અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવા તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં...
નવસારી : દમણ (Daman) ફરીને ઘરે જઈ રહેલા સુરતના (Surat) યુવાનને મરોલી પાસે છાતીમાં દુખાવો થતા મોત (Death) નીપજ્યાનો બનાવ મરોલી પોલીસ...
સુરત : રમત ગમતના ક્ષેત્રમાં સુરત (Surat) પણ હવે ક્યાંય પાછળ રહ્યું નથી. શહેરમાં એવી પ્રતિભાઓ છે જેઓ ઉભરીને બહાર આવી છે...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) કિશ્તવાડ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત (Road Accident) થયો છે. આ અકસ્માતમાં 8 લોકોના મોત (Death) થયા હોવાની...
વિકી કૌશલ (Viki Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) બોલિવૂડના (Bollywood) સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે. જો કે આ હોટેસ્ટ કપલ લગ્ન...
અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલ રાશિદ ખાન (Kamal Rashid Khan) ઉર્ફે કેઆરકે (KRK) સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. તેઓની મંગળવારે...
વલસાડ : વલસાડના (Valsad) ગ્રામ્ય પંથકમાં અને ધરમપુરમાં બાઇક ચોરી (Bike theft) કરતી એક ગેંગને (Gang) વલસાડ રૂરલ પોલીસે (Police) પકડી પાડી...
સોશિયલ મીડિયા પર (Social Media) સેન્સેશન ઉર્ફી જાવેદ (Javed Urfi) તેની બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે અને તેના કારણે ઉર્ફીને અવાર નવાર...
80ના દાયકાની લોકપ્રિય ઓટો કંપની LML ભારત પરત ફરવા જઈ રહી છે. 29 સપ્ટેમ્બરે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (Two Wheeler) સાથે તે ભારતમાં પ્રવેશ...
કર્ણાટક: કર્ણાટક(Karnataka)ની રાજધાની બેંગલુરુ(Bengaluru)ના ઈદગાહ મેદાનIdgah field)માં ગણેશ પૂજા(Ganesh Puja)ની પરવાનગી(Permission)ને લઈને મોટો વિવાદ(Controversy) ઊભો થયો હતો. મળતી માહિતી અનુસાર મામલાને સંભાળવા...
રિલાયન્સ ગ્રૂપના (Reliance Group) વડા મુકેશ અંબાણીએ સોમવારે તેમની પુત્રી ઈશાને ગ્રૂપના રિટેલ બિઝનેસના વડા તરીકે રજૂ કર્યા બાદ હવે અનંત અંબાણી...
ઝારખંડ: મહારાષ્ટ્ર(Maharashtra) અને બિહાર(Bihar) બાદ હવે ઝારખંડ(Jharkhand)માં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી હેમંત સોરેનને ઝારખંડની દીકરી અંકિતા કે તેના પરિવારની...
નવી દિલ્હી: (New Delhi) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ગ્રાહક સુરક્ષા પગલાંને મજબૂત કરવાના ભાગરૂપે ‘ફ્રોડ રજિસ્ટ્રી’ (Fraud Registry) ની સ્થાપના કરવાનું...
ગાંધીનગર: દેશ અને દુનિયામાં ગીરના (Gir) જંગલની (Forest) એક અનોખી જ ઓળખ છે. ગીરના જંગલમાં ગીર સફારી માટે દેશ વિદેશથી લોકો આવતા...
સુરત: રખડતા ઢોરો ઉપર નિયંત્રણ લાવવાના હાઈકોર્ટનાં આદેશ બાદ માલધારી સમાજ(Maldhari society) અને સુરત મહાનગરપાલિકા(Surat Municipal Corporation) વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે....
સુરત (Surat): વરાછા પોલીસ સ્ટેશનમાં (Varacha Police Station) પોતાની કેબિનમાં હાથ પકડી ખેંચી લઈ જઈ તમાચા મારનાર એસીપી સી.કે. પટેલ (ACP CKPatel)...
વડોદરા: પંચમહાલના (Panchmahal) લકુલીશ યોગ યુનિવર્સિટીના સ્થાપક રાજર્ષિ મુનિનું (Rajarshi Muni) 92 વર્ષની વયે નિધન (Death) થયું છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં તેમણે...
સુરત(Surat) : મનપા(SMC) સંચાલિત સરથાણા(Sarthana) નેચર પાર્ક(Nature Park)માં આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળ(Baby Lion)નું આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને સિંહ આર્ય...
સુરત (Surat) : ભરચોમાસે વિકસિત શહેર સુરતના પૂણા વિસ્તારની સોસાયટીના રહીશોને પાણી (Water) માટે રસ્તા પર ઉતરવાની નોબત આવી છે. પુણા વિસ્તારની...
ભૂજ: નખત્રાણા (Nakhtrana) તાલુકાના ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત...
નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના બેંક લોકરની તપાસ કરવા પહોંચી હતી. ગાઝિયાબાદના...
નવી દીલ્હી: ગુલામ નબી આઝાદના રાજીનામા બાદ હવે જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગવા જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસમાંથી નેતાઓના રાજીનામાનો ફફડાટ...
નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા તોફાન મામલે સુપ્રીમ કોર્ટે મહત્વની આદેશ આપ્યો છે. આ રમખાણો સાથે જોડાયેલા તમામ કેસ બંધ કરવાનો...
વડોદરા : વર્ષોથી એમ એસ યુનિ.એ કોમર્સ ફેકલ્ટીમાં વડોદરા જીલ્લાની બહારના વિદ્યાર્થીઓ માટે 50 ટકા સુધી પ્રવેશ આપવાની પ્રથા છે. આ શૈક્ષણિક...
નવસારી : નવસારી (Navsari) જિલ્લાના આદિવાસી સમાજે (Adivasi Samaj) સુરત-નાસિક ચેન્નઈ (Surat-Nashik-Chennai ) એક્સપ્રેસ-વે (Express Way) અને પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટના...
વડોદરા : લાલબાગ રેલ્વે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા એક રૂમમાં ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓને રહેવા માટે મજબૂર કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા.વિદ્યાર્થીઓએ ફ્લોર પર બેસી...
શાખાની ટીમે રવિવારની મોડી રાત્રે બાતમી આધારે અડાસ ગામના ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં દારૂની મહેફિલ માણતા 15 નબીરાને...
બારડોલી: સુરત (Surat)ના હજીરા પોર્ટ (Hazira Port)થી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે નં.૫3 (National Highway 53) ઉપર આવેલા બારડોલી (Bardoli)ના સુરુચિ વસાહત નજીકના...
વડોદરા (Vadodara) : કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી વિના વિતાવનાર ભક્તો (Devotees) આ વર્ષે ખૂબ જ ધામધૂમપૂર્વક...
વડોદરા: રખડતા ઢોરોને કારણે નિર્દોષ નાગરિકોના મોત બાદ મોડે મોડે જાગી ઉઠેલા વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી...
વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, CSK સામે રચ્યો ઈતિહાસ
પેનિક ખરીદીથી બચો: સરકારનો સંદેશ, દેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ, LPG સપ્લાય વધારવા ઝડપી પગલાં
કોંગ્રેસે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે 18 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
Meta હવે AI ડિવાઈસ તરફ આગળ, ઝકરબર્ગે શરૂ કરી નવી સુપર ઈન્ટેલિજન્સ લેબ
દિલ્હીમાં બોમ્બ હુમલાનું આયોજન નિષ્ફળ, પોલીસે બે લોકોની ધરપકડ કરી, જૈશ સાથેના કનેક્શન
ઋષભ પંતે કેપ્ટનની ઇનિંગ રમી લખનૌને વિજયનો સ્વાદ ચખાડ્યો, છેલ્લી ઓવર સુધી સનરાઈઝર્સનો સંઘર્ષ
ખરગેની ગુજરાતીઓ પર ટિપ્પણીથી, દેશભરમાં ચર્ચા, રાજકારણ ગરમાયું
રાઘવ ચઢ્ઢા: આ તો ફક્ત ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે, AAPના પૂર્વ મંત્રીએ કહ્યું- રાઘવે BJP..
‘પાગલો! હોર્મુઝ ખોલો, નહીંતર નર્કમાં જશો’ ડોનાલ્ડ ટ્રમ્પે અલ્ટીમેટમ પછી ફરી ઈરાન પર પ્રહાર કર્યા
હૈદરાબાદની ખરાબ શરૂઆત છતાં 156 સુધી પહોંચી ટીમ, ક્લાસેન-રેડ્ડીની ભાગીદારીએ લાજ રાખી
ધારાસભ્ય કલ્પેશ પરમારના ભત્રીજા બાદશાહ સહિત 16 જુગારીઓ ઝડપાયા, 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત
ઇન્ડિયન એરફોર્સની ક્ષમતા વધશે: ભારતમાં બનશે 1,000 કિલોના દારૂગોળા, રશિયન વિમાનમાં ફિટ થશે
બુશેહર ન્યૂક્લિયર પ્લાન્ટ પર ફરી હુમલો, ઈરાનની UNને ચેતવણી, રેડિએશનનો ભય વધ્યો
વડોદરાના તાંદલજા લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા: રાજસ્થાનના અજમેરથી ત્રણ આરોપીઓની ધરપકડ
સુરતમાં AAPનો મોટો દાવ, યુવા અને શિક્ષિત ચહેરાઓ પર ભાર, જાહેર કરી 75 ઉમેદવારોની યાદી
પાયલોટ બચાવ મિશન વિવાદમાં: ઈરાને અમેરિકાની હારનો દાવો કર્યો, ટ્રમ્પે ઓપરેશન સફળ ગણાવ્યું
વડોદરા જિલ્લા ગ્રામ્ય એલસીબી-એસઓજી અને 10 પોલીસ સ્ટેશનમાં PIની ફાળવણી
TMCના પાપોનો ઘડો ભરાઈ ગયો છે, ચૂંટણી પછી હિસાબ કરીશું- PM મોદી
ઉનાળાની શરૂઆતમાં જળકુંભી અને લીલ વધતા સુરતના વોટર વર્કસ પર અસરની ભીતિ
ઈરાને ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમને નકારી કાઢ્યું
વડોદરા: તરસાલીમાં પેટ્રોલ પંપ માલિકની દાદાગીરી; BMWમાં આવી જૂના કર્મચારી પર કર્યો જીવલેણ હુમલો
યુદ્ધના પડઘા ગુજરાત સુધી, સપ્લાય ચેઈન તૂટતા સોલાર સેક્ટરને 25,000 કરોડનો ખતરો
ઈરાન યુદ્ધમાં ચીનનો AI અને ડેટા દ્વારા અમેરિકી ગતિવિધિઓ પર નજર, ટ્રમ્પે સેટેલાઇટ ડેટા પર લગાવ્યો પ્રતિબંધ
ઈરાનનો અમેરિકાપર પ્રચંડ પ્રહારનો દાવો: ઈસ્ફહાનમાં C-130 માલવાહક વિમાન તોડી પાડ્યાનો દાવો, 5નાં મોત
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના: 10 મહિના બાદ પણ રહસ્ય અકબંધ, પરિવારજનોમાં આક્રોશ
AI ઓડિયો ક્લિપ વિવાદમાં DMK સાંસદ એ. રાજાનું મોટુ પગલું: યુટ્યુબ ચેનલને કાનૂની નોટિસ
IPL 2026માં ઝડપનો તોફાન! Gujarat Titansના આશોક શર્માની 154.2 Kmph બોલે મચાવી ધૂમ
કેરળ ચૂંટણી પહેલા લાંચનો કાંડ! થ્રિસ્સુરમાં ગેરકાયદેસર કિટ વહેંચણી પકડાઈ, પોલીસે તપાસ શરૂ કરી
પશ્ચિમ બંગાળ ચૂંટણી: ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષે જાહેર કરી પોતાની સંપત્તિ; જાણો કેટલા કરોડના માલિક છે ‘દાદા’
2000 કિમી દૂર સુધી મારક ક્ષમતા! પાકિસ્તાનનું ‘શાહીન-3’ મિસાઈલ, કોલકાતા સુધી પહોંચવાની ધમકી
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ઉપર નવા તૈયાર થયેલા અટલ ફૂટ બ્રિજનું તાજેતરમાં જ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આ ફૂટ ઓવરબ્રિજ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને તે માટે તેની ખાસ વિશેષતાઓ પણ રજૂ કરાઈ હતી. બે જ દિવસમાં એક લાખથી વધુ લોકો આ બ્રિજને જોવા ઉમટી પડ્યા હતા.
આજે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજ ઉપર જવા માટે ટિકિટનો દર લાદવામાં આવ્યો છે, એટલે હવે અટલ ફુટ ઓવરબ્રિજ ઉપર મફતમાં સેલ્ફી લઈ શકાશે નહીં. અહીં ટિકિટોના દરમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 30 અને 12 વર્ષથી નાના બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા 15 ચાર્જ લેવાનો નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વિકલાંગો માટે પ્રવેશ ફ્રી રાખવામાં આવ્યો છે. મુલાકાતીઓ આ બ્રિજ ઉપર માત્ર 30 મિનિટ સુધી જ ફરી શકશે. તેનાથી વધુ સમય બ્રીજ ઉપર રહી શકશે નહીં, એટલે મુલાકાતીઓએ એક મિનિટનો એક રૂપિયો ચાર્જ ચૂકવવો પડશે. આ ઉપરાંત ફેરિયાઓને અહીં પ્રવેશ આપવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મુલાકાતીઓ આ બ્રિજ પર રમતગમતના સાધનો લઈ જઇ શકશે નહીં. આગામી 31 ઓગસ્ટથી ચાર્જ લેવામાં આવશે.
જણાવી દઈએ કે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજ તૈયાર કરાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર નવનિર્મિત અટલ ફૂટઑવર બ્રિજનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ફુટ ઓવર બ્રિજની પ્રેરણા પતંગ તેમજ ઉત્તરાયણની ઉજવણી પરથી લેવામાં આવી છે. તે ગ્લાસ ફુટ ઓવર બ્રિજ, સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આઇકોનીક બ્રિજ રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ તેમજ અમદાવાદ શહેર માટે એક સ્ટેટસ બનશે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે.