Comments

ઓછા હસ્તક્ષેપવાળું શાસન પ્રજાને શાંતિ આપે છે

તાઓ તે ચિંગના જેટલાં ભાષાંતર થયા છે તેટલાં બાઈબલના અપવાદ સિવાય, દુનિયાના બીજા કોઈ પણ પુસ્તકના થયાનું જાણમાં નથી. ઈસુ પહેલા ૬૦૦ વર્ષે ચીનમાં કોન્સયુશિષસના સમકાલીન ફીલક જેને વિશ્વ લાખો તહુ તરીકે જાણો છો તેવા એક ચિંતક કવિઓ માનવજીવનનાં અસ્તિત્વનું સૌંદર્ય અને સાદગી જાત પાસે મૂક્યુ છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રીવમુત્ર, પતંજલિ યોગ સુત્ર કે ગોરખના પદોમાં જે જુસ્સો અને લાઘવ માથે વિશાળ વિચારસરણી સમાવી લીધાનું દેખાય છે. તે જ કલા, ઉત્તર પૂર્વથી વાઓ વ્યૂ આપે છે.

વૈવિવ્યથી સભર બ્રહ્માંડમાં શ્વેત વામન તારા તરીકે જાણીતા તારલાઓ કદમાં નાના હોવા છતાં પોતાની ઘટ્ટ અણુ રચનાને કારણે વજનમાં અત્યાધિક તો હોય જ છે, પણ તેમાંથી વહાર પડતા કિરણોત્સર્ગ ઊર્જાના લીધે તેનું સપાટી ઉપરનું તાપમાન સૂર્યના તાપમાનથી ઘણું વધુ જોવા મળે છે, તેમ તત્પજ્ઞાનનાં જગતમાં તાઓ તે માંગ શ્વેત રચનાના સ્થાને બીરાજે છે. “નમેલા રહેવો, તો ટટ્ટાર રહેશો તમે ખામી સહે તો પરીપૂર્ણ રહેશો, તમે વસાવેલા રહો તો ઉજળા રહેશો તમે. લાબો તત્વોની આ કાવ્ય પંક્તિ ઇન્દ્રિય કે તાર્કિક મનને બાધા ન પહોંચાડે, કારણ આપણો ઉછેર હેત ભાષાને ઉકરવા માટે થયો છે. બાથી હાર-જીત, મારું-ખરાબ, ભોછું-વધારે, લાભ-ફિલ્લામથી આપણું સામાજિક ગણિત તાલ મેળવી જાણે છે અને બાયો તાઓ તે ચાંગની મને વિજ્ઞાનિક ભૂમિકા બધું જ ઉરા-મુલા કરે છે. જાતની ઇચ્છનીય બાબતો લાબો ન્યુ અનિયાનીષ કહે છે.

બ્રિટીશ મ્યુઝીયમમાં એકમાત્ર હસ્તલિખિત પ્રતમાં સૂચવાયેલ તાઓતેચેગ નીચે છે. જે જાણે છે તે બોલતો નથી, જે વોલે છે તે જાણતો નથી. જે સાચી છે તે દેખાડો કરવો નથી, જે દેખાડો એ છે તે સાચો નથી. જે દિવ્યતા પરાવે છે તે તાર કરતો નથી. જે તાર કરે છે તે દિવ્યતા ધરાવતો નથી. જે પંડિત છે તે બાહ્યો નથી, જે બહ્યો છે તે પંડિત નથી. અંત પોતાના ગુણોનું પ્રદર્શન કત્તા નથી, કારણ તેમની પાસે જાણકારી છે.

ખેતાને ખબર છે તેની ખબર ના હોવી તે જ લૌથી સારું.’ તેમ કહેનાર તાબોના ચિંતનની મહાનતા એવી છે કે, કોઈપણ સ્વરૂપ સાથે તેનું સરખાપણું નથી. લાઓ તત્સુ પોતાના ભવ્યોમાં જહે છે, મારી પાસે ખજાના છે ત્રણ, જેને હું રાખુ છું મારી પાસે સુરક્ષિત પહેલાને કહે છે પ્રેમ, બીજાને કહે છે અતિરેક રહિતતા, ત્રીજાને કહે છે દુનિયાથી આગળ થઈ જવાના અભરખાનો અભાવ પ્રેમ હોય એટલે વ્યક્તિ થઈ શકે બહાદુર, અતિરેક ન હોય એટલે રહી શકે ભરપૂર દુનિયાની આગળ થઈ જવાનો અભરખો ન હોય એટલે વ્યક્તિ થઈ શકે છે બધા અધિકારીઓની ઉપર પ્રેમને બદલે વ્યક્તિ પાસે જો હોય બહાદુરી, અતિરેક રહિતતાને બદલે વ્યક્તિ પાસે હોય વિપુલતા. તો પાછળ રહેવાને બદલે વ્યક્તિ જાય છે આગળ, આ બધુ લઈ જાય માત્ર મૃત્યુ તરફ. માનવજાતનાં ઈતિહાસના પ્રારંભે ગણો હતા. આ જનસમૂહ હળીમળીને રહેતા પણ કાળક્રમે શુરવિર પુરુષ ગણોના મુખીયા બન્યા. તેમાંથી કોઈ સામંત થયું, રાજા થયા અને ૧૨મી સદી આસપાસ ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય તો ગ્રીસમાં સેલ્યુલસ પ્રકારના ચક્રવર્તી રાજાઓ અતિ ભૂમિ-પશુ અને હીરા-ઝવેરાતના અધિપતિ તરીકે પોંખાયા.

૧૭મી સદીમાં બ્રિટીશ હકુમતે પોતાનું શાસન વિશ્વભરમાં પાથર્યું, ને તેમાંથી સરમુખત્યાર શાહી વિકસી ધર્મ અને સત્તાનું બળ પ્રસ્થાપિત કરવા બે વિશ્વયુદ્ધો થયાં તેથી જગત લોકશાહી રાજ્ય પ્રણાલી તરફ વળ્યું. આજે લોકશાહી રાજય વ્યવસ્થાની બોલબાલા છે, પણ તાઓ સ્વતંત્ર માનવીની વૈયક્તિક ચેતનાને જાગૃત કરી રાજય વ્યવસ્થાને નિમ્ન સ્તરે મૂકી જણાવે છે કે, તાઓ ખોવાઈ જાય, ત્યારે ગુણ આવે, ગુણ ખોવાઈ જાય ત્યારે પરોપકારિતા આવે. પરોપકારિતા ખોવાઈ જાય, ત્યારે ન્યાયીપણું આવે, ન્યાયીપણું ખોવાઈ જાય ત્યારે વિધિ-વિધાન આવે.

વિધિ-વિધાન એટલે વહાઠારી, આથી જ્ઞાની માણસ નક્કરને પકડશે, ધૂંધળાને નહીં, સજજન બીજાનો ત્યાગ કરશે, પ્રથમને સ્વીકારશે. રાજ્ય વ્યવસ્થા કાયદો અને ન્યાયવસ્થાના નામે જનસમૂહને આંજ્ઞાક્તિ રાખવામાં માને છે. આધુનિક ઉદ્યોગો શિસ્તના નામે નાગરિકોને સર્કસ કલ્ચર તરફ દોરી રહ્યું છે ત્યારે લોઓ તત્ઝે ઈચ્છે છે કે, લોકોને હુકમ કરવાવાળું કોઈ ના હોય, ત્યારે સ્વયંમેવ તેઓ સંવાદી બનશે.

જ્યારે સિદ્ધ થશે ગુણવત્તાઓ ને પૂરા થશે વહેવારો, ત્યારે લોકો, અમે પ્રકૃતિને અનુસરીયે છીએ એમ પોતાના વિશે કહેશે. બદલાતાં જતાં વ્યક્તિગત મુલ્યોનાં કારણે વ્યક્તિની સફળતાના માપદંડો સમૂળગા અવળે માર્ગે જઈ પહોંચ્યા છે. આ વાતે દુ:ખ વ્યક્ત કરતા સમગ્ર અસ્તિત્વના સંદર્ભમાં માણસનાં એક ટપકાં જેવાં સ્થાનને મૂલવતાં લાઓ ત્સુ લખે છે, તમારાથી વધુ નિકટ શું? કીર્તિ કે તમે સ્વયં? તમને વધુ વહાલું શું? તમે સ્વયં કે સંપત્તિ?

કોઈ પણ વસ્તુ માટે અતિ પ્રેમ, દોરી જાય દુર્વ્યય તરફ; ધનના સંગ્રહની પાછળપાછળ આવી જાય મોટી લૂંટ એટલે જે જાણે સંતોષને, તે ના થશે કઢી માનભંગ; જે જાણે ક્યાં અટકી જવું, તે ના થશે કદી નાશવંત લાંબો કાળ તે ટકી રહેશે.પ્રાપ્ત કરો લક્ષ્ય પરમ શૂન્યતાનું; જાળવી રાખો અવસ્થા સંપુર્ણ શાંતિ અસ્તિત્વમાં આવે બધી વસ્તુઓ અને પછી આપણે જોઈએ તેમને પાછી ફરતી. જુઓ સંવર્ધન પામી રહેલી વસ્તુઓ તરફ; પ્રત્યેક પાછી ફરે છે તેના મૂળમાં. પાછું ફરવું મૂળમાં, તેને કહે છે શાંતિ; તેનો અર્થ થયો: જવું નિયતિની પૂર્વસ્થિતિમાં ‘કીર્તિ અને અપકીર્તિ ભય જેવા છે ઊંચુ સ્થાન છે કીર્તિનું અને નીચું છે અપકીર્તિનું પ્રાપ્ત કરી, તો પણ તમે રહો જાણે ભયમાં, અને ગુમાવો તો પણ રહો જાણે ભયમાં લાભ અને હાનિ આપણા દેહ જેવાં છે. કેહ છે એટલે થાય લાભ અને હાનિ.

હોય નહીં કેહ તો થાય ક્યાંથી લાભ અને હાનિ? એટલે પોતાના દેહના લાભને જે રીતે ગણે, તે જ રીતે ગણે દુનિયાના લાભને, તે કરી શકે શાસન દુનિયાનું. પ્રેમ કરે જેટલો પોતાના દેહને, તેટલો જ પ્રેમ કરે દુનિયાને. અથાગ ચિંતન અને પરિભ્રમણ કરતા રહી જગતને સનાતન સૂત્રો આપનાર લાઓ ને આજે ૨૬૦૦ વર્ષ પછી પણ જગત ભુલ્યું નથી. આમ છતાં, લાઓત્સુ માટે તો તેના ચિંતનથી વિશેષ તેનું માનવ સમૂહ માટેનું પ્રત્યક્ષ કર્મ અગત્યનું રહેતું.

અખિલ બ્રહમાંડમાં એક તું શ્રી હરિ તેવું પીડે-બ્રહ્માંડે’નું ગીત ગાનાર આપણા નરસિંહ મહેતાએ હરિજનવાસમાં સંકીર્તન કર્યું. તે પછી પોતાનો મહિમા પોતે જ ગાયો તેમ લાઓ પણ પોતાના સામાજિક કર્તવ્યને વર્ણવતા લખે છે. તાઓ તે ચીંગના બૌધ સૂત્રો વધુ લોકોમાં પહોંચે તે માટે લાકડામાં કોતરી, કપડાં ઉપર છાપી તેના પ્રચારના વિચારે શ્રેષ્ઠીઓ પાસેથી દાન મળે છે પણ પહેલીવાર દુષ્કાળમાં અને બીજીવાર અતિવૃષ્ટિના લીધે શ્રેષ્ઠીઓનું દાન આફતગ્રસ્તો માટે ખર્ચાયુ.

૮-૧૨ વર્ષ વેડફાઈ ગયાં પણ પછી ઝાડની છાલ અને પછીથી કાગળ ઉપર થએલ છાપકામની પ્રત તૈયાર થાય છે ત્યારે એક બૌદ્ધ ભિક્ષુ પૂછે છે, ‘આપની આવૃત્તિ કેવી રહી!’ મેં(લાઓત્ઝ) કહ્યું, ‘પ્રથમ બે આવૃતિ જેટલી માનવીય નહીં.’ સવાર પડતાં જ ટન-બંધ છાપકામ બજારમાં ઠલવાય છે તે વચ્ચે લાઓ તે ચીંગનો પ્રભાવ આજે પણ શ્વેત તારક જેવો વજનદાર છે. શાશકે સત્તાથી નહીં પણ પોતાના ચારિત્ર્ય અને પ્રામાણિક વ્યવહારથી શાશન કરવાનું છે. વંશ પરંપરાથી નહી પણ યોગ્યતા આધારે પદનો સ્વીકાર માન્ય કરનાર લાઓ ત્ઝે આજના શાશન વ્યવસ્થા માટે દિવાદાંડીરૂપ બને છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top