આજથી ૧૧૮ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૨,વૈશાખ વદ પાંચમના દિવસે લેઉઆ પટની જ્ઞાતિના શેઠ શ્રી બાલાભાઈ ગોપાળભાઈ રતનજીવાળાએ સલાબતપુરા વિસ્તારમાં શ્રી સત્યનારાયણ...
સૃષ્ટિની રચના થયા બાદ દરેક જીવોને સૃષ્ટિમાં સંસાર વસાવવા માટે મોકલવામાં આવ્યા. દરેક જીવને બોલાવીને ત્રિદેવોએ જણાવ્યું કે, ‘બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી...
લોકસભાની ચૂંટણી આવી પહોંચી છે. ચાર રાજ્યોનાં ચૂંટણી પરિણામો પછી તરત બે મોટા રાજકીય પક્ષોએ ચૂંટણીમાં કોને ટીકીટ આપવી?- એની કવાયત શરૂ...
જ્યારે કોંગ્રેસમેન શશિ થરૂરે એક ટ્વિટમાં ફરિયાદ કરી હતી કે, ભાજપે કોંગ્રેસની 23 યોજનાઓનાં માત્ર નામ બદલી નાખ્યાં છે અને કહ્યું હતું...
સોશ્યલ મીડિયા એ આજે વિશ્વભરમાં સમાજ જીવનમાં અને રોજબરોજની માનવ જિંદગીમાં એક અગત્યનું અંગ બની ગયું છે. ઇન્ટરનેટનો વપરાશ વધ્યો, અને તેમાં...
નવી દિલ્હી: (New Delhi) દેશની 5 વિધાનસભા ચૂંટણીના (Election) વાસ્તવિક પરિણામો 3 ડિસેમ્બરના રોજ આવવાના છે પરંતુ તે પહેલા આ ચૂંટણીઓમાં જનતાનો...
સાપુતારા: (Saputara) ગિરિમથક સાપુતારા ખાતે અજાણ્યા ઈસમોએ એક વેબસાઈટ (Website) બનાવી પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી હતી. સાપુતારા ખાતે આવેલા શ્રી ગજાભિષેક જૈન...
પલસાણા: (Palsana) પલસાણા નજીક નેશનલ હાઇવે નં.48 (National Highway 48) પર અમદાવાદથી મુંબઈ તરફ સિરામિક ટાઇલ્સ ભરીને જઈ રહેલું ટ્રેલર ડિવાઇડર કૂદીને...
ઋષિકેશ: (Rishikesh) એઇમ્સ (AIIMS) ઋષિકેશે ગુરુવારે સિલ્ક્યારા ટનલમાંથી (Silkyara Tunnel) બહાર કાઢવામાં આવેલા તમામ 41 કામદારોને ઘરે પાછા ફરવા માટે યોગ્ય જાહેર...
તેહરાનઃ (Tehran) ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીએ અમેરિકાને (America) ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ઈરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ બાસીજ મિલિશિયાના સૈનિકોને સંબોધતા...
સુરત(Surat) : શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી મેટ્રોની (Metro) કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે રીંગરોડ (RingRoad) પર મેટ્રોની સાઈટ પર...
નવી દિલ્હી: ગત શુક્રવારે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 4 દિવસનો યુદ્ધવિરામ થયો હતો. જે સોમવારે બે દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. આ...
તેલંગાણા(Telangana): પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના (AssemblyElection) છેલ્લા તબક્કામાં આજે તેલંગાણામાં મતદાન (Voting) થઈ રહ્યું છે. તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકો માટે મતદાન સવારે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરવામાં આવી છે, જેના લીધે ખેડૂતોની (Farmers) ચિંતામાં વધારો થયો છે. ભારતીય...
સુરત: સુરત (Surat) શહેરની સચિન જીઆઈડીસીમાં (SachinGIDC) આવેલી કેમિકલ (Chemical) કંપની એથર ઈન્ડસ્ટ્રીમાં (EatherIndustries) બ્લાસ્ટ (Blast) સાથે આગ (Fire) લાગવાની ઘટનામાં 7...
મુંબઈ: લગભગ બે દાયકા બાદ ટાટા કંપની (Tata) શેરબજારમાં (Sensex) આઈપીઓ (IPO) રજૂ કર્યો હતો, તેને રોકાણકારો (Investors) તરફથી જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો...
નવી દિલ્હી: આગામી મહિને તા. 10 ડિસેમ્બરે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની ટુર પર જઈ રહી છે. દ. આફ્રિકામાં ભારતીય ટીમ 2...
સુરત(Surat): સલાબતપુરામાં નવાબવાડી કુબેરજી હાઉસની સામે એક મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા ઇસમે એક વૃદ્ધાની હત્યા (Murder) કરી હોવાની ચોંકાવનારી ઘટના બની...
આણંદ : આણંદના વાસદ ગામ પાસે રેલવે ઓવરબ્રિજ પર પુરપાટ ઝડપે જતી પોલીસ વાન ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં તેમાં સવાર જવાનો ઘવાયાં...
આણંદ : આણંદ જિલ્લામાં સાયબર માફિયાઓના આતંકનો વધુ 13 વ્યક્તિ ભોગ બની છે. આ વ્યક્તિઓ પાસેથી અલગ અલગ બહાને બેંક એકાઉન્ટ, ક્રેડિટ...
વારાણસી: વારાણસીમાંથી (Varanasi) એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં બે દીકરીઓએ લગભગ એક વર્ષ સુધી માતાના...
વડોદરા: વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા બાતમીના આધારે મોટી માત્રામાં આઇશર ભરેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂ પોલીસથી સંતાડવા માટે આરોપીઓ દ્વારા...
હથોડા: કોસંબામાં મોડી સાંજે બાઇક પર ઠંડું પીણું લેવા જઈ રહેલા યુવાન ઉપર જાહેરમાં તલવાર વડે હુમલો થતાં ગંભીર ઇજા પહોંચી હતી....
સુરત(Surat): સુરત મહાનગર પાલિકાના (SMc) ફાયર વિભાગ દ્વારા રીંગ રોડ ઉપર આવેલી અભિષેક માર્કેટ ની વધુ 150 જેટલી દુકાનો સીલ કરી દેવામાં...
વડોદરા: વાયરિંગ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે મોટું નામ ધરાવતા આર આર કાબેલ ગ્રૂપ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બુધવારે...
ભારતીય ઉદ્યોગપતિ અને રેમન્ડ ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદીના છૂટાછેડા થઈ રહ્યા છે. આ દરમિયાન કેસમાં નવો વળાંક...
ભારત સરકારે પોતાના રાજકીય લાભ ખાતર કે ગમે તે કારણે ઘણી બધી યોજનાઓ ગરીબો અને વંચિતોના હિતમાં જાહેર કરી છે. આ વાત...
છેલ્લાં કેટલાં વર્ષોથી ચૌટાબજાર સુરતમાં ચોક્કસ કોમ માટે જ ગેરકાયદેસર દબાણ કરી બંને બાજુ દબાણ થતું જોવા છતાં મ્યુ. કમિશનર સુરત તથા...
તા. 11મી નવેમ્બર 2023ના રોજ સવારે 10 વાગે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 4 ઉમર સુરતથી ભાગલપુર જતી તાપ્તી ગંગા એક્ષપ્રેસ ટ્રેનના...
છાશવારે રેસ્ટોરન્ટ નું ફૂડ (ઓનલાઇન કે ઑફલાઈન) કે ફાસ્ટ ફૂડ ખાનારાં સાવધાન. અત્યાર સુધી આપણો એવો અનુભવ રહ્યો છે કે લારી પર ...
વાઘોડિયામાં સોની વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ
ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પૂરક પરીક્ષા 11 થી 20 જૂન દરમિયાન યોજાશે : કાર્યક્રમ જાહેર
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, મકરપુરા હનુમાનજી મંદિર પાસે બેરીકેડ વગરના ખાડામાં કાર ખાબકી
GSEBએ જાહેર કર્યું ધોરણ 10-12 પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ, 11 જૂનથી પરીક્ષાની શરૂઆત
સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિ ફરી વિવાદમાં, ભાજપે કહ્યું- હેટ સ્પીચ
સોના-ચાંદીમાં જોરદાર તેજી, ચાંદીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં 166% રિટર્ન
કયાંક લૂ અને હીટવેવ તો કયાંક કરા- વરસાદ- વાવાઝોડાનાં એલર્ટ વચ્ચે ભારતમાં વહેલા ચોમાસાની દસ્તકના સંકેત
પ્રેમ કે સ્વાભિમાન? અનન્યા પાંડેની નવી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’માં જોવા મળશે સંબંધોની કડવી હકીકત
સારવાર લેવા આવો અને ઈજાગ્રસ્ત થઈને જાવ! અડાજણ હેલ્થ સેન્ટરની બેદરકારી સામે સવાલ
સેન્સેક્સ 1,000થી વધુ પોઇન્ટ તૂટતા રોકાણકારો ચિંતિત, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા
“સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી ચેતનાનું પ્રતિક” – પીએમ મોદી
આસામ-બંગાળ જીત બાદ નીતિન નવીનની નવી ટીમ પર સૌની નજર, મોદી મંત્રીમંડળમાં થશે મોટો ફેરબદલ?
IPL 2026માં આજે મોટી ટક્કર, GT-SRHમાંથી કોણ બનશે પ્રથમ ક્વોલિફાયર?
સુરત નેચર પાર્કમાં હીટવેવ વચ્ચે પ્રાણી-પક્ષીઓને બચાવવા મનપાની ખાસ વ્યવસ્થા
સુરત પાલિકાની નવી બોર્ડ રચનાની તૈયારી તેજ, તમામ 120 વિજેતા ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા
કેરલમાં કિંગ કોણ? પ્રચંડ જીત બાદ પણ CM ચહેરા પર સસ્પેન્સ યથાવત્
Tatkal બુકિંગમાં હવે નહીં થાય સર્વર ક્રેશ? રેલવે લાવી રહ્યું છે નવી ટેક્નોલોજી
ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સંકલન અને નવી દિશા અંગે વાઇસ ચાન્સેલર્સ કૉન્ક્લેવ–2026માં ચર્ચા
“છોકરાઓ દારૂ પીવે, કામ ન કરે તો દીકરી અન્ય સમાજના છોકરાને પસંદ કરે છે ” : અનાર પટેલ
ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ધમાકેદાર પ્રારંભ, ભારતની કોમલ કોહરે જીત્યા બે બ્રોન્ઝ
અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી આપનાર ઝડપાયો
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું; વાયુસેનાની આકાશી સલામી સાથે ભવ્ય ઉજવણી
મહેસાણામાં વસ્તી ગણતરીને લઇને શિક્ષકોમાં રોષ
કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન
ગૂગલે રોક્યો દુનિયાનો પહેલો AI જનરેટેડ ઝીરો-ડે સાયબર હુમલો
JEE-NEETના નામે ‘ડમી એજ્યુકેશન’નો ધંધો?
મધ્યસ્થી કે દગો? પાકિસ્તાને ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો આપ્યાનો દાવો, અમેરિકામાં મચી ખળભળાટ
સંજય કપૂરના 30,000 કરોડના એસ્ટેટ વિવાદમાં નવો ટ્વિસ્ટ, માતા રાની કપૂર સુપ્રીમ કોર્ટ પહોંચી
ઇરાન-અમેરિકા તણાવ વચ્ચે મોટો વળાંક, યુરેનિયમ ટ્રાન્સફર માટે તેહરાન તૈયાર
કરજણના સાદરણા ગામમાં પાણી માટે હાહાકાર!
આજથી ૧૧૮ વર્ષ પહેલાં વિક્રમ સંવત ૧૯૬૨,વૈશાખ વદ પાંચમના દિવસે લેઉઆ પટની જ્ઞાતિના શેઠ શ્રી બાલાભાઈ ગોપાળભાઈ રતનજીવાળાએ સલાબતપુરા વિસ્તારમાં શ્રી સત્યનારાયણ દેવના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરાવી હતી. સુરતનું એક માત્ર સત્યનારાયણ દેવનું મંદિર છે. જે શેરીમાં મંદિર આવેલું છે તે શેરી આજે બાલાભાઈની શેરીથી ઓળખાય છે. મંદિરમાં તહેવારો અને ઉત્સવોની ધામધૂમથી ઉજવણી થાય છે.
નવા વર્ષે ગોવર્ધન પૂજા નિમિત્તે ભવ્ય અન્નકૂટ ભરાય છે. દેવઊઠી અગિયારસના શુભ દિવસે ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવે છે. મંદિરના પટાંગણમાં આવેલા તુલસી માતા પાસે શ્રદ્ધાળુઓ ૩૬૫ તાર વાટના દીવો પ્રગટાવી તુલસીવિવાહની ઉજવણી કરે છે અને મંદિરમાં સત્યનારાયણ દેવનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. વર્ષ દરમિયાન શ્રાવણ મહિનામાં હિંડોળા ભરાય છે.જન્માષ્ટમીના દિવસે કૃષ્ણજન્મની ભવ્ય ઉજવણી થાય છે. સુરતમાં પૌરાણિક સત્યનારાયણ દેવ મંદિર આજે નવા રંગરૂપ સાથે સુરતીઓની આસ્થાનું કેન્દ્ર છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
અવાજના પ્રદૂષણની ચિંતા ક્યારે કરીશું?
દિલ્હી પ્રદૂષણની માત્રા અતિ ગંભીર બની હોવાથી સુપ્રિમ કોર્ટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકતો આદેશ જાહેર કર્યો હતો. પાછળથી એ સ્પષ્ટતા થઈ હતી કે આ પ્રતિબંધ સમગ્ર દેશને લાગુ પડે છે. માત્ર ગ્રીન ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષોથી રાત્રે 10થી 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ અમલમાં છે. દિલ્હીની તો ખબર નથી. પણ ગુજરાતમાં દરેક પ્રકારના ફટાકડા સુપ્રિમ કોર્ટ અને ગુજરાત સરકારના સમય પ્રતિબંધનો ભંગ કરી લગભગ આખી રાત મોટા ભાગના શહેરમાં ફૂટ્યા હતા.
ગુજરાતમાં જ સરકાર પોતાના જ આદેશનું પાલન કરાવી ન શકે તે કેવું? આવું જ નવરાત્રી દરમ્યાન ગરબા રમવાના સમય બાબતમાં થયું છે. ગુજરાતમાં માઇક સાથે રાત્રે 12 વાગ્યા સુધી રમવાની છૂટ છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રીએ રાત્રે 12 વાગ્યા પછી ગરબા રમવાની છૂટ આપી પોલીસને ઓવરટાઇમ ગરબા સામે દખલગીરી ન કરવા મૌખિક સૂચના આપી હતી. DJના અવાજથી ઉત્પન થતા ઘોંઘાટ પ્રદૂષણ, ધ્રુજારી તેમજ વૃદ્ધો, બાળકો, પરીક્ષાર્થીઓ કે સગર્ભા મહિલાઓ પર થતી અસરનો સરકારે વિચાર કેમ કર્યો નહીં હોય? તેનું આશ્ચર્ય થાય છે. હવા પ્રદૂષણની માત્રા અમદાવાદમાં પણ ગંભીર સ્થિતિએ પહોંચવાની તૈયારી છે. ભવિષ્યમાં અન્ય નગરોની પણ આ સ્થિતિ થવાની છે. ખરેખર ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ હોવો જોઇએ.
પાલનપુર- અશ્વિનકુમાર ન. કારીઆ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે