નવી દિલ્હી(New Delhi): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે તૈયાર થયેલ ટીમની જાહેરાત કરી છે. મહિલા ક્રિકેટ ભારતમાં...
દમણ: (Daman) સંઘ પ્રદેશ દમણમાં કોરોનાનું સંક્રમણ તેજગતિથી વધી રહ્યું છે. જેના કારણે બહારથી આવતા લોકો અને પ્રવાસીઓને (Tourist) પ્રવેશ માટેની શરતો...
સુરત: (Surat) ગુરુવારે મળસ્કે 4 વાગ્યે સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) ઝેરી કેમિકલનો (Toxic chemical) ગેસ પ્રસરતા 6 કમભાગી મજૂર-કારીગરોના મોત (Death) થયા...
રાજપીપળા: (Rajpipla) નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મી જાન્યુઆરી, ૨૦૨૨ ને સોમવારના રોજ કેવડિયા...
મુંબઈ: ટેરિફમાં વધારો કર્યા પછી રિલાયન્સ જિયોએ તેના પોર્ટફોલિયોમાં ઘણી નવી સ્કીમ ઉમેરી હતી પરંતુ યુઝર્સને તેનો પ્રતિસાદ મળ્યો નહોતો, હવે યુઝર્સની...
અમૃતસર : ઈટાલીથી (Italy) કોરોના (Corona) બોમ્બ લઈને એક ફ્લાઈટ (Flight) અમૃતસર (Amritsar) આવી પહોંચતા હાહાકાર મચી ગયો છે. આ ફ્લાઈટમાં સવાર...
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. શહેરમાં થોડાક દિવસો પહેલા પ્રતિદિન માત્ર પાંચ દસ કેસ (Case) નોંધાતા હતા....
મુઝ્ઝફરનગર : દેશના મશહૂર હેર સ્ટાઈલિસ્ટ (Hair stylist) જાવેદ હબીબનો (Javed Habib) એક વીડિયો હાલમાં ચર્ચામાં છે. હેર સ્ટાઈલની ટ્રેનિંગ દરમિયાન જાવેદ...
સુરત: (Surat) રાજ્યમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો, રાજયની તમામ સરકારી-અર્ધસરકારી કચેરીઓ (Government-Semi-Government Offices), બોર્ડ,...
સુરત: (Surat) હજીરા ગામમાં કેનેરા બેંકમાં (Bank) ગઈકાલે રાત્રે અજાણ્યા ચોરે નિશાન બનાવી એટીએમ (ATM) રૂમમાં પ્રવેશી બેન્કનું શટર લોખંડના સળિયા વડે...
સુરત: (Surat) મુંબઇમાં રહેતા જમાઇ સિંગાપોર (Singapor) જતા હતા, ત્યારે તેઓને વળાવવા માટે સુરતથી ગયેલા સાસુ-સસરાને આ ધક્કો રૂા. 90 હજારમાં પડ્યો...
અંકલેશ્વર: (Ankleshwar) તાજેતરમાં જ સુરતમાં (Surat) બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરીનો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચના કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર...
વડોદરા : વિશ્વની સૌથી મોટી ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં વધુ ને વધુ યુવાનો જોડાય તેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને વડોદરામાં ફટકો પડી...
ભરૂચ : ભરૂચના આમોદ તાલુકાના કાંકરિયા ગામે 150 લોકોના ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી 10 લોકોની ધરપકડ કરાઈ છે. જોકે હજી આ સમગ્ર...
ભરૂચ : અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થવાની ઘટનામાં ચાર વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે બે કામદારોને...
ગુજરાતી ફિલ્મોમાં હવે પ્રતિક ગાંધી, મલ્હાર ઠક્કર, યશ સોની જેવા અભિનેતા સાથે રોનક કામદારની પણ રોનક છે. ‘હતુતુતુ આવી રમતોની ઋતુ’, ‘તું...
સચિન ખેડેકરને આમ તો ફિલ્મોના કામમાંથી ફૂરસદ નથી મળતી. ભલે તે હીરો નથી પણ સતત બિઝી રહેનારો અભિનેતા છે અને એટલે તે...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં ગેરરીતિનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પહોંચ્યો છે. પંજાબની (Punjab)...
સુરત : (Surat) કાપોદ્રામાં 12 વર્ષની સગીરાનું ટ્યુશન ક્લાસીસથી અપહરણ (Kidnapping) કરી વેસુમાં આવેલા મનપા આવાસમાં લઇ જઇને બળાત્કાર (Rape) કરવાના ગુનામાં...
ટી.વી. સિરીયલોમાં કામ કરતાં દરેક કળાકાર એવું માનતા હોય છે કે અમે તો ફિલ્મોમાં જવા માટે જ સિરીયલોમાં છે. ઘણાની ઇચ્છા ફળે...
સાઉથના સ્ટાર્સ એટલી ધક્કામુક્કી કરી રહ્યા છે કે તેમની છૂટકે નાછૂટકે ચર્ચા કરવી જ પડે. એસ.એસ. રાજામોલીની સાડાપાંચસો કરોડના ખર્ચે બનેલી ‘આરઆરઆર’...
ભાગ્યશ્રી પાછી ફરી છે. તેનું પાછા ફરવું તેને પોતાને જ કેટલું ફળશે તે ખબર નથી પણ તે હવે ફરી કામ કરવા તૈયાર...
બાહુબલી’ની સફળતા પછી દક્ષિણના દિગ્દર્શકો, સ્ટાર્સ અને નિર્માતાઓએ હિન્દી ફિલ્મોદ્યોગ પર મોટા પાયે આક્રમણ શરૂ કર્યું છે અને આ આક્રમણ કેટલાંક દિગ્દર્શકોને...
સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા જમાઇ સિંગાપોર (Singapore) જતા હતા, ત્યારે તેઓને વળાવવા માટે સુરતથી ગયેલા સાસુ-સસરાને (In-laws) આ ધક્કો રૂા. 90...
કોઈ શામ બુલાયે કોઈ દામ લગાયે, મેં ભી ઉપર સે હંસતી, પર અંદર સે હાયે, એક દર્દ છુપાયે બેઠી હું, કૈસે મેં...
શેર હોલ્ડરને શેર મોકલવાને બદલે ભૂલથી અન્ય સંસ્થાને શેર્સ મોકલી દેનાર કંપનીએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ થવા બાદ શેર હોલ્ડરને શેર્સ એલોટ/ઈસ્યુ કરી...
મહેસાણાનો મહેન્દ્ર પટેલ અન્ય પટેલોની જેમ અમેરિકા જવા ઝંખતો હતો. એની ઈચ્છા અમેરિકામાં સ્થાયી થઈ કાયમ રહેવાની હતી. એક વિઝા કન્સલ્ટન્ટે NB-૧/B-૨...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના સંક્રમણની (Corona transition) સ્થિતિમાં પાછલા એકાદ સપ્તાહથી ફરી વધારો થયો છે. કોરોના સંક્રમણ સાથે નવા વેરિએન્ટ ઓમિક્રોનના (Omicron)...
મફલરને જો યોગ્ય ગળું પકડતા આવડ્યું હોત તો આજે તેનું સ્થાન બહુ ઊંચું હોત. જો કે અત્યારેય નીચું તો નથી જ! મફલરનું...
વામન ગ્રહો (Dwarf Planets) એ આપણી સૂર્યમાળાના આકારથી ગોળાકાર એવા અવકાશી પદાર્થો છે. તેઓ સૂર્યની આસપાસ પોતાની નિશ્ચિત પરિભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરતા...
તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી, ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો
ફૂડ પોઇઝનિંગ નહીં, ઝેર? મુંબઈના પાયધૂની વિસ્તારના તરબૂચ કેસમાં મોટો ખુલાસો
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવ સામે લડવા 4 શહેરોમાં સ્પેશિયલ હીટસ્ટ્રોક વોર્ડ શરૂ કર્યા
નોઈડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ફ્લાઇટ્સ માટે લોન્ચ તારીખ જાહેર; ઇન્ડિગો પ્રથમ ફ્લાઇટ ચલાવશે
2 મેના દિવસે મોબાઇલમાં સાયરન વાગે તો ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ટેસ્ટિંગ
એમેઝોનમાં 30,000 કર્મચારીઓની છટણી પછી, AIથી નવી તકો ઉભી થતા ફરી કરાઈ 11,000 કર્મચારીઓની ભરતી
બંગાળના 15 મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે, ચૂંટણી પંચે આદેશ જારી કર્યો
પંજાબ સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યો, AAP માં ભાગલા પડવાની અટકળોનો અંત
સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, કટ ડાયમંડ GI ટેગ પર ખાસ કવર લોન્ચ
વડોદરામાં અકસ્માતોની વણઝાર, તરસાલીમાં પાણીના ટેન્કર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 37 વર્ષીય યુવાન ઇજાગ્રસ્ત
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’ ફિલ્મમાં સલમાનનો ભગવા પાઘડી અને મૂછમાં સરપ્રાઇઝ લુક વાયરલ
પેન્શનરો ઘરે બેઠા નિઃશુલ્ક હયાતી સર્ટિ મળશે
સુરતના ચોર્યાસી ટોલ પ્લાઝા પર બેરીયરલેસ ટોલિંગ સિસ્ટમ નો આરંભ થયો
બનાસકાંઠા- મહેસાણા , જ્ઞાતિવાદની રાજનીતિ કરનારી કોંગ્રેસને મતદારોએ નકારી કાઢી છે. – જગદીશ વિશ્વકર્મા
અમદાવાદ સિવિલમાં દુર્લભ ગાંઠની સફળ લેપ્રોસ્કોપી સર્જરી – ૪૭ વર્ષીય દર્દીને નવજીવન
અમદાવાદના બાપુનગર વોર્ડ મતગણતરીમાં ગડબડીના આક્ષેપ- કોગ્રેસની તપાસની માંગ
પોસઇ ભરતી પરીક્ષા પેપર-૧ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર
8 જૂનથી ફરી શાળાઓ ખુલશે
IPL અપડેટ: હારવા છતાં RCB નંબર-2 પર મજબૂત અડીખમ, ગુજરાત પાંચમા સ્થાને
આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું : સ્વદેશી હાઇ સ્પીડ ટ્રેન નિર્માણ માટે શરૂઆત
દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાની તૈયારીમાં… સરકારે આપ્યું આ કારણ
રાજ્યના મહાનગરોમાં મેયર પદ માટે રાજકીય રસાકસી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદ-રાજકોટમાં 43 ડિ.સે. સુધી તાપમાન
ફરઝાનાનું ગળુ દબાવી દેવાયું હતું
ઉદ્યોગોને ‘સિંગલ ક્લિક’થી રૂ. 1349 કરોડની સહાય : ડે સીએમ હર્ષ સંઘવીએ 11,000થી વધુ લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં જમા કરાવ્યા
ગાંધીનગરમાં એન્જિનિયરિંગ કોલેજના અધ્યાપકોનો વિરોધ
અફવાઓ વચ્ચે ખુલાસો, ખામેનેઈ સુરક્ષિત, પરંતુ ઈજાગ્રસ્ત હોવાનું ઈરાને કબૂલ્યું
ઈરાનમાં મોટી ફૂટ! વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પોતાનું પદ ગુમાવશે- રિપોર્ટમાં ચોંકાવનારો દાવો
સુરતમાં દેશની પ્રથમ બેરિયરલેસ ટોલ સિસ્ટમ શરૂ, FASTag + કેમેરા ટેક્નોલોજીથી ટોલ કપાશે
રાહુલ રોયના સમર્થનમાં આવ્યું AICWA: PM મોદીને પત્ર, સિનિયર કલાકારો માટે પેન્શનની માંગ
નવી દિલ્હી(New Delhi): ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ICC મહિલા વર્લ્ડ કપ 2022 માટે તૈયાર થયેલ ટીમની જાહેરાત કરી છે. મહિલા ક્રિકેટ ભારતમાં લોકપ્રિય થઈ રહ્યું છે. સ્ટાર બેટ્સમેન જેમિમાહ રોડરીગ્સને આઈસીસી (ICC) વન ડે વિશ્વ કપ (World Cup) માટે ગુરુવારે (Thursday) જાહેર કરાયેલી 15 સભ્યોની ભારતીય મહિલા ક્રિકેટમાંથી (Cricket) બહાર રાખવામાં આવી હતી, આ ટુર્નામેન્ટ ન્યૂઝીલેન્ડમાં (New Zealand) 4 માર્ચથી 3 એપ્રિલ સુધી રમાશે.
પીઢ મિતાલી રાજ (Mitali Raj) ટીમનું નેતૃત્વ કરશે જ્યારે હરમનપ્રીત કૌર વાઈસ કેપ્ટન રહેશે. 39 વર્ષીય મિતાલીએ જાહેર કર્યું હતું કે તે આ મોટી ટુર્નામેન્ટ બાદ પોતાની નિવૃત્તિની યોજના જણાવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ગયા વિશ્વ કપમાં ઉપ-વિજેતા રહી હતી. જેમ કે અપેક્ષા હતી ટીમમાં પીઢ સ્મૃતિ મંધાના, દીપ્તી શર્મા, ઝુલણ ગોસ્વામી અને યુવા શેફાલી વર્માને સામેલ કરાયાં હતાં. જો કે રોડરીગ્સ અને ઓલ-રાઉન્ડર શીખા પાંડેને તેમની ખરાબ ફોર્મના કારણે લેવામાં આવ્યા ન હતાં.
વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સાથે 6 માર્ચના રોજ બે-ઓવલમાં રમાશે. ભારતીય ટીમનો વિશ્વ કપમાં કાર્યક્રમ આ મુજબ છે:
10 માર્ચ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ
12 માર્ચ વેસ્ટ ઈંડીઝ વિરૂદ્ધ
16 માર્ચ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ
19 માર્ચ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ
22 માર્ચ બાંગ્લાદેશ વિરૂદ્ધ
27 માર્ચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ
મહિલા વિશ્વ કપ 2022 માટે ભારતીય ક્રિકેટ ટીમ: મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, દીપ્તી શર્મા, રિચા ઘોષ (વિકેટ કીપર), સ્નેહ રાણા, ઝુલણ ગોસ્વામી, પૂજા વસ્ત્રકાર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, તાન્યા ભાટિયા (વિકેટ કીપર), રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવ. સ્ટેન્ડ બાય ખેલાડી: સબ્ભીનેની મેઘના, એકતા બિષ્ટ, સિમરન દીલ બહાદુર.
ડાબોડી સ્પિનર એકતા બિષ્ટ, શિખા પાંડે અને અનુભવી જેમિમા રોડ્રિગ્ઝને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. એકતાને વર્લ્ડ કપની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવી છે. ફાસ્ટ બોલર રેણુકા સિંહ ઠાકુરને પ્રથમ વખત વર્લ્ડ કપની ટીમમાં જગ્યા મળી છે. જો કે રેણુકાએ વનડેમાં હજુ ડેબ્યૂ કર્યું નથી.