કપડવંજ : સોલંકી વંશ, ગાયકવાડી રાજ, બ્રિટિશ રાજ અને આઝાદીકાળ સુધીનું પ્રાચીન કપડવંજ માં ઘણા જ પ્રાચીન સ્મારકો આવેલા છે જેમ કે...
સુરત: સુરત (Surat) વેસુના એક નવનિર્મિત બિલ્ડિંગના પાણીની ટાંકીમાંથી 37 વર્ષીય યુવકનું રહસ્યમય રીતે મોતને ભેટેલી હાલતમાં મૃતદેહ (Deadbody) મળી આવતા પોલીસ...
નડિયાદ: સામાન્ય રીતે પ્રિમોન્સુન કામગીરી 15 જૂન સુધી પૂર્ણ કરવાની છે. પરંતુ નડિયાદ નગરપાલિકાના સત્તાધારીઓ અને તેમના મળતીયા કોન્ટ્રાક્ટરો 6 જુલાઈ સુધી...
સુરત : પાલનપુર પાટીયા પાસે રહેતા સોફ્ટવેર ડેવલપરનું કારમાં અપહરણ કરી કામરેજ પાસે લઈ ગયા હતા. અને ત્યાં દોઢ કરોડના હિસાબના પ્રકાશને...
સુરત: ઓપરેશન ગોલ્ડમાઈનના (OperationGoldMine) ભાગરૂપે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ (SuratInternationalAirport) પરથી 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ (Liquid Gold) જપ્ત...
સુરત: સાયણના (Sayan) ટેક્સટાઇલ પાર્કમાં (Textile park) રૂમ પાર્ટનરે રસોઈ બનાવવાને લઈ ઝગડો થતા યુપીવાસી મિત્રને છરીના (Knife) 3-4 ઘા મારી પતાવી...
નવી દિલ્હી: મુશળધાર વરસાદને (Rain) કારણે ઉત્તર ભારતમાં પૂર (Flood) આવ્યું છે. હિમાચલ પ્રદેશ-ઉત્તરાખંડ જેવા પર્વતીય રાજ્યોમાં વાદળ ફાટવાના કારણે પૂર અને...
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ 8મી જુલાઈએ વિદેશમાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા આયોજિત ‘કિલ ઈન્ડિયા’ રેલી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હતી. યુકે અને...
એક મિત્ર અમેરિકા જઇને ગ્રીનકાર્ડ લઇ આવ્યા છે. ઘણીવાર અમેરિાના આંટાફેરા વિમાનમાં માર્યા છે, લાગે છે તેનું પેન્શન વિમાનની ટીકિટ ખરીદવામાં જ...
કર્ણાટકમાં નવી ચૂંટાયેલી કોંગ્રેસ સરકારે તેના પાંચ ચૂંટણી વચનો; ૧) મહિલાઓને બસમાં મફત મુસાફરી, ૨) ગરીબોને દસ કિલો અનાજ મફત, ૩) પ્રત્યેક...
મહારાષ્ટ્રના રાજકારણમાં અચાનક ભૂકંપ સર્જાયો અને એનસીપી નેતા અને શરદ પવારના ભત્રીજા અજીત પવારે બળવો કરીને સાથી ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાયા...
ડ્રાય ગુજરાતમાં ગુજરાત કયો ડ્રાય છે. જીઇબી પાવર હાઉસમાં વોચમેનો દારૂ પીને છાકટા બનેલા જોવા મળે છે. અહી સિક્યુરીટીના લાયસન્સ દવાની દુકાન...
કેન્દ્ર સરકારની સી.બી.આઇ. અને ઇ.ડી.ની કાર્યપધ્ધતિની ચર્ચાઓ દેશમાં વિપક્ષો દ્વારા કરવામાં આવે છે. કારણ કે આ કાર્યવાહી તેમને તેમની વિરુધ્ધ લાગે છે...
ગત જૂન મહિનો 1901 પછી સૌથી ગરમ રહ્યો દર વર્ષે દૂનિયાના ગણા દેશોમાં અને આપના દેશમાં પણ ગરમી વધતી જાય છે એનું...
નવી દિલ્હી: વિશ્વભરમાં આતંકવાદ (Terrorism) ફેલાવનાર આતંકવાદી સંગઠન અલ કાયદાના (Al Qaeda) ખતરનાક આતંકવાદીઓ અને માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહિરીને માર્યા...
અખબારી અહેવાલ પ્રમાણે ક્રૂડ ઓઇલ ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે છેલ્લા 14 માસથી કડાકો થયો છે અને છતાં સરકાર કેમ પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડતી નથી...
રાજ્યમાં કુકી ઉગ્રવાદનો ઇતિહાસ બહુ પુરાણો છે આઝાદીના થોડા દીવસો પહેલા મણિપુરના રાજા બોધચન્દ્ર સિંહે એ ભરોસે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર...
સુરત : કડોદરા (Kadodara) પોલીસે (Police) મળેલી બાતમી આધારે ચલથાણ રાજહંસ ટ્રાન્સપોર્ટ નગરમાં (Rajhans Transport Nagar) પાર્ક કરેલ બે ટેમ્પામાંથી (Tempo) 15.88...
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં (Maharashtra) બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે કેબિનેટ વિસ્તરણને લઈને હોબાળો મચી ગયો છે. આ વચ્ચે શિંદેના (Shinde) જૂથના ધારાસભ્યોને (MLA)...
નવી દિલ્હી : દેશની સેમી હાઈ સ્પીડ ટ્રેનોમાંની (High speed trains) એક વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) હવે નવા સ્વરૂપમાં જોવા...
ગાંધીનગર : ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેમાં અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતનાં 30 લોકો...
નવી દિલ્હી: એશિયા કપ (Asia Cup) અને વર્લ્ડકપના (Worldcup) સ્થળને લઈને છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ...
નવી દિલ્હી: ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશથી લઈને પંજાબ (Punjab) સુધી વરસાદનો (Rain) કહેર જોવા મળી રહ્યો છે. હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલ્લુમાં બિયાસ...
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં (West Bengal) પંચાયતની ચૂંટણી (Election) પૂરી થઈ ગઈ છે પરંતુ બિહારના (Bihar) કિશનગંજ શહેરને અડીને આવેલા બંગાળના ચકુલિયામાં...
મુંબઈ: કાજોલ (Kajol) બોલિવૂડની (Bollywood) પસંદગીની અભિનેત્રીઓમાંની એક છે જે તેના મજબૂત અભિનય અને સ્પષ્ટવક્તા વલણ માટે જાણીતી છે. કાજોલ હંમેશા પોતાની...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લામાં દહેજની (Dahej) સ્ટર્લિંગ કંપનીમાં શનિવારે મધરાત્રે ગેસ લીકેજની (Gas leakage) ઘટના બની છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ગળામાં...
કચ્છ: ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની તોફાની બેટિંગની ઈનિંગનો અંત આવ્યો નથી. ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ (Kutch) સહિતના ધણાં રાજ્યોમાં મેઘો અતિમહેર કરી રહ્યો...
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં (Delhi) શનિવારે સિઝનનો પહેલો ભારે વરસાદ (Rain) ખાબક્યો હતો. શનિવારે પડેલા વરસાદમાં દિલ્હીમાં વરસાદનો 41 વર્ષનો રેકોર્ડ...
મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ ચાલુ છે. શિવસેના-ભાજપ ગઠબંધનમાં તિરાડના અહેવાલો વચ્ચે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા અને વિરોધ પક્ષના...
નવી દિલ્હી: ખાલિસ્તાન (Khalistan) સમર્થકોએ શનિવારે એટલે કે 8 જુલાઈના રોજ અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખાલિસ્તાનીઓએ કેનેડાના (Canada) ટોરોન્ટોમાં ભારતીય...
ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સેન્ટુરિયન પર ફિલ્મ બનાવવા 25 વર્ષ બાદ ફરી સાથે કામ કરશે આમિર ખાન અને આશુતોષ ગોવારીકર
યુદ્ધ હવે અંત તરફ…પુતિને આપ્યા યુક્રેન સાથે શાંતિના સંકેત, શરતો નક્કી થાય તો ઝેલેન્સ્કી સાથે મુલાકાત શક્ય
બંગાળમાં હાર પછી TMCમાં આંતરિક ઘમાસાણ, પાર્ટી વિરોધી ટિપ્પણીઓ બદલ કાર્યવાહી
આસામમાં NDA ધારાસભ્ય દળે હિમંતા બિસ્વા સરમાના નામ પર લગાવી મુહર, 12 મેના રોજ લેશે શપથ
હુમલો કરશો તો અમેરિકી ઠેકાણાઓ ખતમ કરી દેશું, IRGCની ટ્રમ્પને ખુલ્લી ધમકી
માતાની ખોટ પૂરી પરિવારની ‘મા’ બની: સુરતની દીકરીએ ત્યાગ અને સમર્પણથી લખી પ્રેરણાદાયી કહાની
દહેજ લોભી સાસરિયાઓએ બે જીવ લીધા
CSK vs LSG: શું ધોની આજે મેદાનમાં ઉતરશે? ચેન્નાઈના શ્વાસ અટક્યા, લખનઉ સામે આજે ‘કરો કે મરો’નો જંગ
લખનઉમાં સનસનાટી: ભાજપના યુવા નેતા પર ઘર પાસે જ તાબડતોડ ફાયરિંગ
આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ બેંગલુરુમાં નવા ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન કર્યું
ઘરના નીચે લાવાની નદી, આકાશમાં ઝેરી ગેસનો ખતર
ગુજરાત ટાઇટન્સનો દબદબો યથાવત્, રાજસ્થાન રોયલ્સને 77 રને હરાવી ટોપ-2માં પહોંચી ટીમ
IPL 2026માં અવગણાયેલા સ્ટાર્સ! પૃથ્વી શૉ સહિત આ 5 ખેલાડીઓને આખી સિઝનમાં ન મળ્યો એક પણ મોકો
ઈઝરાયેલનું ‘સીક્રેટ મિશન’
બિંદી અને ગજરા સાથે થલપતિ વિજયના શપથગ્રહણ સમારંભમાં પહોંચી તૃષા કૃષ્ણન, લુક થયો વાયરલ
CM બનતા જ વિજયની મોટી ભેટ, તામિલનાડુમાં હવે 200 યુનિટ વીજળી ફ્રી
તમિલનાડુમાં ‘વિજય રાજ’નો શંખનાદ
ભાજપ સામે લડવા માટે એક થવાની અપીલ: મમતા બેનર્જીએ વિરોધ પક્ષોને ‘સંયુક્ત મંચ’ બનાવવા કહ્યું
તમિલનાડુમાં હવે વિજય સરકાર: થલપતિ વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી
ડિપ્લોમાથી ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ડીડીસીઈટીની પરીક્ષા પૂર્ણ
સુરત એરપોર્ટ પરથી 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો
વડોદરામાં રફ્તારનો કહેર, નેશનલ હાઈવે 48 પર ઈકો કાર પલટી, બે લોકો ઈજાગ્રસ્ત
સુરત જેલમાં વકીલોને મળશે ખાસ એન્ટ્રી સુવિધા
પોલીસ સ્ટેશનમાં જપ્ત ટ્રકોમાંથી ૧.૫ કરોડની LPG ગેસની ચોરી
15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઈતિહાસ, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 100 સિક્સનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે
તમિલનાડુમાં આજે ‘વિજય સરકાર’નો પ્રારંભ, થલપતિ વિજય લેશે મુખ્યમંત્રી પદની શપથ, રાહુલ ગાંધી રહેશે હાજર
વડાપ્રધાનના રોડ-શોને લઈ પોલીસ કમિશનરનુ જાહેરનામું , હરણી ગદા સર્કલથી એરપોર્ટ સુધી નો-પાર્કિંગ
વિજય બનશે તમિલનાડુના નવા CM, સવારે 10 કલાકે લેશે શપથ
દિલ્હી BJP કાર્યાલય પર આતંકવાદી હુમલાનું એલર્ટ, સુરક્ષા વધારી, તપાસ એજન્સીઓ સતર્ક
ઓનલાઈન શોપિંગમાં યુવક સાથે છેતરપિંડી, પ્રિન્ટરના બદલે પાર્સલમાંથી નીકળ્યા બલ્બ અને લખોટીઓ
કપડવંજ : સોલંકી વંશ, ગાયકવાડી રાજ, બ્રિટિશ રાજ અને આઝાદીકાળ સુધીનું પ્રાચીન કપડવંજ માં ઘણા જ પ્રાચીન સ્મારકો આવેલા છે જેમ કે સોલંકી યુગના 32 કોઠા વાવ ,કુંડવાવ, સિંગરવાવ, રાણીવાવ, બેનજીરાજે વાવ ઉપરાંત આઝાદી સમયના કપડવંજ તાલુકાના લડવૈયાઓ અને સ્વાતંત્ર સેનાનીઓ એવા 55 જેટલા સ્વાતંત્ર વીરોના નામનું સ્મારક કપડવંજ તાલુકાના સેવા સદન અને જૂની તાલુકા પંચાયત બિલ્ડીંગ પાસે આવેલું છે પરંતુ આ સ્મારકના ખરી ગયેલા કાંગરા વાળો બની ગયો છે.
સ્વાતંત્ર વીરોનું સ્મારક કે જેની અંદર 55 જેટલા સ્વાતંત્ર વીરોના નામો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે આજે ચારે બાજુ કચરા ના ઢગલા થી ઘેરાયેલું પડ્યું છે આ ઉપરાંત સ્મારકની અંદર કોતરવામાં આવેલા નામો પણ વંચાય નહીં તેવી હાલતમાં થઈ ગયા છે કારણ કે કોતરણીની અંદર પુરાવામાં આવેલું શિશુ નીકળી જવાથી નામો વંચાતા નથી. જેને કારણે આજની પેઢીને આજથી ૭૫ વર્ષ પૂર્વે આઝાદીની આ લડતના લડવૈયાઓ ના કામની કોઈ જ ખબર પડતી નથી અને આવનારી પેઢીમાં આ સંસ્કૃતિ સચવાઈ રહે તે પણ જરૂરી છે ત્યારે સરકારી તંત્ર કે પુરાતત્વ ખાતા દ્વારા આવી કામગીરી પ્રત્યે ઉદાસીનતા ન દાખવતા તેનું જરૂરી કામ પૂર્ણ કરી આજુબાજુની ગંદકીની સફાઈ કરી આવનારી પેઢી માટે પ્રેરણા રૂપ બને.આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત, સરકાર દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ કપડવંજની સરકારી કચેરી પાસે સંસ્થાપિત કપડવંજના સ્વાતંત્ર્ય સેનાનીઓના પૌરાણિક સ્મારકની અવદશા સુધારવાની જરૂર છે.