ક્યારેક મોટા સુપરસ્ટાર પોતાના કામના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચીનના પ્રખ્યાત સુપરસ્ટાર (Chinese Famous Superstar) લી યિફેંગ (Li Yifeng) સાથે પણ...
ગણદેવી : વડોદરાથી (Vadodra) ભીવંડી જતી ભારત ટ્રાન્સપોર્ટ કંપનીની (Bharat Transport Company) ટ્રક (Truck) મંગળવારે ગણદેવીના (Gandevi) એંધલ હાઇવે (Highway) પર મળી...
બારડોલી, માંડવી: ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે ઉકાઈ ડેમમાં (Ukai Dam) પાણીની આવક વધતા ૯૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી...
નવી દિલ્હી: (New Delhi) ભારતની અગ્રણી ટેકનોલોજી કંપની એચસીએલ ટેક્નોલોજીસ (HCL) Technologies એ વૈશ્વિક સ્તરે તેના ઘણા કર્મચારીઓને (Employee) બહારનો રસ્તો બતાવ્યો...
નવી દિલ્હી: ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા શાંઘાઈ સમિટ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO સમિટ)માં ભારત(India)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi), ચીન(China)ના રાષ્ટ્રપતિ...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Department of Home Affairs) દ્વારા ગુજરાતની વધુ પાંચ હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો...
વડોદરા: વડોદરામાં (Vadodara) ખુલ્લેઆમ શાળાની (School) દાદાગીરી અને ખરાબ ભોજન (Food) વ્યવસ્થાને લઈને વાલીઓ (Parents) વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે. જેમાં સ્કૂલએ...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતની (Gujarat) ભૂપેન્દ્ર પટેલ સરકારને (Government) 1 વર્ષ પૂર્ણ થયું છે. આ અવસરે મહાત્મા મંદિર ખાતે મંગલવારે એક કાર્યક્રમનું આયોજન...
ભરૂચ: ભરૂચ (Bharuch)નાં અંકલેશ્વર (Ankleshwar) GIDCમાં આવેલી કેમાંતુર કંપનીમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગના પગલે નાશભાગ મચી જવા પામી હતી. આગ...
મુંબઈ: છેલ્લાં 15 વર્ષથી દર્શકોના મનપસંદ ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) તેની કલાકારોની એન્ટ્રી અને એક્ઝિટને કારણે લાઈમલાઈટમાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સરકારી નોકરીની (Government job) તક શોધી રહેલા યુવાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં સર્વ શિક્ષા અભિયાનએ...
સુરત: (Surat) સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ (Airport) માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં વિશાળ જમીન સંપાદનમાં (Land Acquisition)લેવા સામે કાંઠા વિસ્તારના ખેડૂતોએ (Farmers) આભવા...
સુરત: કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ(Kyrgyzstan World Strength Lifting Championships )માં સુરત(Surat)નાં દિવ્યાંગ મોરે(Divyang More)એ ભારત(India)નું ગૌરવ વધાર્યું છે. ચેમ્પિયનશિપમાં દિવ્યાંગે દેશને...
નવી દિલ્હી: મોંઘવારીએ માઝા મુકી છે. ખાસ કરીને ખાદ્ય ચીજવસ્તુઓ પર જીએસટીના દર લાગુ પડ્યા ત્યાર બાદથી છૂટક બજારમાં તમામ ચીજવસ્તુઓના ભાવ...
સુરત: (Surat) વરાછાની ગ્લોબલ માર્કેટમાં (Market) ત્રણ મહિના માટે જ દુકાન ભાડે રાખીને રૂા.સાડા ત્રણ કરોડની ઠગાઇ કરનાર આરોપીને સુરતની ઇકો સેલએ...
દરેક જીવોનું આયુષ્ય પ્રકૃતિ નક્કી કરે છે, સંજોગો નક્કી કરે છે. અખબારનું આયુષ્ય તેનો વાચક-સમાજ નક્કી કરે છે. એ આયુષ્ય પોતે જ...
સુરત: સુરતમાં (Surat) ગેંગરેપની (GangRape) ઘટનાએ ચકચાર મચાવી છે. સુરત-કડોદરા રોડ પર કુંભારિયા ગામ પાસે એક યુવતીને ખેતરમાં ખેંચી જઈ 5 નરાધમોએ...
દુબઈ: દૂર આકાશમાં ચમકતા ચંદ્રનું (Moon) તેજ જોઈને તમને તેને જોયા કરવાનું મન થતું હશે, ત્યારે હવે આ ચાંદ જમીન પર જ...
વડોદરા : વડોદરા શહેરમાં ગણેશ વિસર્જનના ભાગ રૂપે કૃત્રિમ તળાવો માં મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા...
વડોદરા : વડોદારા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ગણેશોત્સવનાં તહેવાર દરમિયાન શહેરની જનતાનાં આરોગ્યને ધ્યાનમાં રાખી શહેરનાં ચારે ઝોનના જુદા – જુદા...
પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતાઓએ ફરી એકવાર મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે....
વડોદરા : વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભૂતળી ઝાંપા મણિયાર મહોલ્લામાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા મુસ્તકીમ ઉર્ફે હેરી ને ઝડપી પાડી માજીદ...
વડોદરા : વડસર બ્રીજ નજીક આવેલા જય અંબે ફ્લેટમા હત્યાની ઘટના ને અંજામ આપનાર સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણે પ્રેમીકાના સાસુ દક્ષાબેનની ઘરમાં...
વડોદરા : વડોદરામાં હજૂ તો હિંદુ પ્રેમિકાની નિર્દોષ સાસુને વિધર્મી પ્રેમીએ રહેસી નાખ્યાં ના પડઘા તો શમ્યા પણ નથી ત્યાં જ ફરી...
મુંબઈ: કંગના રનૌતની (KanganaRanaut) બહુપ્રતિક્ષિત ફિલ્મ ઈમરજન્સી (Emergency) તેની રિલીઝ પહેલા જ ચર્ચામાં રહે છે. સ્ટારકાસ્ટના લૂકના પોસ્ટરોએ જબરદસ્ત ધૂમ મચાવી છે....
મુંબઈ: મુંબઈના (Mumbai) વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Expressway) પર દોડતી કારમાં (car) અચાનક આગ (Fire) ફાટી નીકળી હતી. ત્યારે તે જ સમયે...
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ કપ(World Cup) માટે ટીમ ઈન્ડિયા(Team India)ની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી....
આણંદ : આંકલાવ પોલીસે નવાખલ ગામે આવેલા ગ્રીનટોન વીલા ફાર્મ ખાતે મધરાતે દરોડો પાડી દારૂની મહેફિલ માણતાં 25 નબીરાને પકડી પાડ્યાં હતાં....
ગાંધીનગર: તાઈવાન અને ચીન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (ChinaTaiwanWar) લીધે આખું વિશ્વ સ્માર્ટ મોબાઈલ ફોનમાં વપરાતી ચિપની તંગીનો સામનો કરી રહી છે....
દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા મહત્વકાંક્ષી જિલ્લાઓમાં સામેલ કરાયેલા દાહોદ જિલ્લામાં વિવિધ તાલુકાના અધિકારીઓ દ્વારા નાણાકીય વર્ષ 2022/23 ના દરમિયાન વિકાસશીલ તાલુકાના આયોજનમાં...
ટીંબા ગામનું આરોગ્ય મંદિર બે વર્ષથી અધૂરું: ગ્રામજનો આરોગ્ય સુવિધાથી વંચિત, તાત્કાલિક કામ પૂર્ણ કરવાની માંગ
પુનિયાદ–આનંદી માર્ગ પર નાળું તૂટી પડવાની ભીતિ: ચોમાસા પહેલાં સમારકામ ન થાય તો માર્ગ બંધ થવાનો ખતરો
કરજણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો, કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર ‘AI’ પ્રહાર , લોન્ચ કર્યું દેશનું પ્રથમ ‘NARIT AI’ ટૂલ
ભાજપનું ‘માસ્ટરસ્ટ્રોક’ લિસ્ટ: પૂર્વ IPS મનોજ નિનામાને ગણતરીના કલાકોમાં ટિકિટ, સુરેન્દ્રનગરમાં ‘રિપીટ થિયરી’
સાયબર ગુનેગારો સાવધાન ! ગુજરાત પોલીસ એક્શન મોડમાં: ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે ફૂંક્યું ‘પ્રોએક્ટિવ અભિગમ’નું રણશિંગુ
બજાર ખુલતાં જ તેજી:સેન્સેક્સ 736 અને નિફ્ટી 227 પોઈન્ટ ઉછળ્યા, સોના-ચાંદીમાં ઘટાડો
આણંદના સર્વાંગી વિકાસ માટે કોંગ્રેસનો ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર
આસામ HSLC Result 2026 જાહેર
અમદાવાદમાં ‘સ્વેપ’ અભિયાનથી મતદાતા જાગૃતિ અભિયાન- 1.5 લાખ વિદ્યાર્થીઓ જોડાયા
રૂસ્તમપરા: રૂસ્તમજી માણેક નામના સુવર્ણ અક્ષરથી લખાયેલો વિસ્તાર
રાજકોટના ઉમેદવારો માટે ,ભાજપમાં અંતિમ ઘડી સુધી નેતાઓનું લોબિંગ
ચૂંટણી રોકવા દિનેશ બાંભણિયા સુપ્રીમ પહોંચ્યા
34 IAS અધિકારીઓને ચૂંટણી નિરીક્ષકની કમાન
સોના-ચાંદીના ભાવમાં ફરી તેજી,બજાર ‘કન્સોલિડેશન’ ફેઝમાં, નજીકના સમયમાં શું સંકેત?
ઢોસાના ખીરામાં ઝેરી પદાર્થની હાજરી મળી
LPGના નિયમોમાં સુધારાથી ઔદ્યોગિક એકમોને લાભ
પનીર માટે હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા પર ચેકિંગ
બોડેલી નગરપાલિકા ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થતાં રાજકીય હલચલ: ક્યાંક ખુશી તો ક્યાંક અસંતોષનો માહોલ
ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા
બંગાળ ચૂંટણી ૨૦૨૬
CWG ટીમની પ્રથમ ગુજરાત
રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશને ફરી તક: રાષ્ટ્રપતિ દ્વારા સભ્ય તરીકે નિમણૂંક
તે આ શું કર્યું? માસૂમ ચહેરા પાછળ છુપાયેલું ખૂની મન
દોઢસો વર્ષનું છે ઝાંપાનું કુંભારવાડ, અહીંની 100થી વધુ માટીની વેરાયટીનું આકર્ષણ
સયાજીગંજ સિલ્વરલાઈન કોમ્પ્લેક્સના વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
અમદાવાદમાં ચૂંટણી માટે ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ જાહેરસભા-સરઘસની પરવાનગી હવે એક જ જગ્યાએ મળશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને પગલે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓના નવી તારીખ જાહેર કરી
દરેક ક્ષેત્રે ટેક્નોલોજી અપનાવતા સુરતીઓહાઈરાઈઝ કોમ્પ્લેક્સથી લઈ સોસાયટીઓના મેનેજમેન્ટ અને સિક્યોરિટીમાં ઑટોમેશન
‘ભારત ગૌરવ ટ્રેન’ દ્વારા મે માસમાં ‘દિવ્ય દક્ષિણ દર્શન યાત્રા’નું આયોજન
ક્યારેક મોટા સુપરસ્ટાર પોતાના કામના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ચીનના પ્રખ્યાત સુપરસ્ટાર (Chinese Famous Superstar) લી યિફેંગ (Li Yifeng) સાથે પણ એવું જ થયું છે. લીની અનેક સેક્સ વર્કર્સને (Prostitute) હાયર કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ચીનની સરકારે ચીનના મનોરંજન ઉદ્યોગ પર પોતાની પકડ વધુ કડક કરી છે. અત્યાર સુધી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સ્ટાર્સ ગેરકાયદેસર કામ કરતા પકડાયા છે. ત્યારે પોલીસે લી ને કસ્ટડીમાં લીધા બાદ તેની વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
લીએ પોતાના પર લાગેલા આરોપો સ્વીકાર્યા છે
ચીનના રાજ્ય મીડિયાએ કહ્યું છે કે પોલીસે 35 વર્ષીય લીને કસ્ટડીમાં લીધા બાદ લી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં લી પર વેશ્યાવૃત્તિને (Prostitution) પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર લીએ પોતાની ઉપર લગાવવામાં આવેલા આ આરોપોનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ ઘણી બધી બ્રાન્ડસ દ્વારા લી સાથે સંબંધ તોડી દેવાયા છે. લી યિફેંગને ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સે હાયર કરી હતી. હવે લીના આ કેસમાં પકડાયા બાદ મોટાભાગની બ્રાન્ડ્સે લીનો કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધો છે. લી ત્યારે ખૂબજ પ્રખ્યાત થયા હતાં જ્યારે 2021ની બાયોપિકમાં તેણે માઓનું પાત્ર ભજવ્યું હતું.
અનેક સેલિબ્રિટી ફસાયા છે
તમને જણાવી દઈએ કે લી એવા પ્રથમ કલાકાર નથી કે જેમની આ પ્રકારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હોય. બળાત્કારના આરોપમાં ગયા ઓગસ્ટમાં સિંગર ક્રિસ વુની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય અભિનેત્રી ઝેંગ શુઆંગની પણ $46 મિલિયનની કરચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
ગ્લેમર વર્લ્ડની ટોચની અભિનેત્રીઓ જેઓ વેશ્યાવૃત્તિમાં ફસાયેલી હતી
દરેક વ્યક્તિ ગ્લેમર વર્લ્ડનો ભાગ બનવા માંગે છે. ત્યાંની ભવ્યતા અને સુંદરતા પ્રત્યે લોકો ખૂબ જ આકર્ષિત થાય છે. પરંતુ જ્યારે તેની સાથે જોડાવા છતાં સફળતા મળતી નથી ત્યારે ત્યાંના લોકો પૈસા કમાવવા માટે બીજો રસ્તો પસંદ કરે છે. આજીવિકા માટે ઘણી વખત તેઓ આવા કામ કરવા લાગે છે જેના કારણે તેમને ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ ઈન્ડસ્ટ્રીમાં આવા ઘણા વિવાદો પણ થયા છે જે તેની ચમકની સત્યતાની વાત કરે છે. બોલીવુડમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જેઓ સેક્સ રેકેટથી લઈને ઘણા ખોટા કામોને કારણે હેડલાઈન્સમાં આવ્યા છે.

તેલુગુ ફિલ્મોની અભિનેત્રી સાયરા ભાનુને 2010માં હૈદરાબાદ પોલીસે સેક્સ રેકેટમાં પકડી હતી. તેણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સહાયક ભૂમિકામાં પણ જોવા મળી હતી. શર્લિન ચોપરા વિશે તમે બધા પરિચિત છો. તેણે ‘પ્લેબોય મેગેઝિન’ માટે ન્યૂડ થઈને સનસનાટી મચાવી હતી. તે સેક્સ રેકેટમાં પણ ઝડપાઈ હતી. તેણે પોતે જ ખુલાસો કર્યો હતો કે તે પૈસા માટે ઘણા લોકો ખોટું કામ કર્યું છે.
‘ક્રિમિનલ જસ્ટિસ 3’માં વકીલની ભૂમિકા ભજવતી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ પણ ત્યારે ચર્ચામાં આવી જ્યારે પોલીસે તેની સેક્સ રેકેટમાં સંડોવણી બદલ ધરપકડ કરી. જો કે આ કેસમાં શ્વેતાને નિર્દોષ જાહેર કરવામાં આવી છે. અભિનેત્રી એશ અંસારીની પોલીસે 2010માં રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી હતી. આ દરમિયાન તેણે બચવા માટે શાહરૂખ ખાન સાથેનો ફોટો પણ બતાવ્યો હતો પરંતુ મામલો થાળે પડ્યો ન હતો.