સુરત(Surat) : આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Election) દેશમાં યોજાનાર છે ત્યારે મહાગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ (Congress) દેશમાં સરકાર બનાવાનું સપનું જોઈ...
સુરત: યુપી (UP) ગોરખપુરના એજન્ટ મારફતે દુબઇ (Dubai) કામની શોધમાં ગયેલા સુરતના (Surat) વેલડરને રૂમમાં ગોંધી માર મારી વ્યાતનાઓ અપાઈ હોવાની ચોંકાવનારી...
નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે હાલે યુધ્ધ(War) ચાલી રહ્યું છે આ પરિસ્થિતમાં હવે ઇઝરાયેલે હવે મોટા હુમલાની શરૂઆત કરી દીધી છે....
સુરત: સુરતના (Surat) કડોદરાથી (Kadodara) એક હૃદયદ્રાવક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કડોદરાના વરેલીથી ગુમ મહિલાનો મૃતદેહ 4 દિવસ બાદ હરિપુરા ઇન્ડસ્ટ્રી...
સુરત (Surat) : ગુરુને દેવતુલ્ય માનવામાં આવે છે પરંતુ સુરતના પુણા (Puna) વિસ્તારની એક શિક્ષિકાએ (Teacher) હેવાન જેવું કૃત્ય કર્યું છે. અહીંની...
સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા દ્વારા આઠ વર્ષ પહેલાં બનાવાયેલા આવાસના પોપડાં પડવા લાગ્યા છે. આજે આવાસની ગેલેરીમાં રમતા બાળકો પર...
સુરત(Surat) : સચિન (Sachin) વક્તાણા (Vaktana) ગામ નજીક રોડ ડિવાઈડર (Divider) સાથે ભટકાયેલા (Accident) યુવકનું ખાનગી હોસ્પિટલમાં મોત (Death) નિપજતા પરિવાર શોકમાં...
નવી દિલ્હી: ઈઝરાયેલ (Israel) પર હુમલો (Attack) કર્યા બાદ હમાસના (Hamas) આતંકવાદીઓ (Terrorist) એક મ્યુઝિક કોન્સર્ટમાં (Music Consert) ઘૂસી ગયા હતા. આતંકવાદીઓએ...
નડિયાદ: કઠલાલમાં રહેતા સાવકા બાપે 24 વર્ષિય પરિણીત દીકરી સાથે શારિરીક અડપલા કર્યા હોવાની શર્મનાક ઘટના સામે આવી છે. મહિલા ઘરમાં એકલી...
આણંદ : આણંદના અક્ષરફાર્મમાં ઉત્સવ ત્રિવેણી માટે તૈયાર કરવામાં આવેલા ખાસ સભામંડપ તેના ભવ્ય અને કલાત્મક સ્ટેજ ડેકોરેશન સાથે ઉત્સવ ત્રિવેણીને વધુ...
સુરત(Surat): શહેરમાં હાલમાં સ્ટેટ વિજિલન્સ (State Vigilance) દારૂના (Liquor) અડ્ડા પર દરોડા (Raid) કરી રહી છે. જહાંગીરપુરામાં (Jahangirpura) પીઆઇ બી.એમ.પરમારના રાજમાં તો...
નડિયાદ: નડિયાદમાં બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના સંસ્થાપક પદ્મશ્રી ડાહ્યાભાઇ શાસ્ત્રીજી બ્રહ્મલીન થયા છે. તેમના અંતિમ દર્શન બુધવાર સવારે 8 કલાક સુધી નડિયાદ બ્રહ્મર્ષિ...
વડોદરા: વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી...
નવી દિલ્હી: ‘હર હર શંભુ’ (Har Har Shambhu) ગીત ગાઈ ફેમસ થયેલી યુટ્યુબર અને ગાયિકા ફરમાની નાઝ (Farmani Naaz) પર મોટી મુસીબત...
વડોદરા: સ્ટાર રેસીડેન્સીના મહાઠગ બિલ્ડર જયેશ પટેલે મકાનો અને દુકાનો વેચવાના બહાને અનેક ગ્રાહકોને કરોડોનો ચૂનો ચોપડ્યો હતો.જેમાં અત્યાર સુધીમાં ઠગ સામે...
નવી દિલ્હી(New Delhi) : ભારતમાં (India) મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આતંકવાદીની (Terrorist) આજે બુધવારે સવારે પાકિસ્તાનમાં (Pakistan) હત્યા (Murder) કરવામાં આવી છે....
દાહોદ: ગરબાડા તાલુકાના પાટિયાઝોલ તળાવના વળાંક પર આજરોજ વહેલી સવારે ટ્રક અને ઓટોરિક્ષા જોશભેર ટક્કર થતા રાજકોટ થી ગરબાડા મુકામે જમીન સંબંધી...
વડોદરા: જેમ જેમ નવરાત્રી નજીક આવી રહી છે. તેમ તેમ માતાજી ની આરાધના કરવા માટે જેમાં આપણે દિપક પ્રગટવીએ છે. તેવા રગબેરંગી...
ઇઝરાયલમાં હમાસના આતંકવાદી હુમલા બાદ ભારતના બૌદ્ધિકો ધાર્મિક આધાર પર વહેંચાઈ ગયા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં રેલી...
એક પત્રકારે અમિતાભ બચ્ચનને સવાલ પૂછ્યો કે, તમારામાં અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે? ડિપ્લોમેટિક જવાબ આપવા માટે જાણીતા અમિતાભ બચ્ચનને...
વિશ્વમાં છેલ્લા થોડા સમયથી યુદ્ધની મોસમ ચાલી રહી છે.તમામ દેશોને એકબીજાથી આગળ વધી જવું છે.બધાને જ મહાસત્તા બની જવું છે.કરોડો અબજો રૂપિયા...
એક દિવસે હું સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમે ગયેલો ત્યારે તેમણે કહેલું કે બધા પોતડી પહેરે તો દેશનું અર્થતંત્ર ક્ષીણ થવા માંડે! (હું 40...
લાંબા સમયનો અભ્યાસ કરતાં જણાશે કે શહેરમાં આત્મહત્યા કર્યાના સમાચાર દૈનિક પેપરોમાં રોજ જોવા મળી રહ્યા છે. આત્મહત્યા કરનારા વ્યકિતનો તેની ઉંમર...
ધણી વગરનાં ઢોર જેવી હાલત શહેરના રાજમાર્ગ પર આવેલા ભાગળના મહત્ત્વના વિસ્તારની થઇ છે. અહીં કુલ 6 રસ્તા ભેગા થાય છે. માથાના...
એક સાહિત્યનો ત્રણ દિવસનો સેમીનાર હતો. વિધવિધ કાર્યક્રમો હતા.લેખકો અને કવિઓની મુલાકાત ,પરિસંવાદ, વ્યાખ્યાન, બુક લોન્ચ, બુક ફેર વગેરે ઘણું બધું. નાની...
ઑક્ટોબર 7 ની સવારે, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે અભૂતપૂર્વ સ્કેલ પર ઇઝરાયેલ પર ખૂબ જ મોટો આશ્ચર્યજનક હુમલો કર્યો, હજારો રોકેટ ફાયરિંગ,...
ગુજરાતના ૩૨ લાખ દ્વિચકી વાહનચાલકોના માથા ઉપર હેલમેટ સવાર થઈ છે. વાહનવ્યવહાર કમિશન કચેરીના સંદેશા મળતાં જ બાર ઍસોસિએશને એ લોકોની આંગળી...
લોકસભાની ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે તે પહેલા તેના રિહર્સલ જેવી ચૂંટણી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ હવે યોજાવાની છે. આ ચૂંટણીઓ...
સુરત: (Surat) પાંડેસરા જય અંબે નગર સોસાયટી (Society) પાસે ગઈકાલે રાત્રે મફતમાં ઈંડાં (Egg) ખાવા માટે નહીં આપવાની અદાવતમાં ઈંડાંની લારીવાળા અને...
સુરત: (Surat) ગોડાદરા વિસ્તારમાં ચપ્પુનો ઘા મારી વેપારીની હત્યાના (Murder) ગુનામાં ક્રાઈમ બ્રાંચે (Crime Branch) 19 વર્ષના યુવક અને 12 વર્ષની બાળકની...
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો – જીતુ વાઘાણી
ગુજરાતમાં પર્યટકો માટે ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનો શરૂ થશે
ગાંધીનગરમાં કેબિનેટમાં મોટા નિર્ણયો – જનતાનો આભાર, ફરિયાદોના ત્વરિત નિકાલ માટે ‘એક્શન પ્લાન’ અને ૨૦ મોટી સરકારી સેવાઓ હવે ઘરઆંગણે
કાલે ગુજરાત સ્થાપના દિન ઉજવણી સાથે બે દિવસ ‘વાઇબ્રન્ટ કોન્ફરન્સ’
ભાજપે રાજ્યભરમાં ૫૦ ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખ્યો
રાજ્યમાં હીટવેવથી જનજીવન પ્રભાવિત, રાજકોટમાં 44 ડિગ્રી
૩૪ વર્ષ બાદ પ્રેતાત્માના ડરે ખુલ્યું હત્યાનું રહસ્ય, કૂવામાંથી મળ્યો સ્ત્રીનો કંકાલ
સોશિયલ મીડિયા પર અફવાથી વિદ્યાર્થીઓ ચિંતિત, CBSE 12માંનુ રિઝલ્ટ મે મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર થવાની સંભાવના
નસવાડીમાં પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ખૂટ્યો: 210થી વધુ ગામોના વાહનચાલકો હેરાન
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર કાળઝાળ અકસ્માત, કારમાં આગથી એક જ પરિવારના 5 સદસ્યોએ જીવ ગુમાવ્યો
જાણો 2026માં કયા દિવસોએ શેરબજાર બંધ રહેશે, અહીં છે સંપૂર્ણ લિસ્ટ, ટ્રેડિંગ પહેલાં કરી લો નોટ
એસએસજીમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હડતાળ, દર્દીઓ પરેશાન
ચાંદીના કડા માટે વૃદ્ધ મહિલાની નિર્મમ હત્યા, બંને પગ કાપી નાખ્યા
ઓઇલ ખર્ચ વધતા પાકિસ્તાન આર્થિક પાયમાલી તરફ, શાહબાઝ શરીફે દુનિયા સમક્ષ વ્યક્ત કરી ચિંતા
એલએન્ડટી સર્કલ પાસે નિર્માણધિન કન્સ્ટ્રક્શન સાઈડ પર ખાડામાં યુવક ખાબક્યો :
ભારતીય ફિલ્મોના ભીષ્મ પિતામહ
અમે હેલ્પલેસ નથી, પણ હેલ્પલેસ બનાવવામાં આવ્યા
સૌથી મહત્વની મિલકત
નશાકારક કફ સીરપના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ: વડોદરાની ફાર્મા પેઢીનું હોલસેલ લાઇસન્સ કાયમી રદ
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 76,500 સુધી લથડ્યો, નિફ્ટી 300 પોઇન્ટ નીચે, ક્રૂડ ઓઇલ 120 ડોલર પાર
એમને માફ ન થાય! તેઓ શું કરે છે એની એમને જાણ છે
જવેલરી બનાવવા કરતા સોનામાં રોકાણનો ક્રેઝ વધ્યો, ઇન્વેસ્ટમેન્ટ માંગ 54% વધી, ગોલ્ડ બન્યું સેફ હેવન
યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના ટેરિફ પર લાત મારી વિશ્વ અને ભારતના વેપાર પર અસર અને રિફંડની વાસ્તવિકતા
રશિયા-બ્રિટન ટેન્શન વધ્યું: સ્ટાર્મરની ધમકી છતાં 98 જહાજોએ અંગ્રેજી ચેનલ પાર કરી
બસ નિરાશા જ નિરાશા
ટ્રાન્સજેન્ડર હદ નક્કી કરી શકે નહીં, અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો
નેપાળ એરલાઇન્સે એક પ્રમોશનલ ગ્રાફિક નકશામાં જમ્મુ-કાશ્મીરને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવતા હોબાળો, પોસ્ટ કરી ડિલીટ
પાટીદાર સમાજનું ઉત્તમ દૃષ્ટાંત
ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, ‘કડક’ છાપ ધરાવતા વડોદરા કલેક્ટર અનિલ ધામેલિયાનો ઉધડો લીધો
સુરત(Surat) : આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી (Election) દેશમાં યોજાનાર છે ત્યારે મહાગઠબંધનના નેજા હેઠળ કોંગ્રેસ (Congress) દેશમાં સરકાર બનાવાનું સપનું જોઈ રહી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસના આગેવાનો 26 લોકસભા સીટ પર કોંગ્રેસ જીતશે તેવા બણગાં ફૂંકી રહ્યાં છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે કોંગ્રેસમાં અંદરોઅંદર જ સંપ નથી. કોંગ્રેસના કાર્યકરોના આંતરિક મતભેદનો એક બનાવ મંગળવારે રાત્રે સુરતમાં જોવા મળ્યો. અહીં નાનકડી વાતમાં કોંગ્રેસના કાર્યકરો અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા.
આગામી સંસદની ચૂંટણી પહેલા દક્ષિણ ગુજરાતની ચાર બેઠકો ઉપરની સ્થિતિ જાણવા માટે સુરતમાં આવેલા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં જ સુરત કોંગ્રેસ અને સેવાદળના કાર્યકરો બાખડ્યા હતા. જેના કારણે મુકુલ વાસનિક પણ દંગ રહી ગયા હતા તેમજ તેમને પણ શરમજનક સ્થિતિમાં મુકાવાનો વખત આવ્યો હતો.
કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક (MukulVasnik) સુરતમાં આવે ત્યારે તેમનું રેલવે સ્ટેશન પર સ્વાગત કોંગ્રેસના કાર્યકરો અને સર્કીટ હાઉસ ખાતે સેવાદળના કાર્યકરો સ્વાગત કરશે એવુ નક્કી થયું હતું. પ્રથમ તેમનું સ્વાગત થઇ ગયા બાદ સર્કીટ હાઉસ ખાતે સેવાદળના કાર્યકરો મુકુલ વાસનિકનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમને કોંગ્રેસના જ કાર્યકરોએ અટકાવ્યા હતા અને ઝપાઝપી કરી બોલાચાલી કરી હતી.
કોંગ્રેસના કાર્યકરોની આંતરિક જુથબંધી જોઇને મુકુલ વાસનિક પણ દંગ રહી ગયા હતા. સુરત શહેરમાં અને રાજ્યમાં કોંગ્રેસનું અસ્તિત્વ લગભગ ખતમ થઇ ગયુ છે અને સંગઠનનું માળખું પણ વ્યવસ્થિત કરવા કવાયત થઇ રહી છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને કેટલાક નેતાઓ હજુ પણ સુધરવાનું નામ લેતા નથી અને આંતરિક જુથબંધી અને બખેડામાંથી ઉપર આવતા નથી. જેનો સીધો લાભ ભાજપ અને આપને મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હજુ પણ નહીં સુધરે તો તેમને આના કરતા પણ વધારે ખરાબ દિવસો જોવાનો વખત આવશે એવુ સ્થાનિક કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે.