હમણાં છેલ્લા કેટલાય સમયથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લગ્ન સમયસરના કરવા અથવા લગ્ન કરવા નહીં. આ બન્ને વાતો આપણી કુટુંબ વ્યવસ્થા...
90 કિમી આંતરરાષ્ટ્રીય દોડની તૈયારી દરમિયાન બન્યો બનાવ, હાથમાં ઊંડો ઘા Surat: શહેરના Dumas Sea Face વિસ્તારમાં મોર્નિંગ વોક માટે ગયેલા આંતરરાષ્ટ્રીય...
અભિનેતા R. Madhavan એ તાજેતરમાં તેમની ફિલ્મ Saala Khadoos દરમિયાન થયેલા સંઘર્ષ અને નિષ્ફળતાના અનુભવ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેમણે જણાવ્યું...
સુરત પોલીસે હતાશામાં ગરકાવ લોકોને આશા તરફ વાળવા માટે એક સંવેદનશીલ પહેલ કરી છે. જેને એક વર્ષમાં નોંધનીય સફળતા સાંપડી છે.658 કરતાં...
“મારું કામ ટીમને જીતાડવાનું છે”, RRની હાર બાદ આપ્યું સ્પષ્ટ નિવેદન IPL 2026 દરમિયાન ઈ-સિગારેટ (વેપિંગ) વિવાદમાં ફસાયેલા Riyan Parag એ આખરે...
EVM સાથે છેડછાડના આરોપો બાદ ચૂંટણી આયોગનો નિર્ણય પશ્ચિમ બંગાળમાં મતદાન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) સાથે છેડછાડના આરોપોને પગલે ચૂંટણી...
સુરતના ડુમસ સી-ફેસે ભવ્ય ઉજવણી, વિકાસ માટે રૂ. 7.50 કરોડની ફાળવણી સુરત શહેરના ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત ગૌરવ દિવસ-2026ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી...
બંગાળથી ત્રિપુરા સુધી કમજોર થયેલી વામ શક્તિ, હવે કેરળમાં બદલી શકે રમત દેશની રાજનીતિમાં એક સમય એવું હતું જ્યારે વામપંથી પક્ષો પશ્ચિમ...
બ્લાસ્ટ ના થયેલા વિસ્ફોટક નિષ્ક્રિય કરતી વખતે IRGCના 14 જવાનોના મોત Islamic Revolutionary Guard Corps (IRGC)ના 14 જવાનો ઓર્ડનન્સ ક્લિયરન્સ મિશન દરમિયાન...
ડેટા શેરિંગ બંધથી લઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સુધી આત્મનિર્ભરતા તરફ મોટું પગલું Indus Waters Treaty (સિંધુ જળ સંધિ) નિલંબિત થયા પછી એક વર્ષ...
226 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી રાજસ્થાનને ઘરઆંગણે હરાવ્યું, રાહુલ-નિસંકાની તોફાની ઇનિંગ્સ Indian Premier League 2026માં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલા...
ઈરાનના હુમલાથી બચાવવા મજબૂત બનાવ્યું સુરક્ષા કવચ મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધતા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયલે સંયુક્ત અરબ અમીરાત...
“વિવેચકોને જવાબ આપવાની જરૂર નથી”બ્રોડકાસ્ટરની ટિપ્પણી ચર્ચામાં IPL 2026માં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન Riyan Parag ફરી એકવાર પોતાની શાનદાર બેટિંગથી ચર્ચામાં આવ્યા છે....
પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ હવે મત ગણતરી પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકોની નિમણૂક અંગેના ચૂંટણી પંચના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં...
મુંબઈના પાયધૂની વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના અચાનક મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય ફૂડ પોઇઝનિંગ માનવામાં...
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. વિપક્ષી પક્ષોએ તેમના પર આરોપ લગાવ્યો છે કે તેઓ દારૂના નશામાં...
ગુજરાતમાં ઉનાળાની ગરમી દિવસે દિવસે વધતી જઈ રહી છે અને લોકો માટે મુશ્કેલી ઉભી કરી રહી છે. તાપમાન સતત ઊંચું રહેતા હીટવેવની...
ઉત્તર પ્રદેશના નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ કામગીરી 15 જૂન 2026 ના રોજ શરૂ થવાની તૈયારીમાં છે. દિલ્હી નજીક જેવરમાં વિકસિત આ અત્યાધુનિક...
જો તમારા મોબાઇલ ફોનમાં અચાનક જોરદાર સાયરનનો અવાજ આવે અને સ્ક્રીન પર કોઈ ખાસ મેસેજ દેખાય, તો ગભરાવાની જરૂર નથી. આ કોઈ...
ટેકનોલોજીના ઝડપી વિકાસ સાથે દુનિયાભરમાં નોકરીઓના સ્વરૂપમાં મોટો બદલાવ આવી રહ્યો છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના વધતા ઉપયોગને કારણે મોટી કંપનીઓ...
બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદ ચૂંટણી પંચે ૧૫ મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. અનિયમિતતા અંગે ફરિયાદો મળ્યા બાદ પંચે...
શુક્રવારે પંજાબ વિધાનસભાના ખાસ સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભગવંત સિંહ માને વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં તેમના મંત્રીમંડળના કાર્યભારને સમર્થન આપવામાં આવ્યું. વિધાનસભામાં...
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરતમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 1 અને 2...
તરસાલી વિસ્તારમાં રોડ ક્રોસ કરતા ટેન્કર સાથે એક્ટિવા સવાર ધડાકાભેર અથડાયો, સમગ્ર ઘટના CCTVમાં કેદ, ઇજાગ્રસ્ત સયાજી હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ (પ્રતિનિધિ),...
રિતેશ દેશમુખની ફિલ્મ ‘રાજા શિવાજી’ રિલીઝ થતાં જ એક ખાસ વાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે, એ છે સલમાન ખાનનો લુક. ફિલ્મમાં સલમાન...
અમદાવાદ : રાજ્યના પેન્શનરો હવે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી કે અન્ય કચેરીઓમાં જવાની જરૂર નહીં રહે, ૧ મેથી...
સુરત-ભરૂચ હાઈવે પર હવે વાહનોને ઉભા રહેવાની જરૂર નહીં પડે; નિતિન ગડકરીએ કર્યું ઉદ્ઘાટન સુરત, તા.1 ભારતમાં પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિનો...
આવનારી 2027 અને 2029ની ચૂંટણીઓમાં પણ ભાજપ ઐતિહાસિક વિજય મેળવશે ગાંધીનગર,તા.1 ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં યોજાયેલા વિજયોત્સવ...
અમદાવાદ, અમદાવાદ સિવીલ હોસ્પીટલના યુરોલોજી અને એનેસ્થેશિયા વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ મળીને ૪૭ વર્ષીય દર્દીના શરીરમાંથી ‘ફિઓક્રોમોસાઇટોમા’ નામની દુર્લભ ગાંઠ સફળતાપૂર્વક દૂર કરી...
અમદાવાદ, અમદાવાદ મનપાની તાજેતરની ચૂંટણીમાં બાપુનગર વોર્ડની મતગણતરી અંગે વિવાદ ઉભો થયો છે. કોંગ્રેસ પક્ષે મતગણતરી પ્રક્રિયામાં ગડબડીના આક્ષેપો સાથે ચૂંટણી અધિકારી...
ડિપ્લોમાથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ડીડીસીઈટીની પરીક્ષા પૂર્ણ
સુરત એરપોર્ટ પરથી 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
વડોદરામાં રફ્તારનો કહેર, નેશનલ હાઈવે 48 પર ઈકો કાર પલટી, બે લોકો ઈજાગ્રસ્ત
સુરત જેલમાં વકીલોને મળશે ખાસ એન્ટ્રી સુવિધા
પોલીસ સ્ટેશનમાં જપ્ત ટ્રકોમાંથી ૧.૫ કરોડની LPG ગેસની ચોરી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે
તમિલનાડુમાં આજે ‘વિજય સરકાર’નો પ્રારંભ, થલપતિ વિજય લેશે મુખ્યમંત્રી પદની શપથ, રાહુલ ગાંધી રહેશે હાજર
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
વિજય બનશે તમિલનાડુના નવા CM, સવારે 10 કલાકે લેશે શપથ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
સરદાર પટેલ કો-ઓપરેટિવ ડેરી ફેડરેશનના ચેરમેન તરીકે ડો. જયેન મહેતાની વરણી
કપડવંજની નર્મદા નહેરમાં સામુહિક આપઘાત:એક જ પરિવારના 4 સભ્યોના મોત
ડીપફેક વીડિયો દ્વારા ઠગાઇ કરતી ગેંગના ત્રણ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં આગઝરતી 44 ડિગ્રી ગરમી
સરેરાશ રોજ ૨૮ ખેડૂતો અને મજૂરો જીવ ગુમાવી રહ્યા છે – લગભગ દર કલાકે એક ખેડૂત કે ખેત મજૂર આત્મહત્યા કરી રહ્યો છે- કોગ્રેસ
પ્રાકૃતિક કૃષિના વિસ્તરણમાં કાર્બન ક્રેડિટ બનશે ‘ગેમ ચેન્જર’ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે પ્રાકૃતિક ખેતી અંગે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ
‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ માટે રાજ્ય સરકારની સઘન ઝુંબેશ -વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે જનજાગૃતિથી લઈને અદ્યતન સારવાર સુધીની વ્યવસ્થાઓ મજબૂત
સોમનાથ અમૃત પર્વમાં 11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે, રોડ શો, સૂર્યકિરણ એર-શો અને પુષ્પવર્ષા સહિત કાર્યક્રમોની તૈયારીઓ પૂર્ણ
વિદેશી યાયાવર પક્ષીઓ માટે ગુજરાત બન્યું સુરક્ષિત આશ્રયસ્થાનએક વર્ષમાં ૩૫ લાખથી વધુ સ્થાનિક-વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યા.
ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લિઝિંગ સમિટનો પ્રારંભ
ગુજરાતમાં 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયારવધારાની વીજળીના સંગ્રહ માટે બેટરી પ્રણાલી કાર્યરત, મોઢેરા સહિત પાંચ સ્થળોએ શરૂ થઈ વ્યવસ્થા
રાજ્યનું તાપમાન 46 ડિગ્રી થવાની આગાહી
તમિલનાડુમાં 120 ધારાસભ્યો સાથે વિજય સરકાર બનાવશે, કાર્યકરોએ ઉજવણી કરી
ધોરણ-10ની પૂરક પરીક્ષાના ઓનલાઈન ફોર્મ 15મે સુધી ભરી શકાશે
સોમવારથી નવી ઓખા-તિરુપતિ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ,વડોદરાને પણ લાભ મળશે
પંજાબ: EDના દરોડા બાદ AAP મંત્રી સંજીવ અરોરાની ધરપકડ; ₹100 કરોડના ગોટાળાનો આરોપ
અમેરિકાએ UFO ફાઇલો જાહેર કરી: દાવો- સ્પેસક્રાફ્ટમાંથી રહસ્યમય જીવો બહાર આવ્યા
દેશમાં લાગૂ થયા 4 નવા લેબર કોડ: 48 કલાકના કાર્ય સપ્તાહ અને ઓવરટાઇમ માટે નવા નિયમો
લાજપોર જેલનાં તંત્ર વિરૂદ્ધ બેફામ આક્ષેપ કરનાર માથા ભારે શિવરાજ સિંહને વધુ એક વખત જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો
હમણાં છેલ્લા કેટલાય સમયથી નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. લગ્ન સમયસરના કરવા અથવા લગ્ન કરવા નહીં. આ બન્ને વાતો આપણી કુટુંબ વ્યવસ્થા અને સમાજવ્યવસ્થા તોડી રહી છે. વેરવિખેર કરી રહી છે. આ એક ખુબ ગંભીર અને ચોંકાવનારી વાત છે. આજની પેઢી કેરિયરને વધુ મહત્વ આપી રહી છે. પરિવારને નહીં. આ વડીલોના સંસ્કાર ઇમાનદારી વફાદારી એકતા સમર્પણ હેત હુફ ટેકો એકબીજાને મદદ કરવાની ભાવના બીજા માટે કઈ કરી છુટવું બધું ગુમાવી રહ્યા છે. આજના સંતાનોનો શારીરિક વિકાસ તો થાય છે પણ માનસિક વિકાસ થતો નથી.
તેઓ આપણે માતાપિતાને એવું બતાવવા માંગે છે કે તેઓ પોતાના નિર્ણયો લઈ શકે છે માતા-પિતાની જરૂર નથી. લગ્ન પરિવારને તેઓ પોતાની કારકિર્દી માટે નડતર અડચણ માની રહ્યા છે. આનાથી કુટુંબ પ્રણાલી અને સામાજિક રચના નબળી પડી રહી છે. અવિવાહિત લોકોની સંખ્યા વધવી. વસતિમાં ઘટાડો વૃદ્ધાવસ્થામાં એકલતા કોઈ વાત જ ના કરે એવા બનાવો વધી રહ્યા છે. યુવકો માટે 25 વરસ અને યુવતીઓ માટે 20 વરસે લગ્ન થઈ જવા જોઈએ નહીંતર પાછળથી બહુ પસ્તાવો કરવો પડશે કે આ એવો સમાજ છે જેને પોતાને સમાપ્ત કરી દીધો. સમાજના સમજદાર લોકો શાંત કેમ છે એ મને સમજાતું નથી.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.