મુંબઈ: બોલિવૂડની (Bollywood) સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની લવ લાઈફને (Love Life) કારણે ચર્ચામાં આવી છે. ચર્ચા છે કે કૃતિ સેનન...
પંજાબ: ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે 20 સપ્ટેમ્બરથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ મેચ માટે બંને ટીમો (Team) મોહાલી...
નવી દિલ્હી: ભૂતકાળમાં શંકાસ્પદ ડ્રોનને (Drone) તોડી પાડ્યા બાદ હવે ફરીથી પાકિસ્તાની (Pakistan) ડ્રોનની હિલચાલ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir...
સમય સાથે થતાં અમુક પરિવર્તનને સમાજના કેટલાક વર્ગ સ્વીકારી શક્તા નથી. ‘આ જગતમાં એક જ વાત-વસ્તુ કાયમી છે અને એ છે સતત...
એક ભાવવા-ન ભાવવાની ‘ચરબી’ધરાવતા ઘણા લોકો તેમનું ક્યાંય નમતું ન હોય એવું માથું બટાટા સામે ઝુકાવતા જોવા મળે છે. હકીકતમાં, ખાણીપીણીના શોખીન...
સુરત: સુરત સ્ટેશન નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સ્ટેશન નજીક દિલ્હી ગેટના બ્રિજ પરથી બે યુવકો બાઈકનું બેલેનસ ગૂમાવી બ્રિજની...
21 ડિસેમ્બર 1991ના રોજ, સોવિયત સંઘના અગિયાર રાજ્યોના વડાઓ કઝાકિસ્તાનની રાજધાનીમાં ભેગાં થયા હતા. તેમની સામે બે કામ હતાં; સોવિયત સંઘની કેન્દ્રિય...
મનુષ્ય નામે મહાભારત ૪૮મી નાટ્ય સ્પર્ધાના શુભારંભ દિવસે ‘ક્રાફટ એન્ટરટેઇનમેન્ટ’નું પ્રવીણ સોલંકીની કલમે લખાયેલું નાટક સ્તવન જરીવાલાના દિગ્દર્શન હેઠળ મનુષ્ય નામે મહાભારતનું...
ભારતમાં જેને સૌથી સફળ શોપિંગ મોલ્સની શૃંખલા ગણવામાં આવતી હતી તે બિગ બાઝાર ખાડામાં પડીને વેચાઈ ગયું છે. મોટાં શહેરોમાં મોટા ઉપાડે...
ઓફિસનો કોઈ કામચોર ક્લાર્ક ધીમી ગતિએ કામ કરીને ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રાખતો હોય અને એ માણસ રેલવેની ટિકિટબારીએ બેઠેલા એના...
આઝાદીની પ્રથમ લડત ગણાતા 1857 ના બળવાની વીરાંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી જરા પણ ઓછી ના ઊતરતી વીરાંગનાઓ શાંત અહિંસક લડતોની હતી. સામાન્ય...
‘3’એ અવિભાજ્ય સંખ્યા છે. 3 ને 3 વડે જ ભાગી શકાય છે. 3 એ બહુ જ શુભ આંકડો છે. પૃથ્વીની ઉત્પત્તિમાં ત્રિદેવ ...
દક્ષિણની સફળ ફિલ્મોને હિન્દીમાં ફરી બનાવવાનું ચલણ વધી રહ્યું છે. તેલુગુ હીટ ફિલ્મ – ‘હીટ – ધ ફર્સ્ટ કેસ’, એ જ નામથી...
વર્ષ ૧૯૬૭ માં સૌરાષ્ટ્રના અમારા ગામમાં એક પશુ સંમેલન યોજાયું હતું. સરકાર દ્વારા આયોજન થયું હતું તેથી સંમેલન નામ આપ્યું હશે. તેમાં...
નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી પરંતુ બૉયકોટની અપીલની વચ્ચે ફિલ્મે જોરદાર પ્રચારને કારણે...
14 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં નિર્માણાધીન એક ઇમારતના અકસ્માતમાં 7 મજૂરોના મૃત્યુ થયા અને એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. જે પ્રાથમિક વિગતો પ્રકાશમાં...
જે રીતે ક્રિકેટની રમતમાં ભારતના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન કૂલનું ઉપનામ મળ્યું હતું તે રીતે જ જો ટેનિસમાં કોઇને મિસ્ટર...
સર સૈયદ અહમદ ખાનને મુસલમાનોના રાજા રામ મોહન રોય તરીકે ઓળખાવવામાં આવે છે અને મહમ્મદ અલી ઝીણાના મનોરથ મુસલમાનોના ગોપાલકૃષ્ણ ગોખલે થવાના...
યા અઠવાડિયે આપણા બધાની રૂટિન જિંદગીના સંઘર્ષો અને આનંદ ચાલતા હતા તેની સાથે ફોક્સકોન અને વેદાંતા ગ્રૂપના 1 લાખ 54 હજાર કરોડના...
સુરત: મૂળ મોરબીના (Morbi) વતની અને ઇજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સ્મીમેર (Smimmer) હોસ્પિટલ (Hospital) ખસેડાયેલા 35 વર્ષિય યુવાનની સ્મીમેરના સર્જરી યુનિટ (Surgery...
સુરત : સુરત (Surat) શહેર પોલીસ કમિશનર (Commissioner of Police) વિસ્તારમાં અત્યાર સુધી ચાર ઝોનમાં ચાર ડીસીપી (DCP) અને આઠ એસીપી (ACP)...
અંકલેશ્વર: ભરૂચના પૂર્વ નગરસેવકની કાર આંતરી 4 હુમલાખોરોએ હથોળી વડે કર્યો હુમલો કરી રોકડા 50 હજાર અને 2 લાખની સોનાની ચેઇનની લૂંટવોર્ડ...
સુરત : હત્યાના એક ગુનામાં આરોપીને (accused) કોર્ટમાં (Cort) રજૂ કરાયા બાદ આરોપીએ કોર્ટરૂમમાં જ પોતાના હાથની (Heand) નશ (Pulce) કાપી નાંખી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Dealhi police) આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (MLA) અમાનતુલ્લા ખાનના (Amanatullah Khan) નજીકના સાથી હામિદ અલીની (Hamid Ali )...
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની (IPL) છેલ્લી સીઝનમાં (Last season) ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) ટાઇટલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમ...
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) જન્મદિવસ (Birthday) નિમિત્તે શનિવારે ગાંધીનગર (Ghandhinagar) નજીક આવેલા અડાલજના (Adalaj) અન્નપૂર્ણા ધામ (Annpurna Dham) ખાતે...
અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે. શનિવારે અમદાવાદના (Ahmedabad) અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાંથી 51 ગ્રામ એમડી ડ્રગ્સના (MD Drugs) જથ્થા સાથે...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના ૭૨માં જન્મ દિને આજથી રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘સ્ટુડન્ટ...
સુરત: (Surat) અમરોલીમાં રહેતા અને સાવરણી વેચવાનું કામ કરતા ફેરિયાને પત્ની (Wife) છુટાછેડા આપતી નહીં હોવાથી પતિએ કંટાળી જઇ ફાંસો ખાઇ (Suicide)...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 72મા જન્મદિવસે (Birthday) તેમના બાળપણથી લઈને આજદિન સુધીની સફર તેમજ તેમણે આપેલા વિઝનને દર્શાવતું...
ગોવાની સાધ્વી સતીષ સૈલ બની Miss India 2026
અજિત અગરકર 2027 સુધી રહેશે ચીફ સિલેક્ટર?
“મોદીજી એ ભાષણમાં કોંગ્રેસનું નામ 59 વખત લીધું,
આજે અક્ષય તૃતીયા
‘ધુરંધર-2’માં સુસાઇડ બોમ્બરનું પાત્ર ભજવનાર કલાકાર ગુજરાતી?
કોલકાતા ડેપ્યુટી કમિશ્નર શાંતનુ સિંહા બિસ્વાસના ઘરે EDની રેડ
ડાન્સ પ્લસમાં રાઘવ જુયાલને કિસ કરતી વખતે અસહજ લાગી હતી: શક્તિ મોહનનો ખુલાસો,“આ બધું સ્ક્રિપ્ટેડ હતું”
‘હોર્મુઝ બંધ છે, પાછા વળી જાઓ’
આજ થી શરૂ થશે ચારધામ યાત્રા
‘ધુરંધર’ પછી બદલાઈ ગઈ ગૌરવ ગેરાની ઓળખ!
Sunrisers Hyderabad ની રોમાંચક જીત
ફતેપુરા સાંઈદીપ પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝલ નામની દુકાનમાં ભીષણ આગ,બે વ્યક્તિઓનું રેસ્ક્યુ
ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો – ઓપરેટિવ બેંકની સિસ્ટમ હેક કરીને 7.34 કરોડ ઉપાડી લેવાના કૌભાંડનો પર્દાફાશ, 4 આરોપીઓ ઝડપાયા
ગુજરાત ‘સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ ને મળી મોટી સફળતા : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગના ૬ સાગરીતો ઝડપાયા, ₹૨૧૦ કરોડના કૌભાંડનો પર્દાફાશ
સૌરાષ્ટ્રમાં હર્ષ સંઘવીનો હુંકાર – ‘ગુજરાતની પ્રજા અને ભાજપ દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર, અસ્મિતાને ઠેસ પહોંચાડનારાઓને જનતા સબક શીખવશે’
ગુજરાત પોલીસનું ઓપરેશન : ડ્રગ્સ માફિયાઓ પર ‘PIT NDPS’નો કોરડો વિંઝાયો , વધુ 5 રીઢા આરોપીઓ જેલના સળિયા પાછળ
રાજકીય પક્ષો પોતાના પદને શોભાવે તેવી મહિલાઓને ટિકીટ આપશે તો જ મહિલા અનામત બિલ સાર્થક બનશે
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો , 730 બેઠકો બિનહરીફ જાહેર
હિંમતનગરમાં મુખ્યમંત્રી – ‘હવે ચૂંટણીઓ જ્ઞાતિ-જાતિ કે પરિવારવાદ પર નહીં, માત્ર વિકાસની રાજનીતિ પર લડાય છે’
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ પર એનસીબીનો પ્રહાર: હેરોઈન સાથે પકડાયેલી ફિલિપાઈન્સની મહિલાને ૨૦ વર્ષની સખત કેદ
ગાંધીનગરના કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારો પર દબાણના આક્ષેપ- ચૂંટણી પંચને ફરિયાદ
RTE પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની સમયમર્યાદા વધારાઈ
બિહારના સીએમને મારી નાખવાની ધમકી આપનારસાણંદથી ઝડપાયો
અમદાવાદમાં આવેલા આસારામનો આશ્રમ તોડી પડાશે, હાઈકોર્ટે અપીલ ફગાવી
બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે વંદે ભારત અમદાવાદથી ગાંધીનગર જશે નહીં
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર અને વચેટીયો લાંચમાં પકડાયો
વેનેઝુએલા પેટર્ન ફરી? ટ્રમ્પના નિવેદન બાદ ક્યુબા પાસે અમેરિકી 2000 કરોડનું ડ્રોન 6 કલાક મંડરાયું
એનરિચ્ડ યુરેનિયમ અને યુરેનિયમ ડસ્ટ શું છે અને અમેરિકા તેને ઈરાન પાસેથી કેમ જપ્ત કરવા માંગે છે?
CSK સામે કઠિન પડકાર, SRHએ જીતવા આપ્યો મજબૂત 194/8 સ્કોર,અભિષેક-ક્લાસેન ચમક્યા
નડિયાદમાં એ.સી.બી.નું સફળ ટ્રેપિંગસેન્ટ્રલ જી.એસ.ટી. ઓફિસમાં 10 લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડન્ટ અને ઇન્સ્પેક્ટરની ધરપકડ
મુંબઈ: બોલિવૂડની (Bollywood) સૌથી ગોર્જિયસ એક્ટ્રેસ કૃતિ સેનન પોતાની લવ લાઈફને (Love Life) કારણે ચર્ચામાં આવી છે. ચર્ચા છે કે કૃતિ સેનન બાહુબલી સ્ટાર પ્રભાસને ડેટ (Data) કરી રહી છે. બંને સ્ટાર્સના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલા છે. કોફી વિથ કરણના શો પછી કૃતિ સેનન અને પ્રભાસના ડેટિંગના સમાચારો શરૂ થયા છે. જણવી દઈએ કે કોફી વિથ કરણ શોમાં કૃતિએ પ્રભાસને કોલિંગ સેગમેન્ટ રાઉન્ડમાં બોલાવ્યો હતો. ત્યારથી બંને વચ્ચે ખાસ બોન્ડ હોવાની જાણકારી મળી આવી હતી.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પ્રભાસ અને કૃતિ એકબીજા માટે ગજબની લાગણી ધરાવે છે. આદિપુરુષ ફિલ્મના સેટ પર બંને વચ્ચેનું બોન્ડ મજબૂત બને છે. તેમના બોન્ડે બધાને ચોંકાવી દીધા છે, કારણ કે પ્રભાસ શરમાળ વ્યક્તિ છે. પરંતુ તે કૃતિ સાથે ખુલીને વાત કરે છે. બંને વચ્ચે ખાસ બોન્ડ છે. જો કે, તેમના સંબંધો વિશે કંઈપણ કહેવું વહેલું છે કારણ કે તેઓ ધીમે ધીમે તેમના સંબંધોને આગળ વધારી રહ્યા છે. મળતી માહિતી મુજબ બંને એકબીજાને કોલ અને મેસેજ કરવાનો કોઈ મોકો છોડતા નથી. આ દર્શાવે છે કે બંનેને એકબીજા પ્રત્યે ખાસ લાગણી છે. પરંતુ બંને વચ્ચેના સંબંધને નામ આપવું કદાચ ખૂબ જ વહેલું છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર્સ માટે એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરવું સામાન્ય વાત છે, પરંતુ પ્રભાસ અને કૃતિ અલગ છે. બંનેની લાગણીઓ એકબીજા માટે ખૂબ જ મજબૂત છે. બંને તેમના સંબંધોને ધીમે ધીમે આગળ વધારવા માંગે છે.
ગત વર્ષે કૃતિએ તેના એક ઈન્ટરવ્યુમાં પ્રભાસ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. કૃતિએ કહ્યું હતું કે પ્રભાસને પહેલીવાર જોઈને તેને લાગ્યું કે તે થોડો શરમાળ છે, પરંતુ જ્યારે તેણે ચેટિંગ શરૂ કર્યું ત્યારે પ્રભાસ એકદમ સ્પષ્ટ દેખાતો હતો. પ્રભાસ અને કૃતિની ફિલ્મ આદિપુરુષની વાત કરીએ તો બંને સ્ટાર્સની ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કૃતિ અને પ્રભાસ ઉપરાંત સૈફ અલી ખાન પણ છે. તેમના ડેટિંગના સમાચાર સામે આવ્યા બાદ, ચાહકો હવે કૃતિ અને પ્રભાસને સિલ્વરસ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે.