ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉની (Lucknow) એક હોટલમાં (Hotel) આગ (Fire) લાગી હતી. શહેરની મધ્યમાં એટલે કે હઝરતગંજમાં આવેલી...
વોશિંગ્ટન: દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અને મુક્ત અને ખુલ્લા, સ્થિતિસ્થાપક અને સુરક્ષિત ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને સમર્થન આપવા માટે સહકારને વિસ્તૃત કરવાની...
લંડન: ભારતીય (India) મૂળના સુએલા બ્રેવરમેન નવા કેબિનેટમાં ભારતીય વારસાના એકમાત્ર બ્રિટિશ રાજકારણી બનવાની સંભાવના છે, જો યુકે મીડિયાની અટકળો માનવામાં આવે...
દુબઇ: ભારતીય ટીમના (Indian Team) માજી કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli) રવિવારે એશિયા કપમાં પાકિસ્તાન (pakistan) સામેની મેચમાં અર્ધસદી ફટકારી હતી, જે...
નવી દિલ્હી: ભારતીય રેલવેમાં (Railway) કોચના નિર્માણને લઈને એક નિરાશાજનક સમાચાર (News) સામે આવ્યા છે. વાસ્તવમાં, રેલવેએ જણાવ્યું છે કે તેની મોટી...
દુબઇ : એશિયા કપની આજે અહીં રમાયેલી સુપર ફોરની (Super Four) મેચમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે અપાવેલી આક્રમક શરૂઆત અને વિરાટ...
કિવ: શહેરના મેયરે રવિવારે કહ્યું હતું કે, રાત્રિ દરમિયાન દક્ષિણ યુક્રેનના (Ukrain) બંદર શહેર માયકોલાઇવ પર રાત્રિ દરમિયાન રશિયન (Russia) તોપમારો થયો...
બેઇજિંગ: પૂર્વી ચાઇનાના (China) શહેરોએ ફેરી સેવાઓ સ્થગિત કરી દીધી હતી અને જાપાનમાં (Japan) શાળાઓમાં (School) રજા જાહેર કરવામાં આવી હતી અને...
નવી દિલ્હી : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સોમવારથી મોંગોલિયા અને જાપાનની (Japan) પાંચ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય વિકસતા પ્રાદેશિક સુરક્ષા મેટ્રિક્સ...
ઢાકા: બાંગ્લાદેશનાં (Bangladesh) વડાંપ્રધાન (PM) શેખ હસીનાએ રવિવારે ભારતને (India) ‘વિશ્વાસુ મિત્ર’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેમના દેશના નાગરિકો જે...
બાગપત: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાગપતમાં એક વર્ષ પહેલા જે મહિલાનો પતિ (Husband) હત્યાના (Murder) કેસમાં કોર્ટના ચક્કર લગાવી રહ્યો હતો તે...
કાઠમંડુ: ભારતીય (India) સેનાના વડા જનરલ મનોજ પાંડે પાંચ દિવસની સત્તાવાર યાત્રા પર રવિવારે (Sunday) અહીં પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેઓ...
ગાંધીનગર : હવે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે સવા મહિનો બાકી રહ્યો છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ (Congress) પણ સક્રિય થઈ...
ગાંધીનગર : ભાવનગરની મુલાકાત દરમિયાન ભાજપ (BJP) પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદાવરોની પસંદગી પીએમ...
ગાંધીનગર : આજે અમદાવાદમાં (Ahmedabad) મહત્વના ત્રણ સમારંભોમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહે પોતાના પ્રવચનમાં કોંગ્રેસ તથા દિલ્હીના સીએમ અરવિંદ...
ગાંધીનગર : રાજ્યની ૮ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાનગી ભાગીદારી યોજના હેઠળ રૂ. ૩.૫૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય...
સુરત : સુરત (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી (Mumbai) સુરત ટ્રેનમાં બે મહિલા એમડી ડ્રગ્સ લઈને આવતા લિનિયર બસ સ્ટેશન (Bus Station...
સુરતઃ જહાંગીપુરામાં રહેતા વૃદ્ધ ખેડૂતે (Farmer) પોતાના પુત્રને અભ્યાસ (Study) માટે યુકે (UK) મોકલવા લોન એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટે તેમની...
સુરત : સુરતના (Surat) ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે જીઈબીની (GEB) ચાલુ વીજલાઈન વાયરોની ચોરી કરતી ગેંગને (Gang) ક્રાઈમ બ્રાંચની ટીમે...
સુરત : ભાઠા ગામમાં રહેતી દિકરીના ઘરે હરીયાળી ત્રીજનો તહેવાર (Festival) ઉજવવા માટે ગયેલા પિતાએ તેની 14 વર્ષની નાતીની છેડતી કરી હોવાની...
સુરત : વરાછા (Varacha) વિસ્તારમાં રહેતા રત્નકલાકારે તેના ભાઇના ઘરે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રત્નકલાકારની પત્ની 6 મહિના પૂર્વે બે...
સુરત : ચંદીગઢની યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં (Union Bank of India) ચીફ મેનેજર તરીકેની ફરજ બજાવતા મેનેજરને (Manager) બેન્ક નિફ્ટીમાં રોકાણ (Invest)...
સુરત: સુરત મનપા (SMC) દ્વારા દર વર્ષે નવરાત્રિ (Navratri) દરમિયાન અઠવા પાર્ટી પ્લોટ (Party Plote) ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે....
સુરત : ડિંડોલી (Dindoli) નંદનવન ટાઉનશીપ નજીક ગતરાત્રે પોણા આઠથી આઠ વાગ્યાની વચ્ચે 30 થી 35 વર્ષિય મહિલા ટ્રેન (Train) અડફેટે આવી...
ન્યૂયોર્ક: રાફેલ નડાલે (Nadal) ફ્રાન્સના રિચર્ડ ગાસ્કેટને 6-0, 6-1, 7-5 યુએસ ઓપનના (US Open) ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વના બીજા નંબરના...
દેલાડ: સાયણ ઓવરબ્રીજ ઉતરતા ડમ્પર (Dumper) ચાલાકે મોપેડ (Moped) સવાર અને ઈકો કારને (Car) અડફેટમાં લેતા અકસ્માત (Accident) સર્જાયો હતો આ અકસ્માતમાં...
ઉમરગામ : ભીલાડ બાપુ હોટલની (Hotel ) સામે મુંબઈના (Mumbai) વેપારીએ પાર્ક કરેલી કારમાંથી (Car) રોકડા (Cash) રૂપિયા 40,000 અને લેપટોપ કિંમત...
નવી દિલ્હી : વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 નિષ્ણાત ક્રિસ ગેલ 16 સપ્ટેમ્બરથથી (Septmber) શરૂ થનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (Cricket) ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતો...
નવી દિલ્હી: એશિયા કપની સુપર-4 મેચ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે રવિવારના રોજ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા આ મેચમાં ટોસ...
ભરૂચ : ભરૂચ (Bharuch) જિલ્લાનું ઐતિહાસિક પ્રવાસનધામ કબીરવડ ખાતે ઇજારદારના લાખો રૂપિયા બાકી અને ૨ વર્ષના કોરોના (Corona) કાળને લઈ હોડીઘાટ બંધ...
આશાતાઈને શ્રદ્ઘાંજલિ આપવા મુંબઈ ઈન્ડિયન્સ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતરશે, વિરાટ કોહલીની નજર મેગા રેકોર્ડ પર
સ્ટાર ક્રિકેટર સાથે આશા ભોંસલેનું ગીત એક વિશાળ ચાર્ટબસ્ટર બન્યું, આજે પણ ચાહકોમાં છે પ્રિય..
મહાકુંભ ગર્લ મોનાલિસા ગાયબ? પતિ કરી રહ્યો છે અજમેર-જોધપુરમાં શોધખોળનો દાવો, વીડિયો વાયરલ
SSG હોસ્પિટલના કેન્ટીન પાસે ‘જાડિયો’ તરીકે ઓળખાતા શખ્સનો મૃતદેહ મળ્યો
માંજલપુરમાં મહાપ્રભુજી ઉત્સવ નિમિત્તે આવતી કાલે (૧૩ એપ્રિલે) ભવ્ય શોભાયાત્રા નીકળશે
ખાસ સત્ર પહેલાં ભાજપ સક્રિય, સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ, તમામ MPs ને 16–18 એપ્રિલ હાજરી ફરજિયાત
9 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા, પુત્રી-પુત્રનું મૃત્યુ જોયું.. આશા ભોંસલે સંગીતનો વિશાળ વારસો છોડી ગયા
તાપી બ્રિજ પર જ રવિવારી બજાર: પાલિકા-પોલીસ સામે દબાણકારોનો ખુલ્લો પડકાર
સરથાણા બ્રિજ પર બસ અને કાર વચ્ચે ટક્કર, સદનસીબે કોઈ જાનહાનિ નહીં, અકસ્માતથી બ્રિજ પર અવરજવર બંધ જેવી સ્થિતિ
તીવ્ર દુર્ગંધ મારતા કેમિકલને નંદેસરી જીઆઈડીસીની કાંસમાં ગેરકાયદેસર નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઈસ્લામાબાદ વાટાઘાટો બાદ તેહરાને પાકિસ્તાનનો આભાર માન્યો, કહ્યું- US વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ
વડોદરા ભાજપમાં ‘ડેમેજ કંટ્રોલ’ મોડ: હર્ષ સંઘવીએ ખાનગી હોટલમાં દિગ્ગજો સાથે યોજી ગુપ્ત બેઠક
વડોદરા : પેન્શનર લાઈફ સર્ટિફિકેટના બહાને નિવૃત્ત મેનેજર સાથે રૂ.10 લાખની ઠગાઈ
વડોદરા ભાજપમાં પૂર્વ પ્રમુખની વિસ્ફોટક પોસ્ટ- “મારું ઘર ભાજપનું ઘર, પણ કોઈએ ઘરે આવવું નહીં”
લખનઊ-ગુજરાત વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ, કોણ મારશે બાજી? પિચ બનશે ગેમ ચેન્જર
ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી, વૈશ્વિક ઉર્જા સંકટના ભય વચ્ચે બે સુપર ટેન્કરો પાછા વળ્યા, ભારતના 15 જહાજો હજુ પણ છે ફસાયેલા
બંગાળ ચૂંટણી પહેલા NIAની મોટી કાર્યવાહી, TMC નેતાઓને નોટિસ, નંદીગ્રામ કેસમાં તપાસ તેજ
600 વર્ષ જૂની સેવાસી વાવના પથ્થરોમાં ફરી પ્રાણ ફૂંકશે વડોદરાવાસીઓ, કમિશનરની અનોખી પહેલ
એબીવીપીના કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના ડાન્સનો વીડિયો વાયરલ,સંસ્કાર પર ઉઠ્યા સવાલ
મહારાષ્ટ્રમાં ફિલ્મી ઢબે સહ્યાદ્રિ એક્સપ્રેસમાં કરોડોની લૂંટ
લાઇવ હેલ્થ અપડેટ: 92 વર્ષની Asha Bhosle હોસ્પિટલમાં ભરતી
કોણ છે આશા ભોસલેની પૌત્રી જનાઈ ભોસલે? હવે મોટા બજેટની ઐતિહાસિક ફિલ્મથી કરશે ગ્રાન્ડ ડેબ્યુ
ગોત્રી ઓમ હાઉસિંગ સોસાયટીમાં એકલવાયું જીવન ગુજારતા યુવાનનું શંકાસ્પદ મોત
વૈભવ સૂર્યવંશી માટે સૌથી મોટો ખતરો શું? Kieron Pollardની ચેતવણી ચર્ચામાં
Vivo T5 Pro 5G લોન્ચ પહેલાં જ ચર્ચામાં
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારત સરકારનો મોટો નિર્ણય: ડીઝલ એક્સપોર્ટ ડ્યુટી ₹55.5 અને જેટ ફ્યુઅલ ₹42 પ્રતિ લિટર સુધી વધારાઈ
Ambedkar Jayanti 2026: 14 એપ્રિલે રાષ્ટ્રીય જાહેર રજા, જાણો ઈતિહાસ, મહત્વ અને શું રહેશે બંધ-ખુલ્લું
કુનો નેશનલ પાર્કમાં ખુશખબર: ભારતીય જન્મેલી ચિત્તી ‘KGP-2’એ આપ્યા 4 બચ્ચાંને જન્મ
અમેરિકા-ઈરાન શાંતિ ચર્ચા નિષ્ફળ
CSKની IPL 2026માં પહેલી જીત: Sanju Samsonની શાનદાર સદીથી દિલ્હી કેપિટલ્સ પર 23 રનની જીત
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉની (Lucknow) એક હોટલમાં (Hotel) આગ (Fire) લાગી હતી. શહેરની મધ્યમાં એટલે કે હઝરતગંજમાં આવેલી હોટેલ લેવાનામાં સોમવારે સવારે આગ લાગી હતી. જ્યારે આગ લાગી ત્યારે હોટલની અંદર ઘણા લોકો હાજર હતા. તેમને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે બેભાન હાલતમાં લાવવામાં આવેલા ચાર વ્યક્તિનાં મોત નિપજ્યાં છે. ફાયર બ્રિગેડ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસની મદદથી લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.
પોલીસની મદદથી અત્યાર સુધીમાં 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોટલના બીજા અને ત્રીજા માળે ઘણા લોકો ફસાયેલા છે. એક વ્યક્તિ બીજા માળે એક રૂમમાં ફસાયેલો છે, જેના પાસે મોબાઈલ નથી. અત્યાર સુધીમાં ફાયર વિભાગ દ્વારા 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ધુમાડાના ગોટેગોટા ભરાવાને કારણે અનેક લોકો બેભાન થઈ ગયા છે. કેટલાક લોકો દાઝી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરની 15 ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. નોંધનીય છે કે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટીએ થોડા દિવસો પહેલા લેવાના હોટલને નોટિસ જારી કરી હતી. આ પછી આજે એક મોટી દુર્ઘટના બની હતી.
સીએમ યોગીએ અધિકારીઓને આપેલી સૂચના
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાયલોને મળવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. સીએમ યોગીએ જિલ્લા પ્રશાસનના અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કાર્યને ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે. આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી છે.
બેભાન હાલતમાં લવાયેલ મહિલા અને એક પુરૂષનું મોત
ભીષણ આગમાંથી બચાવી લવાયેલી એક મહિલા અને પુરુષનું મોત થયું છે. કદાચ ધૂમાડાના કારણે મહિલા અને પુરુષ બેભાન થઈ ગયા હતા. તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જો કે ડોકટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે. હોટલ સ્ટાફની મદદથી તેમની ઓળખ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેમને ત્યાં 7 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે.
બારી તોડીને મહેમાનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે
આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ હોટલની અંદર ધુમાડાના ગોટેગોટા છે. ફાયર બ્રિગેડની ટીમ રૂમમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ભારે પ્રયાસ કરી રહી છે. બારીઓ પણ તોડી નાખવામાં આવી રહી છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ફાયર વિભાગની અડધો ડઝનથી વધુ ગાડીઓ સ્થળ પર હાજર છે.
આ સિવાય લખનઉ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ આજે સવારે 6 વાગ્યાની આસપાસ લાગી હતી. થોડી જ વારમાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને રૂમ ધુમાડાથી ભરાઈ ગયો. લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સ્થળ પર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમને સૌથી મોટી સમસ્યા લોકોને રૂમમાંથી બહાર કાઢવાની છે. આગને કારણે હોટલના તમામ રૂમમાં ધુમાડો ભરાઈ ગયો હતો. જેના કારણે ફાયર બ્રિગેડની ટીમ હોટલની બારીઓ તોડીને લોકોને બહાર કાઢી રહી છે. સવારે 9 વાગ્યા સુધી લગભગ બે કલાકથી બચાવ કામગીરી ચાલી રહી હતી. સ્થળ પર હાજર અધિકારીઓનું કહેવું છે કે અમે અત્યાર સુધીમાં ઘણા લોકોને બહાર કાઢ્યા છે અને જે લોકો ફસાયેલા છે તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, ગૂંગળામણ બાદ કેટલાક લોકોની તબિયત ચોક્કસપણે બગડી છે, જેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.