દમણ : સંઘપ્રદેશ (Sangh Pradesh) દાનહ-દમણ-દીવમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના દિશા નિર્દેશ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક (Singal Use Plastic) પર...
વલસાડ : એશિયામાં (Asia) સૌથી નાની વયે 3 મિનિટમાં 192 ઘૂંટણ કિક (Knee kick) મારી ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Greenies Book...
બીલીમોરા : જિલ્લા ખાણખનીજ (Mailing) કચેરીને (Office) મળેલી ફરિયાદ બાદ બીલીમોરા (Billimora) નજીકના પોસરીમાં થતા ગેરકાયદેસર (Illigal) રેતી ખનનને (Send Maining) અટકાવવા...
નવી દિલ્હી: (New Delhi) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શિક્ષક દિવસના અવસર પર મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાને કહ્યું કે આજે...
નવી દિલ્હી: મોદી સરકારે (Modi Government) દિલ્હીના (Delhi) રાજપથનું (Rajpath) નામ બદલવા અંગેનો નિર્ણય લીધો છે. આ માર્ગ ભારતીય પ્રજાસત્તાકનો સમારોહ માર્ગ...
ગાંધીનગર : આજે જુનાગઢની (Junagadh) મુલાકાત દરમ્યાન પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય...
વ્યારા: ઉકાઈ (Ukai) હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (Haidro Powar Project) ખાતે સરવે કરવા માટેની મંજૂરી મેળવી સોનગઢ તાલુકાના સિંગલખાંચ (Singalkach) તથા પાથરડા (Pathrada)...
ભારતીય શેરબજારમાં (Indian Stock Market) સપ્તાહની શરૂઆત શાનદાર રહી હતી. સોમવારના કારોબારમાં, BSE સેન્સેક્સ (Sensex) ફરી એકવાર 442 પોઈન્ટના ઉછાળા સાથે 59,000...
નવી દિલ્હીઃ (New Delhi) જંગી દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની (Industrialist Anil Ambani) કંપની રિલાયન્સ કેપિટલ વેચાવા જઈ રહી છે. બેંકર્સને તેને...
સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) 26 ઓગસ્ટના રોજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Film Industries) 34 વર્ષ પૂરા કરવાના અવસર પર તેની આગામી ફિલ્મ ‘કિસી...
સુરત: ”સહારાદરવાજા ચા મહારાજા”(Shara Darwaja Cha Maharaja) આ વર્ષે પણ પંડાલમાં જાજરમાન રીતે બિરાજ્યા છે. તેમની શોભા અને ભપકો જોઈ ગણેશ ભક્તો...
સત્ય અને ધર્મના ઉપદેશક, વાણી અને ચમત્કારોથી લોકોના દુ:ખદર્દોનું નિવારણ કરનારા, શ્રી ચંદ્ર ભગવાન શ્રી ચંદ – ચંદ્રજી મહારાજના નામથી જાણીતા એવા...
કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે આજે એક રેલીને સંબોધન કરીને કહ્યું હતું કે, મારી પાર્ટીનુ નામ હિન્દુસ્તાની હશે....
મધર ટેરેસા અને ગાંધીજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા, આપણે ઉદાહરણ સાથે જોઈ. આ જ બાબતે હવે થોડી વધુ વિગતો જોઈએ. મધર ટેરેસા...
ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, ભક્ત્યા મામ્ અિભજાનાતિ. કેવળ ભક્તિ દ્વારા શ્રીકૃષ્ણને સમજવા જોઇએ. વાસ્તવમાં શ્રીકૃષ્ણને સમજવા સંભવ નથી કારણ કે શ્રીકૃષ્ણ...
હિન્દુ તહેવારોની શૃંખલામાં અત્યારે ધાર્મિક અને આનંદ ઉલ્લાસનું પર્વ ગણેશોત્સવ ચાલે છે. કોરોના દરમ્યાન બે વર્ષમાં અનેક મર્યાદાઓ વચ્ચે ગણેશ-ઉત્સવની મર્યાદિત ઉજવણી...
એક વખત ચાર મિત્રોએ એક ઊંચા પહાડ ઉપર આરોહણ કરવાની યોજના ઘડી. બધા ઉપડયા. રસ્તામાં એક નદી આવી. એકે કહ્યું “નદી ઊંડી...
છોટાઉદેપુર : છોટાઉદેપુર જિલ્લા મથકની આસપાસના વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જ્યારે કાચો પથ્થર કાઢવાની 11 જેટલી...
નવી દિલ્હીઃ (New Delhi) લંડન (London) યુકેની રાજધાની છે. અહીં ભારતીયોનો દબદબો દિવસેને દિવસે વધી રહ્યો છે. જો લંડનમાં પ્રોપર્ટીના માલિકોની (Property...
વડોદરા : વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલ લેન્ડફિલ્ડ સાઈટ નજીકથી અજાણ્યા ઈસમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર પહોંચી...
વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ એવા મોલ પાસે આવેલ ડ્રિમ આઇકોનીયા ખાતે સામાજિક કાર્યકર ઘનશ્યામ ફૂલબાજે અને તેમના પુત્ર દેઉલ...
મલેકપુર: કડાણા તાલુકાની બુચાવાડા ગામની બનેલી પ્રાથમિક શાળા જર્જરીત બનતા 207થી વધુ બાળકો અને સાત શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે. શાળાના ચાર...
બોલિવૂડની (Bollywood) સુંદર અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif) ટૂંક સમયમાં જ ફિલ્મ મેકર કરણ જોહરના (Karan Johar) લોકપ્રિય શો ‘કોફી વિથ કરણ’માં...
નડિયાદ: નડિયાદમાં ગંદકી હવે સામાન્ય પ્રશ્ન બની ગઈ છે. નાગરીકોની રજૂઆતો છતાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવતી નથી. શહેરના અનેક વિસ્તારોમાં...
બ્રિટન: બ્રિટન(Britain)માં પીએમ(PM) પદની રેસમાં ઋષિ સુનક(Rushi Sunak) હારી ગયા છે. બ્રિટનના વિદેશ મંત્રી લિસ ટ્રસ(Lis Truss)ને ત્યાં નવા વડાપ્રધાન તરીકે ચૂંટવામાં...
હાલ થોડા દિવસો પહેલાં જ અમદાવાદમાં ખુલ્લો મુકાયેલો ‘અટલ બ્રીજ’ ભારે ચર્ચામાં છે! એની ફી ને લઇને! સોશ્યલ મીડિયા ઉપર પણ ભારે...
મુખ્ય ન્યાયાધીશ સી.જે.રમન્ના હવે નિવૃત્ત થઈ રહ્યા છે. આઝાદી પછી સ્થાપાયેલી સુપ્રિમ કોર્ટની શરૂઆત પ્રથમ ચીફ જસ્ટીશ કણિયા થી થઈ. દરેક ન્યાયાધીશોએ...
હાલમાં જ એક અભ્યાસના તારણ અનુસાર વિશ્વમાં દર વર્ષે ત્રીસ હજાર નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે માત્ર ભારતમાં...
આગ્રા: (Agra) આમ તો રેલવેમાં (Railway) મુસાફરી દરમ્યાન અને વેઇટિંગ રૂમમાં ટોઇલેટ (Toilet) જવું નિશુલ્ક હોય છે. ક્યારેક આ માટે 5 કે...
એક બહુ શ્રીમંત બિઝનેસમેન એક સ્લમ એરિયામાં સમાજસેવા માટે ગયા હતા અને રસ્તામાં તેમનું પાકીટ પડી ગયું.ઓફીસ પહોંચી ગયા પછી ખબર પડી.તેમના...
આગામી 29 એપ્રિલે સુરતમાં ખુલશે NG મોલ, 60% નફો સેવા કાર્યોમાં ખર્ચાશે
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર સફેદ રેતી ખનન મામલે ખનીજ વિભાગની રેડ, અધિકારીઓ મૌન રહેતા ઉઠ્યા સવાલો
ખડગેના નિવેદન પર સુરત ભાજપનો તીખો પ્રહાર“ ગુજરાતીઓનું અપમાન કરનારને પ્રજા આપશે જવાબ”
આજવા રોડના એકતાનગરમાં લગ્નમાં ધીંગાણું મચાવનાર 11 તોફાનીઓ ઝડપાયા
કાટમાળમાં સપડાયેલી વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યૂ
ઇસરોડીયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ: રૂ. 2.64 લાખના 22 છોડ સાથે ખેતર માલિક ઝડપાયો
મુસાફ઼િર હી મુસાફ઼િર હર તરફ઼ હૈંમગર હર શખ઼્સ તન્હા જા રહા હૈ- અહમદ નદીમ ક઼ાસમી
આઈ ચેટબોટના અતિરેકથીમૌલિક વિચારો આવતા અટકે છે
આરબીઆઈ MPC બેઠકનો મોટો નિર્ણય
આંતરરાષ્ટ્રીય રમત દિવસ
ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધનો વૈશ્વિક અસરકારક પ્રહાર : ૪,૦૦૦થી વધુ મોત, ₹૫૪.૮૮ લાખ કરોડનું નુકસાન
શું શહબાઝ શરીફે ભૂલથી ‘ડ્રાફ્ટ’ પોસ્ટ કરી દીધો?
આરબ રાષ્ટ્રો ટ્રમ્પના ATM!
સોનાં-ચાંદીના ભાવમાં ભારે ઉછાળો : સીઝફાયર બાદ બુલિયન માર્કેટ ગરમાયું
ગોધરાના ચકચારી રાયોટિંગ કેસનો મુખ્ય સૂત્રધાર ઝાકીર અહેમદ જભા મહારાષ્ટ્રના ભિવંડીથી ઝડપાયો
શાપિત સૌદર્યની શાનદાર રાજકુમારી પરવીન બાબી
યુએસ-ઈરાન સીઝફાયરનો અસર : સેન્સેક્સમાં જોરદાર ઉછાળો, તેલના ભાવ ઘટતાં બજારમાં તેજી
સમતુલન
સુરત પોલીસની મોટી સફળતા: ૪ વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરનાર હ્યુમન ટ્રાફિકિંગ ગેંગનો પર્દાફાશ, ગણતરીના કલાકોમાં માસૂમનો છુટકારો
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ જરૂરી છે
વિકાસના નામે પ્રકૃતિનું નિકંદન
યુદ્ધ રોકનારી એ 90 મિનિટ: જાણો કેવી રીતે છેલ્લા ઘડીએ અમેરિકા અને ઈરાન વચ્ચે વિનાશક ટકરાવ ટળ્યો
સંજુની ચર્ચા
દીપિકા પાદુકોણે રણવીર સિંહની ‘ધુરંધર 2’ પર મૌન તોડ્યું
વિવિધ ભારતીકી ગીતમાલા
સૌરવ ગાંગુલીનો અજીત અગરકરને ઈશારો: “મોહમ્મદ શમીને ફરી ભારતીય ટીમમાં સ્થાન મળવું જોઈએ”
કેરળ અને આસામમાં મુસ્લિમોના મસીહા કોણ? બદરૂદ્દીન અજમલની રાજકીય કારકિર્દીની સૌથી મોટી કસોટી
આર્ટેમિસ-II મિશન ભવિષ્યના મોટા અવકાશ સાહસો માટેનો પાયો બની રહેશે?
”પાતાળમાં છુપાશો તો પણ શોધી લાવીશું”: પવન ખેડાના ‘ગુમ’ થવા પર સીએમ હિમંતા બિસ્વા સરમાની કડક ચેતવણી
શું ટ્રમ્પ હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ સમાપ્ત કરી શકે છે?
દમણ : સંઘપ્રદેશ (Sangh Pradesh) દાનહ-દમણ-દીવમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયના દિશા નિર્દેશ હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિક (Singal Use Plastic) પર પ્રતિબંધ (Band) લાદવામાં આવ્યો હતો. પ્રદેશના દરેક નાગરિકો, દુકાનદારો તથા પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉધોગપતિઓને પણ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવા તથા તેનું ઉત્પાદન (Production) નહીં કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે દમણના ભીમપોર વિસ્તારમાં 3 સપ્ટેમ્બરના રોજ પ્રદૂષણ નિયંત્રણ સમિતિના સદસ્યો સચિવના આદેશ અનુસાર વિવિધ વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવી રહ્યા હતા.
કંપનીમાંથી 3 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો
પાંચાલ ઉદ્યોગ નગરમાં આવેલી એકવા પ્લાસ્ટ નામની કંપનીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જોવા મળ્યો હતો.સમિતિની ટીમના સદસ્યોએ આ અંગે જિલ્લા પંચાયતના બીડીઓને આ અંગેની જાણ કરતા તેમના આદેશને પગલે ભીમપોર પંચાયતના સચિવ અને એમની ટીમે કંપનીમાંથી 3 હજાર કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો હતો.
પારડીથી કારમાં દારૂ લઇ જતો પરિયાનો બૂટલેગર મહિલા સાથે ઝડપાયો
પારડી : પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે કારમાં દારૂની હેરાફેરી કરતા પરિયાના બૂટલેગર યુવક અને મહિલાને ઝડપી પાડ્યા હતા. પારડીના પરીયાથી ભેંસલાપાડા જતા રોડ ઉપર પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી i20 કાર નં.એમએચ-04 ડીવાય 3218 આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા સીટના નીચે બનાવેલા ચોર ખાનામાંથી 108 નંગ દારૂની બોટલ જેની કિં.રૂ.18 હજાર મળી આવ્યો હતો.
પોલીસે પરિયાનો બૂટલેગર નિરજ પ્રવીણ પટેલ અને તેની સાથે બેઠેલી જીનલ ચંદુ હળપતિને ઝડપી પાડ્યા હતા. પોલીસે મોબાઈલ અને કાર સહિત કુલ રૂ.1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સંજય રણજીત રાઠોડ ને વોન્ટેડ જાહેર કરી પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરીએ વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી ટાઉનનાસાતમાસથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે દબોચી લીધો
નવસારીમાં આવેલા ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મીનેશભાઈ કલ્પેશભાઈ ટંડેલને પોલીસે દબોચી લીધો હતો. આરોપી મૂળ બંદર રોડ માછીવાડ બીલીમોરા રહે છે તે નવસારી એસટી ડેપો ખાતે ઉભેલો હોવાની બાતમી મળતા નવસારી LCBની પેરોલ ફર્લો સ્કોર્ડે તેને ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે ઝડપી પાડ્યો
નવસારી જિલ્લામાં અલગ અલગ ગુનાઓમાં નોંધાયેલા આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હોય તેને શોધવા માટે પેરોલ ફર્લો સ્કોર્ડ કામગીરી કરે છે. ત્યારે આજે નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા સાત મહિનાથી ભાગેડું આરોપી મનીષ ટંડેલ એસટી ડેપો ખાતે ઉભો છે અને શરીરે આછા લીલા રંગનું ટીશર્ટ તથા ભૂરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલું છે તેવી ચોક્કસ માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડીને નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.