નવસારી 🙁 Navsari ) અર્ધ લશ્કર (Army) સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારને વગર વાંકે પોલીસ (Police) સ્ટેશનમાં પૂરી રાખતા ગુજરાત અર્ધ લશ્કર...
કેપ કાર્નિવલ: ફાઇનલ લિફ્ટ ઓફની (Final lift off) તૈયારીઓ વખતે ઇંધણ (Fuel) લીક થતા અને ત્યારબાદ એન્જિનમાં (Engine) સમસ્યા સર્જાતા અમેરિકી અવકાશ...
નવી દિલ્હી: ઈરાકમાં (Iraq) છેલ્લા 10 મહિનાથી કોઈ કાયમી વડાપ્રધાન (PM) નથી આ ઉપરાંત કોઈ કેબિનેટ કે સરકાર નથી. જેના કારણે રાજકીય...
વલસાડ: વલસાડની(Valsad) પ્રખ્યાત સિંગરની (Singar) પારડી પાર નદી પાસે અવારું જગ્યાએથી કારમાં (Car) લાશ(Death body) મળી આવી હતી. આ મામલે લાશનું પોસ્ટમોર્ટમ(Post...
સુરત : મનપા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં (Nature Park) આગામી પહેલી સપ્ટેમ્બરથી ત્રણ સિંહબાળનું (Lion Cub) આકર્ષણ ઉમેરાશે. નેચરપાર્કમાં સિંહણ વસુધા અને...
સુરત: રેલવે તંત્ર દ્વારા મુસાફરોની માંગણીને ધ્યાને લેતા ગણપતિ ઉત્સવ (Ganpati Festival) ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પેશ્યલ ટ્રેન (Special...
સુરત: શહેરમાં દે’માર વરસાદને (Rain) કારણે આ વર્ષે રસ્તાઓની (Road) હાલત બદ્દતર થઈ છે. રસ્તાઓ પર જ્યાંને ત્યાં ખાડાને કારણે લોકો ત્રાહિમામ...
વાંકલ: માંગરોળ તાલુકાના કોસાડી ગામનો સુલેમાન ઉર્ફે સૂર્યા ઈસ્માઈલ મમજીને પોલીસે વહેલી સવારે મોસાલી કનવાડા માર્ગ પર 20 કિલો ગૌમાંસ સાથે ઝડપી...
સુરત : તારાપુરથી 200 કિલોમીટર દૂર સુરત (Surat) સુધી સ્પોર્ટસ બાઈક (Sports Bike) ઉપર આવી વહેલી સવારે તથા રાત્રે વોકમાં નિકળતા માણસોને...
સુરત : વડોદરાના (Vadodra) કાપડ વેપારી અને સુરતના (Surat) કાપડ દલાલે રિંગરોડના કાપડ વેપારી પાસેથી રૂા.36 લાખની કિંમતનો કાપડનો માલ ખરીદી પેમેન્ટ...
ભરૂચ: ભરૂચના (Bharuch) સ્ટેશન (Station) રોડ ઉપર જૂના (Old) એસટી ડેપોમાં (S.T.Depot) નવનિર્માણ પામી રહેલા સિટી (City Centar) સેન્ટર પાછળ નવનિર્માણ બાંધકામ...
સુરત : મોજશોખ માટે ચોરી (Stealing) કરેલી બુલેટ (Bullet) મોટર સાયકલ લઈને ફરતા રત્નકલાકારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની...
સુરત : વરાછા (Varacha) ખાડી મહોલ્લા ખાતે રહેતી અને છુટક મજુરી કામ કરતી 44 વર્ષિય મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી જઇ ફાંસો (Suiside)...
સુરત : વરાછા (Varacha) સીતાનગર પાસે મહિલા વેપારીની કારનો (Car) કાચ (Glass) તોડીને અજાણ્યો રૂા.3.50 લાખ ભરેલી બેગ (Bag) ચોરી કરી ફરાર...
ગાંધીનગર: ગિફ્ટ સિટી, ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે ૭૫ સ્ટાર્ટઅપ્સની બાયો-ઇન્ક્યુબેટર્સ અને બાયો-સ્ટાર્ટઅપ્સ અંગેની કોન્ક્લેવ યોજાઈ હતી. આ કોન્કલેવમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી...
દુબઈ, ચાર વર્ષ પહેલા જે પ્રતિસ્પર્ધી સામેની મેચ દરમિયાન જે મેદાન પર કારકિર્દી માટે જોખમી પીઠની ઈજાને કારણે મેદાન છોડી ગયેલા હાર્દિક...
નવી દિલ્હી: ઐતિહાસિક કાલકા-શિમલા ટોય ટ્રેનની (Toy train) ઝડપ (Speed) વધારી પ્રવાસના સમયમાં બે કલાકનો ઘટાડો કરવા માટેની રેલવેની મહત્વાકાંક્ષી યોજના અભરાઈએ...
ગાંધીનગર: જામનગર (Jamnagar) જિલ્લાના ધ્રોલ ખાતેથી સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતલક્ષી અનેક પ્રકલ્પો તથા સહાય વિતરણના કાર્યક્રમો આગામી તા.૧લી સપ્ટેમ્બરના રોજ...
બીજિંગ: ચીનના (China) દક્ષિણી શહેર શેનઝેનમાં સત્તાવાળાઓએ સોમવાર (29 ઓગસ્ટ) ના રોજ કોવિડ-19ના (Covid-19) પ્રકોપને અટકાવવા માટે વિશ્વના (World) સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ...
કેરળ: કેરળના (Kerala) થોડુપુઝા નજીકના એક ગામમાં સોમવારે ભારે વરસાદને (Heavy Rain) કારણે થયેલા ભૂસ્ખલનથી એક જ પરિવારના પાંચ સભ્યો તેમના ઘરમાં...
લંડન: બ્રિટનનું (Britain) સૌથી મોટું વિમાન વાહક જહાજ ‘એચએમએસ પ્રિન્સ ઓફ વેલ્સ’ અમેરિકા (America) માટે પોર્ટ્સમાઉથ નેવલ બેઝથી રવાના થયા પછી ઇંગ્લેન્ડના...
કામરેજ: (Kamraje) વિહાણથી (Vihan) ત્રણ મિત્રો કાવણી ઈંડાં ખાવા જતાં સેવણી (Sevani) પાસે વળાંકમાં કારના (Car) ચાલકે (Driver) કાબૂ ગુમાવતાં કાર રોડની...
ગાંધીનગર : પીએમ (PM) મોદી પરત દિલ્હી (Delhi) ગયા બાદ મુખ્યમંત્રી (CM) પટેલે ચૂંટણીની (Election) જાહેરાત પહેલા મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં...
અમદાવાદ : એક સમય હતો જ્યારે વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભારતની જનતાને મોંઘવારી (Inflation) અને બેરોજગારીથી (Unemployment) મુક્ત ભવિષ્યનું સપનું દેખાડ્યું...
બારડોલી: (Bardoli) સુરતના (Surat) હજીરા (Hazira) પોર્ટથી ધૂળિયાને જોડતા નેશનલ હાઈવે (Netional Haighay) નં.૫3 ઉપર આવેલા બારડોલીના સુરુચિ વસાહત (Suruchi Colony) નજીકના...
સાપુતારા : ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે રહેતા મદદનીશ પશુપાલન નિયામકનાં મકાનમાંથી અજાણ્યો ગઠિયો પાંચ જેટલા મોબાઈલ (Mobile) ચોરી (Stealing) જતા...
વલસાડ : વલસાડના (Valsad) અબ્રામા ધરમપુર ચોકડી હાઇવે (Highway) પરથી પોલીસે (Police) ઇકો કારમાંથી (Car) રૂ.30,000નો ઈગ્લિંશ દારૂ (Alcohol) સાથે વડોદરા પતિ-પત્નીની...
બારડોલી: બારડોલીના (Bardoli) વધાવા ગામે (Vadhva village) ટેકરી ફળિયામાં કૌટુંબિક (Family) જમીનના(land) ભાગની વહેંચણી (Distribution) બાબતે પિતરાઈ કુટુંબીઓ વચ્ચે ધીંગાણું મચતાં આશરે...
નવસારી : ઇટાળવા-ગણેશ સિસોદ્રા રોડ પર સ્પીડ બ્રેકર (Speed breaker) જમ્પ (Jump) કરાવી બાઈક (Bike) આગળ ચાલતી કાર (Car) સાથે અથડાતા બાઈક...
એક જ ઘરમાં વડીલો, બાળકો તથા પતિ-પત્નિ રહેતા હોય એટલે કે કલ, આજ ઓર કલ જેવી પરિસ્થિતી ઉભી થાય છે. પહેલાનું જનરેશન,...
શ્રી હનુમાન ચાલીસા તથ્ય અને સત્ય
શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
હોર્મુઝ સમિટ : યુકેની પહેલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ સમિટ અને તેની ભૂરાજનીતિક અસરો
અમેરિકા અને ઇઝરાયેલ ઇરાન સામે રીતસરહાંફી ગયા હોય તેમલાગી રહ્યું છે
વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસજ આત્મઘાતક બન્યો
ટેકનોલોજી રોજગાર છીનવી લે તે યોગ્ય ન કહેવાય
સુરતમાં AI વીડિયો કેસમાં AAP ઉમેદવાર શ્રવણ જોશીની પૂછપરછ દરમિયાન તબિયત લથડી
ધરમાં કેટલા ડસ્ટબિન છે?
વ્યાજખોરીથી પરેશાન વેપારીએ 3 પેજની નોટ લખી અને વીડિયો બાદ ફિનાઇલ ગટગટાવ્યું, હાલત સ્થિર
ખાડી યુધ્ધ – ભારતનો સ્પષ્ટ રાજકીય (અ)પ્રતિભાવ
આઈ.પી.એલ.નો ધમાકેદાર તોફાની શાનદાર પ્રારંભ
ઈરાને સસ્તાં ડ્રોન વડે હુમલાઓ કરીને અમેરિકા જેવી મહાસત્તાને હંફાવી દીધી છે
ગેસ કાળાબજાર રોકવા દિલ્હીમાં LPG વિતરણ પર કડક નિયમ, વેરહાઉસથી સીધું વેચાણ બંધ
ઇંડકશન એક માત્ર વિકલ્પ
માનવજાત માટે ખૂબ જ ઘાતક પુરવાર થઈ શકે છે
મમતા બેનર્જીની ચેતવણી: મતદાન પછી ઈવીએમ પર 24 કલાક નજર રાખો
વિશ્વના યુદ્ધો
હોર્મુઝ મુદ્દે અનિશ્ચિતતા વચ્ચે શેરબજાર વધારા સાથે ખુલ્યું, પરંતુ વૈશ્વિક તણાવથી રોકાણકારો સાવચેત
અમુક બાબતોમાં સ્ત્રીને થતા અન્યાય
ટ્રમ્પના નિવેદન બાદ જીઓપોલિટિકલ તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલ 110 ડોલર પાર
બંગાળમાં હુમાયું કબીર મમતાનો ખેલ બગાડશે કે ‘ખેલા હોબે’નું પુનરાવર્તન થશે
હારની હેટ્રિક સાથે RCBએ ચેન્નાઈને 43 રને હરાવ્યું, 19 સિક્સર સાથે મેળવ્યો ભવ્ય વિજય
આસામ ચૂંટણી પહેલા રાજકીય તાપમાન વધ્યું, હિમંતા શર્માની પત્ની પર ઇજિપ્તીયન પાસપોર્ટનો વિવાદ
ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનો પર ઉઠ્યા સવાલ: ઈરાન પર ફરી વિનાશની ધમકી
વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, CSK સામે રચ્યો ઈતિહાસ
પેનિક ખરીદીથી બચો: સરકારનો સંદેશ, દેશમાં પૂરતું ઈંધણ ઉપલબ્ધ, LPG સપ્લાય વધારવા ઝડપી પગલાં
કોંગ્રેસે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે 18 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
Meta હવે AI ડિવાઈસ તરફ આગળ, ઝકરબર્ગે શરૂ કરી નવી સુપર ઈન્ટેલિજન્સ લેબ
દિલ્હીમાં બોમ્બ હુમલાનું આયોજન નિષ્ફળ, પોલીસે બે લોકોની ધરપકડ કરી, જૈશ સાથેના કનેક્શન
ઋષભ પંતે કેપ્ટનની ઇનિંગ રમી લખનૌને વિજયનો સ્વાદ ચખાડ્યો, છેલ્લી ઓવર સુધી સનરાઈઝર્સનો સંઘર્ષ
નવસારી 🙁 Navsari ) અર્ધ લશ્કર (Army) સંગઠનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારને વગર વાંકે પોલીસ (Police) સ્ટેશનમાં પૂરી રાખતા ગુજરાત અર્ધ લશ્કર સંગઠને (Paramilitary Organization) વિરોધ કરી નવસારી જિલ્લા નાયબ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું છે. ગુજરાત અર્ધ લશ્કર સંગઠને નવસારી જિલ્લા નાયબ પોલીસ વડાને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અર્ધ સંગઠનના હોદ્દેદારનો કોઇપણ વાંક ગુનો નહીં હોવા છતાં ગુજરાત અર્ધ લશ્કર સંગઠનના પ્રદેશ પ્રમુખ પટેલ દીપેશને ઘરેથી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા અને આખી રાત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા.
ગંભીર બાબત પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ
ગુજરાત પ્રદેશ મંત્રી અનિલભાઈ અને અમદાવાદ જિલ્લા પ્રમુખ વસંતભાઈને પણ રાણીપ પોલીસ સ્ટેશનમાં આખી રાત રાખવામાં આવ્યા હતા.આ સિવાય રાજ્યના અન્ય હોદ્દેદારને પોલીસ દ્વારા ટેલીફોન કરી પરેશાન કરવામાં આવ્યા હતા. જેથી આ ગંભીર બાબત પર યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે. દેશની સરહદની સુરક્ષામાં તેમજ આંતરિક સુરક્ષામાં દેશ માટે સેવા આપી નિવૃત્ત જવાનોને વગર વાંકે પોલીસ સ્ટેશન રાખવામાં આવ્યા અને પોલીસ ખાતા દ્વારા જે રીતે જવાનો સાથે પ્રતાડિત વ્યવહાર કરવામાં આવ્યો છે.
પરેશાન કરવામાં ન આવે તેવા આદેશ પોલીસ ખાતાને આપવામાં આવે તેવી માંગ
ગુજરાત અર્ધ લશ્કર પરિવારને અત્યંત દુખ થયું છે. તેમજ સામાજિક રીતે તેમના સન્માનને પણ ઠેસ પહોંચી છે. જેથી સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં દેશના અર્ધ લશ્કર પરિવાર સાથે વગર વાંક ગુનાએ આ પ્રકારના કોઇપણ માનસિક પરેશાન કરવામાં ન આવે તેવા આદેશ પોલીસ ખાતાને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો અર્ધ લશ્કરને આ અન્યાય થયો તેના વિષે જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં અર્ધ લશ્કર સંગઠન દ્વારા પ્રશાસન તેમજ સરકાર વિરોધ કાર્યક્રમ રાજ્ય અને દેશમાં કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.