કરાચી: શ્રીલંકન બોર્ડે આખા એશિયા કપની (Asia Cup) યજમાની કરવામાં રસ દાખવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) (PCB) શ્રીલંકાથી (Srilanka) નારાજ છે અને...
નવી દિલ્હી: 25 વર્ષ પછી એટલે કે આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર, ભારત (India) માત્ર શતાબ્દી વર્ષની ઉજવણી જ નહીં પણ...
હથોડા: કોસંબા (Kosamba) નજીકના કુંવારદા ગામે રહેતા અને એલઆઇસીના એજન્ટ (LIC Agent) તરીકે કામ કરતા યુવાનને યુપીથી (UP) પોલીસના (Police) નામે ફોન...
સાયણ: સુરત (Surat) જિલ્લા એલ.સી.બી. પોલીસ (Police) અને ઓલપાડ પોલીસે દેલાડ ગામે ઓરિસ્સાવાસી શ્રમજીવીની હત્યાના બે ઓરિસ્સાવાસી સગા ભાઈને દબોચી ગણતરીના દિવસોમાં...
અમદાવાદ : અમદાવાદ (Ahmedabad) શહેરમાં યોજાનારી 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાનું (Rathyatra) કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા (Jalyatra) આવતીકાલે...
વલસાડ: કપરાડા તાલુકાના ઘાણવેરી ગામ ખાતે કેરીના (Mango) પૈસા (Money) માંગવા મુદ્દે થયેલા ઝગડામાં પુત્રએ પિતા સાથે વિવાદ કરી રસ્તા (Road) પર...
નવી દિલ્હી: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે 3 ટ્રેનો (Train) સામસામે અથડાઈ હતી. અકસ્માત (Accident) બાદ આ રૂટ પરની ઘણી ટ્રેનો કેન્સલ કરવામાં આવી...
નવસારી : નેશનલ હાઈવે નં.48 ઉપર આમડપોર ગામ પાસેથી નવસારી (Navsari) ગ્રામ્ય પોલીસની (Police) બાતમીના આધારે 5.88 લાખના વિદેશી દારૂ (Alcohol) ભરેલા...
પારડી: પારડી (Pardi) નેશનલ હાઇવે નંબર 48 પર ગતરોજ સાંજે સુરત (Surat) તરફ જતી કારને (Car) પ્રિન્સેસ પાર્ક સામે ટ્રકના (Truck) ચાલકે...
બાલાસોર: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજ 3 ટ્રેનો (Train) વચ્ચે મોટો અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 288 થઈ ગયો હતો...
ભરૂચ: આખા ભરૂચ (Bharuch) જિલ્લામાં ખંડણી ઉધરાણીના બનાવો અનેક જોયા હશે, પણ ભરૂચ જિલ્લામાં હવે જેલરના નામે ખંડણી ઉઘરાવતો હોય એવી ઘટના...
નવી દિલ્હી: ભારતમાં સેક્સને હજુ પણ અંગત બાબત માનવામાં આવે છે. સેક્સ અંગે ખુલ્લીને ચર્ચા કરવાનું ટાળવામાં આવે છે, ત્યારે દુનિયામાં અનેક...
સુરત: સુરતના કૈલાસનગર નજીક આવેલા શ્રેત્રપાળ હનુમાનજી મંદિરના મુખ્ય પુજારી રાકેશગિરી મહારાજનું તા. 3 જૂનની રાત્રિએ દુ:ખદ નિધન થયું છે. તેઓનું મૃત્યુ...
જો તમે ઓનલાઈન સાયકોલોજી ડિગ્રી (Online Psychology Degree) મેળવવા માંગતા હોવ તો ઘણી યુનિવર્સિટીઓ (Universities) અને કોલેજો (Colleges) સાયકોલોજીના ઓનલાઈન કોર્સનો અભ્યાસ...
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારતનો (India) પહેલો લિથિયમ (Lithium) આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Plant) શરૂ કરવાનો નિર્ણય લેવાયો...
બાલાસોર: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (BalasorTrainAccident) ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 260 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા...
જામનગર: જામનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે....
સુરત: સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં એક દારૂડિયાને ઓપરેશન કરાવવા માટે મનાવવા તેના ભાઈએ હોસ્પિટલમાં દારૂ પીવડાવવાની લાલચ...
સુરત: શહેરીજનો માટે સુરત મેટ્રોનો (SuratMetro) ડ્રીમ પ્રોજેક્ટ (DreamProject) હાલ તો હાડમારી પ્રોજેક્ટ બનીને રહી ગયો છે, શહેરભરમાં મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)...
સુરત: નાયક, રોબોટ-2, ઇન્ડિયન-1 અને 2 તથા બોસ નામની ફિલ્મ સિરિઝનું નિર્માણ કરનાર દિગ્દર્શક શંકરે કમલ હાસન, કાજલ અગ્રવાલ અને સરકાર, કંપની...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં એડિશનલ સીટી એન્જિનિયર ગેસ વિભાગ તથા હ.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્તર ઝોન તરીકે ફરજ બજાવતા શૈલેષ નાયક વય નિવૃત...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં અનેક શાસકો બદલાયા છતાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો વિકટ પ્રશ્ન યથાવત જોવા મળ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ...
નડિયાદ: ખેડા તાલુકાના શેત્રા ગામમાં રેલ્વે પ્રોજેક્ટની કામગીરીને પગલે તળાવમાંથી નીકળતી માઈનોર કેનાલનું પાણી 200 વીઘા ખેતરોમાં પહોંચી શકતું નથી. જેને પગલે...
આણંદ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજીત મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્ગીબલ ઇનક્મ્સ (MISHTI)...
બાલાસોર: ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 260 લોકોના મોત થયા છે જ્યારે 900થી...
નડિયાદ: કઠલાલ પોલીસની ટીમે લાડવેલ પીકઅપ સ્ટેન્ડ નજીકથી ટ્રકમાં ઘઉંના જથ્થાની આડમાં લઈ જવાતાં 2722 કિલો પોશડોડાના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને...
લવ એટ ફર્સ્ટ સાઇટ, ઊંડાણનો અભાવ, છીછરાપણું, માત્ર દેખાવ અને મોટર ગાડી, બંગલાના મોહના કળણમાં એવા ફસાય છે કે બહાર નીકળવું નામુમકીન...
તા.૧૩ મે ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પ્રકાશિત થયેલા મારા ચર્ચાપત્રમાં જણાવ્યા પ્રમાણે ચૌટાનાં દબાણોને કારણે આ હોસ્પિટલ મધુવન સર્કલ પાસે શરૂ થઈ છે તે...
તાજેતરમાં એક સેમિનારમાં આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે કેટલીક બેન્કોએ ઇરાદાપૂર્વક એન.પી.એ. (નોન પરફોર્મીંગ એસેટસ) છુપાવવાનો પ્રયાસ કર્યો છે. જે...
નાઝીમ હિકમત પ્રખ્યાત તુર્કીશ કવિ અને અબીદીન દિનો તુર્કીશ ચિત્રકાર- બંને પરમ મિત્ર. એક દિવસ કવિ શ્રી હિક્મતે પોતાના ચિત્રકાર દોસ્તને કહ્યું,...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
કરાચી: શ્રીલંકન બોર્ડે આખા એશિયા કપની (Asia Cup) યજમાની કરવામાં રસ દાખવતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) (PCB) શ્રીલંકાથી (Srilanka) નારાજ છે અને તેણે શ્રીલંકામાં વન-ડે મેચોની દ્વિપક્ષીય શ્રેણી રમવાની દરખાસ્ત નામંજૂર કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું નજમ સેઠી દ્વારા હાઈબ્રીડ મોડેલની દરખાસ્ત કરાઈ હતી જે મુજબ 4 મેચ પાકિસ્તાનમાં આયોજિત કરવામાં આવે તેની જગ્યાએ શ્રીલંકા ક્રિકેટે (એસએલસી) આખો એશિયા કપ આયોજિત કરવાની દરખાસ્ત કરતા બંને દેશના બોર્ડ વચ્ચેના સંબધોમાં ખટાશ આવી છે.
સૂત્રોએ કહ્યું હતું કે ‘બંને દેશોના ક્રિકેટ બોર્ડ વચ્ચે ખટાશ આવવાનો એક દાખલો છે કે પીસીબીએ શ્રીલંકામાં આવતા મહિને વન-ડે મેચોની શ્રેણી રમવાથી ઈન્કાર કર્યો હતો.’ પાકિસ્તાનને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપના આગામી રાઉન્ડ હેઠળ આ વર્ષે જુલાઈમાં 2 ટેસ્ટ મેચ રમવા માટે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો છે. દેખીતી રીતે શ્રીલંકાએ આ સાથે જ વન-ડે શ્રેણી રમવાની દરખાસ્ત પણ પીસીબી સામે મૂકી હતી.
સૂત્રોએ પુષ્ટી કરી હતી કે પીસીબીએ શરૂમાં કહ્યું હતું કે તે આ દરખાસ્ત પર વિચાર કરશે પણ હવે તેણે દરખાસ્ત નામંજૂર કરી છે. પીસીબીએ ભારતીય મીડિયાના અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે બીસીસીઆઈ અને જય શાહે સેઠીની હાઇબ્રિડ મોડલ દરખાસ્તને નકારી કાઢી હતી અને એશિયા કપ શ્રીલંકામાં યોજવા માગે છે. પણ સૂત્રોનું કહેવું છે કે જો ભારતીય બોર્ડ એશિયા કપ પર પોતાની સ્થિતિ નહીં બદલે તો પીસીબી હવે એશિયા કપ અને વર્લ્ડ કપને લઈને કેટલાક મજબૂત નિર્ણયો લેવાની તૈયારી કરી રહ્યું છે.