સુરત: (Surat) હજી તો ચાર દિવસ પહેલાં જ શહેરના પાલ રોડ પર ધોરણ 11 સાયન્સની આશાસ્પદ વિદ્યાર્થીનીને એક ટ્રક ચાલકે અડફેટે લેતાં...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસમાં (Office) ગઈકાલે આગ (Fire) લાગી હતી. ગૌણ સેવા પસંદગી મંડળમાં આગ લાગી હતી કે...
વાપી: (Vapi) વાપી હાઈવે નજીક આવેલા શાકભાજી માર્કેટમાં (Vegetable Market) ખરીદી કરવા માટે સેલવાસની ચાલીમાં રહેતા બે યુપીવાસી મિત્ર ટેમ્પો રિક્ષા (Rikhaw)...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) જાણીતા ક્રિકેટર અને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની (Imran Khan) ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાકિસ્તાની રેન્જર્સ દ્વારા મંગળવારના રોજ ધરપકડ...
નવસારી: (Navsari) નવસારીમાં લગ્નના (Marriage) ડીજેમાં નાચતા ધક્કો લાગતા ઝપાઝપી થઈ હતી. જોકે તે બાબતે સમાધાન થઈ ગયું હતું. પરંતુ બીજા દિવસે...
અમદાવાદ: જૂનાગઢના એક લગ્ન (Marrige) પ્રસંગ (function) માં ગુલાબ જામુન (Gulab Jamun) ખૂટી પડવાના મુદ્દે ભારે હોબાળો (clash) થયો હતો. લગ્ન પ્રસંગે...
મુંબઈ: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ(Prabhas), કૃતિ સેનન (Kriti Sanon) અને બોલિવુડના નવાબ સૈફ અલી ખાન (Saif Ali Khan) અભિનિત ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush) લાંબા...
નવી દિલ્હી: ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે પ્રતિબંધને હટાવવાની માંગ સાથે ફિલ્મ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદમાં ટૂંક સમયમાં રિવરફ્રન્ટ (River Front) પર ક્રૂઝ સેવા (Cruise Service) શરૂ થશે. જેને લઈને અમદાવાદીઓ ઉત્સાહમાં છે. આ ક્રૂઝમાં...
સુરત: સુરતના (Surat) વરાછાના (Varacha) ગરનાળા પાસે આવેલી એક હોટલની ફૂટપાથ પર આજે સવારે બે વર્ષની લાવારીસ બાળકી મળી આવી છે. આ...
નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ (Pak Ex PM Imran Khan Arrest) કરવામાં આવી છે. પાક રેન્જર્સ દ્વારા ધક્કા મારીને...
બેંગ્લોર: વિશ્વ હિંદુ પરિષદ (VHP) અને તેની યુવા શાખા બજરંગ દળે મંગળવારે કર્ણાટક (Karnataka) વિધાનસભાના મતદાનના એક દિવસ પહેલા કોંગ્રેસ (Congress)ના ઘોષણાપત્રના...
સુરત: એક તરફ સુરતના હીરા બજારમાં (Surat Diamond Industry) મંદીનો માહોલ છે ત્યારે બીજી તરફ લેભાગુ ધૂતારાઓ અવનવી તરકીબો અજમાવીને હીરાના વેપારીઓને...
નવી દિલ્હી: ચાર વર્ષ બાદ વર્ષ 2027માં ભારતમાં (India) દોડતી ડીઝલ કાર (Diesel Car) પર પ્રતિબંધ (Ban) લાદી દેવામાં આવશે તેવા સમાચાર...
વડોદરા: શહેરના દંતેશ્વર વિસ્તારમાં રૂપારેલ કાંસની બાજુમાં આવેલ સાઈટો દ્વારા કાંસ ઉપર દબાણ તેમજ કાંસનું પુરાણ કરવામાંઆ આવતું હતું જે બાબત ઉજાગર...
મુંબઈ: ફિલ્મ ધ કેરલા સ્ટોરી (The Kerala Story) પર રાજકીય ઘમાસાણ ચાલુ છે. એકતરફ ભાજપ શાસિત રાજ્યો ફિલ્મને કરમુક્ત બનાવી રહ્યા છે,...
વડોદરા: શહેર વિવિધ સર્કલો પર ટ્રાફિક જવાનોને તડકા સામે અને વરસાદથી રક્ષણ મળ માટે ટ્રાફિક બૂથ મુકવામાં આવ્યા હતા. પરંતુ આ ગેરકાયદે...
નવી દિલ્હી: મે મહિનાના શરૂઆતના દિવસોમાં રાહત મળ્યા બાદ હવે આકરી ગરમી લોકો પરેશાન કરી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ...
વડોદરા: શહેરમાં મોડી રાત્રીના ખાણીપાણીના લારીઓ તથા હોટલોને અગિયાર વાગ્યા પછી બંધ કરાવવા માટે સ્થાનિક પોલીસ નીકળતી હોય છે. પરંતુ સિટી અને...
વડોદરા: વડોદરા શહેરમા હોર્ડિંગ માફિયાઓ નું રાજ વર્ષો થી ચાલતું હતું. મનફાવે તે રીતે શહેર મા હોર્ડિંગ લગાવતા હતા. શહેર ના દરેક...
પેટલાદ : પેટલાદ એપીએમસી ખાતે અનાજ ગ્રેડીંગ મોબાઇલ એપ્લીકેશન અંતર્ગત ખેડૂતો અને વેપારીને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ એપ્લીકેશન થકી ખેડૂતની ઉપજના...
આણંદ: આણંદ સિવિલ હોસ્પિટલ માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી યુદ્ધના ધોરણે કામગીરીમાં વધુ એક યશકલગીનો ઉમેરો કરવામાં આવ્યો છે. આણંદ સિવિલ...
આણંદ: નડિયાદના પીપલગ ગામમાં ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થાના ઉપક્રમે અને સ્વ. કાંતિભાઈ ડાહ્યાભાઇ પટેલ (ડુમરાલ) પરિવાર તથા પાટીદાર...
ખેડા: માતર તાલુકાના સીંજીવાડાના પરા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં રાત્રીના સમયે છોડવામાં આવેલ પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયાં હતાં. જેને પગલે ખેતરોમાં...
આણંદ: આણંદ સહિત રાજ્યભરમાં ધો.12 સાયન્સનું પરિણામ ખૂબ જ નીચું આવ્યું છે. જેને લઇ શિક્ષણ નિષ્ણાંતોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે...
સુરત : સરથાણા સીમાડા ખાતે રહેતી પરિણીતાને ત્રણેક મહિનાથી ત્રણ અજાણ્યા વોટ્સએપ ઉપર મેસેજ કરી બિભત્સ માંગણી કરી પરેશાન કરતા હતા. પરિણીતાએ...
સુરત: ડિંડોલી વિસ્તારમાં રવિવારે મધરાત્રે કરિયાણાની એક દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાજુમાં રહેતાં એક...
આ મહિનાની ચોથી તારીખે પટના હાઇ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તીગણતરી ઉપર વચગાળાનો સ્ટે આપ્યો છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરીની...
સુરત: સુમુલ ડેરી રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 78 વર્ષીય વૃદ્ધાને ઘરે આવેલો અજાણ્યો સોનાની ચેઈન ચમકાવી આપવાના બહાને 58 હજારની ચેઈન...
વલસાડ શહેરને અડીને આવેલું ભાગડાવડા ગામ શહેરનું પૂરક કે સમોવડું કહી શકાય. ભાગડાવડા ગામ એટલે વલસાડમાં ભળેલું ગામ. મુખ્યત્વે કોળી પટેલ અને...
મધ્ય પૂર્વ સંકટ વચ્ચે સક્રિય ભારત
જાહેર જીવનમાંથી ડરની રાજનીતિ બાજુ પર રાખીને બીજા પ્રશ્નો વિચારી શકાય
દાદી આશા ભોસલેના અંતિમ સંસ્કારે ઝનાઈ ભોસલે ભાવુક બની તૂટી પડી
હનુમાનજી એટલે સ્વયં હાસ્યદેવતા..!
આપત્તિગ્રસ્ત સંપ્રભુતા
SRH સામે પહેલી જ બોલ પર આઉટ થતાં વૈભવ સુર્યવંશીને મળ્યો મોટો ‘રીયાલિટી ચેક
નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા
બિહારમાં મોટો રાજકીય ફેરફાર
45 મિનિટનો રસ્તો પાર કરવા લાગ્યા 2 કલાક! નોઈડા વેતન વિરોધના કારણે ટ્રાફિકથી મુસાફરો પર ભારે માર
શાંતિ અને આધુનિક માણસ
અલવાનાકા શાક માર્કેટ પાસે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં આગ,વૃદ્ધ દંપતિનું રેસ્ક્યુ
સાચો હીરો
દેશની બેરોજગારી
નોઈડામાં મજૂરોના વિરોધ બાદ મોડી રાત સુધી ચર્ચા
પત્રકારિતા છોડીને બન્યા પોસ્ટમેન
યુપીમાં ₹20,000 ન્યૂનતમ વેતનની ખબર ખોટી
સરકારને અને કોર્ટોને ધાર્મિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર કોણે આપ્યો?
IPL 2026: કોણ છે સાકિબ હુસૈન?
121 ખાલી તેલ ટૅન્કરોનો અમેરિકા તરફ કૂચ
હોર્મુઝ સંકટ વધ્યું
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
હોર્મુઝ પર US નેવીની નાકાબંધી શરૂ: ઈરાને કહ્યું- આવું કરવાથી તણાવ વધશે
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
સુરત: (Surat) હજી તો ચાર દિવસ પહેલાં જ શહેરના પાલ રોડ પર ધોરણ 11 સાયન્સની આશાસ્પદ વિદ્યાર્થીનીને એક ટ્રક ચાલકે અડફેટે લેતાં તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આજે ફરીથી એક ડમ્પર ચાલકે 14 વર્ષના કિશોરને અડફેટે (Accident) લેતાં તેનું કરૂણ મોત (Death) નીપજ્યું હતું. ડમ્પરનું વ્હીલ ભાઈ પરથી ફરી વળતાં 14 વર્ષિય ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 14 વર્ષીય ભવ્ય, બે બહેનો વચ્ચે પરિવારમાં એકનો એક પુત્ર હતો.
પાલ આરટીઓ રોડ અને ગૌરવપથ પર માતેલા સાંઢની જેમ દોડી રહેલા ટ્રક અને ડમ્પરો મોપેડ પર જઈ રહેલા સ્કૂલના બાળકો માટે યમદૂત બની રહ્યાં છે. શહેર પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા તત્કાળ અહીં યોગ્ય ટ્રાફિક નિયમન કરવાની જરૂરિયાત છે. પાલ ગૌરવપથ રોડ પર આજરોજ મંગળવારે કાળમુખા ડમ્પર ચાલકે મોપેડને ટક્કર મારતાં મોપેડ પર સવાર ભાઈ-બહેન બંને નીચે પટકાયા હતાં. ડમ્પરનું વ્હીલ ભાઈ પરથી ફરી વળતાં 14 વર્ષિય ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 14 વર્ષીય ભવ્ય, બે બહેનો વચ્ચે પરિવારમાં એકનો એક પુત્ર હતો.
પાલ પોલીસ સ્ટેશન અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર જહાંગીરાબાદ વિસ્તારમાં દાંડી રોડ પર આવેલ સુંદરવન રો હાઉસમાં ભરતભાઈ ખુશાલભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ભરતભાઈના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરીઓ અને એક દીકરો 14 વર્ષિય ભવ્ય હતો. આજરોજ ઘણાં સગાઓ ઘરે ભેગા થયા હતા. ત્યાર બાદ ભવ્ય અને તેની બહેન ખ્યાતિ( 23 વર્ષ) અન્ય સંબધીઓ સાથે અલગ-અલગ વાહનો પર પાલ ગૌરવપથ રોડ પર મોનાર્ક કોમ્પ્લેક્સમાં આવેલ રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે ગૌરવપથ રોડ પર શાંતીવન સર્કલ પાસેથી પસાર થતી વેળા ડમ્પર નંબર જીજે-16-ડબ્લ્યુ 1552ના ડ્રાઇવરે બેદરકારીથી અને પૂરઝડપે ડમ્પર ચલાવીને ખ્યાતિની મોપેડને ટક્કર મારી હતી.
ખ્યાતિ અને ભવ્ય બંને નીચે પટકાયા હતાં. ડમ્પરનું વ્હિલ ભવ્ય પરથી ફરી વળતાં ભવ્યનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ભવ્યએ હાલમાં જ ધોરણ 8ની પરીક્ષા પાસ કરી હતી. તેના પિતા ભરતભાઈ ખ્યાતિ કન્સ્ટ્રક્શનના નામથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. પરિવારમાં બે બહેનોનો એકનો એક ભાઈ હતો. પાલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પાલ ગૌરવપથ પર ગંભીર અકસ્માતોના બનાવ વધી ગયા છે. ચાર દિવસ પહેલા પણ મોપેડ સવાર એક વિદ્યાર્થીનીને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.