ભ્રષ્ટાચારનો ગરમાવો કે કુદરતી પ્રકોપ ? નવા બનેલા રોડ પર ડામર પીગળતા રાહદારીઓના પગરખાં ચોંટી રહ્યા છે, અકસ્માતનો ભય (પ્રતિનિધિ), વડોદરા. તા.14...
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે નવી શાંતિ વાટાઘાટોની શક્યતા ઊભી થઈ છે. અહેવાલ મુજબ, બંને દેશો આ અઠવાડિયાના...
મિ઼ડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા હવે અમેરિકા પર દબાણ કરી રહ્યું છે કે તે ઈરાન સામે લાગુ કરેલી બંદર...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે ચાલી રહેલા સસ્પેન્સનો હવે અંત આવ્યો છે. સમ્રાટ ચૌધરી હવે બિહારના નવા મુખ્યમંત્રી બન્યા છે....
નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે કારણ કે તેઓ લગભગ બે દાયકા સુધી ટોચના પદ પર 10 ટર્મ રહ્યા...
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારત માટે કેટલાક સારા સમાચાર આવ્યા છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે...
બિહારમાં આજે રાજકીય રીતે એક મહત્વનો દિવસ માનવામાં આવી રહ્યો છે. રાજ્યને નવા મુખ્યમંત્રી મળવાના છે અને તે માટે એનડીએ વિધાનસભા પક્ષની...
પાકિસ્તાન દુનિયાને શાંતિનો સંદેશ આપવા માટે મધ્યસ્થી બન્યું, પરંતુ એ જ પ્રયાસ હવે તેના પોતાના અર્થતંત્ર માટે ભારે પડી ગયો છે. અમેરિકા...
વિદ્યાર્થીઓ માટે અગત્યની ખબર: બીજા બોર્ડ એક્ઝામ પહેલા જ આવશે પરિણામ CBSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. CBSE...
ITR-1 સહજમાં મોટો સુધારો : રોકાણકારોને મોટી રાહત શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાંથી થતા મર્યાદિત નફા માટે જટિલ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં....
આઇશર ટેમ્પો ટ્રક પાછળ ઘૂસતા ડ્રાઈવર કેબિનમાં ફસાયો, એક કલાકની જહેમત બાદ બહાર કાઢાયોહાઇડ્રોલિક સાધનોની મદદથી બચાવ કામગીરી સફળ, 108 મારફતે હોસ્પિટલ...
ભારતમાં સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરતા દરેક રોકાણકાર માટે એક મહત્વપૂર્ણ પ્રશ્ન રહે છે, “આજે બજાર ખુલ્લું છે કે બંધ?” ખાસ કરીને 2026...
ભારતમાં IT ક્ષેત્ર વિશે છેલ્લા કેટલાક સમયથી એક મોટો સવાલ ઉઠી રહ્યો છે, શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આવતાં IT નોકરીઓ ખતમ થઈ...
ટિકિટ કપાતા નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટરનો પક્ષના જ ઉમેદવારો પર કબજો? હાઈકમાન્ડમાં દોડધામ વડોદરા: રાજકોટ, સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરા કોંગ્રેસમાં...
સુરતના વ્યસ્ત રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી એકવાર આગની ઘટના સામે આવતા વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આજે...
વડોદરા ભાજપમાં ‘મેન્ડેટ ડ્રામા’: ઇન્દુબેનનું પત્તું કપાયું, ધારાસભ્યના ‘ખાસ’ કોકિલાબેનની એન્ટ્રી! પ્રચાર શરૂ કરી દીધા બાદ ઇન્દુબેન યાદવનું મેન્ડેટ રદ થતા ગ્રામ્ય...
સરકારી વાહનો બિનજરૂરી ચાલુ રાખવા પર પ્રતિબંધ, ઈંધણ બચતનો સંદેશ સુરત શહેર પોલીસ કમિશનર Anupam Singh Gehlot દ્વારા ઊર્જા બચત અને વધતી...
ઓલપાડના કુડસદમાં પુત્રે જ પિતાની કરી નિર્મમ હત્યા, પોલીસના જાળમાં ઝડપાયો આરોપી સુરત જિલ્લાના Olpad તાલુકાના Kudsad ગામમાં પારિવારિક વિવાદે ભયાનક વળાંક...
ભારતીય ક્રિકેટમાં એક વધુ યુવા ચમત્કાર ઉદ્ભવી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સના ટીનએજર સ્ટાર વૈભવ સુર્યવંશીને આવનારી આયરલેન્ડ સામેની T20 શ્રેણી માટે BCCI...
સુંદરપુરા પાસે કાર-બાઈક ધડાકાભેર ભટકાતા મહિલા અને બાળકી ગંભીર રીતે ઘાયલ રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા 2-3 કિમી ટ્રાફિક જામ વડોદરા...
“કામ નહીં તો વોટ નહીં”, વોર્ડ નં. 6 માં ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા; નેતાઓને નો-એન્ટ્રી વડોદરા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પ્રચારમાં ઉતરેલા સત્તાધારી...
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલું ‘વાડી’ ગામ આજે પણ પોતાની આગવી ઓળખ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટે જાણીતું છે. નેશનલ...
ગાંધીનગર, ગાંધીનગર સ્થિત સરકારી પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત ઇનોવેશન, ડિઝાઇન અને એન્ટરપ્રિન્યોરશીપ (IDE) બૂટકેમ્પમાં શાનદાર પ્રદર્શન કરી બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગની ટીમે...
અમદાવાદ, ભારતીય રેલવે દ્વારા મુસાફરોને વધુ સારી અને કિફાયતી સુવિધા પૂરી પાડવા માટે અમદાવાદ અને પટણા વચ્ચે હાલમાં ચાલી રહેલી વિશેષ ટ્રેનને...
ગાંધીનગર, રાજ્યમાં યોગનો વ્યાપ વધારવા અને યોગ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ સાથે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કચેરી ખાતે ગુજરાત...
ગાંધીનગર : રાજ્યમાં વધતા સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા માટે CID ક્રાઇમ દ્વારા હાથ ધરાયેલી સઘન કામગીરી દરમિયાન એક મોટા આંતરરાજ્ય સાયબર ઠગાઇ...
પ્રફુલ હિંગે–સાકિબ હુસૈને બનાવ્યા ઐતિહાસિક રેકોર્ડ IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા બે અનકૅપ્ડ ફાસ્ટ બોલર પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈનએ પોતાના...
અમદાવાદ, ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોની વધતી જતી ભીડ અને ટિકિટની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા કચ્છના ગાંધીધામથી પશ્ચિમ બંગાળના માલદા...
સવારના સમયે એકટીવા પર આવેલા લૂંટારૂઓ મહિલાના ગળામાંથી રૂ. 1.05 લાખની સોનાની ચેઇન આંચકી ફરાર વડોદરા તા.14 વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં એકટીવાની...
અમદાવાદ, નડિયાદ મનપાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના ઉમેદવારો અને તેમના ટેકેદારોને હેરાનગતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ વચ્ચે કોંગ્રેસના...
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
ભ્રષ્ટાચારનો ગરમાવો કે કુદરતી પ્રકોપ ? નવા બનેલા રોડ પર ડામર પીગળતા રાહદારીઓના પગરખાં ચોંટી રહ્યા છે, અકસ્માતનો ભય


(પ્રતિનિધિ), વડોદરા. તા.14
વડોદરા :- શહેરમાં ઉનાળાના પ્રારંભે જ સૂર્યદેવતા આકરા પાણીએ થયા છે, ત્યારે વડોદરાના દક્ષિણ વિસ્તારમાં આવેલા માણેજાથી સુસેન તરફ જતા મુખ્ય માર્ગ પર એક અજીબોગરીબ અને જોખમી સ્થિતિ સર્જાઈ છે. આ માર્ગ પર ડામર પીગળીને રસ્તા પર પથરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાની આ હાલત જોઈને સ્થાનિકોમાં એક જ ચર્ચા જાગી છે: આ ગરમીનો પ્રકોપ છે કે હલકી ગુણવત્તાના કામનો નમૂનો ?
છેલ્લા બે દિવસથી માણેજા-સુસેન રોડ પર ડામર પીગળીને પ્રવાહી જેવો બની ગયો છે. ખાસ કરીને બપોરના સમયે જ્યારે તાપમાન ઊંચું જાય છે, ત્યારે રસ્તા પર ડામરની ચીકણી પરત જામી જાય છે. આને કારણે, રસ્તો ઓળંગતા લોકોના ચપ્પલ અને પગરખાં ડામરમાં ચોંટી રહ્યા છે. ટુ-વ્હીલરના ટાયર લપસવાને કારણે અકસ્માતની સંભાવના વધી ગઈ છે. ડામર ઉખડીને ટાયર પર ચોંટતો હોવાથી વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેનાથી પીક અવર્સમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.
સામાન્ય રીતે, જો ડામરમાં ‘સોફ્ટનિંગ પોઈન્ટ’ જળવાયો ન હોય અથવા જરૂર કરતા વધારે ઓઈલનું પ્રમાણ હોય, તો તે ગરમીમાં પીગળવા લાગે છે. માણેજા-સુસેન રોડ પર જે રીતે ડામર ઉપર આવી રહ્યો છે, તે સીધો નિર્દેશ કરે છે કે કાં તો મટીરિયલ હલકી ગુણવત્તાનું છે અથવા તો ટેકનિકલ માપદંડોનું પાલન કરવામાં આવ્યું નથી.
હાલ તો આ માર્ગ પરથી પસાર થવું એ જીવના જોખમ સમાન બની ગયું છે. વડોદરા મહાનગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગ આ મામલે તાત્કાલિક તપાસ કરે, ડામર પર ધૂળ કે રેતી નાખીને તેને સુરક્ષિત બનાવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે.