી સામે આવી છે. કોઠી...
પીઓકે પર આ પાકિસ્તાન સરકારનો જુલમી શાસક મુનીર શું કરવા બેઠો છે. અરેરેરે પીઓકેનાં નિર્દોષ માનવીઓને આ હત્યારો મનીર હત્યા કરી રહ્યો...
તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ‘નીટ’ (NEET) પરીક્ષા અને શિક્ષણના અન્ય ગંભીર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શિક્ષણ...
લાલપૂરા ઉમિયા કોરી પાસે નદીમાં તણાયેલા યુવકનો ફાયર બ્રિગેડે મૃતદેહ બહાર કાઢ્યો રેસ્ક્યુ ઓપરેશન બાદ મહેશભાઈ ગલાભાઈની ઓળખ, ઘટનાથી વિસ્તારમાં શોકની લાગણી...
એક યુવાન શિષ્ય તેના ગુરુજી પાસે આવ્યો. તેણે કહ્યું, ‘‘ગુરુજી, મને તમારા વિશેષ આશિષ જોઈએ છે.’’ ગુરુજી બોલ્યા, ‘‘તે તો હંમેશા મારા...
બદનામ લોકો અને સરકારના અપ્રામાણિક કર્મચારીઓ સાથે મળીને પૈસા અને લાભ ચપ્પત કરી જાય તેનું નામ સરકારી યોજના. હમણાં એક ભાઇ બોલી...
ફ્રાન્સના નીસ શહેરમાં વડાપ્રધાન Narendra Modi અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ Emmanuel Macron વચ્ચે યોજાયેલી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને ફ્રાન્સે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ...
ભારતીય ક્રિકેટના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી પર આજે ફરી એકવાર સૌની નજર રહેશે. શ્રીલંકાના દંબુલ્લામાં ચાલી રહેલી ત્રિરાષ્ટ્રિય ‘A’ સિરીઝમાં ભારત ‘A’...
ભારતનો રૂપિયો માંદગીને બિછાને પડ્યો છે. એવા અહેવાલ છે કે ભારતીય રિઝર્વ બેંક રૂપિયો લપસતો લપસતો ડૉલર સામે ૧૦૦ની સપાટી પાર ન...
1992માં બાબરી ઢાંચો એટલા માટે તૂટ્યો કારણકે આખા દેશની લાગણી એવી હતી કે અયોધ્યામાં જ શ્રીરામલલ્લા બીરાજમાન થાય. આ એક આસ્થાનો પ્રશ્ન...
દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGને લઈને ફરી એકવાર મોટું વિવાદ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ પર NEETનું ‘અસલી...
અયોધ્યાના રામ મંદિરના ચઢાવા અને દાનની રકમને લઈને ઉભા થયેલા વિવાદે હવે રાજકીય રંગ ધારણ કર્યો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ Akhilesh Yadavએ...
પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટા રાજકીય ઉથલપાથલ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બાગી સાંસદોએ એક ઓછી જાણીતી રાજકીય પાર્ટી – નેશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ...
ગુજરાતીમાં કહેવત છે કે ‘‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’’ અમેરિકાનો સાથ આપી રહેલા ગલ્ફના દેશોને ભારે નુકસાન પછી...
પતિ તરુણ પટેલે સરકારને કરી ભાવુક અપીલ – “મારી પત્નીને ડિપોર્ટ ન કરો ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે ચાલી રહેલા...
ગોડાઉનમાંથી ₹70 લાખથી વધુ કિંમતનો પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો જપ્ત, તસ્કરીના નેટવર્કની તપાસ તેજ બિહારના વૈશાલી જિલ્લામાં નશીલા પદાર્થો અને પ્રતિબંધિત દવાઓ...
મધ્યપૂર્વમાં ફરી વધ્યો તણાવ મધ્યપૂર્વમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે લેબનોનની રાજધાની બેરૂત પર થયેલા ઇઝરાયેલી હુમલાએ નવા રાજકીય વિવાદને જન્મ આપ્યો...
સમર્થકો સાથે કર્યો ભવ્ય જશ્ન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને 2024ની ચૂંટણી બાદ ફરીથી વ્હાઇટ હાઉસમાં પરત ફરેલા Donald Trumpએ પોતાના 80મા જન્મદિવસની...
સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્માની ચમકથી હરમનપ્રીત બ્રિગેડનો વિજયી આગાજ મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભારતે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરતાં ચિરપ્રતિસ્પર્ધી...
મહિલા ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને ૧૭૧ રનનો લક્ષ્યાંક આપ્યો છે. એજબેસ્ટનમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે ૨૦ ઓવરમાં...
રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા બાદ બળવાખોર તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે જણાવ્યું હતું કે અમે સંસદમાં અલગ બેઠક...
‘ગોવિંદાએ લગ્નમાં દગો આપ્યો, ઘણા અફેર્સ હતા’ પત્ની સુનીતા આહૂજાનો ભાવુક ખુલાસો, કહ્યું, ‘હું મારા બાળકો માટે જ જીવું છું’
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનનો મોટો ડ્રોન હુમલો! ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈકનો દાવો, સરહદ પર ફરી યુદ્ધ જેવી સ્થિતિ
રામ મંદિર ચોરી: આરોપી અવિનાશના ઘરેથી સંદૂક મળ્યું, QR કોડ સાથે ‘રામરાજ્ય કોષ’ લખાયું હતું
જુલાઈના પ્રથમ દિવસે પેટ્રોલ ₹5 અને ડીઝલ ₹3 સસ્તું! લાખો વાહનચાલકોને મોટી રાહત, જાણો ક્યાં લાગુ થયા નવા ભાવ
21 કલાકની જિંદગી-મોતની જંગ હારી ગયો 4 વર્ષનો માસૂમ! 220 ફૂટ ઊંડા બોરવેલમાંથી બહાર કાઢાયો,
નાસીરનગર ડિમોલિશન કેસમાં નવો વળાંક: સ્થળ પર હાજર પાંચ એન્જિનિયર સસ્પેન્ડ, હાઈકોર્ટમાં અરજીથી વધુ સવાલો ઊભા
પાટનગરથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની ભવ્ય શરૂઆત! પણ અમદાવાદના કોર્પોરેટર્સ જ સ્વચ્છતા બાબતે ઉદાસીન!
ગેંગસ્ટર કાળા જઠેડીના ઘરમાં ગુંજી કિલકારી! લેડી ડોન અનુરાધા ચૌધરીએ IVF દ્વારા જોડિયા દીકરીઓને આપ્યો જન્મ
સિંધુ જળ સંધિ પર ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાનમાં મચ્યો ખળભળાટ! મંત્રીથી લઈને નેતાઓ સુધી પાણી માટે ચિંતિત
ફતેગંજ બ્રિજ પર બ્રેક ન લાગતાં મહારાષ્ટ્ર જતી બસે અનેક વાહનોને અડફેટે લીધા,ટ્રાફિકજામ
મોદી કેબિનેટમાં કોનો વાગશે ડંકો? જૂના સાથીઓને મળશે ઇનામ કે પાળા બદલીને આવેલા નવા સમર્થકોને મળશે મંત્રીપદ?
એસટી કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, એરિયર્સ સાથે મળશે લાભ
વોર્ડ-5માં પાણીનો પોકાર: ત્રાહિમામથી ત્રસ્ત લોકોએ VMC અધિકારી-કોર્પોરેટરોનો કર્યો ઘેરાવ
વડોદરામાં ડિજિટલ આપત્તિ વ્યવસ્થાપનની પોલ ખુલી: ૧૦માંથી ૪ વોટર સેન્સર ચોમાસાની શરૂઆતમાં જ બંધ
છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખના પતિને રૂ. ૨૫ લાખની ખંડણી માટે ધમકી
વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં VGL અને અમૂલ વચ્ચે ઐતિહાસિક MoU સંપન્ન
વજન ઉતારવાની દવાના બહાને કરોડોની ઠગાઈ, ગુરુગ્રામનું 150 કર્મચારીઓ ધરાવતું કોલ સેન્ટર ઝડપાયું
India VS England 1st T20 મેચમાં એક – બે નહીં પણ 46 ઇતિહાસ સર્જતા રેકોર્ડ બનવાની તૈયારીમાં, અનેક ખેલાડીઓ સામે મોટા માઈલસ્ટોન
ભારતમાં પાણીની અછત બનશે સૌથી મોટો પડકાર, 2030 સુધીમાં માંગ-પુરવઠામાં મોટો ગેપ
જબુગામના કેળ ઉત્પાદકો પર કુદરતનો કહેર
દર્દ સે પુરાના રિશ્તા હૈ મેરા…19 વર્ષ બાદ શિવમની ધમાકેદાર વાપસી, ‘ઇમરાન હાશ્મીનું ‘આવારાપન 2’નું ટીઝર રિલીઝ
‘જિન્હોંને ચુરાઈ રામ કી પાઈ’…. આસ્થાના નામે દાનની રાજનીતિ થઈ છે, રામમંદિર મુદ્દે અખિલેશ યાદવની ભાજપા પર ટિપ્પણી
અમેરિકી રાજદૂતે કહ્યું- ટ્રમ્પે સવારે 6 વાગ્યે PM મોદીને ફોન કરવાની ઈચ્છા વ્યક્ત કરી
અમરનાથ યાત્રાળુઓ માટે મોટી ખુશખબર! 2029થી કેબલ કારમાં માત્ર 25-30 મિનિટમાં પહોંચી શકશો બાબા બર્ફાનીના દર્શને
સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના હોદ્દેદારોની વરણી શરૂ… કોને કઈ સમિતિ ફાળવવામાં આવી? જાણો
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? ફિશિંગ લિંકથી લઈને નકલી કોલ સુધી, ઓનલાઈન ઠગોએ અપનાવ્યા નવા હથિયાર
WhatsAppનું મોટું અપડેટ, હવે મોબાઈલ નંબર આપ્યા વગર પણ કરી શકશો ચેટ; કંપનીએ લોન્ચ કર્યું Username ફીચર
‘અમને નજરકેદ કરવામાં આવ્યા, પરંતુ રામલલાના દર્શન કર્યા વગર પરત નહીં ફરીએ’ અજય રાયનો યોગી સરકાર પર પ્રહાર
મોદી કેબિનેટમાં મહાફેરબદલની અટકળો તેજ! યુપીથી પંજાબ સુધી નવા ચહેરાઓને તક?
અમેરિકાથી ડિપોર્ટ થયા, અને થોડા જ કલાકોમાં વિનાશ! ભૂકંપથી હોટલ ધરાશાયી, 100થી વધુ વેનેઝુએલાના નાગરિકો ગુમ
મોંઘવારીએ માઝા મૂકી છે. તો બચત ક્યાંથી થઈ શકે? વર્તમાન સમયનું સર્વસ્વીકાર્ય સત્ય છે અને સૌથી વધુ અસર મધ્યમવર્ગીય માનવી આ મોંઘવારીનો માર સહન કરે છે! જ્યાં શિક્ષણ પાછળ જ અનહદ ખર્ચ થતો હોય તો આજનું યુગલ બીજા સંતાન માટે કેવી રીતે વિચારી શકે? એક સંતાન પાછળ હજારો રૂપિયાનો ખર્ચ થતો હોય તો બીજું સંતાન પણ ખર્ચાળ જ નિવડે ને? અને બાળક જેમ જેમ મોટું થાય તેમ અન્ય ખર્ચ પણ વધતો જાય. આજના હરીફાઈયુગમાં સ્કૂલ ફી, ટ્યુશન ફી, કપડાં લત્તા, ખીસા ખર્ચી, વાહનોમાં ઈંધણનાં ખર્ચા વિ. અનેક ખર્ચા વાલીઓએ સંતાનો માટે કરવાના હોય છે. એડમિશન ખર્ચ કઈ રીતે ભૂલી શકાય? ધનવાન વર્ગને નાણાંકીય ચિંતા કદાચિત ન સતાવતી હોય પણ મધ્યમવર્ગીય યુગલ બીજા સંતાન માટે ચિંતાનો વિષય બની જાય છે. પહેલાંના સમયમાં પાંચ-છ સંતાનો સોંઘવારીમાં અવશ્ય ઉછરી જતાં પણ હવે એ બિલકુલ શક્ય નથી. માનસિક રીતે પણ વધુ સંતાનો સહન થઈ શકતાં નથી. હાઈપર એક્ટિવ સંતાન માતાપિતા માટે ચિંતાનો વિષય બની જાય છે. પણ બીજું સંતાન કે ત્રીજું સંતાન ન લાવવા માટે મોંઘવારીનો માર વધુ જવાબદાર છે.
સુરત -નેહા શાહ આ લેખમાં લખેલ વિચારો લેખકના પોતાના છે.