ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે દિવસ દરમ્યાન ૧થી૨ ડિગ્રી જેટલી ગરમીમાં વધઘટ થવા પામી છે. જોકે વલ્લ્ભવિદ્યાનગરમાં ગરમીનો (Hot) પારો (Tempareture) ૪૩ ડિગ્રીએ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા એસઓજી ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા હાથ ધરાયેલા સર્ચ અભિયાનમાં ગેરકાયદેસર રીતે રહેતા 18 બાંગ્લાદેશીઓની (Bangladeshi)...
વ્યારા: (Vyara) સોનગઢ ટાઉનમાં સુરત-બાલદા રૂટની બસ નં.(જી.જે.૧૮ ઝેડ ૬૯૮૬) પહોંચતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી એક યુવા મુસાફર સચિન રવિન્દ્રભાઈ પાડવી (ઉં.વ.૨૩)...
નવી દિલ્હીઃ (New Delhi) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોને ઘણા મોટા પૂર્વ ક્રિકેટરોનું (Crickets)...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (UP) બુલંદશહરમાં (Bulandsahar) 4 મંદિરોમાં (Temple) લગભગ એક ડઝન મૂર્તિઓની (Statue) તોડફોડ કરવામાં આવ્યા બાદ ગામમાં ભારે તણાવ...
આઇપીએલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની અંતિમ લીગ મેચમાં વેન પાર્નેલના ઓફ સ્ટમ્પની બહારના ફૂલ ટોસ બોલને શુભમન ગિલે છોડી...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનો (RahulGandhi) વિદેશ પ્રવાસ હંમેશા ભારતીય રાજકારણમાં (IndianPolitics) ગરમાટો લાવે છે. હાલ રાહુલ ગાંધી અમેરિકાના (America) પ્રવાસે...
દર વર્ષે 3 જુનને આખા વિશ્વમાં બાયસીકલ ડે તરીકે ઉજવવામાં આવે છે. સાયકલ એ એવું વાહન છે જે પ્રદુષણ ફેલાવતું નથી એટલે...
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ (AmericaPresidentJoeBiden) પ્રમુખ જો બિડેન ગુરુવારે તા. 1 જૂને યુએસ એરફોર્સ એકેડેમી (USAirforce) સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા...
સુરત: સરથાણાથી કામરેજના સેવણી ગામે ફાર્મ હાઉસમાં ગયેલા પરિવારની દોઢ વર્ષની દિકરી રમતા-રમતા સ્વિમિંગ પુલમાં પડી જતા ચોથા દિવસે તેનું મોત નિપજ્યું...
આપણા દરેક ભારતીયોના રસોડામાં વિવિધ પ્રકારના મસાલા હોય છે. જેનો ઉપયોગ અલગ-અલગ પ્રકારના વ્યંજનોમાં સ્વાદ અને રંગ લાવવા માટે થાય છે. પરંતુ...
સુરત : સુરતમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો લાલગેટ પોલીસ મથકે પહોચ્યો છે. લાલગેટ પોલીસે ફરિયાદ...
જયારથી ઉચ્ચ શિક્ષણ લઇ નોકરી કરવા માંડી છે તેમાં આળસુ યુવતીઓએ જંકફુડને દાખલ કર્યો છે. વિદેશ સાથે તો સરખામણી થાય જ નહીં...
હમણાં 25 મી તારીખે ગુજરાત બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ ટ્યુશન કલાસવાલા બધા ખુશ ખુશ થઈ ગયા.પણ...
વર્ષો પહેલાં સુરતની આજુબાજુના ગામના ખેડૂતો સુરતમાં કેરીની સીઝનમાં સુરતના શેરી મહોલ્લામાં ગાડામાં કેરી વેચવા આવતા હતા. મુખ્ય દેશી નાની કેરી અને...
એક દિવસ ગુજરાતીના ટીચરે વર્ગમાં બધાને ‘એક ઘર એવું’વિષય પર નિબંધ લખવા કહ્યું અને નિબંધ લખવા માટે એક કલાકનો સમય આપ્યો.એક કલાક...
પ્રજા પરિષદના પાંચમા અધિવેશન (કારતક વદ એકમ સંવત ૧૯૯૫ તા. ૧૧-૧૧-૧૯૩૯)માં અધ્યક્ષસ્થાને પધારેલા સરદાર વલ્લભભાઈ પટેલને ભાવનગર રાજવી કૃષ્ણકુમારસિંહજી પોતાનું રાજ્ય અખંડ...
ભારતની સંસદની સમસ્યા ચર્ચાની ગુણવત્તા મહત્ત્વના ખરડાની ચર્ચા માટે સમયનો અભાવ, મોટા ભાગનાં પ્રવચનોમાં ગુણવત્તાનો અભાવ, અંધાધૂંધી અને અરાજકતા, સંસદસભ્યોનું ખરીદવેચાણ, વિરોધ...
સુરત: વિશ્વના સૌથી મોટા જેમ્સ એન્ડ જવેલરી શો JCK લાસ વેગાસનો શો (LasvegasShow) આજે તા. 2 જૂનથી શરૂ થયો 5 જૂન સુધી...
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વરમાં (Ankleshwar) આવેલા હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલતા દેહ વ્યાપારનો (Prostitution) ગોરખધંધો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ...
હમણા આપણા ગુજરાતમાં કમોસમી વરસાદના વાતાવરણમાં અનેક સ્થળે વિજળી પડવાથી એક જ દિવસમાં છ જેટલા લોકોનાં મોત નિપજ્યા, કચ્છમાં તો એક સ્થળે...
વડોદરા: શહેરમાં ખોરાકી કચરામાંથી ખાતર બનાવવા માટે વિવિધ સ્થળોએ કમ્પોસ્ટ મશીન મંગાવાયા છે પરંતુ આ મશીનોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થઇ રહ્યો...
વડોદર : સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્રના પાપે બધું એક વખત પીવાના પાણીની બુમરાણો મચી છે.પાલિકાના વોર્ડ નંબર 10 માં સમાવિષ્ટ...
સુરત: છેલ્લાં કેટલાંય સમયથી હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે મંદીનો સામનો કરી રહ્યો છે. કુદરતી અને કૃત્રિમ બંને પ્રકારના હીરામાં માંગ ઘટી છે....
વડોદરા: મકરપુરા વિસ્તારમાં રહેતા યુવકે લગ્નના ખર્ચ માટે મકાન ગીરવી મુક્યું હતું ત્યારબાદ મકાન છોડાવવા 10% ના વ્યાજ પર 5 લાખ લીધા...
વડોદરા: વડોદરા શહેરના તરસાલી સ્મશાનની દૈનિય હાલત બની છે.સ્મશાનમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય મૃતકોની અંતિમ ક્રિયા માટે આવતા સ્વજનોને ઘણી મુશ્કેલી પડી...
વડોદરા: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે બપોરે 1 કલાકે વડોદરા નજીક નેશનલ હાઇ-વે પર આવેલા દુમાડ અને દેણા ચોકડી પર...
વડોદરા: મોદી સરકારને 9 વર્ષ પૂર્ણ થતા સરકારની ગૌરવ ગાથા વર્ણવવા માટે એક મહિનાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ...
નડિયાદ: નડિયાદ શહેરમાં રખડતી ગાયે વૃધ્ધને ગોથુ મારી મોત નિપજાવ્યું હતુ. આ મામલે મૃતકની પત્નિએ નડિયાદ પોલીસમથકમાં અરજી આપી ચીફ ઓફિસર, કોન્ટ્રાક્ટર...
નડિયાદ: નડિયાદમાં રહેતાં એક યુવકે મોબાઈલ એપ્લિકેશન પરથી ઓનલાઈન લોન લીધાં બાદ તેના નાણાં પરત ચુકવી દીધાં હતાં. તેમછતાં અજાણ્યાં શખ્સે ફોન...
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
ફ્લેટવાસીઓની સમસ્યા
IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનો દમદાર પ્રદર્શન
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
KKR સામે CSKની ઇનિંગમાં ઉતાર-ચઢાવ, CSK એ KKRને જીતવા 193 રનનો ટાર્ગેટ આપ્યો
નવ નિર્મિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં જ ભાજપની ચાર સીટો બિનહરીફ થવાની સંભાવના
US-ઈરાન તણાવ મુદ્દે ટ્રમ્પ-મોદી વચ્ચે 40 મિનિટની વાતચીત, વૈશ્વિક તણાવ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો મજબૂત કરવાની વાત
આશા ભોસલેના નિધન પર જ્હોન સીના અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે આપી શ્રદ્ધાંજલિ
વડોદરા : રૂપિયા 43 લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગર સુનિલ ઉર્ફે અદો ઝડપાયો
સુરતમાં 54 ATM કાર્ડ સાથે શાતિર ફ્રોડ ગેંગનો પર્દાફાશ, સિનિયર સિટીઝનને બનાવતા નિશાન
5 લાખ નોકરીઓ ક્યાં? બંગાળમાં બેરોજગારી મુદ્દે રાહુલ ગાંધીનો TMC પર તીખો હુમલો
ગોધરા–વડોદરા એક્સપ્રેસવે સ્ટ્રેચ ટ્રાયલ બેઝ પર શરૂ: હવે ખારેલથી ગોધરા સડસડાટ પહોંચી શકાશે
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ: બોઇલર ફાટતાં 40થી વધુ શ્રમિકો દાઝ્યા
કેનેડાના વર્ક પરમિટ વિઝા બનાવી આપવાના બહાને રૂ.17.09 લાખની છેતરપિંડી
રોજના 1,600 કરોડનું નુકસાન, પેટ્રોલ 18 અને ડીઝલ 35 મોંઘું થઈ શકે, ચૂંટણી બાદ ભાવવધારાની શક્યતા
ઓવૈસીની પાર્ટીએ એક જ બેઠક પર બે ઉમેદવારને મેન્ડેટ આપ્યા, કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો
નારી શક્તિ વંદન બિલમાં મહિલા ક્વોટા માટે શું શું હશે? 2029 પહેલાં અમલમાં આવશે નવું બિલ
વડોદરામાં ‘પીગળતા’ રસ્તા, માણેજા-સુસેન રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો મુસીબતમાં મુકાયા, તંત્રની કામગીરી સામે સવાલ
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે દિવસ દરમ્યાન ૧થી૨ ડિગ્રી જેટલી ગરમીમાં વધઘટ થવા પામી છે. જોકે વલ્લ્ભવિદ્યાનગરમાં ગરમીનો (Hot) પારો (Tempareture) ૪૩ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ રાજયમાં આગામી ૨૪ કલાક દરમ્યાન અમદાવાદ જિલ્લામાં વીજળીના કડાકા – ભડાકા સાથે વરસાદની (Rain) વકી રહેલી છે.
આ ઉપરાતં આગામી તા.૬ઠ્ઠી જુન સુધી રાજયમાં અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર , દ્વારકા ,જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , કચ્છ, સુરેન્દ્રનગરમાં ૩૦થી ૫૦ કિમીની ઝડપે વાવાઝોડુ ફૂંકાય તેવી સંભાવના છે. જેના પગલે વીઝળીના કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તોફાની વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, ગુજરાત ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમના પ્રભાવ હેઠળ આવ્યું છે. જેમાં જમ્મુ ઉપર પણ એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ છે. પશ્વિમ રાજસ્થાન ઉપર ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થયેલી છે. આંધ્રપ્રદેશથી શરૂ કરીને દક્ષિણ ભારતમાં અન્ય એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે. તા.૫મી જૂને દક્ષિણ – પૂર્વ અરબ સાગરની અંદર એક ચક્રવાત આકાર લઈ શકે છે. જે આગળ વધીને ૬ઠ્ઠી જૂને તીવ્ર લો પ્રેશ સિસ્ટમમાં ફેરવાઈ શકે છે. જે ગુજરાત પર વરસાદ લાવી શકે છે.
અમદાવાદના એરપોર્ટના કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની ઓફિસના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧ ડિ.સે.,ડીસામાં ૩8 ડિ.સે., ગાંધીનગરમાં ૪૧ ડિ.સે., વલ્લ્ભ વિદ્યાનગરમાં 43ડિ.સે, વડોદરામાં ૪૧ ડિ.સે.,સુરતમાં ૩9 ડિ.સે.,વલસાડમાં ૩7 ડિ.સે.,ભૂજમાં 37 ડિ.સે.,નલિયામાં ૩૫ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 38 ડિ.સે., અમરેલીમાં ૪૧ ડિ.સે.,ભાવનગરમાં 40 ડિ.સે.,રાજકોટમાં ૪૧ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧ ડિ.સે., અને કેશોદમાં ૩8 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું.