નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) ફ્રીલાન્સ પત્રકાર વિવેક રઘુવંશી અને ભૂતપૂર્વ નેવી કમાન્ડર આશિષ પાઠકની ગુપ્ત રીતે સંરક્ષણ સંબંધિત...
ગાંધીગનર: રાજ્યમાં ખાદ્ય પદાર્થમાં વ્યાપક પ્રમાણમા ભેળસેળનું (Confusion) પ્રમાણ વધી રહ્યું છે. જેના પગલે ગાંધીનગરથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી...
મુંબઈ: મુંબઈ (Mumbai) પોલીસે (Police) શહેરના માર્ગો પર બોલીવૂડ (Bollywood) અભિનેતા અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માને લિફ્ટ ઓફર કરતી વખતે હેલ્મેટ ન...
ગાંધીનગર: ગાંધીનગર (Gandhinagar) ખાતે ચોમાસા (Monsoon) દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે તમામ...
ગાંધીનગર: જીઆઈડીસીના (GIDC) બોર્ડ ઓફ ટિરેકટર્સ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓમાં નવી જી.આઇ.ડી.સી. સ્થાપવા માટે જમીનની એક જથ્થે ઉપલબ્ધતા, ડિમાન્ડ સર્વે, સ્થાનિક પરિબળો...
સુરત: (Surat) ડિંડોલી રોડ પર દેલાડવા ગામમાં રહેતા વેપારી ઓનલાઈન લોન (Online Loan) લેવાના ચક્કરમાં સાયબર ક્રિમિનલનો શિકાર થયા હતા. તેના ન્યૂડ...
વાપી: (Vapi) વાપીના સીએનજી પંપ (CNG Pump) પર ગઈકાલે ગેસ (Gas) ભરાવવા માટે આવેલી કારમાં જોરદાર બ્લાસ્ટ (Blast) થયો હતો. જેને લઈ...
નવી દિલ્હી: હિન્દુજા ગ્રુપના (Hinduja Group) ચેરમેન શ્રીચંદ પરમાનંદ હિન્દુજાએ 87 વર્ષની ઉંમરે બુધવારે લંડનમાં (London) પોતાના છેલ્લાં શ્વાસ લીધા હતાં. હિન્દુજા...
સાપુતારા: (Saputara) ડાંગના સાપુતારા અને સુબિરમાં વિદેશી દારૂના (Alcohol) જથ્થા સાથે પોલીસે (Police) પાંચ લોકોની ધરપકડ કરી હતી. મહારાષ્ટ્રથી (Maharashtra) સાપુતારા તરફ...
મુંબઇ: ભારતમાં (India) અત્યંત સમૃદ્ધ લોકોની સંખ્યા ગયા વર્ષે 7.5 ટકા ઘટીને 12,069 થઈ હતી, પરંતુ આગામી પાંચ વર્ષમાં તે ફરી વધીને...
હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) ગુરૂવારે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પ્લે ઓફ માટેની મહત્વની મેચમાં જ્યારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે મેદાનમાં...
નવી દિલ્હી : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) હવે ફૂટબોલના (Football) મેદાને પોતાની જૂની હરીફાઇને હવે પાંચ વર્ષ પછી ફરી જીવંત બનાવવા...
નવી દિલ્હી: જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ (Wrestlers) જંતર મંતર (Jantar Mantar) પર આંદોલન (Movement) શરૂ કર્યું ત્યારે કુસ્તીબાજોએ આ આંદોલનમાં કોઈ રાજકીય પક્ષને સ્થાન...
ગાંધીનગર: લોકસભાની ચૂંટણી (Election) પહેલા ભાજપની (BJP) આદિવાસી મતો પર વધુ પક્કડ મજબૂત બને તે હેતુથી હવે ભાજપ (BJP) દ્વારા કોંગ્રેસના આદિવાસી...
ગાંધીનગર: કર્ણાટકની (Karnataka) ચૂંટણીમાં (Election) ભાજપની (BJP) કારમી હાર પછી હવે ભાજપની નેતાગીરી લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને કોઈ કચાશ રાખવા માંગતી નથી....
નવસારી: (Navsari) છાપરાથી એરુ રોડ ઉપર ગાંધી સ્મૃતિ ઓવરબ્રિજ (Over Bridge) શરુ થતા રસ્તા પર ટ્રક (Truck) અડફેટે બે મહિલાનું મોત નીપજ્યાનો...
વલસાડ: (Valsad) વલસાડ ખાતે આરપીએફમાં ફરજ બજાવતા પોલીસ (Police) કોસ્ટેબલ પરિવારો સાથે વેકેશન માણવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. જેનો લાભ લઈ તસ્કરોએ...
પારડી: (Vyara) પારડી શ્રીનાથ હોટલ (Hotel) સામે નેશનલ હાઇવે (Highway) નં.48 વલસાડથી વાપી જતાં ટ્રેક ઉપર રોંગ સાઈડ આવતા એક બાઈક (Bike)...
રાજસ્થાનના (Rajasthan) જેસલમેરમાં જિલ્લા કલેક્ટર (Collector) ટીના ડાબીના આદેશ બાદ UIT આસિસ્ટન્ટ એન્જિનિયરના નેતૃત્વમાં પાકિસ્તાનથી (Pakistan) આવેલ વિસ્થાપિત હિન્દુઓના ઘરો પર બુલડોઝર...
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીની મેટ્રો (Delhi Metro) હાલમાં વિચિત્ર કારણોસર ચર્ચામાં છે. દિલ્હી (Delhi) મેટ્રોમાં મુસાફરો દ્વારા અશ્લીલ ચેનચાળાના કિસ્સાઓ...
મુંબઈ: ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરામાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ-2023 (Cannes Film Festival 2023) ની શરૂઆત થઈ ચૂકી છે. બોલીવુડ અને હોલીવુડ એક્ટ્રેસે રેડ કાર્પેટ...
લાહોર: (Lahore) પોલીસે લાહોરમાં પાકિસ્તાનના (Pakistan) પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના (Imran Khan) ઘરને ઘેરી લીધું છે. પોલીસનો દાવો છે કે ઈમરાન ખાનના...
નવી દિલ્હી : હિન્દ મહાસાગરમાં (Indian Ocean) માછલી પકડવા ગયેલા ચીની જહાજ (Chinese ship) ડુબી જવાના સમાચાર મળ્યા છે. જહાજમાં કુલ 39...
મુંબઈ: લખનૌ સુપર જાયન્ટસ (LSG)ના ફાસ્ટ બોલર મોહસિન ખાને (Mohsin Khan) મંગળવારે રાત્રે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સના વિરૂદ્ધ ટીમને યાદગાર...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં આવેલું તુંગનાથ મંદિર વિશ્વનું સૌથી ઉંચુ શિવધામ છે. આ મંદિર વિશે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણએ જણાવ્યું છે કે તે 5...
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) ઈયુ ઈન્ડો-પેસિફિક મિનિસ્ટીરીયલ ફોરમની (EIPMF) બેઠકમાં ભાગ લેવા માટે સ્વીડન(Sweden) ના ત્રિ-દિવસીય પ્રવાસે છે....
વડોદરા: નિઃસહાય અને છત વિહોણા ફુટપાથ પર રહેતા ભિક્ષુકો સહિત ગરીબ લોકો માટે પાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવાયા છે પરંતુ તેમાં કોઈ...
સુરત: શહેરના પાલ આરટીઓ તેમજ ગૌરવપથ રોડ પર છેલ્લા 15 દિવસમાં બે ગમખ્વાર અકસ્માતની ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે. થોડા દિવસ...
સુરત : હાલમાં જ રાંદેર પોલીસ દ્વારા વીએનએસજીયુની મહિલા પ્રોફેસરના આત્મહત્યા બાદ જમોઇ અને જામતારા ગામમાં જઇને ઓન લાઇન છેતરપિંડી કરનારા 3...
વડોદરા: ગોત્રી વિસ્તારમાં જમીન દલાલે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વધુ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી સાજન,સુરેશ અને વિઠ્ઠલ ભરવાડ હેરાન પરેશાન કરતા...
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
નવી દિલ્હી : સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ (CBI) ફ્રીલાન્સ પત્રકાર વિવેક રઘુવંશી અને ભૂતપૂર્વ નેવી કમાન્ડર આશિષ પાઠકની ગુપ્ત રીતે સંરક્ષણ સંબંધિત સંવેદનશીલ માહિતી મેળવવી અને તેને વિદેશી ગુપ્તચર એજન્સીઓ સાથે શેર કરવા બદલ ધરપકડ કરી છે. એમ અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું. એજન્સી અનુસાર, રઘુવંશી અને તેનાં સગાંઓએ વિદેશથી કથિત રીતે 3 કરોડ રૂપિયા મેળવ્યા હતા. રઘુવંશી અને પાઠકને બુધવારે વિશેષ સીબીઆઈ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને છ દિવસ માટે એજન્સીની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.
સીબીઆઈના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે, ”એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે આરોપી (રઘુવંશી) અને તેના સહયોગી (પાઠક) કે જેઓ હાલમાં એક (ખાનગી) ફર્મ સાથે કામ કરે છે, તેમની પાસે ભારતીય સંરક્ષણ સંસ્થાઓ સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો હતા.” સીબીઆઈએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ પાસેથી તપાસ સંભાળી હતી, જે ગયા વર્ષે સપ્ટેમ્બરથી રઘુવંશીને ટ્રેક કરી રહી હતી જ્યારે તેણે તેની સામે એફઆઈઆર નોંધી હતી.
સ્પેશિયલ સેલને ઇન્ટેલિજન્સ દ્વારા ગુપ્ત માહિતી મળી હતી કે, કેટલાક ભારતીય પત્રકારો વિદેશી ગુપ્તચર એજન્સીઓને આવી માહિતી પ્રાપ્ત કરવા અને પ્રકાશિત કરવામાં રોકાયેલા હતા, જે માહિતી દેશના મિત્ર રાષ્ટ્રો સાથેના સંબંધોને બગાડવાની સંભાવના ધરાવે છે. સ્પેશિયલ સેલ દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે, એવું માનવામાં આવે છે કે આ પત્રકાર રઘુવંશી ગુપ્ત રીતે સશસ્ત્ર દળોની ભવિષ્યની ખરીદ સંબંધિત સંવેદનશીલ માહિતી એકત્રિત કરી રહ્યો હતો, જે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત આપણા દેશના વર્ગીકૃત સંદેશાવ્યવહાર/માહિતીની વ્યૂહાત્મક તૈયારીઓ અને વિગતો દર્શાવે છે. આપણા મિત્ર દેશો સાથે ભારતની વ્યૂહાત્મક અને રાજદ્વારી વાટાઘાટો, જે તેમની સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને બગાડી શકે છે… એમ એફઆઈઆરમાં જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયના નિર્દેશો પર સીબીઆઈએ કેસ સંભાળ્યો છે. ઝીણવટભરી ગ્રાઉન્ડવર્ક અને સતર્ક દેખરેખ પછી સીબીઆઈએ મંગળવારે દિલ્હી-એનસીઆર અને જયપુરમાં રઘુવંશી અને અન્ય શકમંદોના પરિસરમાં 15 સ્થળોને આવરી લેતા વ્યાપક દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે, રઘુવંશી પાસેથી ભારતીય સંરક્ષણ સંસ્થાઓને લગતા અનેક ગુનાહિત દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે. એજન્સીએ અધિકૃત રહસ્ય અધિનિયમની કલમ 3 (જાસૂસી) અને ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ગુનાહિત ષડયંત્ર) હેઠળ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.