આણંદ : આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર – કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277...
આણંદ : ચરોતરના પેરિસ ગણાતા ધર્મજમાં દર વર્ષે 12મી જાન્યુઆરીના રોજ ધર્મજ-ડે ઉજવવામાં આવે છે. આ વરસે પણ ઓમિક્રોનના આક્રમણ વચ્ચે પણ...
આણંદ : ખંભાતના ગોલાણા ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની દોઢ વિઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઘટનાના...
વડોદરા: ભારતથી અમેરિકાની બાયોટેક કંપનીને કેન્સરની દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ સપલાય કરવાને બહાને ઠગ ટોળકીએ 7.50 લાખ ઓનલાઈનની છેતરપિંડી કરવાના...
સુરત: (Surat) દેશમાં હવે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પણ 3 જાન્યુઆરીથી વેક્સિન આપવાની જાહેરાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. જેથી હવે સુરતમાં...
વડોદરા : વડોદરા શહેરમાં દિનપ્રતિનદીન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.રવિવારે કોરોના પોઝિટિવના નવા 69 દર્દીઓ નોંધાયા હતા.શહેરની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા...
કોરોના કાળમાં અમેરિકાના ફેડરલ રિઝર્વે લગભગ ૩.૫ ટ્રિલિયન (૩,૫૦૦ અબજ) ડોલર છાપીને લોકોને આપ્યા હોવાથી અમેરિકાનો ડોલર નબળો પડી ગયો છે. અમેરિકા...
સુરત: (Surat) શહેરના પાંડેસરા વિસ્તારમાં રાત્રે કરફ્યુના (Curfew) સમયે રખડવા માટે નીકળેલા ત્રણ યુવકોએ બે કિલોમીટરના એરિયામાં જ બે એટીએમ (ATM) મશીન...
કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન ઘુસ્યાના અહેવાલ મળતા જ આપણા દેશના અનેક શહેરોમાં કોરોના સામેના નિયંત્રણો લાદી દેવાયા છે. એમાં એક નિયંત્રણ રાત્રી...
આજથી લગભગ 40-45 વર્ષ પહેલાં સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ની રેશનાલિઝન પર આધારિત કોલમ ‘રમણભ્રમણ શરૂ થઇ ત્યારે સ્વામી સચ્ચિદાનંદ...
પોતાના દેશની આર્થિક કરોડરજજુ તોડી નાંખવાનું દેશદ્રોહી કૃત્ય મહાપાપ ગણાય. કેટલાક સાધન સંપન્ન લોકો ભ્રષ્ટાચાર આચરે છે, કાળાં કામો કરે છે, અનૈતિકતાને...
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતના હેલિકોપ્ટર ક્રેશ થવાના મામલાની તપાસ પૂરી થઈ ગઈ છે.આ દુર્ઘટનામાં 13 લોકોના જીવ ગયા હતા. વાયુસેના...
સુરતઃ (Surat) પતિ સાથે સંબંધો સુધારી આપવાના બહાને સાળી પર બનેવીએ એક વર્ષમાં અનેક વખત દુષ્કર્મ (Rape) આચર્યું હોવાની ફરિયાદ અમરોલી પોલીસ...
મુંબઈ: COVID-19 ના વધતા કેસોને ધ્યાનમાં રાખીને મુંબઈમાં (Mumbai) ધોરણ 1 થી 9 ની શાળાઓ (Schools) 31 જાન્યુઆરી સુધી બંધ (Closed) રહેશે. બૃહમુંબઈ...
તા.21-12-21ના મંગળવારના ‘ચર્ચાપત્ર’માં મહેશભાઇ નાયક, નવસારીનો ‘મૃત્યુ પછી છે કોઇ જીવન?’ વિશે વાંચ્યું. તેઓ લખે છે કે – ‘માણસનું જીવન સમાપ્ત થાય...
હાલમાં કોરોના, ઓમક્રોન વાયરસનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોમાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થવાના...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડકલાર્કની પરિક્ષાનું પ્રશ્નપત્ર ફુટવાના કારણે તેની પરિક્ષા રદ કરવી પડી. આ અગાઉ પણ લોકરક્ષક ભરતીની...
સુરત: (Surat) કતારગામમાં મોબાઇલ લૂંટવા (Mobile Loot) માટે જે ચપ્પુથી હુમલો થયો હતો તે ચપ્પુને તાપી નદીમાં ફેંકી દેનારી મહિલાની ધરપકડ કરવામાં...
એક વખત પાંચ માણસો ગીચ જંગલમાં ભૂલા પડી ગયા. હવે શું કરવું? પહેલા માણસે કહ્યું, ‘મારું મન કહે છે ડાબી બાજુ જવું...
સુરતઃ (Surat) રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી (Surat airport) નવા વર્ષના પ્રારંભે જ સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ડિજિટલ કરન્સી જારી કરવા પર વિચાર કરી રહી છે. ડિજિટલ ચલણ આપણી નોટો જેવું છે. અંતર એ છે...
સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં રહેતા જમીન દલાલ (Land Broker) એક યુવતી સાથે ગઈકાલે મહારાષ્ટ્રની બોર્ડર ઉપરની હોટલમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે...
સુરત: (Surat) શહેરના ચોક્કસ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે પરંતુ આ વિસ્તારોમાં અશાંતધારાનું સરેઆમ ઉલ્લંઘન (Violation) થઈ રહ્યું છે ત્યારે અશાંતધારાના કાયદાઓના...
સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ (Jewelry Manufacturers) એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો (Jewelry designing) ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું...
નવી દિલ્હી: સોમવારે 3જી જાન્યુઆરીના રોજથી સાઉથ આફ્રિકામાં (South Africa) શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં (Second Test match) કેપ્ટન વિરાટ કોહલી (Virat...
અમદાવાદ : આપના (AAP) નેતા ઈસુદાન ગઢવીના (Ishudan Gadhvi) દારૂ પીવા અને ભાજપની (BJP) મહિલા કાર્યકરની છેડતીના વિવાદમાં હવે ઈસુદાને પત્રકાર પરિષદ...
સુરત: (Surat) સોશિયલ મીડિયામાં (Social Media) નીક ઓડેદરા નામના યુવાન દ્વારા બાઇક પર બેસીને બંદૂક (Gun) બતાવવાનો વિડીયો વાયરલ થયા બાદ શહેર...
સુરતઃ (Surat) અડાજણમાં (Adajan) મહિલા ટીઆરબીએ (TRB) રિક્ષા ચાલકને (Auto Driver) તેની રિક્ષા સાઈડ પર ઊભી કરી પછી વાતો કરવાનું કહ્યું હતું....
સુરત: (Surat) ઉત્રાણ અમરોલી બ્રિજ (Bridge) પર બ્રેકડાઉન ટ્રકની પાછળ ભટકાતાં મોટા વરાછાના સોફ્ટવેર એન્જિનિયરનું (Software engineer) મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં...
સુરત: સુરત એરપોર્ટના (Surat Airport) ડેવલપમેન્ટ (Development) પ્લાન પ્રમાણે ૩૫૭ કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ (Terminal building expansion), એપ્રન અને ટેકસી-વે ના...
છાણીમાં બે બાઈક વચ્ચે કાળમુખો અકસ્માત: સો-મીલ માલિક વૃદ્ધનું કરુણ મોત
બંગાળ ચૂંટણી 2026 LIVE અપડેટ: ક્યાંક BJP તો ક્યાંક ISF સાથે TMC કાર્યકરોની અથડામણ
વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની બેદરકારી, કોલ્ડ રૂમમાં રાખેલો વૃદ્ધાનો દેહ કોહવાઈ ગયો
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં જોરદાર મતદાનનો માહોલ,
બાસ્કા બેઠકની હાર બાદ ભાજપનો કડક દંડ: બે કાર્યકરો પાંચ વર્ષ માટે સસ્પેન્ડ
નેશનલ હાઈવે પર વીઆરવન એપાર્ટમેન્ટમાં ભીષણ આગ,18 વાહનો સળગ્યા
ગાઝિયાબાદની પોશ ‘ગૌર ગ્રીન’ સોસાયટીમાં ભીષણ આગ
ગ્રેટ નિકોબારમાં વિકાસ નહીં, વિનાશ ચાલી રહ્યો છે: Rahul Gandhiનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ
‘હું દર્દની પકડમાં છું ’Irfan Khan ની હૃદયસ્પર્શી ચિઠ્ઠી આજે પણ ચીરી દે છે દિલ
“હિંમત છે?” TMC સાંસદનો PM મોદી સામે મોટો પડકાર
બંગાળ ચૂંટણીમાં IPS અજય પાલ શર્માની મુલાકાત વિવાદ બાદ ચૂંટણી પંચનો કડક નિર્ણય
અતિશય ગરમી કુદરતી નહીં, ખોટા વિકાસ મોડેલનું પરિણામ
LIVE મેચ દરમિયાન સિગારેટના છલ્લા ઉડાવ્યા? Riyan Paragની હરકત પર વિવાદ
“એક દિવસનો પણ પેટ્રોલ સ્ટોક નથી”: પાકિસ્તાની મંત્રીનો ખુલાસો,ભારત પાસે 70 દિવસનો સ્ટોક
આંખે ઉડીને વળગે એવું ચૂંટણી આયોજન
ટ્રમ્પ માટે ગળાની ફાંસ બન્યો ઈરાન યુદ્ધ
સચીન તેંડુલકર
બોબી દેઓલે અમીષા પટેલને લગાવી ગળે, લોકો બોલ્યા “છોડ સકીનાને, તે તો તારા ભાઈની અમાનત છે!
પશ્ચિમ બંગાળ ચૂંટણી 2026 LIVE:
“પ્રતિનાદ”
વધુ એક FTA: ન્યૂઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર
દેશનો ‘સૌથી વધુ ભણેલો’ મુખ્યમંત્રી કોણ?
જામનગરમાં જેલમાંથી ચૂંટણી જીતી ગયા બે આરોપી ઉમેદવારો
IPL 2026: રાજસ્થાને રોક્યો પંજાબનો વિજય રથ
ગંગા એક્સપ્રેસવેના લોકાર્પણ પહેલાં કાશી વિશ્વનાથ મંદિરે પહોંચશે PM મોદી, કરશે વિશેષ પૂજા-અર્ચના
ગંગા એક્સપ્રેસવે પર ક્યાં-ક્યાં મળશે એન્ટ્રી-એગ્ઝિટ?
દિલ્હી-NCRમાં હવામાનનો અચાનક યૂટર્ન!
બંગાળ વિધાનસભા ચૂંટણી 2026: 142 બેઠકો પર બીજા તબક્કા નું મતદાન શરૂ
બંગાળમાં વીજળી-ગરજ સાથે વરસાદ વચ્ચે થશે બીજા તબક્કાનું મતદાન
કારમી હાર બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારનું રાજીનામું
આણંદ : આણંદ જિલ્લામાં રાજ્યભરની સાથે સોમવારથી 15થી 18 વર્ષના કિશોર – કિશોરીને કોરોના પ્રતિરોધક રસી આપવાના અભિયાનનો પ્રારંભ થશે. જિલ્લાના 277 સબ સેન્ટર અને 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશરે 1.08 લાખ કિશોરને રસી આપવામાં આવશે. જોકે, આ અભિયાનમાં માધ્યમિક શાળાઓ સાથે પણ સંકલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.ટી. છારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં 3જી જાન્યુઆરી, 2022થી 15થી 18 વર્ષના 1,08,858 કિશોર – કિશોરીઓને કોરોના પ્રતિરોધક રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. 15થી 18 વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓને રસીનો પ્રથમ ડોઝ આપવા માટે રાજય સરકારની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કલેકટર મનોજ દક્ષિણી અને જિલ્લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા 3જી જાન્યુઆરી-2022 થી 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આણંદ જિલ્લામાં 277 સબ સેન્ટર, 53 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે અને જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં ભણતા બાળકોને રસી આપવા માટે શિક્ષણાધિકારી સાથે સંકલન કરી આયોજન કરવામાં આવ્યુ છે.
આણંદ જિલ્લાના તમામ હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને પણ પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે. આ ઉપરાંત જિલ્લામાં 10મી જાન્યુઆરી, 2022 પછી 13,528 હેલ્થ વર્કર અને 15,752 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશન ધરાવતા દર્દીઓને પ્રીકોશન (બુસ્ટર) ડોઝ આપવા પણ આરોગ્ય તંત્ર દ્વારા એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે.
કોવિડ-૧૯ ની ગંભીર મહામારીથી બાળકોને સુરક્ષિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના તમામ બાળકોને કોવિડ રસીકરણથી આવરી લેવાની અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લામાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજકુમાર દેસાઇ તા.૦૩/૦૧/૨૦૨૨ને સોમવારના રોજ એસ.એન.વી. સ્કુલ, ભૂમેલ ખાતે સવારે ૯.૦૦ કલાકે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનુ કોવિડ-૧૯ રસીકરણનો શુભારંભ કરાવવામાં આવશે. જિલ્લામાં આયોજન મુજબ તબક્કાવાર તમામ શાળાઓ આવરીને કોવિડ-૧૯ રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૦૭ અને તેનાથી પહેલા જન્મેલા તમામ બાળકો તેમજ શાળાએ જતા, ન જતા તેમજ અન્ય શૈક્ષણીક સંસ્થામાં અભ્યાસ કરતા તેવા તમામ બાળકોને આવરી લેવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જાહેર જનતાને આ સેવાઓનો લાભ લેવા તેમજ વાલીઓને પોતાના બાળકોનું રસીકરણ કરાવવા અપીલ કરવામાં આવી છે.