સુરત: આકાશમાં એકસાથે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના (Gujarat) 33 જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રિથી ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો...
નર્મદા: રાજ્યમાં ચોમાસાની ઋતુમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમ(Sardar Sarovar Dam) છલકાયો(Overflow) છે. ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચી હતી. ત્યારે મુખ્યમંત્રી(Chief Minister)...
નવી દિલ્હી: નોકરિયાત વ્યક્તિ હોય કે પોતાનો વ્યવસાય કરતી વ્યક્તિ, દરેક વ્યક્તિ એવું રોકાણ કરવા માંગે છે જે તેની વૃદ્ધાવસ્થામાં ઉપયોગી થઈ...
અત્યારે દરેકનું સ્ટારડમ હોલ્ટ પર છે. નિર્માતાઓ ખૂબ ઉત્સાહમાં આવી નવી ફિલ્મો શરૂ નથી કરતા. ફિલ્મોના મુહુર્ત સ્પેશિયલ બ્રાહ્મણો અત્યારે બહુ દોડાદોડમાં...
પરદેશી હોવું હવે મર્યાદા નથી, વિશેષતા છે. હિન્દી ફિલ્મોમાં તેને સ્પેશીયલ રીતે ટ્રીટ કરવામાં આવે છે. મૂળ બ્રાઝિલની અને યુકેમાં ઉછરેલી જેનિફર...
ઉત્તર પ્રદેશ: યુપી(Up)ના લખીમપુર ખેરી(Lakhimpur Kheri)માં બે સગીર બહેનો(teenage Sister)ના મૃતદેહ(Dead Body) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં પોલીસે 6...
સૈફ અલીખાનની એ બાબતે દાદ દેવી જોઇએ કે તે ફિલ્મો મેળવતો રહે છે. તે કયારેય ટોપ ટેન સ્ટારની યાદીમાં નથી આવ્યો અને...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ શહેરમાં વિવિધ સ્થળ પર રહેણાંક વિસ્તારની સ્કીમો બનાવવામાં આવી છે. તેજ સ્કિમમાં દુકાનો...
વડોદરા: રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ તુલસીભાઈની ચાલીમાં મૂળ...
વડોદરા: વડોદરાના પ્રથમ નાગરિક મેયર કેયુર રોકડિયા દ્વારા શહેરમાં ગેરકાયદે ઉભા કરેલા દબાણો દુર કરવામાં આવી રહ્યા છે. વડોદરા મહાનગર પાલિકાની દબાણ...
સુરત (Surat): સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં મોડી રાત્રે બે રાઉન્ડ ફાયરીંગની ઘટના બની છે. ફાયરીંગનો કોલ આવતા જ ચોકબજાર પોલીસ દોડતી થઈ...
કેનેડા: કેનેડા(Canada)ના ટોરોન્ટો(Toronto)માં કેટલાક અસામાજિક તત્વોએ BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) માં તોડફોડ(Sabotage) કર્યા પછી દિવાલો પર ભારત વિરોધી નારા(Anti India slogans)...
નડિયાદ: ખેડા જિલ્લાના વડામથક ખાતે આશાવર્કર અને ફેસીલીટર બહેનોએ રેલી કાઢી સરકારનો વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી સૂત્રોચ્ચાર કર્યા...
આણંદ : આણંદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જિલ્લાની તમામ 11 નગરપાલિકાની કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી....
સેવાલિયા: ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની બંને બાજુ બનાવવામાં આવેલી પ્રોટેક્શન વોલ તુટી ગયેલ હોવાથી અવારનવાર દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે. ગળતેશ્વર...
ખેડા: ખેડા શહેરની શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં રઢું ગામના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં ઘણાં સમયથી બસોની અનિયમીતતાને કારણે સમયસર શાળા-કોલેજ પહોંચી શકતાં...
‘ગુજરાતમિત્ર’ના 160 મા સ્થાપના દિન વિશેષાંકના પહેલા પેઈજ પર તંત્રીસ્થાનેથી પ્રકટ થયેલા શબ્દો ‘ગુજરાતમિત્ર’ને 159 વર્ષથી વાચકો તરફથી મળતું પ્રોત્સાહન જ તેનું...
અમદાવાદ: વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત(Gujarat)ના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાયો છે. પૂર્વ ગૃહ મંત્રી(Former Home Minister) વિપુલ ચૌધરી(Vipul Chaudhary)ની અમદાવાદ(Ahmedabad) ક્રાઈમ બ્રાન્ચ(Crime...
કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. ૨૦૧૯ ની ચૂંટણીમાં ધબડકાને પગલે રીસાઈ ગયેલા રાહુલ ગાંધીને સમજાવીને માંડ ‘ભારત જોડો’અભિયાન...
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની રાહુલ ગાંધીની પદયાત્રાને કેટલાક લોકો કોંગ્રેસને બચાવી લેવાના અને એ દ્વારા પોતાનું નેતૃત્વ ટકાવી રાખવાના છેલ્લા પ્રયાસ તરીકે જુએ...
નવી દિલ્હી: લાંબા સમય બાદ કોંગ્રેસ(Congress)ના પૂર્વ નેતા(Former Leader) ગુલામ નબી આઝાદ(Ghulam Nabi Azad)ને આતંકી સંગઠન(Terrorist organization) તરફથી ધમકી(Threat) મળી છે. જમ્મુ...
ધર્મ કરતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે રોટી, કપડાં અને મકાન. આપણે ધર્મને બીજા કેન્દ્રબિંદુથી જોઇએ છીએ. માનવતાના ખોળામાં પાંગરે તે ધર્મ. આપણે...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ તેલના ભાવો સાત મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયા છે, પણ આપણા દેશમાં પેટ્રોલ અને...
આજની મોબાઇલ અને ટેકનોલોજી અપગ્રેડેશન સાથે આખી દુનિયા ૮-૧૦ ઈંચના સાધનમાં સમાઈ ગઈ છે. તેમાં પણ જીઓની ધનધનાધન ડેટા ઓફરે દાટ વાળ્યો...
એક ઝેન ગુરુ ખૂબ જ જ્ઞાની અને સરળ હતા.ન તેમનો કોઈ આશ્રમ હતો;ન તેમના કોઈ શિષ્યો.તેમને જાણનારા તેમના મિત્રો બધા તેમને આશ્રમ...
મૃત્યુ પામનારનું નામઃ ખબર નથી. મૃત્યુ પામનારનું સગુંવહાલું: કોઈ નથી. મૃત્યુ પામનારની જાતિઃ ખબર નથી. મૃત્યુ પામનારની ભાષાઃ ખબર નથી. આમ છતાં,...
છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ દેશમાં માઝા મૂકી છે. ભારતમાં ફુગાવાનો દર વધી રહ્યો હતો અને તેને કારણે રિઝર્વ બેંકે રેપોરેટ અને રિવર્સ...
વ્યારા: ઉકાઈ ડેમ (Ukai Dam) વિસ્તારમાં સફેદ આકાશી વાદળ તીવ્ર ગતિથી ફરતો નીચેથી ઉપર તરફ જતો દેખાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે....
ગાંધીનગર : ગુજરાત (Gujarat) પર હજુયે એક લો પ્રેશર (Low Pressure) સિસ્ટમ (System) સક્રિય (Active) છે જ્યારે બીજી સિસ્ટમ પાછળ મધ્યપ્રદેશ (Madhya...
સુરત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી (Union Home and Cooperation Minister) અમિત શાહે (Amit Shah) હજીરા (Hazira) સ્થિત એલ એન્ડ ટી (L.N.T)...
Shah Rukh Khan અજમેરમાં ભીડ વચ્ચે ફસાયા
Pahalgam હુમલાને એક વર્ષ: ક્યાંક ચૂપ્પી, ક્યાંક ભાવનાઓનો પ્રવાહ
Balen Shah સરકાર વિરુદ્ધ નેપાળમાં જનઆક્રોશ
નંદીગ્રામમાં મતદાનથી 48 કલાક પહેલાં મોટો ફેરફાર
Pawan Singhની યાદમાં તડપી ઊઠી Jyoti Singh
SRH vs DC Highlights અભિષેકનું તોફાની શતક
‘આજે પણ અમને મંદિરમાં પ્રવેશ નથી’Vinod Suryavanshiએ વ્યક્ત કર્યો જાતિભેદનો કડવો અનુભવ
ઈરાનમાં સત્તા પરિવર્તનના સંકેત?
અભિષેકની દે ધનાધન તોફાની બેટિંગ: 135 રન સાથે હૈદરાબાદે દિલ્હીને આપ્યો 243નો ટાર્ગેટ
ચૂંટણી તૈયારી અંતિમ તબક્કે: 6000 કંટ્રોલ યુનિટ તૈયાર, કડક સુરક્ષા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં EVM
સુરતના યુવા ઇનોવેટરની નવલી શોધ, વિના ડ્રાઈવર દોડતી ઘોસ્ટ સાયકલ જોઈ લોકો નવાઈ પામ્યા
ડીલ કે સંઘર્ષ? હવે સીઝફાયર આગળ નહીં વધે, ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક ચિંતા વધી
હોર્મુઝ સંકટ વચ્ચે યુરોપ પ્રવાસે જશે PM મોદી: ચાર દેશોની મુલાકાતથી સંબંધો મજબૂત થશે
રૂપિયાને સ્થિર કરવા RBIનો મોટો નિર્ણય, ફોરેક્સ નિયમોમાં છૂટછાટ, હળવા કર્યા કેટલાક નિયંત્રણો
ત્રિશૂર પૂરમ ઉત્સવની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 6ના મોત, 40થી વધુ ઘાયલ
રેલ્વેની જમીન પરથી ગેરકાયદેસર વૃક્ષો કાપવા અને ચોરી કરવામાં સંડોવાયેલા ઈસમો સામે કાર્યવાહી
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ચૂંટણી પંચ સખત: બાઇક રેલી બંધ, ડબલ સવારી પર રોક
‘રાજા શિવાજી’ ટ્રેલર લોન્ચમાં ભાવુક થયા રિતેશ-જેનેલિયા,10 વર્ષનું સપનું સાકાર
ટિમ કુક બાદ હવે જોન ટર્નસ સંભાળશે એપલની કમાન, AI યુગમાં નવી શરૂઆત
સસ્પેન્ડ કરાવી દઈશ!”—CM કોન્વોય વચ્ચે પોલીસ પર હુમલો, મહિલા સહિત 3 સામે ગુનો
તામિલનાડુ સાથે દગો કરનાર માટે હું ખતરા સમાન, સ્ટાલિનની કડક શબ્દોમાં ચેતવણી
પોલો ગ્રાઉન્ડની રાજદીપ સોસાયટીમાં ચોરનો આતંક, એક જ શખ્સ ચોથી વાર CCTVમાં કેદ થતા રહીશોમાં ફફડાટ
રણબીરની ‘રામાયણ’ માટે હોલિવુડ લેવલ પ્લાનિંગ: ઓસ્કર માટે મેકર્સની મોટી તૈયારી
ફ્લોર ટેસ્ટ પહેલા CM ચૌધરી સક્રિય, PM મોદીને મળ્યા, કેબિનેટ વિસ્તરણની અટકળો તેજ
IPLમાં આજે SRH vs DCનો જંગ: હૈદરાબાદ હેટ્રિક માટે તૈયાર, કોણ કરશે બાજી મારી?
ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી ચો હ્યુન બોલ્યા: કોરિયન યુદ્ધમાં ભારતીય સૈનિકોના બલિદાનને કોરિયા ક્યારેય નહીં ભૂલે
PM મોદીને ખડગેએ કહ્યા આતંકવાદી, વિવાદ થતા લીધો યુ-ટર્ન, બોલ્યા આતંકવાદી નહી આતંકિત કરે છે એમ કહ્યું હતું
પરિવારિક તણાવમાં પુત્રે માતાને ગુમાવી
હંગેરીના નવા PM મેગ્યારના નિવેદને જગાવી ચર્ચા, નેતન્યાહૂ હંગેરી આવશે તો એમની ધરપકડ થઈ શકે
સુરતમાં JEE મેઈન્સ-2026માં ધમાકેદાર પ્રદર્શન,ઉચ્ચ પર્સેન્ટાઇલ સાથે વિદ્યાર્થીઓએ સુરતને અપાવ્યું ગૌરવ
સુરત: આકાશમાં એકસાથે બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના (Gujarat) 33 જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રિથી ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ, કચ્છ, દેવભૂમિ દ્વારકા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભરૂચમાં પડી રહ્યો છે. હવામાન વિભાગ (Weather Department) દ્વારા આ જિલ્લામાં એલર્ટ (Alert) જાહેર કરાયું છે. વલસાડના (Valsad) 20 જેટલાં માર્ગો (Road) ભારે વરસાદને લીધે વાહનચાલકો માટે બંધ (Closde) કરી દેવા પડ્યા છે.
બીજી તરફ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોય દક્ષિણ ગુજરાતની (South Gujarat) નદીઓમાં મોટા જથ્થામાં પાણી આવી રહ્યું છે. સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ (Ukai Dam) 90 ટકા ભરાઈ ગયો છે. આજે ગુરુવારે તા. 15 સપ્ટેમ્બર 2022ના બપોરના 12 વાગ્યાના રિપોર્ટ અનુસાર ઉકાઈ ડેમ 341.40 ફૂટની સપાટી પર વહી રહ્યો છે. જે ભયજનક સપાટી 345 ફૂટથી હવે માત્ર 3 ફૂટ જ દૂર છે. હાલમાં ઉકાઈ ડેમમાં 1,39,127 ક્યૂસેક પાણીની આવક છે, તેની સામે ડેમમાંથી એટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવે ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચ્યો હોય આવક તેટલી જાવકનું વલણ અપનાવાયું છે. ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદ પડી હ્યો છે. મહારાષ્ટ્રની હદમાં આવેલા હથનૂર ડેમની સપાટી આજે ગુરુવારે પણ 212.57 મીટર રહેતા હથનૂર ડેમમાંથી તાપી નદીમાં 70347 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વાપી જીઆઇડીસીમાં ભારે વરસાદનાં પગલે રસ્તાઓ થયા પાણી-પાણી#ગુજરાતમિત્ર #Vapi #HeavyRain #Monsoon2022 #Rainfall pic.twitter.com/b5j6BT1glq
— Gujaratmitra (@Gujaratmitr) September 15, 2022
વલસાડ-વાપી અને દમણમાં ભારે વરસાદને લીધે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાના લીધે વલસાડના 20 રસ્તાઓ વાહનચાલકો માટે બંધ કરી દેવાયા છે. વાપીમાં પણ મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે ગોવિંદા કોમ્પ્લેક્સ સામેના રસ્તા પર વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું.
સુરત શહેરમાં રાત્રિ દરમિયાન ધોધમાર અને દિવસે ઝરમર વરસાદ
સુરત શહેરમાં આખી રાત વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન પણ ઝરમર વરસાદ ચાલુ છે. ગઈકાલે બુધવારે રાત્રિના 12 વાગ્યાથી ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં શહેરમાં કુલ 25 મિ.મી. વરસાદ વરસ્યો છે. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ સાઉથ ઝોનમાં 38 મિ.મી., સાઉથ વેસ્ટ ઝોનમાં 26 મિ.મી. અને સેન્ટ્રલ ઝોનમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે. ઉકાઈ ડેમમાંથી 1.39 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હોય સુરતનો વિયર કમ કોઝવે ઓવરફલો થયો છે. 8.46 મીટરની સપાટી દર્શાવી રહ્યો છે. કોઝવે વાહનચાલકો અને રાહદારીઓ માટે બંધ કરાયો છે. કોઝવે ભયજનક 6 મીટરની સપાટીથી 2.42 મીટર ઉપર વહી રહ્યો છે. સુરત મનપાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે.