દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી...
સમુદ્રના કાંઠે વસેલું ઉમરગામ તાલુકાનું મરોલી ગામ રાજકીય સૂઝબૂઝના કારણે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દસ હજારથી વધુ વસતી ધરાવતા આ...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાકાળ દરમિયાન છેલ્લા બે વર્ષથી બાળકો ઘરબેઠા જ ભણતર લઈ રહ્યાં છે. જેના કારણે બાળકોમાં મોબાઇલનો વપરાશ વધ્યો...
સુરત : સુરતમાં આવેલી કેટલીક પ્રાઇવેટ કંપની, તેના ડાયરેક્ટર અને સરકારી કર્મચારીઓ દ્વારા એસબીઆઇ તેમજ કેનેરા બેંકની સાથે રૂા. 214 કરોડની ઠગાઇ...
નડિયાદ: નડિયાદ નજીક પીપલગ ગામે રહેતી પરણિતાને તેનો પતિ તેની સ્ત્રી મિત્રને લઇને ત્રાસ આપતો હતો અને સાસરીયાઓ પણ પુત્રવધુને માનસિક –...
વડોદરા: આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે શહેરમાં 6 ડિસેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી અટલ સ્વચ્છતા અભિયાનનો મેયર, મ્યુનિસિપલ કમિશનર ભાજપના અધ્યક્ષ પાર્ટીના...
ખૂબસૂરત યુવતીઓ રીઢા ગુનેગારો પ્રત્યે શા માટે આકર્ષાતી હોય છે? તે ઊંડા સંશોધનનો વિષય છે. આ પ્રકારની કથા પરથી અનેક હિન્દી ફિલ્મો...
સુરતના પાંડેસરામાં અઢી વર્ષની બાળકીના અપહરણ બાદ દુષ્કર્મ (Kidnapping And Rape) અને હત્યાના કેસમાં આજે કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે. પાંડેસરા...
જેણે જન્મ લીધો તેનું મૃત્યુ નિશ્ચિત છે. વૈદિક જયોતિષ શાસ્ત્ર એવું છે કે તેમાં ગ્રહોની સ્થિતિ દરેક વ્યકિતનાં જન્માક્ષરમાં કેવી છે તે...
સમંકિત શાહે તેમની કોલમમાં ખેડૂતોને ખેત પેદાશનાં યોગ્ય ભાવ મળવા જોઇએ એમ લખતાં લખ્યું છે કે સ્વામીનાથન કામશને ખેડૂતોને તેમની ખેતપેદાશનાં ઉપજ...
દેશના જમ્મુ-કાશ્મીરમાં 19મી સદીની 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ની પરંપરા સરકારે તાજેતરમાં રદ કરેલ છે જે અભિનંદનને પાત્ર છે. વર્ષમાં બે વખત...
કેટલાક સમયથી સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પર સતત ભાવ વધારો થઈ રહ્યો છે જેમ કે દુધ, શાકભાજી, ખાદ્યતેલ, વીજળી, પેટ્રોલ અને...
સુરત : ચેમ્બર ઓફ કોમર્સ (SGCCI) દ્વારા આયોજીત યાર્ન એક્સપોમાં (Yarn Expo) છેલ્લા બે દિવસ દરમિયાન દેશભરમાંથી વિવર્સ અને બાયર્સ મળી 15000...
સુરતને ભારતનું બીજા નંબરનું સ્વચ્છ શહેરનું બિરૂદ મળ્યું છે. એ વાત સાચી. પરંતુ સુરતમાં ખાણીપીણીની લારી ચાલે છે. તે બાબતે મારું મંતવ્ય...
લતાઆંટી રોજ સાંજે ખાસ તૈયાર થઈને નીકળે અને ઘરની નજીકના મંદિરે જાય.રસ્તામાં ઘરમાં જે કઈ કામ હોય અને શાકભાજી લેવાનું હોય તે...
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસ (Congress) સાંસદ (MP) રાહુલ ગાંધીએ (Rahul Gandhi ) લોકસભામાં કૃષિ આંદોલન દરમિયાન ખેડૂતોના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો છે...
પાડ માનો યાર, દેવી-દેવતાનો..! માંડ-માંડ હાંફતા-હાંફતા ડીસેમ્બર સુધી તો આવ્યાં..! ડીસેમ્બર આવ્યો તો આવ્યો, સાથે બે બુંદ પાણી, શિયાળો, ને બફારો પણ...
‘ગુજરાતમાં શિક્ષણ ખાડે ગયું છે, ખાડે ગયુ છે ખાડે ગયું છે’ – આવું આપણે નહિ એક ચુંટાયેલા જનપ્રતિનિધિએ જાહેરમાં કહ્યું હતું! આ...
સુરત: શહેરના સચિન જીઆઈડીસીમાં (Sachin GIDC) સંચા ખાતામાં કામ કરતા અને ત્યાં જ રહેતા યુવકનું ગઈકાલે સચિન બ્રિજ (Bridge) પર ડમ્પર અડફેટે...
સુરત : (Surat) કોરોનાકાળ પછી જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં (Gem And Jewelry) ગ્રોથ જોવા મળતા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC)...
ભારત : ભારત(India) સહિત વિશ્વના 38થી વધુ દેશોમાં કોરોના (COVID-19)ના નવા વેરિયન્ટ ઓમિક્રોન(Omicron)ના કેસ નોંધાયા રહ્યાં છે. દક્ષિણ આફ્રિકા (south Africa)માં સૌ...
કોરોના વાયરસના રોગચાળાના સમયમાં દુનિયાના ઘણા લોકશાહી દેશોએ પણ બિનલોકશાહી પગલાઓ ભર્યા છે અને સરમુખત્યારશાહી જેવું વલણ અપનાવ્યું છે એવી ફરિયાદો વ્યાપક...
સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની,...
સુરત : સુરત (Surat) મનપામાં એસઆરપીની (SRP) ટીમ આવ્યા બાદ કર્મચારીઓ પર હુમલાના બનાવો ઘટ્યા છે. પરંતુ સોમવારે નવસારી બજાર અને અમરોલીમાં...
ગાંધીનગર: ગુજરાતમા હવે ફરીથી ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને કચ્છના નલીયામાં આજે 11 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. વલસાડમાં...
ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી નવા નેતૃત્વને લઇને અનેક સવાલો ચાલી રહ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે જગદીશ...
‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ પર આ વખતે ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ 10થી 12મી જાન્યુ. દરમ્યાન ગાંધીનગરમાં મહાત્મા મંદર ખાતે...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે આજે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે તેમનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિના...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરામાં બિલ્ડરે હાઇવે ઓથોરીટીનાં (Highway Authority) તમામ કાયદાઓને નેવે મુકી હોટલનું પાકુ બાંધકામ ધોરીમાર્ગને અડીને જ કરી દીધું છે....
અંક્લેશ્વર: (Ankleshwar) પાનોલી જીઆઇડીસીમાં (GIDC) આવેલી આર.પી. ઇન્ડસ્ટ્રીઝમાં રાતે દોઢથી 2 કલાક દરમિયાન પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન રિએક્ટરમાં બ્લાસ્ટ (Blast) થતાં નાસભાગ...
NEET-2026 માટે પશ્ચિમ રેલવે દોડાવશે 5 જોડી સ્પેશિયલ ટ્રેન : 19 જૂનથી બુકિંગ શરૂ
પહેલા જ વરસાદે વડોદરા ‘સ્માર્ટ સિટી’ ના દાવા ધોઈ નાખ્યા: કિસનવાડીમાં રસ્તાઓ બિસ્માર
વડોદરા બનશે નેટ ઝીરો અને ગ્રીન સિટી, VMC અને GBPN વચ્ચેના એમઓયુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ટીમની મુલાકાત
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપી લક્ષ્મીકાંત દેસાઈને જપ્ત કરેલો iPhone પરત આપવાનો ઇનકાર
NEET Paper Leak: ‘ટેલિગ્રામ નવું ડાર્ક વેબ બની રહ્યું છે’, પ્રતિબંધ બાદ સરકારે ગંભીર આરોપ લગાવ્યા
CA ફાઈનલ મે 2026નું વડોદરાનું 14.70% પરિણામ જાહેર
વોર્ડમાં પંખા બંધ, ટોયલેટમાં પંખા ચાલુ: SSGના અણઘડ વહીવટની પોલ ખુલી
ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં પરિમલ નથવાણીની જીત, કોંગ્રેસને મોટો ઝટકો
વડોદરાના ગ્રામ્ય વિસ્તારો માટે ઐતિહાસિક રાહત, જમીન સંબંધિત કામો હવે વડોદરા ધક્કા ખાધા વિના પોતાના જ તાલુકામાં થશે
વડોદરા બનશે ગુજરાતનું પ્રથમ વાયર-ફ્રી સિટી
વૈભવ સૂર્યવંશી કેસમાં BCCI હસ્તક્ષેપ નહીં કરે, બોર્ડે કહ્યું- મેચ રેફરીને નિર્ણય લેવાનો અધિકાર
રામ મંદિર દાન ચોરીની તપાસ વચ્ચે CM યોગી કાલે અયોધ્યાની મુલાકાત લેશે
અજિત ડોભાલના આમંત્રણ પર ભારત આવશે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી
22 જૂન પહેલાં રાજસ્થાન, MP અને UPમાં ચોમાસુ નહીં પહોંચે, દેશમાં અત્યાર સુધી 42% વરસાદ
સોના-ચાંદી ખરીદનારાઓ માટે રાહત, સતત ત્રીજા દિવસે સોનું સસ્તું, ચાંદીના ભાવમાં પણ ઘટાડો
‘છેલ્લા 6 મહિનાથી મરવાની વાત કરતી હતી સંચિતા ઉગલે’, મિત્ર ગીતાંજલિનો ચોંકાવનારો દાવો
સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં
EPFOના 7 કરોડ સભ્યો માટે ખુશખબર: PF ક્લેમની ઝંઝટ ઘટશે, આ મહિનાથી મળશે ATM-UPI સુવિધા
US-ઈરાન સંઘર્ષનો અંત: નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા કરાર, બંને રાષ્ટ્રપતિઓએ હસ્તાક્ષર કર્યા
ચંબામાં કાળમુખો અકસ્માત: 500 મીટર ઊંડી ખીણમાં બોલેરો ખાબકતાં 7 લોકોના મોત
400 રન છતાં ટીમ ઈન્ડિયાના નામે શરમજનક રેકોર્ડ, ODI ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડક
ઉદ્ધવ પછી કેજરીવાલ પણ ચિંતામાં? AAP-TMC અને સપામાં તોડફોડના દાવાથી રાજકારણ ગરમાયું
હોર્મુઝ સ્ટ્રેટનું ભવિષ્ય શું? હોર્મુઝ પર 60 દિવસની જ રાહત, અમેરિકા-ઈરાન કરારના એક મુદ્દાએ બધાનું ધ્યાન ખેંચ્યું
“ઈરાન સાથે સંઘર્ષ સમાપ્ત કરવાનો કરાર હજુ ફાયનલ નથી,” ડોનાલ્ડ ટ્રમ્પે ફરી નિવેદન બદલ્યું
વડોદરા : નશાના કાળા કારોબાર પર SOGની રેડ
G7 સમિટમાં માઇક પરની વાતચીત કેદ થઈ: મેલોનીએ કહ્યું તેણે એક મહિનાથી ધૂમ્રપાન નથી કર્યું
આજવા રોડ પર કરુણ ઘટના, નારાયણ ધામ સોસાયટીમાં સીડી પરથી પટકાતાં વૃદ્ધાનું મોત
સુરક્ષા સામે સવાલ, રિક્ષા ચાલકે રસ્તો બદલતા ૫૩ વર્ષીય મહિલાએ ચાલુ રિક્ષામાંથી કૂદકો માર્યો
કાટમાળના ગેરકાયદે નિકાલ બદલ મ્યુ કમિશનરે તમામ બિલ્ડિંગ અને સેનેટરી ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી
દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) મંગળવારે દિલ્હીના જનપથ સ્થિત ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર (Dr. Ambedkar International Center)ખાતે સંસદીય (Parliamentary) દળની બેઠક યોજી હતી. આ મિટીંગ વડાપ્રધાન નરેન્દ્ર માદી (PM Narendra Modi) ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. સંસદીય દળની બેઠકમાં મોદીએ પાર્ટીના સાંસદોને ખખડાવ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ (Amit Shah), પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા (J.P Nadda), પીયૂષ ગોયલ , એસ જયશંકર, પ્રહલાદ જોશી, જિતેન્દ્ર સિંહ અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા. પીએમ મોદીએ પાર્ટીના તમામ નેતાને કડકાઈથી ચેતવણી આપતા કહ્યું હતું કે તમામ સાંસદોએ શિયાળા સત્ર દરમિયાન સંસદમાં હાજર રહેવાનું રહેશે. આ બેઠકમાં મોદીએ પાર્ટીના નેતાઓને પોતાના વર્તનમાં પરિવર્તન લાવવા પર ભાર મૂક્યો હતો. 15 નવેમ્બરે બિરસા મુંડા (Birsa Munda)ના જન્મદિવસ નિમિત્તે એ દિવસને જનજાતિય ગૌરવ દિવસના ભાગરૂપે ઉજવવાની અને તેને સન્માનિત કરવાની ઘોષણા કરી હતી. બેઠકની શરૂઆતમાં પીએમ મોદીનું સમ્માન કરવામાં આવ્યું હતું. અને ત્યાર બાદ બેઠક દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને તેમના સંબંધિત પ્રદેશોમાં પદ્મ પુરસ્કારોના સન્માનમાં કાર્યક્રમોનું આયોજન કરવા જણાવ્યું હતું અને કહ્યુ કે સામાન્ય નાગરિકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવા જોઈએ. સાથે આ મિટિંગ દરમિયાન પીએમ મોદીએ તમામ સાંસદોને એમ પણ કહ્યું હતું કે સૂર્યનમસ્કાર કરવા જોઈએ જેથી સ્વાસ્થમાં સુધાર આવશે. અને તેને સ્પર્ધાના ભાગરૂપે કરવાથી તમામ સ્વસ્થ પણ રહી શકીશું. તમારે સંસદમાં રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે બેઠક દરમિયાન PM મોદીએ કડક સ્વરમાં કહ્યું હતું કે જો વારંવાર બાળકોને પણ એક વાત કહી તો તેઓ પછી એવું નથી કરતાં. મહેરબાની કરીને આમાં પરિવર્તન લાવો. નહીં તો પરિવર્તન જાતે જ થઈ જશે. ભાજપની સંસદીય બેઠકમાં PM મોદીએ સદનમાં પક્ષના સાંસદોની અનુપસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. મોદીએ કહ્યું કે હું 13 તારીખે કાશી આવી રહ્યો છું અને હું તમને મારી સાથે આવવા નહી કહું કારણ કે સંસદ ચાલી રહી છે અને તમારે સંસદમાં હાજર રહેવાનું છે. 14 ડિસમ્બરે ચાય પર ચર્ચા કરીશું. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે વિપક્ષી દળો દ્વારા સંસદમાં 12 સાંસદોના સસ્પેન્શનને લઈને સતત સ્થગિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવી રહ્યો છે. વિપક્ષી નેતાઓ આ 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. હંગામાને કારણે સોમવારે રાજ્યસભાની કાર્યવાહી પાંચ વખત સ્થગિત કરવી પડી હતી અને ગૃહમાં માત્ર 45 મિનિટ જ કામકાજ ચાલુ રહ્યું હતું.