કચ્છ: ગુજરાતમાં (Gujarat) બિપોરજોય વાવાઝોડાનું (Biporjoy storm) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડાની અસર ગુજરાતના ધણાં રાજ્યો અને જિલ્લામાં વર્તાઈ રહી...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં અકોટી ગામે નાના ભાઈને પત્ની સાથે સૂતેલો જોઈ જતાં પિત્તો ગુમાવી બેઠેલા મોટાભાઈએ નાનાભાઈના માથામાં કુહાડીના ઘા...
નવી દિલ્હી: ગુજરાતના વડોદરામાં જન્મેલી દીકરી દેવાંશી વ્યાસે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. 24 વર્ષની દેવાંશી મહિલા સશક્તીકરણનાં હિમાયતી છે. તે...
નવી દિલ્હી: ભારતીય કંપની જિયો સિનેમાએ (JioCinema) આજે બુધવારે તા. 14 જૂનના રોજ વેસ્ટઈન્ડિઝમાં (WestIndies) રમાનારી ભારત-વેસ્ટઈન્ડિઝ સિરિઝના (IndiavsWestIndiesSeries) ડિજીટલ પ્રસારણના (DigitalStreaming)...
નવી દિલ્હી: આઈપીએલ 2023માં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના ઝઘડાની થઈ હતી. એક મેચ દરમિયાન વિરાટ કોહલી અને...
મુંબઈ: રામાયણ (Ramayan) આધારિત ફિલ્મ આદિપુરુષ હાલ ચર્ચામાં છે. ડાયરેકટર ઓમ રાઉતે આ ફિલ્મ માટે જે VFX, CGI જેવી ટેકનિકલ વસ્તુ પર...
નવી દિલ્હી : રહેણાંક સોસાયટીની કમિટીઓ દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક આ નિયમો વિવાદનું કારણ બને છે....
નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે....
સુરત: દેશની મેડિકલ (Medical), ડેન્ટલ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાનું પરિણામ (Result) બુધવારે જાહેર...
નવી દિલ્હી: ‘બિપોરજોય’ વાવાઝોડાએ ગુજરાતમાં ભયજનક સ્થિતિ સર્જી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. રાજકોટમાં બિલ્ડીંગના ભોંયરામાં પાર્ક કરેલી...
વડોદરા: ગુજરાતમાં આગામી તા.16 દરમિયાન બિપરજોય વાવાઝોડું આવવાની દહેશતને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે સાથે સાથે લોકોને વાવાઝોડા...
વ્યારા: તાપી જિલ્લામાં વ્યારાના માયપુર અને ટીચકપુરા તેમજ વાલોડના દેગામા ગામને જોડતો મીંઢોળા નદી ઉપર નિર્માણાધિન બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલાં જ...
ચેન્નાઈ: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની (IPL) ફાઇનલમાં પહોંચ્યા પછી કરિશ્માયુક્ત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ (Dhoni) કહ્યું કે...
આણંદ : આણંદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમારે આણંદ જિલ્લાની માધવપુરા પ્રાથમિક...
દ્વારકા: અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડુ ‘બિપોરજોય’ (Biporjoy cyclone) અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. આવતા 24 કલાકમાં તે ગુજરાતમાં (Gujarat) ત્રાટકશે. વાવાઝોડાની...
મહુધા: મહુધા મામલતદાર કચેરીના તમામ વિભાગોમાં કામ કરાવવા માટે નાણાં ઉઘરાવાતા હોવાની રજૂઆત મુખ્યમંત્રી સ્વાગત ઓલાઈન કાર્યક્રમમાં એક સિનિયર સીટીઝન દ્વારા કરાતા...
સુરત : ‘અમે ભારતમાં (India) શરિયા (Sharia) લાગુ કરીને જ રહીશું. કાફીરોએ આજ નહીં તો કાલ જહન્નુમમાં જવું પડશે. અમારું મિશન આવતા...
સુરત: સુરત શહેર વિસ્તારમાં ઘીનું ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરતી શહેરના વિવિધ વિસ્તારોની સંસ્થાઓમાંથી ચાલુ માસમાં ફુડ વિભાગનાં ઓફિસરો દ્વારા સ્થળ તપાસ...
પીપલોદ: પીપલોદ પાસે ના ભથવાડા ટોલનાકા પરથી પસાર થઈ રહેલા ઓક્સિજનના ટેન્કરમાં છુપાવીને ગેરકાયદેસર રીતે પરપ્રાંતિય અંગ્રેજી દારૂના વિપુલ જથ્થાની હેરાફેરી થઈ...
નવી દિલ્હી: વાવાઝોડા બિપોરજોયની દિશા ફંટાવાની હવે કોઈ શક્યતા દેખાતી નથી. આ તોફાની પવનો સાથેનું ભયાનક વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા તરફ આવી...
દે.બારીયા: દેવગઢ બારીયા થી છોટાઉદેપુર વિસ્તારમાં આવેલ નદીઓ પર રેતીનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવે છે. દાહોદ , ગોધરા અને મહીસાગર જિલ્લા...
દાહોદ: ઝાલોદ નગરના રામસાગર તળાવના કિનારે કેટલાય સહેલાણીઓ સાંજે ફરવા આવતા હોય છે. રામસાગર તળાવના કિનારે દરરોજ પરિવાર, મિત્ર વર્તુળ તેમજ બાળકો...
એક સમય એવો હતો કે જ્યારે ભારતમાં વિનાશક વાવાઝોડાંઓ બંગાળના ઉપસાગરમાં જ આવતાં હતાં અને ભારે વિનાશ વેરતાં હતાં. વર્ષ ૧૯૯૯ના ઓક્ટોબરમાં...
વિદેશી આક્રમણને ખાળી, જાનને જોખમે સુરક્ષા જાળવતા ફૌજી ભાઈઓ માટે વિવિધ ભારતી રેડિયો દ્વારા રોજ સાંજે સાત વાગ્યે ‘‘જય માલા’’ નામનો ફિલ્મી...
વર્ષો પહેલાં સુરતીઓ મુંબઇની જીવનશૈલીથી પ્રભાવિત હતાં. મુંબઈની મોટી મોટી રહેણાંક અને વાણિજ્ય ઇમારતો, મોટા મોટા રસ્તાઓ, ફ્લાયઓવર બ્રિજો, માર્કેટો, શોપિંગ મોલ,...
પર્યાવરણ મંત્રી (ભારત સરકાર) ભૂપેન્દ્ર યાદવે 2021માં તેમના માદરે વતન જમાલપુરમાં એક પુસ્તકાલયની સ્થાપના કરી હતી. જે દિલ્હીની બહારના વિસ્તારમાં ગુડગાંવ શહેરની...
એક નાનકડી છોકરી પહાડી વિસ્તારમાં પોતાનાં મમ્મી અને પપ્પા સાથે એક ટેકરીની તળેટીમાં નાનકડા ઘરમાં રહેતી હતી. સાવ સાદું ચાર રૂમનું નાનું...
વરસાદનું પાણી નદી બની વહે છે કે તળાવરૂપે સંગ્રહાય છે ત્યારે તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે. પરંતુ આ પાણી ઝાડનાં મૂળ કે...
કેનેડાએ લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદીના નામે ભારત વિરુદ્ધ ઉગ્રવાદી તત્ત્વોના દેખાવોને હંમેશા છૂટ આપી છે.પરંતુ કેનેડાના બ્રામ્પટન સીટીમાં ખાલિસ્તાનીઓ દ્વારા ઓપરેશન બ્લુસ્ટારની...
એવું લાગે છે કે માજી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કદાચ અત્યાર સુધીના સૌથી વધુ ચર્ચિત અમેરિકી પ્રમુખ બની રહેવાનો પણ વિક્રમ સર્જશે....
વડોદરામાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, આચારસંહિતાનો કડક અમલ શરૂ
હાલોલ તાલુકામાં ચૂંટણી માટે તંત્ર તૈયાર: 21 બેઠકો પર મતદાન, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ગરમી વચ્ચે રાહતના સંકેત: કેરળમાં આ વર્ષે વહેલુ ચોમાસુ આવી શકે
સુરતમાં મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ: દીકરીઓએ મહેંદીથી આપ્યો ‘100% મતદાન’નો સંદેશ
US અમેરિકામાં ગુજરાતી મહિલાને અકસ્માતે ગોળી વાગવાની ઘટના
નેસ્કો ડ્રગ ઓવરડોઝ કેસમાં મોટો ખુલાસો
RBIનો મોટો નિર્ણય: પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ
વડોદરામાં ‘પોસ્ટર વોર’: મતદાનના ગણતરીના કલાકો અગાઉ માંજલપુરમાં ‘આયાતી’ ઉમેદવારનો ઉગ્ર વિરોધ
કરજણમાં ચૂંટણી ફરજ દરમિયાન અધિકારી અચાનક ઢળી પડ્યા: સમયસર સારવારથી બચાવ
AAPમાં મોટો રાજકીય ઝટકો
વડોદરા: વોર્ડ નં.16માં રાજકીય તાપમાન ઉંચું, ચંદ્રકાંત ભથ્થુંએ રેલી કાઢી તાકાત બતાવી
કેજરીવાલના નજીકના સાથીઓનો ઝટકો, ઘર છોડતાં જ મિત્રે પાર્ટી છોડી
તેલના ભાવના ઝાટકાથી શેરબજાર લથડ્યું
લસ્સીમાં ઝેર, વિશ્વાસનો ઘાત: વૃદ્ધની કરૂણ હત્યા સાથે ખૂલ્યો ખતરનાક ખેલ – અંતે અમદાવાદમાંથી ઝડપાઈ કિલર લેડી
વડોદરામાં મતદાન પૂર્વે પોલીસનો ફૂલપ્રૂફ બંદોબસ્ત, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ
લખણપુર નજીક બે બાઇકો વચ્ચે અથડામણ: ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત
માલેગામ વિસ્ફોટ કેસમાં તમામ હિન્દુ આરોપીઓ હવે નિર્દોષ સાબિત થયા છે
સુરત મનપા ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત
મનથી ન હારો
Sai Sudharsanની સદી છતાં RCBને અનિચ્છનીય IPL રેકોર્ડ, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ માટે શરમજનક આંકડો
UK Board Result 2026 જાહેર
કાશ્મીરમાં યાસીન મલિક એક નહીં, અનેક છે
બિનહરીફ વિજય
ચૂંટણીમાં દસ હજાર જેટલા પોલીસ જવાનો ફરજ પર
મહિલા અનામત બિલનો ફિયાસ્કો:મોદી સરકારની સંસદમાં પ્રથમ મોટી હાર
“કભી ઈન્ડિયા આ કે દેખો” ટ્રમ્પના ‘Hell-Hole’ નિવેદન પર ઈરાનનો તીખો પ્રહાર, કહ્યું, પહેલા ભારત આવી જુઓ પછી બોલો
ગુજરાતમાં ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત, પરિણામ ત્રણેય પક્ષને સબક આપનારું હશે
અમેરિકા-ઈરાન વચ્ચે ફરી શરૂ થશે શાંતિ ચર્ચા? બે મુખ્ય અમેરિકી પ્રતિનિધિઓ કાલે પાકિસ્તાન જશે
ધોરી માર્ગ પરના બિહામણા ગટર ઢાંકણા
સુરત મનપા સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની બેઠકો માટે આવતીકાલે મતદાન
કચ્છ: ગુજરાતમાં (Gujarat) બિપોરજોય વાવાઝોડાનું (Biporjoy storm) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડાની અસર ગુજરાતના ધણાં રાજ્યો અને જિલ્લામાં વર્તાઈ રહી છે. ત્યારે આ વચ્ચે કચ્છમાં (Kutch) સાંજે લગભગ 5.05 વાગ્યે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ભચાવથી 5 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં જણાયું હતું. આ ઉપરાંત કશ્મીરના કિશ્તવાડમાં 4.15 વાગ્યે ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. કિશ્તવાડમાં આવેલા ભૂકંપની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. જો કે કચ્છ અને કશ્મીરમાંથી જાનહાનિની ધટના સામે આવી નથી.
ભૂકંપના કારણે કચ્છમાં લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. કચ્છના માંડવી બીચ સહિતમાં પવનની ગતિમાં વધારો થયો છે. દરિયા કિનારે પણ 10 ફૂટ જેટલા ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. કચ્છના અબડાસા, મુન્દ્રા અને ભચાઉ કાંઠા વિસ્તારમાં ઊંચી ઊંચી લહેરો ઊડી રહી છે. ભચાઉ તાલુકાના સૂરજબારી નજીકના દરિયાઈ ક્રિક વિસ્તારમાં વીર આવતા પાણી છેક ટિક્કરના રણ સુધી પહોંચી ગયા હોવાનું સૂરજબારીના સરપંચ સલીમ ધેડાએ જણાવ્યું હતું. બીજી તરફ દ્વારકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય દ્વારકા મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલી ધજા પણ ખંડિત થઈ હતી.
ગુજરાતમાં ભૂકંપની સાથે વાવાઝોડુ બિપોરજોય ચિંતાનો વિષય છે. વાવાઝોડુ બિપરજોય આક્રમક સ્વરૂપ ધારણ કર્યા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડુ 15 જૂન ગુરુવારે રાજ્યમાં લેન્ડફોલ કરશે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની 17 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં કચ્છમાં 4, દ્વારકા અને રાજકોટમાં 3-3, જામનગરમાં 2 અને પોરબંદરમાં 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.
ગુરુવારે ગૃહમંત્રી તેલંગણાના પ્રવાસે હતા જો કે ગુજરાતમાં જે રીતે બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે તેને જોતા તેમણે પોતાનો આ પ્રવાસ કેન્સલ કરી નાંખ્યો છે. તેઓ નવી દિલ્હી ખાતે ગૃહમંત્રાલયની ઓફિસમાં રહીને જ પરિસ્થિતનું નિરિક્ષણ કરશે.
રાજયમાં પ્રવર્તી રહેલી સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલીકોમ નેટવર્ક ખોરવાય તો નાગરિકો કોઈપણ ટેલીકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે એમ દૂર સંચાર વિભાગના ગુજરાત લાઇસન્સ સર્વિસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવાયું છે.