ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ...
ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોરોની (Stray cattle) સમસ્યા ઉકેલવા માટે રાજય સરકાર પગલા ભરી રહી છે , જેના પગલે રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણ...
ગાંધીનગર: ટેક્નોલોજીના યુગમાં દેશના યુવાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રમાં જરૂરી પ્લેટફોર્મ પૂરૂ પાડવા ઉપરાંત દેશમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રનાં પડકારો-રાજ્યોની જરૂરિયાતો અને...
ભરૂચ: (Bharuch) વાગરા (Vagra) તાલુકાના મુલેર ગામ પાસે આવેલ ભંડારી પેટ્રોલ પંપની સામે બે ટ્રકને (Truck) અકસ્માત (Accident) નડતાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે...
ગાધીનગર: ગુજરાતમાં (Gujarat) ફિલ્મ (Film) શૂટિંગને (Shooting) પ્રોત્સાહન આપવા માટે આજે સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વ્રારા આવતીકાલે ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ જાહેર...
દેલાડ: દ.ગુ.વીજ કંપનીની ઓલપાડ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રનાં ગામોની સીમમાંથી ગત વર્ષે અજાણ્યા તસ્કરોએ વીજપોલ પરથી ચોરેલા એલ્યુમિનિયમ વાયરોની (Wires) ચોરીનો ગુનાનો ભેદ...
વલસાડની સિંગર વૈશાલીનો મુખ્ય હત્યારો લુધિયાણાથી પકડાયો વલસાડ: વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai Profile) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની(Vaishali) હત્યા...
સુરત: ગુરુવાર રાતથી જ શહેરભરમાં વરસાદી માહોલ (Rain) છવાયો છે. ગુરુવારની રાત્રિએ કડાકા ભડાકાભેર મેઘરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરમાં રાત્રિના...
બારડોલી: બારડોલી (Bardoli) શહેર તેમજ તાલુકામાં ભક્તોએ નવ દિવસ પૂજન-અર્ચન કર્યા બાદ શુક્રવારે ગણપતિને( Ganesha) ભારે હૈયે વિદાય આપી હતી. બારડોલી શહેરના...
સેલવાસ-દમણ: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની દમણગંગા (Damanganga) નદીની (River) વચ્ચે ઉંચા પથ્થર પર એક વ્યક્તિ લઘુશંકા કરવા અર્થે ગયો હતો. જ્યાં ઉપરવાસમાં...
સુરત: શહેરમાં આજે બેવડી ઋતુનો અનુભવ લોકોએ કર્યો હતો. સવારે તડકો અને બપોર પછી છુટાછવાયા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આગામી...
સુરત: આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મેઘરાજા (Rain) પણ તેમને વિદાય આપી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે....
અમદાવાદ : પૂર્વ મુખ્યમંત્રી (Former Chif Minester) વિજય રૂપાણીને (Vijay Rupani) મોટી જવાબદારી સોંપવામાં આવી છે.ગુજરાત ચૂંટણી પહેલા રૂપાણીની નવી ભૂમિકા સોંપવામાં...
સુરત: શહેરી વિસ્તારમાં વાત કરીએ તો આમ તો તમામ તહેવારો (Festivals) આનંદ ઉલ્લાસપૂર્વક તેમજ બઘા સાથે મળી પરિવારની (Family) જેમ ઉજવે છે....
નવસારી : નવસારી (Navsari) સબજેલના (Sabjail ) કેદીને (Prisoner) ફોન ન કરવા દેતા કેદીએ સબજેલનું કમ્પ્યુટર (Computar) અને ટેલિફોન (Telephone) તોડી નાંખી...
સુરત : વકીલ (Lawyer) મેહુલ બોધરા ઉપર હુમલો (Attack) કરનાર ટીઆરબી (TRB) સુપરવાઇઝર સાજન ભરવાડે કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરતો હુકમ...
સુરત: અનંતચતુર્થીના દિવસે ભારે ગરમીના લીધે બપોર સુધી ગણેશ વિસર્જન યાત્રાનો ખાસ માહોલ જોવા મળ્યો નહોતો, પરંતુ બપોર બાદ ગણેશજીની ઊંચી ઊંચી...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ગણેશ વિસર્જન (Ganesh Visarjan) માટે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવો (Lake) ખાતે ગણેશ વિસર્જન સમયે...
નવી દિલ્હી: બિલ્કીસ (Bilkis) બાનો બળાત્કાર (Rape) અને હત્યા (Murder) કેસમાં 11 દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે (Supreme...
બ્રિટન: બ્રિટનની (Britain) રાણી એલિઝાબેથ IIના (Queen Elizabeth II) નિધન (Death) પર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક (national mourning) જાહેર કરવામાં આવ્યો...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) દેશભરમાં 3570 કિલોમીટર લાંબી ભારત જોડી યાત્રા (Bharat Jodo Yatra) યોજી રહી છે. ભારત જોડો યાત્રાના ત્રીજા દિવસે...
લંડન: બ્રિટન સૌથી વધુ શાસન કરનાર રાણી એલિઝાબેથ 2 (Queen Elizabeth) ને વિદાય આપી રહ્યું છે. તેમના મૃત્યુ બાદ બ્રિટનમાં ‘ઓપરેશન લંડન...
સુરત : સુરત શહેરમાં હાલમાં ગણેશ વિસર્જન યાત્રા ચાલી રહી છે. આ વિસર્જન યાત્રા વચ્ચે હજીરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હજીરા...
બ્રિટિશ: બ્રિટિશ (British) સામ્રાજ્ય પર 70 વર્ષ સુધી શાસન કરનાર રાણી એલિઝાબેથ IIનું (Queen Elizabeth II) ગુરુવારે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં અવસાન (Death)...
એક સમજુ અને મહેનતુ સ્ત્રી પર્વતોની તળેટીમાં રહેતી હતી અને પર્વતોની હારમાળામાં ઘુમીને લાકડા, ફૂલ, ફળ ભેગા કરતી.એક દિવસ પર્વતોમાં ફરતા ફરતા...
અમેરિકા: અમેરિકામાં (America) ભારતીયો (Indian) પ્રત્યે નફરત વધી રહી છે. સામાન્ય લોકોને ધમકી આપ્યા બાદ હવે ભારતીય-અમેરિકન ધારાસભ્ય પ્રમિલા જયપાલને (Indian-American legislator...
સુરત (Surat): ભાગળ નજીક લીમડા ચોક વિસ્તારમાં લીમડા ચોક (Limda Chowk) બાલ ગણેશોત્સવ સમિતિ ટ્રસ્ટ (Bal Ganesh Utsav Samiti Trust) દ્વારા છેલ્લા...
અમદાવાદ: ગુજરાતને (Gujarat) બુલેટ ટ્રેન (Bullet train) બાદ સેમી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત’ (Vande Bharat) ભેટ મળી છે. 130 કિમીની ઝડપે દોડતી...
ભારત બ્રિટનને વળોટી વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બન્યું છે. આ બીજી વાર આપણે બ્રિટનને વળોટી ગયા છીએ. પહેલી વાર આવું થોડા વર્ષો...
સુરત: બાપ્પાનો વટ જોવો હોય તો તમારે સુરતના પાલ વિસ્તારમાં જવુ પડે. અહીં બાપ્પાની સવારી લક્ઝુરીયસ કારમાં નીકળે છે. છેલ્લાં બે વર્ષથી...
ફતેહગંજના ‘વિસ્ટા રેસિડેન્શિયલ’ પ્રોજેક્ટ પર ગુજ-રેરાની કડક કાર્યવાહી, રજિસ્ટ્રેશન રદ
CBSEની તમામ સ્કૂલોમાં કોમ્પોઝિટ સ્કિલ લેબ ફરજિયાત
કાનપુરમાં દિલ દહોળી દેતી ઘટના
વડોદરા બનશે ‘ક્રિએટિવ સિટી ઓફ ડિઝાઈન’, વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે ‘DACH વડોદરા’ પ્લેટફોર્મનો ભવ્ય પ્રારંભ
સુરત LCBનું ગુપ્ત ઓપરેશન સફળ
સોનુ ₹48,000 સસ્તુ, ચાંદી હાઇ લેવલથી ₹1.81 લાખ નીચે: જાણો 24 કેરેટ સોનાનો તાજો ભાવ
ઉધના રેલવે સ્ટેશન પર ભીડ બેકાબૂ
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
ભરૂચ: વાલીયા (Valiya) તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના (Women) પડોશમાં રહેતી કૌટુંબીક બેન કેટલાય સમયથી બીમાર રહે છે. જેથી બીમાર મહિલાના પતિએ પીડિતા મહિલાને તું ડાકણ (Witch) છે કહી તારા કારણે મારી પત્ની બીમાર રહે છે. એમ કહી પીડિતા પર હુમલો (Attack) કરવા જતાં પીડિતા ઘટના સ્થળેથી જીવ બચાવી ભાગી હતી અને રેસ્ક્યુ માટે 181 નો સંપર્ક કર્યો હતો.ગુરુવારે પીડિતા કૂવામાંથી પાણી ભરવા ગઈ હતી.
હુમલો કરવા જતાં પીડિતા સ્થળ પરથી ભાગી ગઈ હતી
બીમાર મહિલાના પતિએ હથિયાર લઈને અપશબ્દો બોલી પીડિતા બેનને તું ડાકણ છે અને તે જ મારી પત્નીને બીમાર કરી છે. હથિયાર વડે તેમના પર હુમલો કરવા જતાં પીડિતા સ્થળ પરથી ભાગી ગઈ હતી. ત્યારબાદ પીડિતાએ મહિલા હેલ્પલાઈન ૧૮૧ ઉપર મદદ માટે કોલ કર્યો હતો. જેથી કોલ મળતાં જ ૧૮૧ રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી કાઉન્સિલરે મહિલાને સલામત રીતે બહાર લાવીને સામેવાળા ભાઈને બોલાવી સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આવી રીતે કોઈ મહિલાને તેઓ ડાકણ છે તેમ કહી ના શકાય. તમારા પત્નીને સારા દવાખાને લઇ જઈને દવા કરાવો. ડાકણ કે એવી કોઈ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો જોઈએ. જેથી તે ભાઈને તેમની ભૂલ સમજાતાં તેમણે પીડિતાની માફી માંગતાં ૧૮૧ની ટીમે બંને પડોશીઓ સુખદ મિલાપ કરાવ્યો છે.
મહિલાએ પણ 181 માં કોલ કરીને મદદની માંગ કરી
જ્યારે બીજા એક કેસમાં એક 30 વર્ષીય મહિલા બે બાળકો સાથે રહે છે. પરંતુ મહિલાનો પતિ રોજ દારૂ પીને મહિલા ઉપર વહેમ રાખીને અપશબ્દો બોલીને મારઝૂડ કરતો હતો. ઉપરાંત ઘર ચલાવવા માટે રૂપિયા પણ નહિ આપતો અને માનસિક અને શારીરિક હેરાન કરતો હતો. જેથી આ મહિલાએ પણ ૧૮૧માં કોલ કરીને મદદની માંગ કરી હતી. ટીમને કોલ મળતા જ ૧૮૧ની રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચી મહિલાના પતિને નશો કરવાથી તમારો પરિવારને તકલીફ સહન કરવી પડે છે, ઉપરાંત તમારું સ્વાસ્થ્ય બગડતું હોવાનું સમજાવ્યો હતો. જેથી પતિને તેની ભૂલ સમજાતાં તેણે દારૂ પીવાની આદત છોડી દેવાની અને સાથે ફરીથી આવું નહિ કરવાનું જણાવતાં પત્નીને આત્મસંતોષ થયો હતો.