સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ (Jewelry Manufacturers) એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો (Jewelry designing) ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું...
નવી દિલ્હી: સોમવારે 3જી જાન્યુઆરીના રોજથી સાઉથ આફ્રિકામાં (South Africa) શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં (Second Test match) કેપ્ટન વિરાટ કોહલી (Virat...
અમદાવાદ : આપના (AAP) નેતા ઈસુદાન ગઢવીના (Ishudan Gadhvi) દારૂ પીવા અને ભાજપની (BJP) મહિલા કાર્યકરની છેડતીના વિવાદમાં હવે ઈસુદાને પત્રકાર પરિષદ...
સુરત: (Surat) સોશિયલ મીડિયામાં (Social Media) નીક ઓડેદરા નામના યુવાન દ્વારા બાઇક પર બેસીને બંદૂક (Gun) બતાવવાનો વિડીયો વાયરલ થયા બાદ શહેર...
સુરતઃ (Surat) અડાજણમાં (Adajan) મહિલા ટીઆરબીએ (TRB) રિક્ષા ચાલકને (Auto Driver) તેની રિક્ષા સાઈડ પર ઊભી કરી પછી વાતો કરવાનું કહ્યું હતું....
સુરત: (Surat) ઉત્રાણ અમરોલી બ્રિજ (Bridge) પર બ્રેકડાઉન ટ્રકની પાછળ ભટકાતાં મોટા વરાછાના સોફ્ટવેર એન્જિનિયરનું (Software engineer) મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં...
સુરત: સુરત એરપોર્ટના (Surat Airport) ડેવલપમેન્ટ (Development) પ્લાન પ્રમાણે ૩૫૭ કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ (Terminal building expansion), એપ્રન અને ટેકસી-વે ના...
કોરોનાવાયરસ અને ઓમિક્રોનના કકળાટ વચ્ચે ગુજરાતીઓ માટે અને ખાસ તો ગુજરાત સરકાર માટે કંઇક આનંદના સમાચાર આવ્યા છે અને તે એ કે ...
BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. છે. ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) કોરોનાની ત્રીજી લહેર (Third wave of corona) તરફ દોડ લગાવી રહ્યું હોય કેમ રોજ રોજ કોરોનાના વઘી રહેલા કેસ...
સુરત(Surat) : અમરોલી (Amroli) છાપરાભાઠા રોડ ઉપર સ્કૂલેથી (School) પરત આવતી યુવતીને ટ્રકે કચડી મારી હતી. આ અકસ્માત કેસના સીસીટીવી (CCTV) ફૂટેજ...
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શકયતાના પગલે હવે રાજય સરકાર તેનો સામનો કરવા સજ્જ હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું...
સુરત(Surat): શહેરના ઘોડદોડ રોડ (Ghoddod Road) પર દિલ્હીના (Delhi) નિવૃત્ત જજની પુત્રીએ માનસિક બિમારીથી કંટાળી 10 મા માળેથી કંટાળી આપઘાત (Suiside) કર્યો...
સુરત(Surat): દેશ અને દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના (Corona) ઓમિક્રોન (Omicron) વેરિએન્ટનો સુરતમાં (Surat) આજે ત્રીજો કેસ નોંધાયો છે. બોત્સવાનાથી આવેલા અને...
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ સત્તાથી દૂર છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્મા દ્વારા...
ગાંધીનગર(Gandhinagar) : પાકિસ્તાન (Pakistan) તથા રાજસ્થાન (Rajasthan) પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની (Low pressure system) અસર હેઠળ રાજયમાં (Stat) આગામી 48...
સુરતઃ (Surat) શહેર સુરતના વોર્ડ નં.૫ માં સમાવિષ્ટ હરિપુરા સોંય શેરી નં.૧-૨, હાંડીધોયાની શેરી તથા લાલવાડી અશાંતધારા (Ashant Dhara) હેઠળ આવતો વિસ્તાર...
ઈલેકટ્રિક બાઈક (Electric bike) તેમજ સ્કુટર (Scooter) માટેની ડિમાન્ડ (Demand)વઘી રહી છે. ઘણી બધી કંપનીઓ (Companies) દ્વારા આ વર્ષે ઈ-બાઈક તેમજ ઈ-કાર...
પલસાણા: (Palsana) પલસાણામાં પરિવાર સાથે રહેતી 12 વર્ષીય સગીરાને તેની બહેનપણીના ઘરે દિલ્હીથી આવેલો યુવક લગ્નની (Marriage) લાલચે ભગાડી ગયો હતો. સગીરાના...
પલસાણા: (Palsana) પલસાણા તાલુકાનાં ચલથાણ ખાતે રહેતા દંપતી વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતાં પત્નીએ (Wife) ઘરમાં રહેલી 40 જેટલી એલોપેથીક દવા (Medicine)...
દમણ: (Daman) 31 ડિસેમ્બરના નવા વર્ષની ઉજવણી (New Year Celebration) પર નાઈટ કરફ્યૂનો (Night Curfew) ગ્રહણ લાગ્યું છે. કોવિડનાં વધી રહેલા કેસને...
દેશમાં હવાના પ્રદૂષણને (Air Pollution) અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિત ધ્યાનમાં લઈ વાહનો (Vehicles) તૈયાર કરતીઓ કંપની ઈ-કાર...
માનવી આવનારા સમયમાં અવકાશમાં (Space) સ્થાયી થવાના સપના જોઈ રહ્યો છે, પરંતુ તે એટલું સરળ પણ નથી. કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે...
નવી દિલ્હી: (New Delhi) કોરોના (corona) વાયરસથી (virus) બચવા માટે હવે ભારતમાં (India) પણ બૂસ્ટર ડોઝ (Booster dose) આપવામાં આવશે. આવી સ્થિતિમાં સવાલ...
ગાંધીનગર: ગુજરાત (Gujarat)માં કોરોનાના(corona) કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)આજે સોમવારે સવારે અચાનક જ ગાંધીનગર...
કેન્દ્ર સરકાર જ્યારે કન્યા માટે લગ્નની ઉંમર વધારીને ૨૧ વર્ષની કરવા માગે છે ત્યારે દિલ્હીની હાઇકોર્ટે એક ચુકાદામાં એવું ઠરાવ્યું છે કે...
સુરત: (Surat) ક્રિસમસના (Christmas) દિવસે મહિલાઓએ ઘરે તૈયાર કરેલી વસ્તુના વેચાણના નામે એક્ઝિબિશનનું (Exhibition) આયોજન કરી ડીજે પાર્ટીમાં (DJ party) ઝૂમી રહેલા...
રાષ્ટ્ર આખાને સોગિયું બનાવતો સરમુખત્યાર.. વડીલો વાપરે છે એ શબ્દપ્રયોગ કરીએ તો ‘બહુ બારીક સમય આવી ગયો છે.’ અર્થાત ‘મુશ્કેલીઓ આવી રહી...
સુરત: (Surat) શહેરના રાંદેર ઉગત રોડ પર પ્રભુદર્શન સોસાયટીમાં મોપેડ નીચે બેઠેલા કુતરાને (Dog) માર મારી ગુણમાં પેક કરીને સોસાયટીની બહાર ફેંકતો...
યુક્ત રાષ્ટ્ર દ્વારા જેને ‘માનવાધિકારોના સૌથી ઘાતકી ઉલ્લંઘનકર્તા’નું બિરુદ મળ્યું છે તે ઉત્તર કોરિયાના સર્વોચ્ચ વડા કિમ જોંગ-ઉન દુનિયામાં તેમની ચિત્ર-વિચિત્ર શાસન...
અલાલી ગામે ડીજે ટ્રેક્ટર ખસેડવા કહેતા હુમલો: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ
ડભોઈમાં રાજકીય ગરમાવો: એટ્રોસિટી કેસના વિરોધમાં સર્વ સમાજનો મોરચો
વડોદરા : રૂપિયાની લેતી દેતીમાં યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ ખાડામાં ફેંકી દીધો
વડોદરા પાલિકાના ‘પંચરત્ન’ પસંદ કરવા ભાજપ સજ્જ: ૩ મેના રોજ દિગ્ગજોની હાજરીમાં લેવાશે સેન્સ
સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસ નેતા પવન ખેડાને અગ્રિમ જામીન, પરંતુ પોલીસ બોલાવે ત્યારે થાનામાં હાજર રહેવું પડશે
UAEનો મોટો નિર્ણય: OPECથી અલગ થઈ સસ્તું તેલ બજારમાં લાવશે
હેલ્મેટ નિયમનો કડક અમલ શરૂ: વડોદરાની સરકારી કચેરીઓમાં ડ્રાઈવ, રવિવારથી જનતા સામે કાર્યવાહી
તાપી નજીક મહારાષ્ટ્રના નવાપુરમાં ફરી બર્ડ ફ્લૂ H5N1નો ખતરો
પાવાગઢ ડુંગર પર પાણીનું ટેન્કર પલટી ખાતાં અકસ્માત: ડ્રાઈવર અને ક્લીનરનો બચાવ
જબલપુર ક્રૂઝ દુર્ઘટનામાં દિલ દહોળતી ઘટના: “પપ્પા મળ્યા તો હાથ પકડી લીધો મમ્મી અને ભાઈ લાપતા, નાનીનું મોત” બાળકીનો કંપારી છૂટી જાય એવો વર્ણન
વડોદરા : નેશનલ હાઇવે પરથી ફરી વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ
સુરત બનશે ઈકોનોમિક પાવરહાઉસ! CMના હાથે આજે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ લોન્ચ
પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી ૫૦ લાખની બેંક લૂંટનો ભેદ ઉકેલવા સુરત પોલીસ એક્શનમાં
વોટ પડ્યા અને ભાવ વધ્યા, ચૂંટણી પૂરી થતા જ જનતાને મળ્યો મોંઘવારીનો ‘પ્રસાદ’
ગુજરાત ગૌરવ દિન–2026ની રાજ્યકક્ષાની ઉજવણીમાં સુરત ઝળહળી ઉઠ્યું
1 મે થી LPG નિયમોમાં મોટો ફેરફાર: ડ્યુઅલ કનેક્શન પર રોક
ઘાયલ કપીરાજનું હાલોલમાં સફળ રેસ્ક્યુ: સિદ્ધાંત જીવદયા ટીમે તાત્કાલિક સારવાર અપાવી
“અમેરિકા ઈરાન સાથે યુદ્ધમાં નથી” ટ્રમ્પ ટીમનો મોટો દાવો
RR સામેની મેચ પહેલાં દિલ્હી કેપિટલ્સને મોટી રાહત:
વડસર રોડ પર વિસ્ટેરીયા બંગ્લોઝમાં બુકાનીધારી ચોર ટોળકી ત્રાટકી: સીસીટીવીમાં હરકતો કેદ
ચોખંડી વિસ્તારમાં ઓઈલ ડેપોમાં મધરાતે આગ: તંત્રમાં દોડધામ, આસપાસના રહીશોમાં ગભરાટ
પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં શું ખાસ છે?
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી આજે સુરતમાં: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓની ઉપસ્થિતિ
આંતરરાષ્ટ્રીય મજૂર દિવસે વર્તમાન સંઘર્ષની વાત
‘સુપર અલ નીનો’ની આગાહી ખૂબ ચિંતાજનક છે
“આ બિહાર-મહારાષ્ટ્ર નથી, આ બંગાળ છે”સ્ટ્રોંગ રૂમ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનો ચૂંટણી આયોગ પર કડક પ્રહાર
ગેરકાયદેસર સંબંધને લઈને પત્નીની હત્યા કેસમાં પતિ અને પ્રેમિકાને આજીવન કેદ
“બેલેટ બોક્સની છટણી ચાલી રહી હતી, EVM સંપૂર્ણ સુરક્ષિત છે”
LPG સિલિન્ડરના ભાવમાં મોટો વધારો
GT vs RCB: “સ્કોર ઓછો રહ્યો”
સુરત: સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ (Jewelry Manufacturers) એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો (Jewelry designing) ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું છે. વિનામૂલ્યે યુવાનોને સુરત ડાયમંડ એસોસિએશનની બિલ્ડિંગમાં આ કોર્સ શીખવવામાં આવી રહ્યા છે. મુંબઇ, કોલકાતા, જયપુર અને રાજકોટ પછી સુરત પણ જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું છે. છેલ્લાં ૫ વર્ષમાં સુરતમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટોની સંખ્યા વધીને ૩૫૦ થઇ છે. પરંતુ કોરોનાની પ્રથમ અને બીજી લહેર પછી પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના કુશળ કારીગરો (Skilled craftsmen) ૩૦ ટકાથી વધુ સંખ્યામાં સુરત પરત નહીં આવતાં સુરત અને રાજકોટમાં કુશળ કારીગરોની અછત ઊભી થઇ છે. તેના લીધે જ્વેલરી મેન્યુફેક્ચરર્સ વિદેશના ઓર્ડર સમયસર પૂરા કરી શકતા નથી.
આ સંદર્ભમાં વર્લ્ડ બેંક દ્વારા જ્વેલરી મેન્યુફેક્ચરિંગ સેક્ટરના કુશળ કારીગરો ઊભા કરવા ગ્રાન્ટ આપવામાં આવતાં સરકારના આદેશને પગલે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને સામાન્ય અભ્યાસ ધરાવતા યુવાનોને જ્વેલરી ડિઝાઇનિંગનો ૩૫૦૦૦ રૂપિયાની ફી વાળો કોર્સ વિનામૂલ્યે શીખવવાનું શરૂ કર્યું છે. સાથે સાથે જે કારીગરો મેન્યુફેક્ચરિંગમાં થોડુંક પ્રેક્ટિકલ નોલેજ મેળવી લે છે તેમને ૭૦૦૦ના માસિક સ્ટાઇપન્ડ પર ઇન્ટર્નશીપ પણ શોધી આપે છે. તેના લીધે શિક્ષિત બેરોજગાર યુવાનો આ કોર્સ તરફ આકર્ષાઇ રહ્યા છે.
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસો.ના પ્રમુખ જયંતી સાવલિયાએ જણાવ્યું હતું કે, સરકારના સહયોગથી વિનામૂલ્યે યુવાનોને સુરત ડાયમંડ એસોસિએશનની બિલ્ડિંગમાં આ કોર્સ શીખવવામાં આવી રહ્યા છે. ૧૫ જાન્યુઆરી પછી મેન્યુઅલ ડિઝાઇન અને હેન્ડ સ્કેચ ડિઝાઇનનાં કોર્સ શરૂ કરવાનું આયોજન છે. શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓને વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ આપી રહ્યા છે.