દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન (Vladimir Putin) આવતા અઠવાડિયે એટલ કે 6 ડિસમ્બરના રોજ ભારતની મુલાકાત લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના...
જામનગર: વિશ્વ આખાયને હચમચાવી દેનારા કોરોનાના (Corona) નવા વેરિએન્ટ ઓમિક્રોન વાયરસે (Omicron Virus) ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. રાજ્યના જામનગર (Jamnagar) જિલ્લામાં...
મુંબઈ: (Mumbai) મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલે (Ajaz Patel) આજે મુંબઈના જ વાનખેડે ગ્રાઉન્ડ પર એક ઈનિંગમાં 10 વિકેટ (10 Wicket) લેવાનો વર્લ્ડ...
દિલ્હી: કોરોના વાયરસ (Corona virus) નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) ઝડપથી દક્ષિણ આફ્રિકા (South Africa)માં ફેલાઈ રહ્યો છે. જેને લઈને તબીબી...
ડોક્ટર્સ પર સારવાર દરમ્યાન થતા હુમલાના સતત વધતા જતા આંકડાએ એક ભયજનક રાષ્ટ્રીય રૂપ આપી દીધું છે. મેડિકલ લાઈનમાં ભણતા ૮૦ ટકા...
માનવવ્યવહારમાં કેટલીક વાર બોલાચાલી થાય એ સામાન્ય બાબત છે. ક્યારેક શાબ્દિક પ્રહારોને લીધે ઝઘડાનું સ્વરૂપ બદલાતાં વાત વણસી જતી હોય છે. ગુસ્સાથી...
ઘણા સમયથી ‘ગુજરાતમિત્ર’ની ‘રવિવારીય પૂર્તિ’માં સાક્ષર શ્રી મકરન્દ મહેતા, ‘એ સુરત – આ સુરત’ નામની જબ્બરદસ્ત જાણકારી આપતી ઐતિહાસિક કોલમ લખતા રહ્યા...
દરિયા કાંઠે એક દાદા પોતાના પૌત્રને લઈને રોજ સાંજે ફરવા જતા.યુવાન થતો પૌત્ર અને વૃદ્ધ થતા જતા દાદા વચ્ચે સંબંધ મસ્તીભર્યો અને...
બેલ્જિયન માલિનોઈસ જાતિના કૂતરાઓ વિશિષ્ટ હુમલાઓ માટે પ્રશિક્ષિત છે. ખાસ તેમને સૈન્ય માટે તાલીમ આપવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં સૈન્ય દ્વારા બેલ્જિયન...
Omicron ની દહેશતના પગલે BCCI દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનો (Indian Cricket Team) દક્ષિણ આફ્રિકાના (South Africa Tour) પ્રવાસ માં ફેરબદલ કરી છે....
આખરે ગુજરાત કોંગ્રેસને તેના નવા સુકાની મળ્યા ખરા. ગુજરાતમાં કોંગ્રેસની હાલત ખરેખર દયનીય છે. એક સમયે જે ગુજરાતમાંથી કોંગ્રેસને સરદાર વલ્લભભાઈ પટેલ...
સિંગવડ: સિંગવડ તાલુકા પ્રાથમિક શાળા દ્વારા ૩ ડિસેમ્બર 2021 વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે શાળાના બાળકો દ્વારા સીંગવડ બજારના મુખ્ય માર્ગો પર બેનર...
વાપી, નવસારી : વલસાડ (Valsad) જિલ્લામાં ગત બે દિવસ કમોસમી માવઠું અને વાદળછાયા વાતાવરણને લઈ લોકો અને ખાસ કરીને ખેડૂતો (Farmers) હેરાન...
સુરત : (Surat) સુરતના નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) કેમ્પસમાં આવેલી ટ્રોમા (Troma) હોસ્પિ.ની હાલત હાલમાં અત્યંત જર્જરિત છે. આ ટ્રોમા...
શહેરા: શહેરા તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ જામતા સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવાર તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં વાહનોના કાફલા...
સુરત : સુરતની (Surat) કિરણ હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર થયેલા 14 વર્ષના બાળકના બેને હાથ પુનેના એક ચાર્ટડ એકાઉન્ટન્ટના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા....
વડોદરા : દેશમાં સ્વચ્છ સર્વેક્ષણ 2020માં, દેશમાં વડોદરા નો આઠમો ક્રમાંક આવ્યો હતો. પાલિકા દ્વારા દર વર્ષે સ્વચ્છતામાં 162 કરોડથી વધુ ખર્ચે...
વડોદરા : કંટ્રોલ પેનલના ઓર્ડર આપતી કંપની સાથે અમદાવાદના બે બંધુઓએ 29 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાઇ હતી....
વડોદરા : આયુર્વેદિક સીરપ ની આડમાં બનાવટી વિદેશી દારૂ બનાવતા સૂત્રધાર નિતિન સાથે મહિલાઓ સહિત 12થી વધુ આરોપીઓ સંડોવાયેલા કુવાનું સપાટી પર...
દાહોદ: દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચુંટણીઓને લીધે રાજકીય ગરમાવો વધી રહ્યો છે.ત્યારે તારીખ 1 ડિસેમ્બર સુધીમાં જિલ્લામાં સરપંચના 260 અને સભ્યોના 650...
કાલોલ: કાલોલ તાલુકા વિસ્તારમાં પાછલા બે દિવસોમાં આભેથી આફત બનીએ આવેલા માવઠાએ માઝા મૂકતા ખેતીને મોટાભાગે નુકસાન પહોંચ્યું હતું. જે મધ્યે શુક્રવારે...
અમદાવાદ પોલિટેક્નિક કેમ્પસમાં આવેલી મહેસૂલ વિભાગની સ્ટેમ્પ ડ્યુટી કચેરી શહેર વિભાગ – ૧માં ભ્રષ્ટાચાર અંગે મળેલી ફરિયાદના પગલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ...
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ હસ્તક ફરજો બજાવતા અધિકારી-કર્મચારીઓએ બદલી માટે હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે, તે સિવાયની અરજીઓ ધ્યાને લેવાશે નહી. આરોગ્ય...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનની મુલાકાત લઇ નિર્માણાધીન પ્રકલ્પોને નિહાળ્યા બાદ જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીએ ધોલેરાને (Dholera) વૈશ્વિક...
ગાંધીનગર: (Gandhinagar) વૈશ્વિક મહામારી કોરોનાના (Corona) કારણે રાજ્યમાં જે નાગરિકોના મૃત્યુ (Death) થયા છે, તેમના વારસદારોને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર સત્વરે સહાય...
ગુજરાતમાં શુક્રવારે લગભગ લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ઓછી થવા સાથે વરસાદનું જોર ઘટી ગયું છે. બીજી તરફ વલસાડમાં ઠંડીનું જોર...
મુંબઈ: ભારત અને ન્યુઝીલેન્ડ (India New zealand) શ્રેણી ફરી એકવાર અમ્પાયરિંગને (Umpiring) લઈને ચર્ચામાં છે. આ વખતે વાત છે વિરાટ કોહલીની (Virat Kohli...
દિલ્હી: છેલ્લાં કેટલાંય સમયથી દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સતત કેન્દ્ર, રાજ્ય અને યુપી...
વલસાડ : સામાન્ય રીતે ચોર ઘરમાં ચોરી કરવા ઘૂસે ત્યારે તમામ કિંમતી ચીજવસ્તુ ચોરી જતા હોય છે, તેમાંય સોના-ચાંદી, હીરાના ઝવેરાત પોટલામાં...
સુરત: જીએસટીના (GST) નવા દર જાહેર થયા ત્યારથી જ કાપડ ઉદ્યોગમાં ભયનો માહોલ છે. વેપારી, વીવર્સ, પ્રોસેસર્સ નવા એકસમાન દરનો વિરોધ કરી...
વડોદરા : દત્તનગરમાંથી નશાયુક્ત કોડીન સીરપ, ટ્રામાડોલ અને આલ્પ્રાઝોલમનો જથ્થો ઝડપાયો
ગોધરાના કાંકણપુરમાં ખાતર વેચાણમાં થેલી દીઠ રૂ.૨૭૦ની જગ્યાએ રૂ. ૩૫૦ વસૂલાત
જંગ બાદ ઈરાનને મળ્યો 300 અબજ ડોલરનો ‘જેકપોટ’? જાણો શું છે આ વિશાળ ફંડની ઇનસાઇડ સ્ટોરી
જુવાર ખરીદી વિવાદનો સુખદ અંત, ડભોઈના ખેડૂતોનું આંદોલન સમેટાયું
વડોદરા મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી, તંત્રમાં ખળભળાટ
કાતોલ પાસે બે બાઇક વચ્ચે ભીષણ ટક્કર, નિવૃત્ત કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
સ્કૂલ વાન પર RTOનો સકંજો : પરમિટ વિના વિદ્યાર્થીઓને લઈ જનાર 201 વાહનો સામે કાર્યવાહી
મસ્જિદ, મદરસા અને મઝાર પર કાર્યવાહીથી ઉત્તર પ્રદેશમાં ચર્ચા તેજ! વારાણસી,ગાઝિયાબાદ અને આગ્રામાં પ્રશાસનના પગલાં, ક્યાં શું થયું?
મોક રાઉન્ડમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોલેજ ફાળવણી, ACPCની મહત્વની સૂચના
NEETમાં નિષ્ફળતા બાદ 23 વર્ષીય યુવતીનું સુસાઇડ , પરિવાર માટે લખ્યો ભાવુક સંદેશ; વિદ્યાર્થીઓના માનસિક દબાણ પર ફરી ઉઠ્યા સવાલ
ઈરાનનું ‘ચેક’ કાશ્મીરમાં કેશ કરાવવા આતુર પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીર? મધ્યપૂર્વની કૂટનીતિને કાશ્મીર મુદ્દા સાથે જોડવાના પ્રયાસોની ચર્ચા તેજ
RTEમાં હવે અંતિમ તક,ત્રણ રાઉન્ડ બાદ પણ 6,085 બેઠકો ખાલી, 18 જૂનથી ચોથો અને છેલ્લો રાઉન્ડ શરૂ
38 વર્ષની ઉંમરે પણ મેસીનો જાદૂ યથાવત! 16મો વર્લ્ડ કપ ગોલ,પ્રથમ વર્લ્ડ કપ હેટ્રિક અનેક રેકોર્ડ સાથે આર્જેન્ટિનાની ધમાકેદાર શરૂઆત
રાજ્યભરમાં TAT-HSનું પરિણામ જાહેર, 52 હજાર ઉમેદવારોને મેઈન્સનો માર્ગ ખુલ્યો
અયોધ્યાના રામ મંદિરના ભંડારમાંથી ૨૦૦ કરોડ રૂપિયા લૂંટવામાં આવ્યા હતા?
દક્ષિણ ગુજરાતની જીવાદોરી ‘ઉકાઈ ડેમ’
પહેલા ‘15 કરોડની ઓફર’નો આરોપ, હવે નંબર ગેમ પર સવાલ! શું ઉદ્ધવ ઠાકરેના ચાણક્ય સંજય રાઉતે પલટી દીધી આખી રમત?
શું રોજ દસ હજાર પગલા ચાલવા જોઈએ?
ગાયક સોનુ નિગમ ગંભીર આરોગ્ય સમસ્યાથી પીડાઈ રહ્યા છે! અવાજ થયો ભારે, અસહ્ય પીડા છતાં લાઇવ શો રદ ન કર્યો
રાજા તાનમાં, પ્રજા બેભાનમાં…
બે મહિનાની નાકાબંધી બાદ હોર્મુઝ જળમાર્ગ ફરી ખુલ્યો!અમેરિકા-ઈરાન ડીલ બાદ ઈરાની તેલની નિકાસ શરૂ, વૈશ્વિક બજારોને મોટી રાહત
ઈન્સ્ટાગ્રામ પર શરૂ થયેલો પ્રેમ સંબંધ બન્યો હત્યાનું કારણ! બેંગલુરુના મલ્લેશ્વરમમાં લિવ-ઇન પાર્ટનરની ગળું દબાવી હત્યા, 27 વર્ષીય યુવક ઝડપાયો
પુસ્તકાલયો બન્યાં વાચનાલયો
મહારાષ્ટ્રમાં ‘ઓપરેશન ટાઈગર’થી રાજકીય ભૂકંપના સંકેત! ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)માં ફરી બળવાના વાદળો, આજે જ થઈ શકે મોટું રાજકીય ખેલ
હોર્મુઝ જળમાર્ગમાં ફી વસૂલાત મુદ્દે મોટો વિકાસ! ઈરાન અને ઓમાન વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ ચર્ચા, અનેક મુદ્દાઓ પર બની સહમતિ
રાજાની માફી
શાંતિ કરાર થયો, પણ મધ્ય-પૂર્વમાં ખરેખર શાંતિ સ્થપાશે ખરી?
ઓછા હસ્તક્ષેપવાળું શાસન પ્રજાને શાંતિ આપે છે
શું પક્ષાંતર વિરોધી કાયદો નિષ્ફળ ગયો છે?
નક્સલ વિરોધી અભિયાનના હીરો IPS સુંદરરાજ પી હવે NIAમાં IG! કેન્દ્ર સરકારે આપી મોટી જવાબદારી
દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન (Vladimir Putin) આવતા અઠવાડિયે એટલ કે 6 ડિસમ્બરના રોજ ભારતની મુલાકાત લેશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચે વાતચીત પછી ભારત અને રશિયાના વિવિધ ક્ષેત્રોમાં કેટલાંક ગોપીનીય 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરશે. રાષ્ટ્રપતિ પુતિનના સહયોગી યુરી ઉસાકોવ ટાંકીએ (Yuri Ushakov Tanki )કહ્યું કે લગભગ 10 દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે જે બંને દેશો માટે ખૂબ જ મહત્વના ગણવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું આના પર હજુ કામ ચાલુ છે. અમને વિશ્વાસ છે કે આ મુલાકાતના ભાગરૂપે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. ભારત અને રશિયા મિત્રતા ઘણો વર્ષો જૂની છે. પરંતુ હાલમાં વર્તમાનમાં પરિસ્થિતિ થોડીક નાજુક છે, છતાં પણ રશિયા અને ભારત વચ્ચે મિત્રતા જળવાઈ રહી છે.
વાર્ષિક ભારત-રશિયા સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિન સોમવારે નવી દિલ્હી આવી રહ્યા છે. નવેમ્બર 2019 માં બ્રિક્સ સમિટની મુલાકાત બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે. સોમવારે નવી દિલ્હીમાં ભારત અને રશિયાના વડાઓ તેમજ બંને દેશોના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh) અને વિદેશ પ્રધાન એસ.જયશંકર (External Affairs Minister S. Jayashankar) તેમજ રશિયાના સંરક્ષણ પ્રધાન સરગેઈ સોયગ્યુ (Defense Minister Sergei Soygu) અને વિદેશ પ્રધાન સરગેઈ લાવરોવ (Foreign Minister Sergei Lavrov) વચ્ચે પણ બેઠક યોજાશે.
ભારતના વિદેશ મંત્રાલય પ્રવક્તા અરવિંદ બાગચી (Arindam Bagchi)એ કહ્યું કે 21 વાર્ષિક ભારત-રશિયા સમિટમાં બંને દેશોને વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરાશે. વધુમાં તેમણે કહ્યું કે પુતિન અને પીએમ મોદીને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની તક મળશે. ભારત અને રશિયા વચ્ચે પહેલી વખત ટુ પ્લસ ટુ બેઠક યોજાવાની છે. ભારત અને રશિયાની આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર રહેલી છે. કારણ કે રશિયા અને અમેરિકા બંને દેશો વચ્ચે પરસ્પર નૈતિક સંબંધ ગૂચવાયેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિન છેલ્લે 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતાં અને ત્યારે ભારતે રશિયા પાસે 5.3 અજબના ડોલરના ખર્ચે એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કરાર કર્યા હતાં. અમેરિકામાં પ્રતિબંધ હોવા છતાં ભારતે રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદયા હતાં.