નવસારી : (Navasari) કુરેલ ગામના (Kurel Village) તરૂણનું બ્લોકના (Block) રસ્તા (Road) પર ચાલતા પડી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય...
અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમાલખાન ઉર્ફે કેઆરકે (KRK)ના પુત્રએ તેના પિતાની સુરક્ષા વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે...
વલસાડ : વલસાડ (Valsad) કલેક્ટર કચેરી (Collector Office) બહાર ઢોરના જમાવડાના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા બાદ પાલિકા ( Palika )એક્શન મોડમાં...
નવી દિલ્હી: મેઘાલયના (Meghalaya) રાજ્યપાલ (Governor) સત્યપાલ મલિક છેલ્લા કેટલાક સમયથી મોદી (BJP) સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ઘણા પ્રસંગોએ,...
વાંસદા : (Vasda) ‘નફરત છોડો ભારત જોડો’ યાત્રા હેઠળ ખાટાઆંબા (Khata amba)વિસ્તારના વિદ્યાર્થીઓને એસટી બસ (ST Bus) નહીં આવવાના કારણે દરરોજ ઉત્તર...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા એવન્યુનું ઉદ્ઘાટન (Opening) કર્યું હતું. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને દિલ્હી ટ્રાફિક...
ગણદેવી : ગણદેવી (Gandavi) પોલીસે ( Police) બાતમીના આધારે સેલવાસ ( Selvas) થી કામરેજ( Kamrej) તરફ જતી વિદેશી દારૂ (Alcohol) ભરેલી કારને...
એક્સ ટાટા ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) કાર એક્સિડેન્ટમાં (Accident) મોત થયા બાદ સરકારે શોપિંગ પ્લેટફોર્મ અમેઝોન માટે એક આદેશ જાહેર કર્યો...
અઢી વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી વૈશ્વિક કોરોના મહામારીએ લોકોના સ્વાસ્થ્યને (Health) ગંભીર અસર કરી છે. ખાસ કરીને બીજી વેવ દરમિયાન ડેલ્ટા...
દુબઈ: ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચેની મેચ (Cricket Match) શરૂ થાય તે પહેલાં દુબઈના સ્ટેડિયમમાં આગ (DubaiStadiumFire) લાગી છે. સ્ટેડીયમના એન્ટ્રી...
ભોજનમાં સ્વાદ વધારવા માટે આજકાલ વિવિધ પ્રકારના રેડીમેડ મસાલાઓ (Spices) વપરાય છે. ખાસ કરીને બાળકોને શાક રોટલી ખાવામાં રસ પડે તે માટે...
સુરત: શુક્રવારે તા. 9 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશ નિમિત્તે શહેરમાંથી 68 હજાર ગણેશ પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળવાની હોય સુરત શહેર પોલીસ દ્વારા...
સુરત : ગણપતિ બાપ્પાના અનેક નામો છે.જેના અલગ-અલગ નામો ઉપરથી સુરત ટેનિસ ક્લબના (Surat Tennis Club) ફિટનેસ કીટી ગ્રુપના (Fitness Kitty Group)...
મુંબઈ: 9 સપ્ટેમ્બરે, અયાન મુખર્જી(Ayaan Mukharji)ની મલ્ટી-સ્ટારર ફિલ્મ(Film) બ્રહ્માસ્ત્ર(Bramhastra) રિલીઝ (Release) થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને બહિષ્કાર(Boycott Bramhashtra)નો ટ્રેન્ડ પણ ચાલી...
કાનપુર: કાનપુર(Kanpur)ના કાળા નાણા(Black Money)ના ‘કુબેર’થી ચર્ચામાં આવેલા પરફ્યુમના વેપારી(perfume merchant) પીયૂષ જૈન(Piyush Jain) લગભગ 250 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે....
નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo...
સુરત (Surat ) : ગણેશ વિસર્જનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સુરત શહેર પોલીસે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ખાસ...
ભગવાન ગણેશની અલૌકિક શકિતના દર્શન કરાવતું ગણેશ સાહિત્ય ગુજરાતમિત્રની સત્સંગ, ગોચર અગોચર પૂર્તિ દરેક વારની પૂર્તિમાં વાચવા મળશે. ભાદરવા મહિનાની ગણેશચતુર્થીથી અનંતચતુર્થી...
ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ-મુસલમાને મુસલમાન-હિન્દુને, આર.એસ.એસ.-ડાબેરીઓને અને ડાબરીઓ-આર.એસ.એસ.ને વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગઠનો અને દેશવાસીઓ દેશની આઝાદી બાદ...
ભારત દેશમાં સદીઓથી તીર્થયાત્રાની પરંપરા રહી છે. પ્રાચીન કાળમાં વાહનવહેવારની કોઈ સુવિધા નહોતી ત્યારે પણ લોકો બદ્રીનાથ, કેદારનાથ, જગન્નાથ પુરી, દ્વારકા અને...
એક વૃધ્ધાશ્રમમાં વાર્ષિક કાર્યક્રમ હતો.એક યુવાન અનાથ બિઝનેસમેન દ્વારા એક કાર્યક્રમ સ્પોન્સર ક્રમમાં આવ્યો હતો. યુવાન બિઝનેસમેને જાતમહેનતે સફળતા મેળવી હતી અને...
સુરત: નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા દેશની મેડીકલ કોલેજમાં (Medical College) પ્રવેશ મેળવવા માટે લેવામાં આવેલી નીટ (NEET) મેઈન પરીક્ષાનું (Exam) આજે...
લોઢાના ભાવે કોઈ સોનું વેચે? આનો જવાબ ‘ના’ જ હોય, છતાં એવી આશંકા સેવાય છે ખરી. વાત ગોવાની છે. ગોવામાં પોર્ચુગીઝ શાસન...
આપણા ઉદ્યોગો ધમધમતા રાખવા માટે સૈકાઓથી આપણે અશ્મીય ઈંધણનો ઉપયોગ કરીએ છીએ. આ ઈંધણ એટલે કે કોલસા, પ્રાકૃતિક ગેસ અને તેલે (પેટ્રોલ,...
અમદાવાદ : ગુજરાત(Gujarat)ના અમદાવાદ(Ahmedabad) શહેરના રહેવાસી શહીદ લાન્સ નાઈક ગોપાલ સિંહ ભદોરિયાના માતા-પિતાએ કુરિયર(Courier) દ્વારા આપવામાં આવેલ શૌર્ય ચક્ર(Shaurya Chakra) પરત કર્યું...
ઓલપાડ: સુરતના (Surat) ઓલપાડ (Olpad) તાલુકામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) વર્ચ્યુઅલ સંવાદ (Virtual Samvad) સંબોધ્યો હતો. આ પ્રસંગે હજારોની જનમેદનીને સંબોધતા...
આસામ: આસામ(Assam)ના ગોલપારામાં પહેલીવાર મુસ્લિમો(Muslims)એ મદરેસા(Madrasa)ને તોડી પાડી હતી. લોકોને ખબર પડી હતી કે અહીં મદરેસાની આડમાં આતંકવાદી ગતિવિધિ(terrorist activities)ઓ ચાલી રહી છે. જે...
ભારતમાં હંમેશા પેટ્રોલ અને ડિઝલના ભાવના મામલે લોકો છેતરાતા જ આવ્યા છે. પહેલા સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવનું નિયમન કરવામાં આવતું...
મધ્યપ્રદેશ: બ્યુરો ઓફ ઈકોનોમિક ઈન્વેસ્ટિગેશન (EOW) એ ગુરુવારે જબલપુર(Jabalpur)માં ધ બોર્ડ ઓફ એજ્યુકેશન ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયાના અધ્યક્ષ બિશપ પીસી સિંહ(Bishop PC...
ડાંગ: સુરત નજીક લોકોના ફરવા માટેનું એકમાત્ર ફેવરેટ ડેસ્ટિનેશન ગીરી મથક સાપુતારામાં જીએસટી ચોરી પકડાય છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 હોટલ...
ચૂંટણીનો જંગ જામ્યો, કલેકટર કચેરીએ ઉમેદવારોનો ઘસારો
છાણી GSFC બ્રિજ પાસે ગોઝારો અકસ્માત, ટેન્કર ચાલકે રીક્ષા બાદ આઇસરને અડફેટે લીધા, બે લોકોના મોત
કરજણ પંચાયતની ચૂંટણીનો જંગ જામ્યો: 24 બેઠકો માટે સંગ્રામ, 1 લાખ મતદારો લખશે નેતાઓનું ભાગ્ય
માણેજામાં પડુ પડુ થઈ રહેલા વીજ પોલથી લોકોમાં ભયનો માહોલ
ગોત્રીમાં હનુમંત ચરિત્ર કથા સ્થળે વિધર્મીઓને નાના બાળકોની રાઇડ્સ ચલાવવાનો કોન્ટ્રકટ આપતા વિવાદ
ચંદા કો ઢૂંઢને, તારે નિકલ પડે
હાલોલ પાવાગઢ બાયપાસ પર ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
શ્રી બાલાજી સ્કાયરાઈઝ સ્કીમ વિવાદમાં, બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ
ગોધરાના રૂ.૪ કરોડના ખર્ચે બનેલા ડોક્ટરના મુવાડાથી છકડીયા માર્ગ પર સાઈડ શોલ્ડર ન પુરાતા અકસ્માતનો ભય
ઈરાનનો અમેરિકાને કટાક્ષ, કહ્યું, “હોર્મુઝની ચાવી ખોવાઈ ગઈ છે”
ઈરાને પાકિસ્તાનના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો
પાદરા નગરપાલિકા ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથબંધી તેજ
“ભાજપમાં રાષ્ટ્રનો વિશ્વાસ સતત વધ્યો છે”: ભાજપ સ્થાપના દિવસ પર PM મોદીનું સંબોધન
દિલ્હી વિધાનસભામાં સુરક્ષામાં મોટી ચૂક, કાર ગેટ તોડી અંદર ઘૂસી, સ્પીકરના કાર્યાલય પાસે ફૂલોનો ગુલદસ્તો પણ મૂક્યો
રિપોર્ટ: ઈરાનમાં યુદ્ધ અટકાવવા અંગે આજે સર્વસંમતિ બની શકે છે
યુદ્ધ અને મોંઘવારી વચ્ચે બજારમાં બદલાવ, સોનું-ચાંદી ઘટ્યા, ડોલર મજબૂત થતાં રોકાણ પેટર્ન બદલાયા
ભાજપના પૂર્વ પ્રમુખ અન્નામલાઈ હવે સ્ટાર કેમ્પેઇનર, તામિલનાડુ રાજકારણમાં ફરી જોવા મળશે
ચૂંટણી સંગ્રામ: ઉમેદવારોની પસંદગી માટે ભાજપમાં બેઠકોનો ધમધમાટ
આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પવન સાથે વરસાદની શક્યતા
પંજાબનો આતંકવાદી ઢાબા પર મજૂરી કરતો હતો
ગ્રામ્ય વિસ્તારોમાં કેરોસીનનું વિતરણ શરૂ
કોંગ્રેસે ૨૪૩ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
કેરળ કોઝિકોડની 36 વર્ષની મહિલા ચાર દિવસ જંગલમાં ગુમ થયા બાદ સુરક્ષિત મળી
ચૂંટણી વચ્ચે ડભોઈ સેવા સદનમાં જનસેવા કેન્દ્રની કામગીરી ઠપ્પ
યુએસ-ઈઝરાયલ હુમલામાં IRGC ગુપ્તચર વડા મેજર જનરલ માજિદ ખાદેમી માર્યા ગયા
કોંગ્રેસે હિમંત બિસ્વા શર્માનું નામાંકન રદ કરવાની માંગણી કરી
ડભોઈ તાલુકા પંચાયતની ચનવાડા બેઠક પર કશ્મકશ, ઓબીસી મહિલા પ્રમુખની બેઠક હોવાથી જીતનારના હાથમાં કમાન
10 વર્ષથી ઘર વગરના સંજયનગરના પરિવારોનો આક્રોશ, વચનો તૂટ્યા, ભાડું બંધ
અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત RTO કચેરીઓમાં બોમ્બ થ્રેટ, તપાસમાં કોઈ ખતરો નહીં મળ્યો
વડોદરા: નેશનલ હાઈવે પર બાબા રામદેવ હોટલ પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ
નવસારી : (Navasari) કુરેલ ગામના (Kurel Village) તરૂણનું બ્લોકના (Block) રસ્તા (Road) પર ચાલતા પડી જતા મોત (Death) નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો છે.મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના કુરેલ ગામે નદી ફળીયામાં સતીષ સંજયભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતો હતો. ગત 6ઠ્ઠીએ સતીષ તેમના ઘર પાસે આવેલા સિમેન્ટ-કોંક્રીટના બ્લોકવાળા રસ્તા ઉપર ચાલતો જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સતીષ પડી જતા બેભાન થઇ ગયો હતો. જેથી પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર અર્થે સુપા ગામ પી.એચ.સી. ખાતે ખસેડ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને ચકાસીને મૃત જાહેર કર્યો હતો.
દમણમાં 2 કલાકમાં 2.5 વરસાદ, વૃક્ષ પર વીજળી પડી
દમણ : સંઘ પ્રદેશ દમણમાં કાળા ડીબાંગ વાદળો વચ્ચે બપોરના જ સુમારે અચાનક અંધારું છવાયા બાદ ધૂળની ડમરીઓ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ વરસતા સાર્વત્રિક ઠંડક પ્રસરી જવા પામી હતી. સંઘ પ્રદેશ દમણ સેલવાસ તથા વલસાડ જિલ્લાની સાથે દક્ષિણ ગુજરાત તથા આસપાસના વિસ્તારોમાં 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુરુવારના રોજ બપોરે 3 વાગ્યા પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો
ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં પ્રદેશના રસ્તાઓ પાણીથી તરબોળ
ભર બપોરે કાળા ડીબાંગ વાદળોને લઈ રાત્રી જેવું અંધારું છવાય જતા રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડ લાઇટ ચાલુ કરવાની નોબત આવી હતી. ત્યારે અચાનક વીજળીના કડાકા ભડાકા સાથે ધૂળની ઊડતી ડમરીઓ વચ્ચે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં પ્રદેશના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ જવા પામ્યા હતા. અડધો કલાકથી પણ વધુ સમય સુધી સતત વરસેલા વરસાદને પગલે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને બફારાને લઈ હેરાન પરેશાન થઈ ઉઠેલા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દમણમાં બપોરે 3 થી 5 કલાક દરમ્યાન જ 2.48 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે. દમણમાં વૃક્ષ પર વીજળી પડી હતી.
ઉમરગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા
ઉમરગામ : ઉમરગામમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત થઈ હતી.હવામાન વિભાગની આગાહી પ્રમાણે અચાનક વાતાવરણમાં આવેલા પલટા સાથે ગુરુવારે બપોરેના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. કલાક સુધી જોરદાર વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓ પર નીચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાયા હતા. વરસાદના પગલે વાતાવરણમાં પણ ઠંડક પસરી જવા પામી હતી.