નડિયાદ: ગુજરાતમાં આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવાની છે. ૬ મહાનગરોમાં યોજાનાર આ નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી રમતો...
25 સપ્ટેમ્બર વિશ્વ રીવર ડે નિમિતે સુરતની જીવાદોરી એવી પુણ્યસલીલા તાપી નદીને ફરીથી નવોઢાની જેમ શણગારમાં માટે આગામી પાંચ વર્ષમાં સુરત મનપા...
જો રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સ્વીકારવા તૈયાર નહીં થાય તો ૨૨ વર્ષ પછી યોજાનારી ચૂંટણીમાં ભારે રસાકસી અને ઉત્તેજના જોવા મળશે....
આણંદ: તારાપુરના કસબારા ગામે રહેતી પરિણીતાને અમદાવાદ ખાતે સાસરિયાએ દહેજ માટે અસહ્ય ત્રાસ આપ્યો હતો. આખરે પિયર આવી પતિ સહિત ચાર સાસરિયા...
આજથી 100વર્ષ પહેલાંના સુરતની વાત કરીએ તો ત્યારે સુરતમાં વિવિધ રમતોના સાધનો મળવા મુશ્કેલ હતાં કારણકે સુરતમાં સ્પોર્ટ્સ ઇકવિપમેન્ટ્સનું વેચાણ કરતી એક...
નડિયાદ: છેલ્લા ત્રણ વર્ષથી કોરોનાના કારણે જાહેર અને કોમર્સિયલ ગરબા થઈ શક્યા ન હતા. ત્યારે આ વર્ષે જ્યારે કોરોનાનું જોર ઘટી ગયુ...
સુરતીલાલાઓ તેમના ખુશમિજાજ સ્વભાવ માટે જાણીતા છે. ખાણી-પીણીની સાથે સારી લાઇફસ્ટાઇલ પર પણ ખર્ચ કરવામાં પાછી પાની કરતાં નથી. જોકે હવે આજકાલની...
ભક્તિ, ઉમંગ અને ઉલ્લાસનો તહેવાર એટ્લે નવરાત્રી યુવાનોને થિરકવા માટે મજબૂર કરતાં આ તહેવારની ઉજવણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આપણા સુરતી...
સુરત: સોફ્ટવેર કંપનીના (Software Company) માલિકની પરવાનગી વિના પ્રવેશ કરી, એક્સપાયરી ડેટમાં (Expiry date) ફેરફાર સાથે કંપનીનું ખોટું નામ ધારણ કરી ગ્રાહકોને...
સુરત: અત્યારે જાણે સરકારી કર્મચારીઓની સરકાર (Government) સામે લડતની સિઝન ચાલી રહી હોય તેમ હવે નવી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) ફરજ બજાવતા...
સુરત : કતારગામમાં (Katargam) બાળકોની સંભાળ રાખતી આયા (Nanny) પરિવારના (Family) સભ્યોની હાજરી વચ્ચે બે અલગ અલગ મકાનમાંથી રૂા.14500 રોકડા અને 3.27...
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીના કિંગ એસિડ એન્ડ કેમિકલ ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં કેમિકલ ભરીને નિયત જગ્યાએ પહોંચાડવાને બદલે મટિરિયલ સગેવગે કરતો ટેન્કરચાલક ઝડપાઈ ગયો હતો.પ્રાપ્ત...
સુરત : ગોડાદરામાં રહેતી સગીરાના માતા-પિતા (Parents) ભાગી ગયા બાદ આ સગીરાને સાચવનાર યુવકે જ દાનત બગાડી હતી અને સગીરાની સાથે બળાત્કાર...
સુરત : વિધાનસભાની ચુંટણી (Election) પહેલા સુરત (Surat) આવી રહેલા વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો લિંબાયત ખાતે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર...
સુરતઃ રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલોમાં (Government Hospital) દર્દીઓને અને હોસ્પિટલના સ્ટાફને (Staff) ઝડપી સુવિધા મળે અને સારી કામગીરી થાય તે માટે તેની...
સુરત: જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે રાજ્યના સરકારી કર્મચારીઓનો એક સંયુક્ત મોરચો ઊભો કરી દીધો છે. તેવામાં જ સુરત...
કામરેજ: (Kamraj) પરબ ગામની (Parab Villege) બે મહિલા મિત્ર સાથે સેવણી (Sevni) ખાતે કારમાં ઢોસા ખાવા જતાં મોરથાણા(Morthan) પાસે આર્મીની નેઈમ પ્લેટ...
દમણ: છેલ્લા ઘણા સમયથી લંડનના (UK) લેસ્ટરમાં અમુક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના મંદિરો (Temple) તોડવાની, ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની તથા હિન્દુ...
સુરત: ચોમાસુ (Monsoon) અંતિમ તબક્કે આવતા વરસાદે (Rain) હવે સર્વત્ર વિરામ નોંધાવ્યો છે. ત્યારે આજે ઉકાઈ ડેમમના (Ukai Dam) તમામ ગેટ બંધ...
સુરત : સુરતમાં (Surat) બોગસ બિલિંગ કૌભાંડનું (Bogus billing scandal) ભૂત ફરી બેઠું થયું છે. સુરત ઝોનલના ડિરેકટોરેટ જનરલ ગુડ્ઝ એન્ડ સર્વિસ...
દમણ: છેલ્લા ઘણા સમયથી લંડનના (London) લેસ્ટરમાં (Lestor) અમુક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓના મંદિરો તોડવાની, ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાની તથા હિન્દુ...
સુરત: સરકારી અને ગોચર જમીન (Land) ભાડે ફેરવી કરોડો રૂપિયાની કમાણી (Earning) કરી રહેલા કેટલાક ચહેરાઓએ ફરી પોત પ્રકાશ્યું છે. હજીરા (Hajira)...
વાંકલ: માંગરોળના (Mangrod) ઝંખવાવ ગામે સરકારી દવાખાના (Government Hospital) નજીક બ્લેક કલરની (Black color) વગર નંબરની કારમાં (without Number Car) આવેલા ઈસમોએ...
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તે પહેલા તાજેતરમાં કહેવાતી ૮૦૦ કરોડની ગોબાચારીના મામલે મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન...
સાપુતારા: 1 કરોડની (One Corar) ખંડણી (Ramson) માટે નાસિકનાં (Nasik) બે શખ્સોનું અપહરણ (Kidnapping) કરનાર પાંચ શખ્સોને સાપુતારા (Saputar) પોલીસે (Police) હથિયારો...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય દ્વારા વર્ષ ૨૦૨૧ માટે ભાજપના (BJP) વડોદરાના જીતુભાઇ સુખડિયા અને વર્ષ ૨૦૨૨ના વર્ષ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાના આજનો છેલ્લો દિવસ તોફાની બની રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસના (Congree) સભ્યોએ લમ્પી વાયરસ, વધતી જતી મોંઘવારી તથા...
ગાંધીનગર : રાજ્યની નગરપાલિકાઓમાં (Nagarpalika) ભરતી, સેવાની શરતો માટેના નિયમો ઘડવામાં થતાં વિલંબને અટકાવી તેમાં વધુ ઝડપ લાવવા માટે જાહેર જનતા- વ્યક્તિઓ...
વલસાડ : વલસાડના (Valsad) હાઇ પ્રોફાઇલ (Hai profil ) હત્યા (Murder) કેસના મુખ્ય આરોપી અને વૈશાલીની (Vaishali) હત્યા કરનાર લુધિયાણાના કોન્ટ્રાક્ટ કિલર...
કોંગ્રેસ પ્રમુખ (Congress President) પદની ચૂંટણીમાં (Election) ભારે હોબાળો ચાલી રહ્યો છે. અહેવાલો અનુસાર મુખ્યમંત્રી અશોક ગેહલોત (CM Ashok Gehlot) અને કોંગ્રેસના...
સાબરમતી–દુર્ગાપુર વચ્ચે 21 અને 26 એપ્રિલ, 2026ના રોજ સમર સ્પેશિયલ ટ્રેન
“તમારી હરકત લોકશાહી માટે ખતરો” SC ની I-PAC દરોડા કેસમાં મમતા બેનર્જીની દખલ પર ટકોર
નેપાળના બાલેન શાહ સરકારમાં ગૃહમંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ, 26 દિવસમાં રાજીનામું
22 એપ્રિલે પહેલગામમાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ: ઘાટી સુનસાન, પર્યટકોની સંખ્યા ઘટી ગઈ
‘ગ્રાન્ટ કોઈના બાપની તિજોરીમાંથી નથી આવતી’
“નારી શક્તિ વંદન અધિનિયમ” વિલંબ વગર લાગુ કરવાની કોગ્રેસની માંગ
વડોદરા જિલ્લા ભાજપમાં ફંડ મુદ્દે અસંતોષની ચર્ચા: ઉમેદવારોને સહાય નહીં મળ્યાનો કાર્યકરોમાં ગણગણાટ
‘ગઝવા-એ-હિંદ’ સ્થાપવાના કાવતરાનો પર્દાફાશ, બે કટ્ટરપંથીની ધરપકડ
વડોદરામાં ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઉમેદવારનો ઘેરાવો: વોર્ડ-19 માં ‘કામ નથી તો વોટ નથી’ ના નારા સાથે જનતાનો ઉગ્ર રોષ
દિલ્હીમાં IRS અધિકારીની પુત્રીની હત્યા: પોલીસને હત્યા પહેલા દુષ્કર્મની આશંકા
મધ્યપ્રદેશના કુક્ષીથી અપહરણ થયેલા બે માસૂમ બાળકોને ગોધરા બાયપાસ પાસેથી બચાવી લેતી પોલીસ
“કોંગ્રેસે આદિવાસીઓને માત્ર વોટબેંક ગણી મજૂરી સુધી સીમિત રાખ્યા, મોદી સરકારે દાહોદને આપી વૈશ્વિક ઓળખ” – જગદીશ વિશ્વકર્મા
વ્યાજખોરો સામે ગુજરાત પોલીસની “સર્જિકલ સ્ટ્રાઈક”: એક મહિનામાં ૧૩૬ વ્યાજખોરો જેલ ભેગા, સુરતના ‘પતાવી દેવાની’ ધમકી આપનાર તત્વો પર પાસા હેઠળ કાર્યવાહી
વડગામમાં હર્ષ સંઘવીના પ્રહાર: “કોંગ્રેસ માટે ઇતિહાસનું સૌથી નબળું પરિણામ આવશે, હવાલાના રૂપિયાથી શાંતિ ડહોળનારાઓનો પ્રજા સફાયો કરશે”
ગોધરામાં મતદારોને લલચાવવા 50 લાખની હેરાફેરીનો પર્દાફાશ, AAP ના 3 કાર્યકરોની સંડોવણી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬: રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ, ૧ લાખથી વધુ જવાનોના સુરક્ષા કવચ હેઠળ યોજાશે મતદાન
ધંધુકામાં હત્યાકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, આરોપીઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યુ
પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભારતીય વાયુસેનાનું પરાક્રમ: સુખોઈ-મિરાજની ગર્જના, રાત્રે પણ ચાલશે યુદ્ધાભ્યાસ
ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું- ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદની વધુ એક શાળામાં વિદ્યાર્થી પર હિંસક હુમલો
ફિક્સ પગારના કર્મચારીઓને લઘુતમ વેતન ચૂકવવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ
રાજ્યમાં હીટવેવ, અમરેલીમાં 41 ડિગ્રી, હજુ 2-3 ડિગ્રી વધશે
વિજય વર્માએ કાર્તિક આર્યનને કહ્યું ‘PR કિંગ’, સોશિયલ મીડિયામાં મચ્યો વિવાદ – ચાહકોમાં ઉગ્ર પ્રતિક્રિયા
IPL 2026: અભિષેક શર્મા ઓરેન્જ કેપમાં ટોચ પર, હેનરિખ ક્લાસેન નજીક – ઈશાન મલિંગા પર્પલ કેપ રેસમાં તેજીથી આગળ
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ મતદાન કર્યું
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો આવતીકાલે: 152 બેઠકો પર મતદાન, સુરક્ષા માટે કડક વ્યવસ્થા
વાલપરાઈ વેન અકસ્માતમાં મૃત્યુઆંક વધ્યો: કેરળના શિક્ષકો સહિત 9 લોકોના મોતથી શોકની લાગણી વધુ ઘેરી
તમિલનાડુ ચૂંટણી 2026: કેરળમાં કામ કરતા તમિલ મતદારોને 23 એપ્રિલે મળશે પેઈડ હોલિડે
હાલોલ રૂરલ પોલીસની કાર્યવાહી: સાત મહિનાથી ફરાર પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો
પશ્ચિમ બંગાળ ચૂંટણી Phase-1માં ચોંકાવનારી વિગતો
નડિયાદ: ગુજરાતમાં આગામી તા.૨૯ સપ્ટેમ્બરથી ૧૨ ઓક્ટોબર દરમિયાન ૩૬મી નેશનલ ગેમ્સ યોજાવાની છે. ૬ મહાનગરોમાં યોજાનાર આ નેશનલ ગેમ્સમાં ૩૬ જેટલી રમતો માટે કુલ ૭૦૦૦ કરતાં વધુ રમતવીરો ભાગ લેવાના છે. આ ગેમ્સનું અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતીમાં યોજાનાર આ ઉદ્ઘાટન સમારોહમાં ખેડા જિલ્લામાંથી ૮૦૦૦ જેટલાં પ્રેક્ષકોને હાજર રહેશે. આ પ્રેક્ષકોને ૧૫૦ બસ મારફતે અમદાવાદ લઇ જવાના આયોજનના ભાગરૂપે ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી.
જેમાં નેશનલ ગેમ્સમાં ખેડા જિલ્લામાંથી ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે પરીવહન, રોકાણ, ભોજન, વાહન વ્યવસ્થાપન અને પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઈ ગઢીયા, અધિક નિવાસી કલેકટર બી. એસ. પટેલ, તમામ પ્રાંત અધિકારીઓ, ચીફ ઓફિસર, મામલતદાર સહિત અન્ય સંકલન અઘિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.