સુરત: (Surat) કોરોના મહામારીના (Corona epidemic) લીધે વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર (Goods Transportation) ખોરવાઈ હતી. કોરોનાની પહેલી લહેર વખતે વિશ્વના અનેક દેશમાં...
સુરત: (Surat) જેલમાંથી બેઠા બેઠા જ જેલનો ખર્ચો કાઢવા માટે ડિંડોલીના નાના-મોટા વેપારીઓને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ખંખેરતી મનીયા ડુક્કર (Maniya Dukkar)...
કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પરિણામ (Results) જાહેર થતા ઠેર ઠેર જગ્યાએ જીતનો ઉત્સવ (Celebration) મનાવવામાં આવી રહ્યો છે. કચ્છ...
એએસઆઇ (ASI) કક્ષાના અધિકારીને પ્રોહિબીશનના ગુનામાં આરોપીને (Accused) પાસા કરવાની સત્તા ન હોવા છતાં પણ પાસાના નામે 50 હજારની લાંચ (Bribery) માંગી...
અમદાવાદ : (Ahmedabad) પેપર લીક કાંડમાં (Paper leak scam) આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરોની ધરપકડ (Arrest) બાદ આજે આ કેસમાં એક...
સુરત: (Surat) ઇચ્છાપોર (Ichchapore) કવાસગામમાં ગયા મહિને મકાનમાંથી (House) કબાટ (Closet) ચોરીને (Theft) ઝાડીઓમાં (In the bushes) લઈ જઈ સોના ચાંદીના દાગીનાની...
દિલ્હી : લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajya Sabha)ની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા એક દિવસ પહેલા જ આટોપી લેવાઈ છે. શિયાળા સત્રની કામગીરી...
સુરત : (Surat) સરથાણા નેચર પાર્કની (Sarthana Nature Park) પાછળ તાપી કિનારા (Tapi shore) ઉપરથી ભૂમાફિયાઓ (Land mafias) દ્વારા ગેરકાયદે રેતીખનન (Illegal...
અમદાવાદ: (Ahmedabad) મંગળવારે મોડી રાત્રે અમદાવાદમાં એક બ્રિજ તુટી (bridge collapsed) પડ્યો હતો. અહીંના સરદાર પટેલ રિંગ રોડ (Sardar Patel Ring Road)...
દ.કોરિયામાં અદભુત નવા ‘10-મિનિટના શહેર’નું ટેન્ડરિંગ બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં ‘શહેરની તમામ સુખસગવડો’ રહેવાસીઓના ઘરેથી માત્ર 10 મિનિટના અંતરે હશે. ‘પ્રોજેક્ટ...
સોશ્યલ મિડિયામાં દીકરી એટલે આંખની કીકી અને દીકરા અને દિકરીમાં કોઈ ભેદ નથી એવાં બડાઈ સાથે સંદેશા ફેરવતાં લોકો અંગત જીવનમાં કેટલો...
સુરત: શહેરમાં જુદા જુદા નામ સરનામે 21 જેટલી બોગસ કંપનીઓ (Bogus companies) રજિસ્ટર્ડ કરી બોગસ બીલિંગ થકી 11 કરોડની ITC ઉસેટી લેનાર...
કાનપુર: કોરોના મહામારી (Corona)ની આશંકાઓ વધવા પામી છે. કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron variant) ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાય રહ્યો છે....
બે વર્ષથી જે બિલ અંગે અભ્યાસ થઈ રહ્યો હતો તે ડેટા બિલ ફાઈનલી બંને ગૃહોમાં મુકાવા જઈ રહ્યું છે. બિલનું નામ ‘ધ...
તમે ફૉર્ચ્યુન 500માં શ્રેષ્ઠ કંપનીઓના CEOની યાદી જોશો તો વિદિત થશે કે સારી કંપનીઓના CEOની સફળતાનો મુખ્ય યશ તેમની ‘People Management’(પીપલ મેનેજમેન્ટ)...
આ વાંચી જશો ત્યારે તમને ખુદને ખ્યાલ આવી જશે કે તમારી પાસે કેવા પ્રકારના દોસ્ત છે અને એમાં કોણ ખૂટે છે…? મિ-ત્ર……...
તlજેતરમાં પૂરા થયેલાં T20 વર્લ્ડકપ સુધી ભારતીય ક્રિકેટ ટીમ પાસે ત્રણેય ફોર્મેટમાં માત્ર એક જ કેપ્ટન હતો, વિરાટ કોહલી. હવે વિરાટ કોહલી...
ભારતની સંસદમાં કાયદાઓ બને છે ત્યારે નાગરિકોને એક વાત કરવામાં આવે છે, પણ જ્યારે કાયદાનો અમલ કરવાની વાત આવે છે ત્યારે નિયમો...
દરેક માતાપિતા એવું ઇચ્છતાં હોય કે પોતાના બાળકનો શાળામાં સર્વાંગી વિકાસ થાય અને જાણકારીથી વાકેફ રહે તે માટે વાલીઓએ પણ શાળાની દરેક...
પાટીદારોનાં આરાધ્ય દેવી ઉમિયા માતાજીના અતિ ભવ્ય મંદિરનું નિર્માણ અમદાવાદમાં સોલા સ્થિત ઉમિયા કેમ્પસમાં થઇ રહ્યું છે. ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ શ્રી...
મહિલાઓ માટે લગ્નની લઘુતમ વય હાલના ૧૮ વર્ષ પરથી વધારીને ૨૧ વર્ષ કરવા માટેના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. હવે...
દક્ષિણ આફ્રિકી સ્વાતંત્ર્ય સેનાની નેલ્સન મંડેલાને અંગ્રેજોએ ૨૭ વર્ષ જેલમાં કહેવાય છે કે, કોર્ટ, પોલીસ ને હોસ્પિટલમાં ન જવું પડે ત્યાં સુધી...
કૌભાંડરૂપ સાબિત થતી પ્રવેશ પરીક્ષાઓ હદ વટાવી રહી છે. જો દરેક ક્ષેત્રમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય તો ત્યાં સુધી...
વર્તમાન ચૂંટણીનાં વરવાં સ્વરૂપો તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કેટલાંક સ્થળોએ મારામારીનાં દૃશ્યો જોવા મળ્યાં. ચૂંટણી આવતાં પહેલાં નેતાઓ મોટાં મોટાં વચનો આપે...
એક રાજ પરિવાર હતો.સાધનસંપન્ન રાજ્ય હતું.રાજ્યનો ખજાનો ઉભરતો હતો.સુંદર મહેલ હતો. ચારે બાજુ રાજ્યની સમૃદ્ધિની વાતો થતી હતી.પણ રાજા અને રાજ પરિવારથી...
કેન્દ્રની કેબિનેટે ગઇ તા. પંદરમી ડિસેમ્બરે સ્ત્રીઓ માટેની લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષની કરવાનો નિર્ણય કર્યો. પુરુષો માટે પણ લગ્નની...
ક્રાઈમ રીપોર્ટિંગમાં ત્રણ દાયકા કરતાં વધુ સમય પસાર કર્યો. રોજ કંઈક નવું શીખતો અને કયારેક ભૂલ પણ કરતો હતો. જો કે ભૂલ...
મતદાર યાદીમાંની માહિતીઓને આધાર સિસ્ટમ સાથે સાંકળવા માટેનો એક ખરડો લોકસભામાં પસાર થયો છે. આ ખરડો મતદાર યાદીમાંની વિગતોને મતદારોના આધાર ડેટા...
નડિયાદ: નડિયાદ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા અને એન.ઓ.સી વગર ધમધમતી ૬ હાઈરાઈસ મિલ્કતોને સીલ મારવાનો હુકમ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે. જેને લઇને...
આણંદ : બોરસદ તાલુકાની 39 ગ્રામ પંચાયતોની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી શહેરની જેડી પટેલ હાઈસ્કૂલ ખાતે હાથ ધરવામાં આવી હતી.હાઈસ્કૂલના...
“કભી ઈન્ડિયા આ કે દેખો” ટ્રમ્પના ‘Hell-Hole’ નિવેદન પર ઈરાનનો તીખો પ્રહાર, કહ્યું, પહેલા ભારત આવી જુઓ પછી બોલો
સુરત મનપા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન
સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન શરૂ: વડોદરામાં ઇવીએમ અને સામગ્રીનું વિતરણ
અંતિમયાત્રા વિશે સમજ
‘AAP’ના તમામ ઉમેદવારો પાસેથી પક્ષપલટો નહીં કરવાની બાંહેધરી લેવાઈ
Royal Challengers Bengaluruની મોટી જીત પછી IPL 2026 પોઈન્ટ્સ ટેબલ અપડેટ
શિક્ષણ ક્ષેત્રે અસમાનતા
Virat Kohliનો ઐતિહાસિક કારનામો
વેકેશનનો સદ્ઉપયોગ કરો
H-1B વિઝા 3 વર્ષ માટે રોકી દેવાની તૈયારી?
છેતરાયાનો આનંદ
ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે
અમદાવાદના ચાંદખેડામાં ૭ વર્ષના બાળકને લઈ જતો શખ્સ ઝડપાયો
ઉના ફાયરિંગ પ્રકરણમાં મોટો ખુલાસો: આપ ઉમેદવાર અજય બાંભણિયાનું ‘ફેક ફાયરિંગ’નું ષડયંત્ર બેનકાબ, પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ધરપકડ
પીઠોરા કલાએ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું : પદ્મશ્રી પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં ફરી એકવાર સન્માનિત
ગુજરાતમાં પરમિટ ધારકો અને અધિકૃત લિકર શોપ માટે દારૂના ભાવમાં ૫ થી ૧૦ ટકાનો વધારો
અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો વિશાળ રોડ-શો, “ગત વખત કરતા પણ વધુ જનસમર્થન મળશે “
અમદાવાદમાં મતગણતરી માટે એલડી-ગુજરાત કોલેજ સજ્જ: CCTV નજર, થ્રી-લેયર સુરક્ષા સાથે 8 હજાર પોલીસ તૈનાત
પ્રચાર બંધ, 26,196 ઉમેદવાર વચ્ચે જંગ
હેરોઇન ઘૂસાડવાના કેસમાં પાકિસ્તાનીઓને સજા
રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રી નોંધાયો
મહેસાણાની કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
સુરત: (Surat) કોરોના મહામારીના (Corona epidemic) લીધે વૈશ્વિક સ્તરે માલસામાનની હેરફેર (Goods Transportation) ખોરવાઈ હતી. કોરોનાની પહેલી લહેર વખતે વિશ્વના અનેક દેશમાં લોકડાઉન (Lock Down) હતું. લોકડાઉન ખૂલ્યા બાદ શિપીંગ કંપનીઓ (Shipping companies) પાસે કન્ટેઈનરની અછત (Lack of containers) સર્જાઈ હતી, જેના લીધે શિપીંગ ચાર્જીસ (Shipping charges) અનેક ગણા વધી ગયા હતા. એક વર્ષ બાદ માંડ પરિસ્થિતિ થાળે પડી રહી હતી ત્યાં ક્રિસમસના (Christmas) લીધે ફરી એકવાર શિપીંગ ચાર્જીસમાં ઉછાળો આવતા સુરતના આયાતકારોની ચિંતા વધી છે.
નાતાલ અને ચાઈનીઝ ન્યુયરના (Chinese New Year) પર્વને લીધે ડિમાન્ડ વધતા શિપિંગ કંપનીઓના કન્ટેઈનરની અછત સર્જાઈ છે. એક સમયે 5000 ડોલરના બોટમે પહોંચેલા કન્ટેઈનર ચાર્જીસ વધીને 7000 ડોલર થયા છે. કોરોના સંક્રમણની બીજી લહેર વખતે કન્ટેનર ચાઇના (China) અને યુરોપના (Europe) દેશોના પોર્ટ (Port) પર અટકી જતા ભાવો આસમાને પહોંચ્યા હતા. તેને લીધે ઇન્ડસ્ટ્રીયલ કૉલસો (Industrial Coal) અને ટેક્સટાઇલ મશીનરીના (Textile machinery) ભાવો વધી ગયા છે.
વોટરજેટ (Water Jet) , એરજેટ (Air Jet) , જેકાર્ડ (Jacquard) સહિતની ટેક્સટાઈલ મશીનરીઓને શિપિંગ કન્ટેનર ચાર્જીસ અને વેઈટિંગ અસર વર્તાઈ રહી છે. કોરોનાકાળ પહેલા કન્ટેનરનો ચાર્જ 1200 થી 1800 ડોલર જેટલો હતો. જે હવે ખૂબ વધી ગયો છે. ટેક્સટાઇલ મશીનરી ઈમ્પોર્ટ કરનાર વિવર્સ અગ્રણી મયુર ગોળવાળા કહે છે કે સુરત અને સેલવાસમાં ટેક્સટાઇલ મશીનરીઓની માંગ તો છે પણ ચીનમાં અને યુરોપમાં તહેવારોને લીધે કન્ટેનરનો ઉપયોગ વધી જતાં શોર્ટ સપ્લાયને લીધે ભાવો વધ્યા છે. રજાઓને લીધે શિપિંગ કંપનીઓ દ્વારા એડવાન્સ નોંધણી કરી દેવાતાં કન્ટેઈનરની અછતથી ટેક્સટાઇલ મશીનરીઓ ઈમ્પોર્ટ કરવામાં વેઈટિંગ ચાલી રહ્યું છે.