મુંબઈ: પોલીસે (Police) સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈના (Mumbai) ભરચક ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બ (Bomb) મુકાયો હોવા અંગે કથિત રીતે કોલ કરવા...
ભરૂચ : છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં (Bharuch) જેવા શહેરમાં પણ હવે ડ્રગસ (Drugs) નેટવર્ક તગડું થયું છે.સોમવારે એસઓજી પોલીસની ટિમને વધુ એક...
વૉશિંગ્ટન: અમેરિકી પ્રમુખ જો બાઇડને કહ્યું છે કે અમેરિકી દળો (American forces) તાઇવાનનું (Taiwan) રક્ષણ કરશે, જો આ સ્વશાસિત ટાપુ પર ચીન...
મોહાલી: ઓસ્ટ્રેલિયા સામે મંગળવારથી શરૂ થનારી ત્રણ મેચની ટી-20 ઇન્ટરનેશનલ મેચોની (International Match) સીરિઝ દરમિયાન ક્રિકેટના (Cricket) સૌથી ટૂંકા ફોર્મેટના ભારતીય ટીમ...
સુરત: હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની આગેવાની હેઠળની ગુજરાતની (Gujarat) ટેબલ ટેનિસ (Table Tennis) ટીમ મંગળવારથી શરૂ થઈ રહેલી 36મી નેશનલ ગેમ્સમાં...
ગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી (Election) નજીક આવી રહી છે ત્યારે હવે ભાજપની (BJP) નેતાગીરી દ્વારા ગુજરાતની (Gujarat) આશરે 143 વિધાનસભા બેઠક પર...
સુરત: (Surat) સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો 12 વર્ષિય અસ્થિર મગજનો સગીર (Boy) છેક વલસાડ પહોંચી ગયો હતો, પરંતુ વલસાડ પોલીસની ગંભીર બેદરકારી...
ગાંધીનગર: આગામી બે દિવસના વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ઢોર નિયંત્રણનો કાયદો રદ કરવામાં નહીં આવે તો વર્તમાન સરકાર (Government) પરિણામ ભોગવવા તૈયાર...
ગાંધીનગર : એક તરફ આવતા મહિને હવે વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાત થઈ જશે ત્યારે હવે ભાજપ (BJP) સરકારનું બ્લડ પ્રેશર વધારે તે...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈ કોંગ્રેસ (Congress) દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની પસંદગીને લઈને પણ આ વખતે...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) ગડખોલ ( Gadkhol ) પાટિયા (Patiya) પાસે આવેલી વેલકમ સોસાયટીના (Welcome Society) એક મકાનને તસ્કરો (Rober) બે મહિનામાં બીજી...
અમદાવાદ : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) કોંગ્રેસે (Congress) ચૂંટણી પ્રચાર અભિયાનનો પણ પ્રારંભ કરી દીધો છે. આગામી નવરાત્રી દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય...
ઘેજ: ચીખલી તાલુકા સેવા સદનમાં રેવન્યુના કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલની માંગ સાથે માસ સીએલ (CL) પર જતા અરજદારોને ધક્કા ખાવાની નોબત આવી...
સુરત: (Surat) ભેસ્તાનમાં રવિવારે સાંજે ક્રિકેટ (Cricket) રમવાના મુદ્દે થયેલા ઝઘડામાં (Quarrel) ચાર યુવકો ઉપર ક્રિકેટની બેટ તેમજ લાકડાના ફટકાથી હુમલો કરવામાં...
વલસાડ : દમણ પોલીસે (Daman Police) ગેરકાયદે ઓઇલની (Oil) હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ વલસાડ પોલીસે (Valsad Police) ગેરકાયદે રીતે થતા ડીઝલના વેચાણ...
ભરૂચ: (Bharuch ) માતર ગામમાં (Matar Village) કપિરાજે (Monkey) પાંચથી વધુ લોકોને બચકાં ભરી ઈજાગ્રસ્ત (Injured) કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે....
ઉમરગામ : એક અઠવાડિયાથી ઉમરગામ તાલુકામાં મેઘરાજા (Rain) મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા...
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ (Dang) જિલ્લામાં નાયગ્રા વોટર ફોલ (Niagara Falls) તરીકે ઓળખાતો વઘઇનો ગીરાધોધ વરસાદી માહોલમાં (Rainy Weather) નિખરી...
સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબિરથી ગેસનાં બાટલા (Gas Cylinders) ભરી ગામડે વિતરણ કરવા જઈ રહેલી પીકઅપ વાન (Pickup Van) સુબિરથી કરંજડાને...
પંજાબના (Panjab) પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Captain Amarinder Singh) સોમવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ સાથે તેમણે પોતાની પાર્ટી...
નવી દિલ્હી : સ્ટીપલચેસ એથ્લેટ અવિનાશ સાબલે અને લોન્ગ જમ્પર મુરલી શ્રીશંકર સહિત કેટલાક ટ્રેક અને ફિલ્ડ સ્ટાર્સ આગામી નેશનલ ગેમ્સમાં (National...
સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં...
બીલીમોરા : હવામાન વિભાગની (Meteorological Department) ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગણદેવી (Gandavi) તાલુકા સાથે બીલીમોરામાં (Billimora) સોમવાર સવારે 8 થી 12...
સુરત: (Surat) પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) સાહેબે આયુષની આયુર્વેદ ઈન્સ્ટીટયુટ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાન (All India Institute of Ayurveda) માં...
ગૌરી ખાન (Gauri Khan), મહિપ કપૂર અને ભાવના પાંડે ‘કોફી વિથ કરણ 7’ (Coffee With Karan)ના આગામી એપિસોડમાં આવવાના છે. તમને જણાવી...
હરિયાણા: હરિયાણવી ડાન્સર (Haryanvi Dancer) સપના ચૌધરીએ ( Sapna Chaudhary) આજે કોર્ટમાં (Court) સરેન્ડર (Surrender) કર્યું છે. એસીજેએમ કોર્ટે સરેન્ડર કર્યા બાદ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ(West Bangal)ના કથિત શિક્ષક ભરતી કૌભાંડ(SSC Scam)માં EDએ ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટર્જી(Partha Chatterjee) અને તેમના સહયોગીઓની રૂ. 48 કરોડની...
ગાંધીનગર (Gandhinagar): ચાલુ વર્ષે ખૂબ સારું ચોમાસું (Monsoon) રહ્યું છે. ભાદરવો મહિનો શરૂ થયો છતાં ચોમાસાની વિદાયના કોઈ સંકેત મળી રહ્યાં નથી,...
બ્રિટન: બ્રિટનનાં રાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ 96 વર્ષે અવસાન થયું હતું. એલિઝાબેથ 1952માં બ્રિટનનાં રાણી બન્યા હતા. તેઓ 70 વર્ષ...
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
અભિપ્રાય અને વિચારધારા
શું 2026નું Tamil Nadu ચૂંટણી ઇતિહાસ બનાવશે?
IPL 2026: આજનો LSG vs RR મુકાબલો
બેંગલુરુમાં ‘વેસ્ટર્ન સ્ટાઇલ પ્રપોઝ’ના નામે પ્રેમીની હત્યા
Narendra Modiનો કડક સંદેશ
ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા પહેલાં Donald Trumpની ઈરાનને અપીલ
એકલવીર, એક્સપેરિમેન્ટલ ને બહાદુર બંદા: બી.આર ચોપરા
Kedarnath Dhamનું શિવલિંગ ત્રિકોણ આકારનું કેમ છે?
Tata Consultancy Services યૌન ઉત્પીડન કેસમાં આરોપીનો દાવો
મધ્ય પ્રદેશનાં વનવાસીઓ કેન-બેટવા નદીઓને જોડવાનો કેમ વિરોધ કરી રહ્યાં છે?
કોઈ અપમાન કરે ત્યારે
મહિલા અનામત બિલ: શું હજી પણ સમય નથી આવ્યો?
કલ્પસર : વિકાસના નામે સૌરાષ્ટ્રની કોણીએ ગોળ
‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ વડોદરા ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી: દેશી તમંચા સાથે બે ઇસમ ઝડપાયા
ડિજિટલ યુગમાં પુસ્તકોનું ઘટતું જતું મહત્વ
હેપીનેસ સુરત
Shah Rukh Khan અજમેરમાં ભીડ વચ્ચે ફસાયા
મોબાઈલનું ઘેલું
હોર્મુઝ સામુદ્રધુની ખોલાવવી જ જોઇએ
Pahalgam હુમલાને એક વર્ષ: ક્યાંક ચૂપ્પી, ક્યાંક ભાવનાઓનો પ્રવાહ
‘121’ ફોર્મ ક્યારે આવશે?
મુંબઈ: પોલીસે (Police) સોમવારે જણાવ્યું હતું કે, મુંબઈના (Mumbai) ભરચક ઝવેરી બજાર વિસ્તારમાં બોમ્બ (Bomb) મુકાયો હોવા અંગે કથિત રીતે કોલ કરવા બદલ એક 24 વર્ષીય યુવકની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ મુંબઈના કાલબાદેવી રોડના રહેવાસી આરોપી દિનેશ સુતારે રવિવારે સવારે કથિત રીતે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમને અહેમદનગર જિલ્લાના જામખેડ ખાતે મૂકવામાં આવેલા બોમ્બ અંગે ફોન કર્યો હતો. સુતારે બાદમાં ઝવેરી બજાર વિસ્તારમાં ‘ખાઉ ગલી’ નામની ખાણીપીણીની ગલીમાં બોમ્બ મૂક્યો હોવા અંગે ફરીથી કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. જેના પગલે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, ગલીમાં ભોજનાલયો થોડી મિનિટોમાં ખાલી કરવામાં આવ્યા હતા અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)ને તેમની ઈમરજન્સી હેલ્પલાઇન 112 પર કંટ્રોલ રૂમને કરેલા કોલ વિશે પણ જાણ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોલ કરવા માટે ઉપયોગમાં લેવાતા મોબાઇલ ફોન નંબરને ટ્રેસ કર્યા બાદ પોલીસે છટકું ગોઠવ્યું અને ભુલેશ્વર ખાતેથી આરોપીને કલાકોમાં જ તેને પકડી પાડ્યો હતો. લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ આરોપીને બોલાવ્યો અને તેને બતાવવા કહ્યું કે બોમ્બ ક્યાં મૂકવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. સુતાર સોલાપુર જિલ્લાના સાંગોલાનો વતની છે તે તેના સંબંધીઓ સાથેના વિવાદ બાદ 10 દિવસ પહેલા મુંબઈ આવ્યો હતો અને કાલબાદેવીમાં રહેતો હતો, જ્યાં તેણે અગાઉ કામ કર્યું હતું. એમ તેણે જણાવ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી અસંતુષ્ટ હતો. કારણ કે, તેણે તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું હતું. અધિકારીએ ઉમેર્યું હતું કે વધુ તપાસ ચાલી રહી છે.