ગાંધીનગર : ગુજરાતની (Gujarat) નજીકમાં ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે, જેના પગલે ગુજરાતમા હવે આગામી તા.૫મી જૂન સુધીમા વરસાદ (Rain) થવાની...
સુરત: (Surat) લિંબાયતમાં નિલગીરી ફાટકથી આગળ રૂક્મણીનગરમાં દિકરીને ત્યાં રહેવા આવેલા 105 વર્ષના વૃદ્ધા આજ રોજ વાસણ ધોઈને પહેલા માળેથી પાણી (Water)...
રાજકોટ: ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવાના નેસવડ ગામથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. નેસવડ ગામના હરીપરા રોડ પર રહેતા રાજુભાઈ સુખાભાઈ જોળીયાની...
કામરેજ: (Kamrej) મોરથાણા ફાર્મમાં બુટલેગર (Bootlegger) સહિત ત્રણ ઈસમે વોચમેન સાથે દારૂના નશામાં માથાકૂટ કરતાં ફાર્મ પર આવેલી પોલીસનો કોલર પકડી મોબાઈલ...
પેરિસ : એક સુંદર મહિલા ટેનિસ સ્ટાર ગર્બાઇન મુગુરૂઝાની (Garbine Muguruza) ફિલ્મની સ્ટોરી જેવી પ્રેમ કથા (Love Story) આજકાલ ચર્ચામાં છે. 2021માં...
નવી દિલ્હી: મહિલા કુશ્તીબાજોને (Wrestlers) ન્યાય આપવા માટે ગુરુવારે મુઝફ્ફરનગરના સોરમમાં સર્વખાપની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેશ ટિકૈતે ફરીવાર સરકારને...
પલસાણા: (Palsana) પલસાણાના કડોદરા નગરમાં રહેતા એક ૧૭ વર્ષીય યુવકને ચાર જેટલા ઇસમ ચપ્પુ તેમજ લોખંડના સળિયા વડે માર મારી જાનથી મારી...
અયોધ્યા: અયોધ્યાની (Ayodhya) પાવન ભૂમિ પર રામલલાનાં (Ramlala) મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર 85 ટકાની કામગીરી પૂર્ણ થઈ...
બારડોલી: (Bardoli) બારડોલી તાલુકાના મઢી ગામમાં માથાભારે કહેવાતો ટીકા રબારીનો (Tika Rabari) આતંક ફરી શરૂ થઈ ગયો છે. બુધવારના રોજ એક કારચાલકને...
મેલબોર્ન : ભારત (India) સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) (WTC) ફાઈનલની તૈયારી કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ ઓવલ ખાતે તેમના ભૂતકાળના ખરાબ રેકોર્ડને...
સાંસદ (MP) બ્રિભૂષણ શરણ સિંહે (BrijBhushan Singh) ફરી એકવાર કુસ્તીબાજોના (Wrestlers) આરોપો પર વાત કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ (Delhi...
ટેસ્લા ઇન્કના (Tesla Inc) સીઇઓ ઇલોન મસ્ક (Elon Musk) ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ (Richest Person) બની ગયા છે. એલોન મસ્કે લક્ઝરી...
મુંબઈ: બોલિવુડની (Bollywood) અભિનેત્રી આલિયા ભટ્ટ (AaliaBhatt) પર દુ:ખોનો પહાડ તુટી પડ્યો છે. આલિયાના ખૂબ જ નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું છે. છેલ્લાં...
ડાયના પેંટી એવી એક્ટ્રેસ છે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનું જાણે છે. આજકાલ મોટી સફળતા વિના ટકી જવું મુશ્કેલ હોય છે પણ...
ભારત સરકાર દ્વારા 1948માં કામદાર વીમાને (Workers Compensation Insurance) અમલમાં લાવવામાં આવ્યો હતો. ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરી રહેલા કર્મચારીઓને (Workers) તથા તેમના...
નવી દિલ્હી: નાના બજેટની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’એ (TheKeralaStory) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ચોથા સપ્તાહમાં પણ ફિલ્મે શાનદાર કલેક્શન કર્યું...
નવી દિલ્હી: 1 જૂને મહિનાના પહેલા જ દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલ કંપનીઓએ (Oil Company) 1 જૂનના...
જેકલીન ફર્નાન્ડીસની હિન્દી ફિલ્મોની કારકિર્દીના રસ્તે અનેક રેડ સિગ્નલો આવી ગયા છે. ભારતીય ફિલ્મોમાં વિદેશની અભિનેત્રી મુખ્ય નાયિકા ન બની શકે પણ...
હકીકતે તો વિકી કૌશલ ગળે આવી ગયો છે. ‘ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક’ પછી તેની ત્રણ ફિલ્મો રજૂ થઈ પણ એકે નથી ચાલી....
‘ગુજરાતમિત્ર’ દૈનિકની 19/5 ની’ સીટી પલ્સ’ પૂર્તિમાં સુરત અને તાપી જિલ્લાની આસપાસ આવેલા વન ડે પીકનીક જેવા, પ્રમાણમાં ઓછા જાણીતા અને ઓછા...
મુંબઈ: ચેન્નાઈ સુપર કિંગ્સના (CSK) કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (MSDhoni) ગુરુવારે તા. 1 જૂન આજરોજ ઘૂંટણની સર્જરી (KneeSurgery) કરાવી હતી. IPLની 16મી સિઝનમાં...
રીઝર્વ બેન્કે 2000ની ચલણી નોટ તા. 23 મેથી તા. 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બેન્કમાં જમા કરાવવા અથવા ડોકયુમેન્ટ કે આઇડી વગર રૂા....
નવા સંસદભવનની આવશ્યકતા વર્ષોથી હતી. જેને બનાવવાનો પ્લાન કોંગ્રેસે 2012માં મંજૂર કરી દીધો હતો. પરંતુ કોંગ્રેસની આદત મુજબ તે પ્રોજેકટ આગળ ન...
એક પુજારી ભગવાનની પૂજા કરીને શાંતિથી ઓટલા પર બેસીને ભગવાનનું નામ લઇ રહ્યા હતા.આવતા જતા ભક્તો તેમને નમન કરી જઈ રહ્યા હતા....
આહાર સાથે અનેકવિધ માન્યતાઓ અને ગેરમાન્યતાઓ સંકળાયેલી હોય છે. ઘણા વખત સુધી લોકોનો આહાર મુખ્યત્વે પોતાના પ્રદેશની ભૌગોલિકતા અનુસાર રહેતો. હવે વાનગીઓ...
સુરત: ઘોડદોડ રોડ પર સોનલ જ્વેલર્સના માલિકે તેના કર્મચારીને મધ્યપ્રદેશથી સોનું લેવા માટે સુરત આવેલા બે જણાને 1 કિલો સોનાની 10 બિસ્કીટ...
બારડોલી: બારડોલીના વાઘેચા ગામે તાપી નદીમાં નાહવા પડેલા સુરતના સાત મિત્રો પૈકી બે જણા ડૂબી ગયા હતા. બારડોલી ફાયરની ટીમે શોધખોળ આદરી...
ચીનના સરમુખત્યાર શી ઝિંગપિંગે યુવાનોને સલાહ આપી છે કે યુવાનોએ અઘરી જિંદગી જીવતાં શીખવું જોઈએ. જિંદગી કયારેય સરળ હોતી નથી. માર્ગમાં કાંકરા...
સુરત: સુરત જિલ્લાના માંડવી તાલુકાના હરિયાલ(કરંજ) ગામમાં આવેલા તળાવમાં ગેરકાયદે પાઈપલાઈનનું નેટવર્ક ગોઠવી આચરવામાં આવી રહેલા પાણી ચોરી કૌભાંડને લઈ સહકારી અને...
જેમ જેમ દેશની પ્રગતિ થઈ રહી છે તેમ તેમ ભણતર અંગેની જાગૃતિ પણ વધી રહી છે. જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોકટર,...
વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો ‘પંજો’ નબળો પડ્યો: વોર્ડ-11ના ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પાછું ખેંચ્યું
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ ટ્રેલર પર સુનીલ શેટ્ટીનો રિએક્શન,હોરર-કોમેડી ફિલ્મને કહ્યું “સ્પૂકી અને મસ્ત એન્ટરટેઇનમેન્ટ પેકેજ”
શેરબજારમાં ધમાકેદાર ઉછાળો! બજાર ખુલતાની સાથે સેન્સેક્સ 1300 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ દોડ્યો તેજીથી
AAP સાંસદ અશોક મિત્તલના ઠેકાણાઓ પર EDની મોટી રેડ
“અસંતુષ્ટ રહો”
વડોદરામાં નાબાલિક પ્રેમ પ્રકરણ : 17 વર્ષીય કિશોરીએ લગ્નની જીદ પકડી, આત્મહત્યાની ધમકી પણ આપી
હોર્મુઝ ખાડીની નાકાબંધી કરવાનું અમેરિકાનું પગલું બૂમરેંગ સાબિત થશે?
વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરીહવે રાજકીય દબાણનું હથિયાર!
‘તુમ મુઝે યૂં ભૂલા ના પાઓગે’
પગાર વધારાની લડાઈ તીવ્ર! બીજા દિવસે પણ કામ પર નહીં આવી મેઇડ્સ:નોઇડામાં ઘરકામ બંધ
180 યુવતીઓ, 350 વીડિયો અને એક મોબાઈલનો ભયાનક ખુલાસો
હોર્મુઝની નાકાબંધી વૈશ્વિક અર્થતંત્રને વ્યાપક અસર કરી શકે છે
ભક્તિ કરવાનો સર્વોત્તમ દિવસ
PSL મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ મોહસિન નકવી ના વિવાદિત નિવેદન બાદ યુ-ટર્ન, ભારત સામે ફરી ઝેર ઉગાળ્યું
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬: ચાર મોરચા, ચાર નેતાઓ વચ્ચેનો જંગ કોણ જીતશે?
“હવે કોઈ કર્મચારી ઉપદ્રવ કરશે તો કડક કાર્યવાહી થશે” નોઇડા DM મેધા રૂપમની ચેતવણી બાદ તણાવગ્રસ્ત પરિસ્થિતિ
ન RSSનો બેકગ્રાઉન્ડ, ન BJPથી શરૂઆત માત્ર 8 વર્ષમાં સમ્રાટ ચૌધરી કેવી રીતે બન્યા બિહારના સૌથી શક્તિ શાળી નેતા?
વિજ્ઞાન કહે છે તે ધર્મ છે. પુસ્તકોમાં લખ્યું છે તેમ નહીં
2047નું ભારત કેવું હશે?
આજના કપરા સમયમાં જૈન અને જનસમાજને વિનંતી
પરીક્ષા – આશા, નિરાશા કે વાસ્તવિકતા?
IT કંપનીમાં વિવાદનો વિસ્ફોટ! TCSની HR નિદા ખાન સામે FIRથી ઉઠ્યા અનેક સવાલો
નીતીશથી “દોઢ પગલા પાછળ” રહેલા સમ્રાટ હવે CM!
પ્રથમ ભારતીય ધ્વજારોહણ
બિહારમાં પ્રથમ વખત ભાજપનો મુખ્યમંત્રી: સમ્રાટ ચૌધરી આજે લેશે શપથ, JDUના બે ડેપ્યુટી CM પણ જોડાશે
ફ્લેટવાસીઓની સમસ્યા
IPL 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનો દમદાર પ્રદર્શન
અમેરિકા–ઇરાન યુદ્ધ સમાપ્ત થવાના આરે?
નડિયાદમાં સીએનજી બાઇકમાં અચાનક આગ લાગી
વડોદરામાં ભાજપના ‘સામ-દામ-દંડ-ભેદ’ સામે કોંગ્રેસના ઉમેદવારો ‘ગાયબ’?
ગાંધીનગર : ગુજરાતની (Gujarat) નજીકમાં ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય છે, જેના પગલે ગુજરાતમા હવે આગામી તા.૫મી જૂન સુધીમા વરસાદ (Rain) થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. ખાસ કરીને એક ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ પશ્વિમી હિમાલયની આસપાસ છે. બીજી સિસ્ટમ પાકિસ્તાન તથા તેને અડીને આવેલા પંજાબ પર સક્રિય છે. ત્રીજી સિસ્ટમ દક્ષિણ – પશ્વિમ રાજસ્થાન પર છે. જયારે ચોથી સિસ્ટમ પૂ્ર્વીય મધ્યપ્રદેશ પર સ્થિત છે. જેના પગલે ગુજરાત તેના પ્રભાવ ક્ષેત્ર હેઠળ આવી ગયું છે.
આગામી તા.૫મી જૂન સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓ વરસાદથી પ્રભાવિત થશે. જો કે હવે ગુજરાતમાં પ્રિમોન્સુન એકિટવિટી થઈ રહી હોય તે રીતે વરસાદ આવી શકે છે. એટલે કે ગુજરાતમાં ૧૦મી જૂનના બદલે વહેલુ ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે. આમ પણ હવામાન વિભાગે આગામી કરી છે કે ગુજરાતમાં ૧૦મી જૂનની આસપાસ ચોમાસુ બેસી જશે, જો કે તે પહેલા પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થાય તેવી સંભાવના છે. વરસાદ દરમિયાન રાજયના આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે વધીને પ્રતિ કલાકના ૫૦ કિમીની ઝડપે ફવન ફૂંકાય તેવી પણ સંભાવના રહેલી છે.
આજે દિવસ દરમ્યાન રાજયમાં ગરમીનો પારો ૩થી ૪ ડિગ્રી સુધી વધી જવા પામ્યો હતો. જેમાં ખાસ કરીને ભાવનગરમાં ૪૨ ડિગ્રી ગરમી નોંધાવવા પામી હતી. અમદાવાદના એરપોર્ટના કેમ્પસમાં આવેલી હવામાન વિભાગની ઓફિસના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૧ ડિ.સે.,ડીસામાં ૩૯ ડિ.સે., ગાંધીનગરમાં ૪૧ ડિ.સે., વલ્લ્ભ વિદ્યાનગરમાં ૪૧ ડિ.સે,વડોદરામાં ૪૧ ડિ.સે.,સુરતમાં ૩૮ ડિ.સે.,વલસાડમાં ૩૬ ડિ.સે.,ભૂજમાં ૩૯ ડિ.સે.,નલિયામાં ૩૫ ડિ.સે.,કંડલા એરપોર્ટ પર ૪૦ ડિ.સે.,અમરેલીમાં ૪૧ ડિ.સે.,ભાવનગરમાં ૪૨ ડિ.સે.,રાજકોટમાં ૪૧ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૪૧ ડિ.સે., અને કેશોદમાં ૩૯ ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાયુ હતું.