સુરત: (Surat) શહેરમાં સ્નેચરોનો આતંક ફરીથી પોલીસ (Police) માટે મોટો પડકાર બની રહ્યો છે. ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક પાસે ખેડબ્રહ્માનાં ધારાસભ્યની...
ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ગુજરાતના કડીમાં એક યુવતી સાથે દુષ્કર્મની (Abuse) ઘટના બની છે. આ યુવતીની ૮ મહિના પૂર્વે જે યુવક સાથે સગાઇ...
ગાંધીનગર: (Gandhinagar) બિપોરજોય બાદ સપ્તાહના બ્રેક પછી પૂર્વ ભારત તરફથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસુ સિસ્ટમ...
હથોડા: નવી બનેલી વેલાછા પોલીસ ચોકીની હદના કઠવાડા ગામની સીમમાં બુટલેગરો (Bootlegger) દ્વારા મોટા પાયે દારૂનો વેપલો ચાલી રહ્યો છે. અને અવારનવાર...
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં (School) નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ-૮માં અભ્યાસ કરતી આદિવાસી છાત્રા સાથે લંપટ આચાર્યએ અડપલાં...
નવી દિલ્હી : PM મોદી (PM Modi) અમેરિકાની (America) સફળ રાજકીય મુલાકાત પછી શનિવારના રોજ ઈજિપ્તની (Egypt) રાજધાની કૈરો (cairo) પહોંચ્યા હતા....
લાંબા સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine war) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ સામે એમના જ દેશની સેના વેગનર ગ્રૂપના (Wagner group) વડા યેવજેની...
સાપુતારા: (Saputara) ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં લાંબા અંતરાલ બાદ વરસાદ પડતા સમગ્ર પંથકોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું. જિલ્લામાં લાંબા અંતરાલ બાદ...
સુરત: (Surat) ગુજરાતમાં શનિવારે અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. સુરતમાં પણ શનિવારે સમગ્ર દિવસ દરમ્યાન...
નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત સર્જાઈ છે. પુતિનની ખાસ મનાતી ખાનગી આર્મી વેગનર (Wagner Group) રશિયામાં આંતરિક બળવો કર્યો છે. વેગનરના...
ઈ-કોમર્સ કંપની એમેઝોનના (Amazon) ટોચના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે કંપની ભારતમાં (India) વધારાના $15 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે જેનાથી ભારતમાં...
મુંબઈ: મુંબઈના (Mumbai) બ્રાંદ્રામાં આવેલા એસ્કો કલ્બમાં (Esco Club) શુક્રવારની રાત્રિએ મોટી બબાલ થઈ હતી જેમાં 6 બાઉન્સરોએ (Bouncers) ભેગા મળીને ગ્રાહકોને...
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે અને ટેસ્ટ શ્રેણી માટે શુક્રવારે (23 જૂન) ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. બંને સિરીઝમાં ટીમ...
નવી દિલ્હી: રામાયણ (Ramayan) બનાવનાર રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા (Sakshi Chopra) પોતાના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા...
નવી દિલ્હી: વિન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સીરિઝ માટે 23 જૂનનાં રોજ ભારતીય ટીમની (Indian Team) જાહેરાત કરવામાં આવી હતી. આ સિરિઝમાં...
નવી દિલ્હી: રશિયામાં (Russia) ગૃહયુદ્ઘની સ્થિત કપરી થઈ જોઈ શકાય છે. વેગનર ગ્રુપ (Wagner Group) અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ વધી રહ્યો...
સુરત: શહેરના ઉધના વિસ્તારમાં આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે મજુરોને ગુંગળામણ થતાં હોબાળો મચી જવા પામ્યો...
નવી દિલ્હી: ભારતના (India) વડાપ્રધાન (PM) મોદી ચાર દિવસ અમેરિકાના (America) સત્તાવાર પ્રવાસે હતા. ત્યાં તેમણે અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો તેમજ...
સુરત : સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લાં કેટલાંક મહિનાઓથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વૈશ્વિક આર્થિક મંદીની અસર સુરતના હીરા ઉદ્યોગ પર...
સુરત : કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે રહેતા વૃદ્ધ દંપતી સામાજીક પ્રસંગમાં કાપોદ્રા વિસ્તારમાં બાઈક પર આવ્યા હતા. તે સમયે વાલક પાટિયા...
સુરત : સુરતમાં લંપટ પ્રેમાંધ યુવાને શિક્ષીકાને ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ પ્રેમાંધ યુવકે શિક્ષીકાના હાલ ગ્રીષ્મા જેવા કરવાની ધમકી...
ગોધરા: ગુજરાતમાં (Gujarat) બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના (Monsoon) સમીકરણો બદલાઈ ગયા છે. વરસાદના આગમન વચ્ચે વાવાઝોડેએ દસ્તક આપતા આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધની (RussiaUkraineWar) વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Putin) મુશ્કેલીમાં મુકાયા છે. એવી આશંકા છે કે રશિયામાં બળવો (Russian Private...
વડોદરા: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા સત્તાધીશોના પૂતળાનું દહન કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સીટો વધારવાના મામલે આંદોલનના માર્ગે ઉતરેલા વિવિધ...
ભરૂચ: ભરૂચના (Bharuch) નબીપુરથી ઝનોર રોડ પર પિસ્તોલની અણીએ બે કાર લઈ આવેલા લૂંટારુંઓએ (Robbery) સોનીની કારને ઘેરી પિસ્તોલની અણીએ રૂ.1 કરોડના...
તંત્રી લેખમાં ડાયાબિટીસને ધીમું ઝેર કહીને એ ઝેરથી સાવચેત રહેવા માટે ઘણી સૂચનાઓ આપવામાં આવી છે. જરૂર કરતાં લોહીમાં સુગરનું પ્રમાણ વધુ...
સંયુક્ત રાષ્ટ્રસંઘે 80 દેશોમાંથી 2017થી 2022 દરમ્યાન એકત્ર કરેલ ડેટાના આધારે પ્રગટ કરેલ અહેવાલમાં જણાવાયું છે કે દર 10માંથી 9 વ્યક્તિઓ મહિલાઓ...
એક દિવસ સવારના પહોરમાં સાસુમા થોડાં ગુસ્સામાં હતાં.ચા મૂકતી વહુને ખીજાયાં કે કેટલું મોડું કરે છે? વહુને નવાઈ લાગી કે આજે તો...
ભારતનું રાજકારણ અજબગજબ છે. જાવેદ અખ્તરનું જાણીતું ગીત છે , એસા લગતા હૈ , જો ના હુઆ , હોને કે હો …...
જુના જાસૂસો પાસે ક્યારેય કોઈ મુદ્દાના ઉકેલ માટે ભલામણ કે થિયરીની કમી નથી હોતી. એમાં વળી જો જમ્મુ અને કાશ્મીર જેવા ભૌગોલિક-રાજકીય-સુરક્ષા...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
સુરત: (Surat) શહેરમાં સ્નેચરોનો આતંક ફરીથી પોલીસ (Police) માટે મોટો પડકાર બની રહ્યો છે. ઘોડદોડ રોડ પર જોગર્સ પાર્ક પાસે ખેડબ્રહ્માનાં ધારાસભ્યની (MLA) પત્નીનો મોબાઈલ ફોન સ્નેચીંગ (Mobile Snatching) થયો હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જોગર્સ પાર્ક જેવા અવર જવર વાળા વિસ્તારમાં પોલીસનો કોઇ જ ડર નહીં હોય તે રીતે સ્નેચર્સ ત્રાટક્યા અને મોબાઇલ ઝૂંટવી ગયા તે ગંભીર બાબત કહી શકાય તેમ છે.
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ પર આધારશિલા એપાર્ટમેન્ટ કેનોપસ મોલની સામે રહેતાં 55 વર્ષીય ડૉ. દીપ્તિબેન તુષારભાઈ ચૌધરી સ્મીમેર હોસ્પિટલમાં સિનિયર ફિઝીયોથેરાપ્સીટ તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રે રોજીંદા નિયમ મુજબ જોગર્સ પાર્ક પર વોકિંગ કરવા નીકળ્યા હતા. તે સમયે તકનો લાભ લઈને સ્નેચરોએ આવીને મોબાઈલ ઝૂંટવી પલાયન થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે બે ઇસમો મોપેડ પર બેસીને આવ્યા અને મોબાઈલ સ્નેચ કરીને ભાગી ગયા હતા.
ખેડબ્રહ્માના ધારાસભ્યના પત્નીની ફરિયાદના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર ઘટનાને પગલે જોગર્સ પાર્ક ખાતે ચાલવા આવતી જનતા અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓમાં ફરી ગભરાટ વ્યાપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના ધારાસભ્યના પરિવારજનો જ સલામત નહીં હોય તો સામાન્ય પ્રજાની શું હાલત હોય તે વિચારવા જેવું છે. બેફામ બનેલા મોબાઇલ સ્નેચર પોલીસને રીતસરનો પડકાર આપી રહ્યાં છે.