વ્યારા: ઉકાઈ (Ukai) હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (Haidro Powar Project) ખાતે સરવે કરવા માટેની મંજૂરી મેળવી સોનગઢ તાલુકાના સિંગલખાંચ (Singalkach) તથા પાથરડા (Pathrada)...
ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સપ્તાહની શરૂઆત શાનદાર રહી હતી. સોમવારના કારોબારમાં, BSE સેન્સેક્સ (Sensex) ફરી એકવાર 442 પોઈન્ટના ઉછાળા સાથે 59,000...
નવી દિલ્હીઃ (New Delhi) જંગી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Industrialist Anil Ambani) કંપની રિલાયન્સ કેપિટલ વેચાવા જઈ રહી છે. બેંકર્સને તેને...
સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) 26 ઓગસ્ટના રોજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industries) 34 વર્ષ પૂરા કરવાના અવસર પર તેની આગામી ફિલ્મ ‘કિસી...
સુરત: ”સહારાદરવાજા ચા મહારાજા”(Shara Darwaja Cha Maharaja) આ વર્ષે પણ પંડાલમાં જાજરમાન રીતે બિરાજ્યા છે. તેમની શોભા અને ભપકો જોઈ ગણેશ ભક્તો...
સત્ય અને ધર્મના ઉપદેશક, વાણી અને ચમત્કારોથી લોકોના દુ:ખદર્દોનું નિવારણ કરનારા, શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ – ચંદ્રજી મહારાજના નામથી જાણીતા એવા...
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે એક રેલીને સંબોધન કરીને કહ્યું હતું કે, મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે....
મધર ટેરેસા અને ગાંધીજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, આપણે ઉદાહરણ સાથે જોઈ. આ જ બાબતે હવે થોડી વધુ વિગતો જોઈએ. મધર ટેરેસા...
ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ્ અિભજાનાતિ. કેવળ ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને સમજવા જોઇએ. વાસ્તવમાં શ્રીકૃષ્ણને સમજવા સંભવ નથી કારણ કે શ્રીકૃષ્ણ...
હિન્દુ તહેવારોની શૃંખલામાં અત્યારે ધાર્મિક અને આનંદ ઉલ્લાસનું પર્વ ગણેશોત્સવ ચાલે છે. કોરોના દરમ્યાન બે વર્ષમાં અનેક મર્યાદાઓ વચ્ચે ગણેશ-ઉત્સવની મર્યાદિત ઉજવણી...
એક વખત ચાર મિત્રોએ એક ઊંચા પહાડ ઉપર આરોહણ કરવાની યોજના ઘડી. બધા ઉપડયા. રસ્તામાં એક નદી આવી. એકે કહ્યું “નદી ઊંડી...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા મથકની આસપાસના વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જ્યારે કાચો પથ્થર કાઢવાની 11 જેટલી...
નવી દિલ્હીઃ (New Delhi) લંડન (London) યુકેની રાજધાની છે. અહીં ભારતીયોનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. જો લંડનમાં પ્રોપર્ટીના માલિકોની (Property...
વડોદરા : વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલ લેન્ડફિલ્ડ સાઈટ નજીકથી અજાણ્યા ઈસમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર પહોંચી...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ એવા મોલ પાસે આવેલ ડ્રિમ આઇકોનીયા ખાતે સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલબાજે અને તેમના પુત્ર દેઉલ...
મલેકપુર: કડાણા તાલુકાની બુચાવાડા ગામની બનેલી પ્રાથમિક શાળા જર્જરીત બનતા 207થી વધુ બાળકો અને સાત શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે. શાળાના ચાર...
બોલિવૂડની (Bollywood) સુંદર અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) ટૂંક સમયમાં જ ફિલ્મ મેકર કરણ જોહરના (Karan Johar) લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’માં...
નડિયાદ: નડિયાદમાં ગંદકી હવે સામાન્ય પ્રશ્ન બની ગઈ છે. નાગરીકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શહેરના અનેક વિસ્તારોમાં...
બ્રિટન: બ્રિટન(Britain)માં પીએમ(PM) પદની રેસમાં ઋષિ સુનક(Rushi Sunak) હારી ગયા છે. બ્રિટનના વિદેશ મંત્રી લિસ ટ્રસ(Lis Truss)ને ત્યાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં...
હાલ થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં ખુલ્લો મુકાયેલો ‘અટલ બ્રીજ’ ભારે ચર્ચામાં છે! એની ફી ને લઇને! સોશ્યલ મીડિયા ઉપર પણ ભારે...
મુખ્ય ન્યાયાધીશ સી.જે.રમન્ના હવે નિવૃત્ત થઈ રહ્યા છે. આઝાદી પછી સ્થાપાયેલી સુપ્રિમ કોર્ટની શરૂઆત પ્રથમ ચીફ જસ્ટીશ કણિયા થી થઈ. દરેક ન્યાયાધીશોએ...
હાલમાં જ એક અભ્યાસના તારણ અનુસાર વિશ્વમાં દર વર્ષે ત્રીસ હજાર નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે માત્ર ભારતમાં...
આગ્રા: (Agra) આમ તો રેલવેમાં (Railway) મુસાફરી દરમ્યાન અને વેઇટિંગ રૂમમાં ટોઇલેટ (Toilet) જવું નિશુલ્ક હોય છે. ક્યારેક આ માટે 5 કે...
એક બહુ શ્રીમંત બિઝનેસમેન એક સ્લમ એરિયામાં સમાજસેવા માટે ગયા હતા અને રસ્તામાં તેમનું પાકીટ પડી ગયું.ઓફીસ પહોંચી ગયા પછી ખબર પડી.તેમના...
બ્રિટનમાં હમણા ટોરી (રૂઢીચુસ્ત) પક્ષના બે ઉમેદવારોમાંથી એકને વડાપ્રધાન તરીકે પસંદ કરવાની પ્રક્રિયામાં જ બ્રિટનમાં લગભગ અઢી મહીનાથી સરકાર ઠપ થઇ ગઇ...
બેંગલુરુ: બેંગલુરુ(Bengaluru)માં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ(Heavy Rain)ને કારણે પૂર(Flood) જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંના ઘણા વિસ્તારોમાં એટલું પાણી ભરાઈ ગયું છે...
શાંઘાઈમાં વ્યાપક કોવિડ લોકડાઉનને કારણે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ અને ઉત્પાદકોને કામગીરી અટકાવવાની ફરજ પડી હતી. હજુ પરિસ્થિતિ માંડ થાળે પડી હતી...
સુરત(Surat): શહેરના પાલ (Pal) વિસ્તારની સંત તુકારામ સોસાયટીમાં રહેતા અને ચેતના ક્લીનીક (Chetna Clinic) નામે દવાખાનું ચલાવતા હોમિયોપેથી ડોક્ટર (Homeopathy Doctor) લોકોને...
નવી દિલ્હી: ભારત(India)માં ક્રિકેટ(Cricket) સહિતની રમતો પર ફેન્ટસી-ગેમીંગ(Fantasy-gaming) અને વધતા જતા ઓનલાઈન ગેમીંગ એપ(Online Gaming App) પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ(Central...
ભરતપુર: રાજસ્થાન(Rajasthan) ભાજપ કોર કમિટીની બેઠકના થોડા કલાકો બાદ ભાજપ(BJP)ના એક નેતા(Leader)ની હત્યા(Murder) કરવામાં આવી હતી. તે કાર(Car) દ્વારા તેના ઘરે જઈ...
તામિલનાડુ ચૂંટણીમાં સીમાંકન મુદ્દે DMKનો આક્રમક પ્રચાર, BJPને ઘેરવાનો પ્રયાસ, ચૂંટણીનો રંગ બદલાયો
વડોદરા : વાઘોડિયા રોડ પર લાઇટો બંધ કરી સાડા બનેવી અને ભાણીયા પર જીવલેણ હુમલો
હુમલો કરનારાના જ સાઠોડ ગામે પહોંચીને ધારાસભ્ય શૈલેષ મહેતાએ કર્યું શક્તિ પ્રદર્શન
સુરતમાં વધતી આગની ઘટનાઓ, મિલેનિયમ માર્કેટમાં આગથી મોટા નુકસાનની આશંકા, 14થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે
સયાજીગંજની ક્લિક હોટેલમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમેરિકાની આડોડાઈ પર રશિયાની દરિયાદિલી, જેટલું માંગશો એટલું ઓઈલ આપીશું
કરજણના બોડકા ગામે કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી મળ્યો 14–15 વર્ષીય કિશોરનો મૃતદેહ
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 પાર
હાલોલ તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપ બિનહરીફ, બાકી બેઠકો પર ત્રિપાખીયો જંગ
આંધ્રના કુર્નૂલમાં ટ્રક-બોલેરોનો ભીષણ અકસ્માત, તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુઓનો કરૂણ અંત
પબ્લિક ફિગર હોવાની ભારે કીમત ચૂકવવી પડે છે: જાહન્વી કપૂર
રીલ્સમાં નહીં, રિયલમાં બહાર આવો! વડોદરામાં ચૂંટણી પહેલા પોસ્ટરથી મચ્યો ખળભળાટ
વડોદરા : અટલાદરામાં ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ, ગેસની ચોરી કરતા બે ઝડપાયા
વન ડે વન રોડ ના દાવાઓ વચ્ચે ફતેપુરા મંગલેશ્વર ઝાંપામાં ગંદકીનું સામ્રાજ્ય
કૈલાશ ખેર : લકીર કાફકીર નથી
ત્રીજી આંખનો ખેલ, શું ચીની સેટેલાઇટથી ઈરાનના હુમલા વધુ ઘાતક બન્યા? રિપોર્ટથી ચકચાર
પૂનમ સિન્હા કેટલીવારનાની બનશે?
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ ધરાશાયી થતા વિદ્યાર્થીને ઈજા
“હું આ ચૂંટણી પૈસા માટે નથી લડી રહી, પ્રજાની સેવા માટે મેદાનમાં ઉતરી છું. ગમે તેટલી લાલચ આપો, છતાં ફોર્મ પાછું ખેંચવાની નથી”
પીળું બટન નહીં દબાવો તો મત માન્ય નહીં ગણાય
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને પોલીસ વિના કારણે ઉઠાવી ગઈ: કોંગ્રેસ
મદાર–પાલનપુર રેલખંડ પર ટ્રાફિક બ્લોક- સાબરમતી–જોધપુર – જોધપુર–સાબરમતી ટ્રેન રદ- અનેક માર્ગ પરિવર્તિત
અમદાવાદમાં છેલ્લે દિવસે કોંગ્રેસનો ખેલ પડી ગયો, 3 ઉમેદવારે ફોર્મ ખેંચ્યા
ભાવનગર-અમરેલીમાં જગદીશ વિશ્વકર્માની લલકાર : ‘કોંગ્રેસ પાસે નથી વિઝન કે મિશન, તેમનો એજન્ડા માત્ર પ્રજાને ભ્રમિત કરવાનો’
પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી ‘વિકસિત ભારત’નો પાયો બનશે – હર્ષ સંઘવી
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ: મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ‘નારી શક્તિ’ને બિરદાવી, મહેસાણામાં વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો
ગરમી ફુલ ફોર્મમાં, 40 ડિગ્રીમાં ગુજરાત શેકાયું
રાજ્યની 600થી વધુ બેઠકો પર બિનહરીફ, 5 નગરપાલિકામાં કબજે
કડીમાં નીતિન પટેલનો ગઢ અકબંધ, 28 બેઠક બિનહરીફ
એસટીમાં કોઈ સમસ્યા છે?, QR કોડ સ્કેન કરો અને રેટિંગ આપો
વ્યારા: ઉકાઈ (Ukai) હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (Haidro Powar Project) ખાતે સરવે કરવા માટેની મંજૂરી મેળવી સોનગઢ તાલુકાના સિંગલખાંચ (Singalkach) તથા પાથરડા (Pathrada) ગામમાં (Village) ડ્રોન (Dron) ઉડાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બંને ગામો ઉકાઈ ડેમ નજીક હોય આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. છતાં બેરોકટોક ડ્રોન ઉડાડી અવરનવર કેટલાક અજાણ્યા ઇસમો સંવેદનશીલ મથકની ઠેકડી તો ઉડાડી રહ્યા જ છે, સાથે સાથે અહીં ભયનું વાતાવરણ ઊભું કરતા જોવા મળ્યા છે. હાલ આ ગામનાં લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સરવે અંગેની આવી કોઇ જાણકારી આપી ન હતી. જેથી આજરોજ ભયભીત થયેલા આ બંને ગામનાં રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
આવેદન આપી તમામ હીલચાલની માહિતીની માંગ
સોનગઢ તાલુકાના સિંગલખાંચ તથા પાથરડા ગામના લોકોનાં જણાવ્યા મુજબ તા.૨૭/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૮થી ૫ વાગ્યા સુધી ગ્રામજનોની જાણ બહાર કોઈક અજાણ્યા ઈસમોએ ડ્રોન દ્વારા સરવે કર્યો હતો. પૂછપરછ કરતાં તેઓએ કલેક્ટરના હુકમને લઈ માપણી કરતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ઉકાઈ જૂથ ગ્રામ પંચાયત, વહીવટદાર તથા તલાટી કમ મંત્રી પ્રતાપ પી.મેરે જણાવ્યું કે, પંચાયતને કોઈપણ લેટર કે મૌખિક માહિતી આપવામાં આવી નથી. સોનગઢ મામલતદારને રજૂઆત કરી ત્યારે તેઓ ટ્રેનિંગમાં હોવાથી સર્કલ ઓફિસરને સિંગલખાંચ ગામે શુક્રવારે બપોરે ૩ વાગે મોકલ્યા હતા. ત્યારે તેઓએ કોઈ કંપની તરફથી માપણી થતી હોવાનું જણાવ્યું હતું.
ટોપોગ્રાફિકલ સરવે કરવાની મંજૂરી આપવા અર્થે સરકારમાં દરખાસ્ત કરી
આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, કોઇ Arecelor Mittal Nippon Steel India કંપનીનું ઉકાઈ ડેમ ખાતે Upper Reservoir અને lower Reservoirનું નિર્માણ કરી ૪ હાઈડ્રો પાવર યુનિટ દરેક ૭૫ મેગાવોટ ઇન્સ્ટોલ કરી આશરે ૩૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. જેની માટે ઉકાઈ ડેમની હેઠવાસમાં ૨૧ ચોરસ કિ.મી. અને ૨૮.૬ કિ.મી.ની પેરેફરીમાં ડ્રોન દ્વારા ટોપોગ્રાફિકલ સરવે કરવાની મંજૂરી આપવા અર્થે સરકારમાં દરખાસ્ત કરી હતી. તેને સરકાર અને કલેક્ટરે મંજૂરી આપતાં આ સરવેની કામગીરીના ભાગરૂપે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. સરવે માટેની મંજૂરી ફક્ત સર્વેક્ષણ કામ પૂરતી જ અપાઈ છે. યોજના કે યોજનાના કોઈ ભાગમાં સર્વેક્ષણ હાથ ધરવાની કંપનીને મંજૂરી નથી.