નવી દિલ્હી: પીએમ (PM) મોદીનો (Modi) આજે અમેરિકા (America) પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં છે તેઓ વ્હાઇટ હાઉસ...
ભરૂચ: (Bharuch) ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે (Highway) ઉપર એસટી બસ (Bus) વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો. અહીં ગુરુવારના રોજ એક પછી એક...
નવી દિલ્હી: જર્મન લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ AMG (Mercedes AMG) ભારતમાં (India) નવી SL55 લોન્ચ (Launch) કરી છે. કંપનીએ ભારતીય બજારમાં...
જમ્મુ-કશ્મીર : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) નિમિતે જમ્મુ-કશ્મીરના (Jammu and Kashmir) બડગામ જિલ્લામાં સૂફી સંતની દરગાહના પરિસરમાં યોગ કાર્યક્રમનું આયોજન...
વલસાડ: દમણથી (Daman) બિયરના બે ટીન મોપેડની (Moped) ડિકીમાં લઈને જતા યુવક પાસે રૂપિયા 1 લાખની લાંચ (Bribe) માંગવાનું નારગોલના પોલીસ કોન્સ્ટેબલને...
થાણે: બકરી ઈદનો તહેવાર નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રના થાણેનો એક યુવક પોતાના બકરાને 1 કરોડથી વધુની કિંમતમાં વેચવાનો હતો. 100 કિલોના આ...
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે કોર્ટમાં (Court) સુનવણી થઇ...
મુંબઈ: ગુનેગારોને જાણે કોઈ ભય રહ્યો જ નથી તેવી રીતે એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. સલમાન ખાનને ધમકી (Threat)...
ટાઈટેનિકનો (Titanic) ભંગાર બતાવવા માટે લઈ જવામાં આવેલી પ્રવાસી સબમરીન ટાઈટનનો 80 કલાક બાદ પણ કોઈ પત્તો મળ્યો નથી. આ સબમરીન (Submarine)...
નવી દિલ્હી: આગામી મહિના જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) વેસ્ટીઈન્ડિઝના પ્રવાસે (WestIndiesTour) જનાર છે. અહીં ભારતીય ટીમ ટેસ્ટ સિરિઝ (TestSeries) રમશે. આ...
મુંબઇ: ‘આદિપુરુષ’ (Aadipurush) ફિલ્મની કમાણી શરૂઆતમાં જબરદસ્ત હતી પરંતુ ડાયલોગ્સને (Dialogue) કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ રહી છે. લેખક મનોજ મુન્તાશીરે (Mano...
ભરૂચ-અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે પંદર દિવસથી બંધ એવી એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં...
બીકાનેર: રજસ્થાનના (Rajasthan) બીકાનેરમાં એક દલિત યુવતીની રેપ (Rape) પછી હત્યાના (Murder) મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબસલના...
ટીકુ વેડ્સ શેરુ’થી કંગના રણૌત નિર્માત્રી તરીકે કારકિર્દી આરંભી રહી છે. કેટલાય વખતથી તેની એકેય ફિલ્મ રજૂ નથી થઇ અને હવે થઇ...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક ફર્નિચરના ગોડાઉનમાં (Furniture godowns) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જો...
પિથૌરાગઢ: ઉત્તરાખંડના (Uttrakhand) પિથૌરાગઢમાં મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. યાત્રિઓથી ભરેલી એક જીપ (Jeep) 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકી હતી....
જે હીરોઇને પોતાને ટોપ સ્ટાર તરીકે ઓળખાવવી હોય તે હવે પૅન ઇન્ડિયા ફિલ્મની હીરોઇન બનવા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ટોપ ગણવા...
આમીરખાન અત્યારે ફિલ્મ સ્ટાર્સથી વધુ ફેમિલીમેન લાગી રહ્યો છે. લગ્નની સીધી જવાબદારીથી તો તે મુક્ત છે પણ હમણાં તેણે તેના મમ્મી ઝિનત...
સુરત: સુરતમાં બુધવારે મધરાત્રિએ ચોંકાવનારી ઘટી હતી. 4 વર્ષની એક માસૂમ બાળકી પર અજાણ્યાએ દુષ્કર્મ (Rape) આચર્યું હતું અને પોતાની હવસ સંતોષી...
વડોદરા: વડોદરા જિલ્લાના પેટ્રોલપંપો પરથી કરોડો રૂપિયાની ડીઝલ પુરાવી રૂપિયા નહી ચૂકવીને પંચાલ પરિવારે કરોડોની છેતરપિંડી આચરી છે. જેમાં એક પાદરા મહુવડ...
સુરત: લિંબાયત ખાતે પખવાડિયા અગાઉ પિયરમાં આવેલી પરિણીતાની બે દિવસ પહેલાં તેના પૂર્વ પ્રેમીએ છેડતી કરી હતી. પરિણીતા શાકભાજી લેવા ગઈ ત્યારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના અકોટા-દાંડિયાબજાર રોડ ખાતે વિશેષ યોગ દિવસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું....
સુરત : સુરતના (Surat) વરાછા (Varacha) હીરા બજારમાં (Diamond) કારીગરે (DiamondWorker) જુના કારીગર સાથે મળીને છેલ્લા 6 મહિનામાં 19.27 લાખના હીરા બદલી...
સુરત: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની હોટલમાં યુવતી સાથે આવ્યા બાદ યુવતીના પતિએ રંગેહાથે પકડી લેતા ભાયાણી પોતાના મોઢા પર...
સંતરામપુર : સંતરામપુરના સીમલીયા ગામમાં રહેતી પરિણીતાને લગ્ન જીવનના નવેક વર્ષ થવા છતાં સંતાન સુખ પ્રાપ્ત થયું નહતું. આથી, સાસુ અને પતિ...
પેટલાદ : આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સુકાની તરીકે જવાબદારી ધર્મજના રાજેશભાઈ પટેલને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્ધારા બુધવારના રોજ...
કપડવંજ: કપડવંજમાં પરંપરાગત રીતે સુપ્રસિધ્ધ નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યોજાઇ છે....
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે તા. 21 જૂનના રોજ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં પરંપરા મુજબ પુષ્યનક્ષત્રના શુભ મૂહુર્તમાં ગોપાલલાલજી મહારાજની 251 મી રથયાત્રા ધામધૂમથી નીકળી...
આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક વધી ગયો છે. આતંકવાદીઓએ તેમની ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં ખાલિસ્તાની...
મહેસાણાની કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીનો આપઘાત
CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ ફરી તીવ્ર, 73 વિપક્ષી સાંસદોએ આપી નવી નોટિસ
રાઘવ ચઢ્ઢાએ કેવી રીતે પક્ષ બદલ્યો? શું છે 7 સાંસદો અને બે-તૃતીયાંશ ગણિત, ભાજપમાં વિલયની વાર્તા
ઇઝરાયલી PMને પ્રોસ્ટેટ કેન્સર થયું, ગુપ્ત રીતે સારવાર કરાવી, બે મહિના સુધી બીમારી છુપાવી
સંસ્કારી નગરીમાં ચૂંટણી માહોલ ચરમસીમા પર: જાહેર પ્રચાર પૂર્ણ, હવે ડોર-ટુ-ડોર જંગ
વડોદરા ચૂંટણી પ્રચારમાં ધમકીનો સૂર: ‘કમળ સિવાય કોઈની તરફેણ કરી તો સીધો કરી નાખીશ’, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું વિવાદાસ્પદ નિવેદન
વડોદરા : ચૂંટણીને લઈ PCBનો સપાટો, દારૂ વેચાણ કરતા બુટલેગર મહિલા-પુરુષ ઝડપાયા
પકડેલી ગાય ગૌપાલકો છોડાવી જતા 3 પશુપાલક સામે ગુનો નોંધાયો
ચૂંટણી કામગીરીના કારણે વડોદરા RTO કચેરી 27મી એપ્રિલે બંધ રહેશે
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ પાર્ટી છોડી, ભાજપમાં વિલય કરશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
નવી દિલ્હી: પીએમ (PM) મોદીનો (Modi) આજે અમેરિકા (America) પ્રવાસનો બીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસીમાં છે તેઓ વ્હાઇટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે ભારે તૈયારીઓ કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, વિદેશ પ્રધાન એન્ટની બ્લિંકન અને ઘણા મોટા નેતાઓ વ્હાઇટ હાઉસની બહાર હાજર રહ્યાં હતા.
આ દરમિયાન પીએ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે પીએમ બન્યા બાદ હું ઘણી વખત વ્હાઇટ હાઉસ આવ્યો છું. આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલા મોટા ભારતીય-અમેરિકન સમુદાય માટે ખોલવામાં આવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે ત્રણ દાયકા પહેલા તેઓ એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યા હતા અને વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. મોદીએ કહ્યું કે આજે વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્વાગત સમારોહ દ્વારા ભારતના 140 કરોડ દેશવાસીઓ એક રીતે સન્માનિત અને ગર્વ અનુભવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ પહોંચતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વ્હાઈટ હાઉસની બહાર ભારતીય મૂળના અમેરિકનો પણ તેમને જોવા માટે ઉમટ્યાં હતા. પીએમ મોદી વ્હાઈટ હાઉસમાં પ્રવેશે તે પહેલા ભારતીય વિદ્યાર્થીઓએ વાયોલિન પણ વગાડ્યું હતું. અહીં પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વિપક્ષીય બેઠક બાદ પ્રેસકોન્ફરન્સ કરશે અને મીડિયાના પ્રશ્નોના જવાબ આપશે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા જોન કિર્બીએ સંયુક્ત પ્રેસ બ્રીફિંગને “મોટી ડીલ” ગણાવી છે. રોઇટર્સ અનુસાર કિર્બીએ કહ્યું- “અમે આભારી છીએ કે વડાપ્રધાન મોદી મુલાકાતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના શિક્ષણ મંત્રીઓની જી-20 સમિટ માટે એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે. તેમણે વીડિયોમાં કહ્યું – G20 દેશો તેમની સંબંધિત શક્તિઓ સાથે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હું તમને બધાને અનુરોધ કરું છું કે રિસર્ચ અને ઈનોવેશન માટે તેઓ માર્ગ મોકળો કરે.