બિહારના (Bihar) ભાગલપુર જિલ્લામાં (Bhagalpur District) ગંગા નદીનું (Ganga River) વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણથી જમીન ધોવાણને કારણે...
નવી દિલ્હી: ચંદીગઢ યુનિવર્સિટીનો વાયરલ (Viral) વીડિયો (Video) મામલો સામે આવ્યા બાદ દેશમાં નવી ચર્ચા શરૂ થઈ છે. વાસ્તવમાં, અહીં એક છોકરી...
કોલકાતા(Culcutta) : ભારતના સ્ટાર ફૂટબોલર (Football) સુનિલ છૈત્રીના (Sunil Chetri ) અપમાનનો વીડિયો (Video) સામે આવ્યો છે. કોલકત્તાના એક રાજકારણી દ્વારા સન્માનીય...
બોમ્બે સ્ટોક એક્સચેન્ડ (BSE) પર અદાણી ગ્રૂપની (Adani Group) કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 22 લાખ કરોડને પાર કરી ગઈ છે જે...
સુરત (Surat): સુરત શહેરમાં આજે સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર (Surat City Police AjayKumar Tomar) દ્વારા બદલીના (Transfer) ઓર્ડર (Order) કરાયા...
દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ ઉપવાસ કરે છે. ધન માટે મા લક્ષ્મીજીનું વ્રત, લગ્ન માટે ભગવાન શિવનું વ્રત, સ્વાસ્થ્ય માટે હનુમાનજીનું વ્રત...
ધ્યાત્મપથ અનેક રહસ્યોથી ભરપૂર એવો માર્ગ છે. અધ્યાત્મ જગત મૂલ્યવાન રહસ્યોની ખાણ છે. અધ્યાત્મવિદ્યાના મૂલ્યવાન ગ્રંથોમાં ઉપનિષદોની ગણના થાય છે. ઉપનિષદનો અર્થ...
પ્રત્યેક સનાતનીઓની એક ઇચ્છા હોય છે કે તક મળે ત્યારે બાબા કેદરનાથના દર્શને જવું છે. પણ સ્વાભાવિક છે કે સમયની પ્રતિકૂળતા, આર્થિક...
શ્રાદ્ધનો મહિમા પુરાણ કાળથી છે અને શાસ્ત્ર સંમત છે. એટલે શ્રદ્ધાપૂર્વક યથાશકિત શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ. એમાં તર્ક-વિતર્ક શંકા-કુશંકાને સ્થાન નથી. ગયા...
બી.આર.ચૌધરી ઉધના વિસ્તારની શાળા આર. એન. હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય છે. અંગ્રેજી વિષય સાથે સ્નાતક થઈને આ જ શાળામાં 36 વર્ષ સુધીની દીર્ઘ...
સુરત: (Surat) સંબંધી પાસેથી ઉછીના લીધેલા 50 હજાર નહીં ચુકવી શકનાર યુવકે બાઈકો ચોરી (Bike Theft) કરી તેને આપી હતી. જેથી ચોરીની...
ભારત અને યુએઈ સરકાર વચ્ચે થયેલા કોમ્પ્રિહેન્સ્ટિવ ઈકોનોમિક પાર્ટનર શિપ એગ્રીમેન્ટ (CEPA) ના સારા રિઝલ્ટ આવવાના શરૂ થયા છે. આ એગ્રીમેન્ટ પ્રારંભિક...
નવી દિલ્હી: શિરોમણી અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા સુખબીર સિંહ બાદલે(Sukhbir Singh Badle) પંજાબ(Punjab)ના સીએમ(CM) ભગવંત માન(Bhagwant Mann)ને લઈને ચોંકાવનારો દાવો કર્યો...
બિહાર: બિહારમાં (Bihar) ધોળે દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. ત્યારે મુઝફ્ફરપુરમાં (Muzaffarpur) ICICI બેંકમાં (Bank) ત્રણ હથિયારધારી બદમાશોએ 15 લાખ રૂપિયાની...
માતાપિતા તરીકે આપણે આપણા બાળકોને અતિશય પ્રેમ કરતા હોઈએ છીએ અને જીવનના તમામ પાસાઓ તેમના માટે શ્રેષ્ઠ રહે તેવું ઈચ્છીએ છીએ. શિક્ષણ...
વિશ્વિક સંકેતો ભારતીય શેરબજારની ચાલ નક્કી કરશે. રશિયા અને યુક્રેન વચ્ચેના અવિરત ચાલી રહેલા જંગ બાદ ચીન અને અમેરિકા વચ્ચે ટકરાવ થવાની...
કોરોના બાદ રશિયા-યુક્રેન યુદ્ધના લીધે વિશ્વભરના આર્થિક ચિત્રમાં ભારે ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે, હજુય યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનું પરિણામ આવ્યું...
અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં વધી રહેલો ફુગાવો સેન્ટ્રલ બેન્કો માટે વ્યાજદર વધારવા માટે મજબૂર કરી રહ્યા હોવાથી વૈશ્વિક મંદીની દહેશત સેવાઇ રહી...
વિતેલા સપ્તાહની મહત્વની ઘટના બેંક નિફટી ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો તે હતી. બે મહિના પહેલા આ જ બેંક નિફટી એ નિફટીની પાછળ...
વિશ્વનું અર્થતંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી નક્કર મેક્રો-ઇકોનોમીક પેરામીટર્સને બદલે તે અંગેની અટકળો કે અનુમાનોને આધારે ચાલતું હોય એવી છાપ ઉભી થાય છે....
સોમવારે સુરતની સોલંકી પરિવારની દીકરી અનેરી આર્યને એની મહેનતથી કે.બી.સી.ની હોટ સીટ પર બેસવાની અણમોલ તક મળી. સુરતની સ્કૂલમાં જોબ કરતી સૌની...
એક સમય હતો જ્યારે સુરતથી બારડોલી, ધુલીયા, મહારાષ્ટ્ર જવું હોય તો કડોદરા ચાર રસ્તા, દસ્તાન ફાટક થઈને જ જઈ શકાતું. રસ્તામાં ટાપ્ટી...
દસ્તાવેજો પ્રમાણભૂત કરાવવા નોટરી સિસ્ટમ અમલમાં છે પણ શાસક પક્ષ વકીલોને નોટરી તરીકે નિમવા માટે કયા માપદંડ અપનાવે છે!? કોઇ પણ શાસક...
રાજસ્થાન: હિન્દુ નેતા(Hindu leader) આચાર્ય સ્વામી ધર્મેન્દ્ર(Acharya Swami Dharmendra)નું નિધન(Death) થયું છે. તેમણે સોમવારે સવારે રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં અંતિમ શ્વાસ લીધા હતા. કહેવામાં...
યુપીમાં હાલ મદરેસા રાજકારણનો અખાડો બની ગઈ છે. સોશિયલ મીડિયા પર પણ મદરેસાઓને લઈને જુબાનીનો જંગ છેડાયો છે. આ સમગ્ર મામલો ખાનગી...
સુરત (Surat) : ગુજરાતમાં (Gujarat) હાલમાં આંદોલન (Protest) અને હડતાળનો વાયરો ફૂંકાયો છે. વિધાનસભાની ચૂંટણી (Assembly Election) જાહેર થવાની શક્યતાના પગલે સરકારી...
ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhinagar) સરકાર સામે કર્મચારીઓએ (Government Employee ) વિવિધ પડતર માંગણીઓને (Demand) લઈને મોરચો માંડ્યો છે. ત્યારે આજે રાજ્યભરમાંથી વનરક્ષકો (Forest...
આપણે ભારતમાં રહીને ભારતના ગુણગાન ગાયા કરીએ છીએ. અલબત્ત શાસ્ત્રો અને ધર્મોની દૃષ્ટિએ ભારત ઘણું આગળ છે કારણ ભારતમાં નીતિમત્તા ધરાવનાર ઘણા...
તાજેતરમાં આપણી હિંદુ પ્રજા મોગલ શાસનનાં સ્મારકોને હિંદુ સ્મારકોમાં બદલવાનું કામ કરી રહી છે. મોગલ શાસકો જો ખરાબ જ હતા તો અકબરના...
(1) કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે વર્ષમાં બે વાર ડી.એ. ચૂકવવાનું હોય છે. પરંતુ નિયમિતપણે ડી.એ. જાહેર કરતા નથી અને નિયમિતપણે ડી.એ....
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
બેંગલુરુમાં ‘વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ’ના નામે પ્રેમીની હત્યા
Narendra Modiનો કડક સંદેશ
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં Donald Trumpની ઈરાનને અપીલ
એકલવીર, એક્સપેરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર ચોપરા
Kedarnath Dhamનું શિવલિંગ ત્રિકોણ આકારનું કેમ છે?
Tata Consultancy Services યૌન ઉત્પીડન કેસમાં આરોપીનો દાવો
મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?
કોઈ અપમાન કરે ત્યારે
મહિલા અનામત બિલ: શું હજી પણ સમય નથી આવ્યો?
કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ
‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ વડોદરા ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: દેશી તમંચા સાથે બે ઇસમ ઝડપાયા
ડિજિટલ યુગમાં પુસ્તકોનું ઘટતું જતું મહત્વ
હેપીનેસ સુરત
Shah Rukh Khan અજમેરમાં ભીડ વચ્ચે ફસાયા
મોબાઈલનું ઘેલું
હોર્મુઝ સામુદ્રધુની ખોલાવવી જ જોઇએ
Pahalgam હુમલાને એક વર્ષ: ક્યાંક ચૂપ્પી, ક્યાંક ભાવનાઓનો પ્રવાહ
‘121’ ફોર્મ ક્યારે આવશે?
બિહારના (Bihar) ભાગલપુર જિલ્લામાં (Bhagalpur District) ગંગા નદીનું (Ganga River) વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણથી જમીન ધોવાણને કારણે ઘણાં ઘરો ગંગામાં સમાઈ રહ્યાં છે. નદીના વહેણમાં ઘરો, મોટાં વૃક્ષો તણાઈ રહ્યાં છે. જેને કારણે અહીં લોકો જાતે જ પોતાના મકાનો (Home) તોડવા પર મજબૂર બન્યા છે જેથી ઈંટો, બારી-બારણાંને બચાવી શકે. ગંગાના રૌદ્ર રૂપને કારણે લોકો ખુલ્લામાં રાત વિતાવવા મજબૂર બન્યા છે. ભાગલપુરમાં ધોવાણને કારણે ઘણા ઘરો ગંગામાં સમાઈ ગયા છે.
ભાગલપુરના સબૌર ક્ષેત્રના ગામમાં ગંગાનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પાણીના ભારે વહેણને કારણે અનેક ઘરો ગંગામાં સમાઈ થઈ રહ્યાં છે. સતત ધોવાણ અને લોકો ઘર વિહોણા થવાને કારણે લોકોમાં તંત્ર પ્રત્યે રોષ છે. લોકોનું કહેવું છે કે જિલ્લા પ્રશાસન તરફથી તેમને કોઈ મદદ કરવામાં આવી નથી. ઘણા પરિવારો ખુલ્લી છત નીચે જીવવા મજબૂર બન્યા છે. લોકો પોતાના ઘર કઈ રીતે બચાવી શકાય તે માટેના સતત પ્રયત્નો કરી રહ્યાં છે.
હવામાન વિભાગે રાજ્યના 26 જિલ્લામાં વરસાદ અને વીજળી પડવા અંગે એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા જણાવાઈ રહી છે. હવામાન વિભાગનું માનીએ તો સપ્ટેમ્બર મહિનામાં પણ મોન્સૂને બિહાર પર જમાવટ કરી છે અને આ ક્રમ હજી પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે બિહારના 26 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. કડાકા સાથે વીજળી પડવાની સંભાવનાવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ ગંગા પટનામાં ગંગા નદીનું જળસ્તર ઘટવા લાગ્યું છે. જળ સંસાધન વિભાગના અહેવાલ મુજબ દિઘા ઘાટ પર 47.83 મીટર અને ગાંધી ઘાટ પર પાણીનું સ્તર 47.00 મીટર માપવામાં આવ્યું છે. જ્યારે દિઘા ઘાટ પર ભયજનક નિશાન 50.45 મીટર અને ગાંધી ઘાટ પર 48.60 મીટર છે.