મુંબઈ: મહારાષ્ટ્રની (Maharastra) રાજનીતિમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી શિંદેજૂથ અને ઉદ્ધવજૂથ. ત્યારે હવે...
સુરત: (Surat) વરાછા મેન રોડ પર આવેલા ફ્લાઈ ઓવર બ્રિજ (Bridge) પર ગતરોજ મોડી સાંજે પુરઝડપે જતા બસના ડ્રાઈવરે (Bus Driver) બેદરકારીથી...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukrain) યુદ્ધ (War) ખતરનાક વળાંક લઈ શકે છે. યુક્રેને છેલ્લા 24 કલાકમાં ત્રણ વખત રશિયા પર ડ્રોન (Drone) વડે...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં વાસુર્ણા ગામ નજીક આવેલ ખાપરી નદી (River) પરનાં ભુસદા ડેમમાં આહવાની ભાભી અને નણંદનું ડુબી જવાથી...
અમદાવાદ : ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન તરીકે તેનું પાંચમું આઇપીએલ ટાઇટલ (IPL title) જીત્યા પછી તરત જ, એમએસ ધોનીએ (MS Dhoni)...
વ્યારા: (Vyara) સોનગઢના સોનારપાડા ઇદગાહની સામે સુરત-ધુલિયા હાઇવે નં.૫૩ ઉપર પૂરપાટ ઝડપે જતી ટ્રકે (Motorcycle) મોટરસાઇકલને અડફેટે લેતાં બાઇકચાલકની (Bike) સાથે પાછળ...
અમદાવાદ : મહિલા સુરક્ષાની (Women’s security) મોટી મોટી વાતો અને જાહેરાતો વચ્ચે છેલ્લા પાંચ વર્ષ(૨૦૧૭-૨૧)માં ભાજપના (BJP) રાજમાં ગુજરાતમાં ૪૦,૬૦૦થી વધુ મહિલાને...
ગાંધીનગર : નેશનલ ઇન્ડસ્ટ્રિયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સના (Video conference) માધ્યમથી સહભાગી થતાં...
વલસાડ: (Valsad) કપરાડા તાલુકાના વડખંભા-નાશિક માર્ગ પર ખરેડી ડુંગરી ફળિયા નજીક સોમવારે રાત્રે અજાણ્યા બાઈક (Bike) ચાલકે અન્ય બાઈકને અડફેટે ચઢાવતા બાઈક...
ભાજપના (BJP) સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ (Wrestlers) પોતાના મેડલ ગંગામાં વહાવી દેવાની વાત કહી હતી. બજરંગ પુનિયા,...
હજ યાત્રાના (Haj Pilgrimage) ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે કે મુસ્લિમ મહિલાઓ (Muslim Lady) પતિ કે અન્ય પુરુષ સંબંધી વગર પવિત્ર...
નવી દિલ્હી: IPL 2023 સમાપ્ત થઈ ગઈ છે. WTC ફાઈનલ હવે માત્ર એક સપ્તાહ દૂર છે, પરંતુ એશિયા કપ 2023 મામલે ભારત અને...
પલસાણા (Palsana) તાલુકાનું અંત્રોલી ગામ હાલ તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના (Bullet train) લીધે પ્રખ્યાત થયું છે. બુલેટ...
નવી દિલ્હી: યુગાન્ડાના (Yuganda) રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ સોમવારે સમલૈંગિકો (Homosexuals) વિરુદ્ધ વિશ્વનો સૌથી કડક કાયદો પસાર કર્યો છે. આ કારણે હવે ત્યાં સમલૈંગિક...
નવી દિલ્હી: જાપાનમાં વડા પ્રધાન (JapanPM) ફ્યુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ તેમના કાર્યકારી નીતિ સચિવના પદ પરથી રાજીનામું (Resignation) આપવું પડ્યું છે....
વડોદરા: વડોદરા જિલ્લાના રસુલાબાદ, સાવલી અને મંજૂસર એસબીઆઇ બેન્કમાંથી મકાનના લોન અપાવવાના નામે ભેજાબાજોએ કરોડો રૂપિયાના બારોબાર ચાઉં કરી નાખ્યા છે.પરંતુ એજન્ટો...
નવી દિલ્હી: રેસલિંગ એસોસિયેશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા પહેલવાનોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે....
વડોદરા: અનેક કહેવતોમાં કહેવાયું છે કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે પરંતુ પડછાયો ક્યારેય સાથ નથી છોડતો. પરંતુ આગામી 3 જૂને પડછાયો...
વડોદરા: છેલ્લા કેટલાક દિવસો થી વડોદરા શહેર મા વર્ષ 2024 મા યોજાનાર લોકસભા ચૂંટણી ની રાજકીય મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચુકી છે....
અમદાવાદ: વરસાદ, રિઝર્વ ડે અને ડકવર્થ લુઈસ વચ્ચે, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. આ મેચમાં ચેન્નાઈએ ગુજરાતને...
વડોદરા : વડોદરા શહેર મા આગામી 10 જૂન સુધી હવામાન મા મોટા ફેરફાર આવી શકે તેમ છે. વરસાદ અને વાવાજોડું ના કારણે...
ગાંધીનગર: ધો. 12 સામાન્ય પ્રવાહ (commerce) એટલે કે કોમર્સના વિદ્યાર્થીઓના (Student) ઈંતજારનો અંત આવ્યો છે. આવતીકાલે તા. 31મી મેના રોજ સવારે 8...
હાલમાં પ્રિવેડિંગ ફોટો શૂટની પ્રથા ખૂબ જોરમાં ચાલી રહી છે. આ સમાજ માટે દૂષણરૂપ છે. હદ તો ત્યારે થાય છે જયારે મા-બાપ...
આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ (એઆઇ)નો ઉપયોગ માનવીને નકામો બનાવવા નહીં પણ માનવીની ક્ષમતા વધારવા માટે જ કરવાની જરૂર છે. એ.આઇ અને રોબોટીકસ સિસ્ટમનો ઉપયોગ...
હાલમાં કાપડ ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે. રેપીયર વોટર જેટ એરજેટ જેવા હાઈ ટેક મશીનો હજારોની સંખ્યામાં વધી જતાં માલનું ઉત્પાદન હતું...
એક દિવસ રાજાએ દરબારમાં કહ્યું, ‘જાઓ તમને બધાને એક દિવસનો સમય આપું છું …જેને જીવનમાં ઉચ્ચતમ ઉંચાઈ મેળવવા શું કરવું જોઈએ?? અને...
તારા ગુલાબી ગાલના ખંજન મને ગમે છેએ ખંજનમાં મહાલવા મંથન મને ગમે છેઘોર કાળી રાતમાં હું ચાંદને શોધતો રહ્યોશમણું તોડી વહી ગઈ...
કમમાં કમ ચાલુ નાણાંકીય વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના દેખાતી નથી, પણ રાજકીય વર્તુળોએ ગડમથલ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા...
રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક કરતા વધુ સમય થઇ ગયો છે. શરૂઆતમાં એવી ધારણા રખાતી હતી કે યુક્રેન બહુ ઝડપથી...
આણંદ : આણંદના લીંગડા – ભાલેજ રોડ પર બિલ્ડરે પાઇપ લાઇન નાંખવા માટે ધોરી માર્ગ ખોદી નાંખ્યો હતો. આ અંગે કોઇ મંજુરી...
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
મુંબઈ: મહારાષ્ટ્રની (Maharastra) રાજનીતિમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી શિંદેજૂથ અને ઉદ્ધવજૂથ. ત્યારે હવે ઉદ્ધવ જૂથના વિનાયક રાઉતે (Vinayak Raute) દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની શિંદે સરકાર પડવાના આરે આવી ગઈ છે કારણકે શિંદે જૂથના 22 ધારાસભ્યો અને 9 સાંસદો તેમનાથી નારાજ છે જેના કારણે તેઓ ફરી ઉદ્ધવજૂથનો સહારો લઈ શકે છે.
વિનાયક રાઉતે કહ્યું કે નારાજ તમામ ધારાસભ્યો અને સાંસદોની ફરિયાદ છે કે શિંદે જૂથમાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત સાંભળતા નથી. અગાઉ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરે પણ ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બીજેપી શિંદે શિવસેના મારી સાથે સારો વ્યવહાર નથી કરી રહી. શિંદે શિવસેનાના સાંસદો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યા છે. તેમની અવગણના કરવામાં આવી રહી છે.
દેસાઈએ રાઉતને આ નિવેદન પાછું ખેંચવા માટે બે દિવસની નોટિસ આપી
ઉદ્ધવ જૂથના વિનાયક રાઉતના આ દાવાને શિંદે જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ ફગાવી કાઢ્યો હતો. તેમણે કહ્યું શું વિનાયક રાઉત જયોતિષ છે જે ભવિષ્ય જોઈ શકે છે? શું તે ફેસ રીડિંગ જાણે છે? તેઓ કંઈપણ કહે. તેમની વાતમાં કોઈ જ તથ્ય નથી. ધારાસભ્યો અને સાંસદ સભ્યોને કોઈ નારાજગી નથી, અમે બધા શિંદેજૂથ સાથે કામ કરીને સંતુષ્ટ છીએ. દેસાઈએ કહ્યું કે અમે સીએમ એકનાથ શિંદેના નેતૃત્વમાં સારું કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે વિનાયક રાઉતની આવી વાતો પર અમે ધ્યાન આપતા નથી. તેમણે કહ્યું કે વિનય રાઉતે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. ચેતવણી આપતા દેસાઈએ રાઉતને બે દિવસની નોટિસ આપી છે. તેમણે કહ્યું કે જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે.