વડોદરા: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલા બિપોરજોય ચક્રવાતની અસર વડોદરામાં પણ શરૂ થઇ ગઇ છે. આજે સવારથી વડોદરાના કેટલાંક તાલુકાઓમાં પવનના...
બીલીમોરા : બીલીમોરાના (Bilimora) ઓરિયા મોરિયામાં રહેતા હેવાન પુત્રનો તેની વિધવા (Widow) માતા (Mother) સાથે વારંવાર ઝઘડો થતા તેનું ચપ્પુથી ગળું કાપી...
આણંદ : આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા અમૂલ પોલ્ટ્રી ફીડનું લોચીંગ કરવામાં આવ્યું છે. જેનું વેચાણ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, પંજાબ અને મધ્યપ્રદેશમાં...
મહુધા: મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માસમાં જિલ્લા સંકલનમાં મહુધાના મુખ્ય માર્ગ પરના દબાણ હટાવવા પોતાની સત્તા હોવા છતાં સબંધિત કચેરીઓમાં...
ગાંધીનગર : અરબી સમુદ્રમાં (ArebianSea) આકાર પામેલું બિપોરજોય વાવાઝોડું (Biporjoy Storm) આજરોજ તા.15મી જૂનના સાંજ સુધીમાં પ્રતિ કલાકના 125, ત્યાંથી 135થી વધીને...
નડિયાદ:ખેડા જિલ્લાના વડામથક નડિયાદ શહેરના સ્ટેશન વિસ્તારમાં વર્ષો જુની જિલ્લા જેલ આવેલી છે. જે સબ જેલ તરીકે ઓળખાય છે. આ જેલ દેશના...
આણંદ : આણંદના કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલના નવજાત શિશુ વિભાગ દ્વારા બાળકીને ડાયાલિસીસની સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું હતું. આ બાળકીને જન્મથી...
નડિયાદ: બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ સમગ્ર ગુજરાતમાં તેની અસર ચાલુ થઈ ગઈ છે. ત્યારે, ખેડા જિલ્લામાં પણ બુધવારના રોજ સવારથી...
સંસ્કૃતમાં કહેવત છે કે ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરિયસી.’તેનો મતલબ થાય છે, જનની (માતા) અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ વધુ મહાન છે. આ...
મણીપુરની વંશીય હિંસા અટકવાનું નામ લેતી નથી! અત્યાર સુધીમાં અંદાજે 100 મૃત્યુ થઇ ચૂકયાં છે. અનેકો ઘાયલ થયાં છે અને હજારોનું સ્થળાંતર...
3 જૂન વિશ્વ સાયકલ દિવસ’ની વહેલી સવારે અમારી બચપનની ઈલેવન ટીમના એક મિત્રે ‘મિત્ર’ અખબારની એક રંગીન તસ્વીર નિહાળી મારી સાથે બચપનની...
અખબારી અહેવાલ અનુસાર વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે ગુજરાતનો કોઇ પણ વ્યકિત મંત્રી અને ધારાસભ્યને ઓનલાઇન સવાલ પૂછી શકશે. ભાજપ, કોંગ્રેસ અને આપના...
૧૯૫૨ ની વાત છે. ઈંગ્લીશ ચેનલ તરનાર ફ્લોરેન્સ ચેડવિક કેટલીના ચેનલ તરનાર પહેલી ફીમેલ સ્વીમર બનવાના રેકોર્ડથી થોડે જ દૂર હતી.આખી દુનિયાની...
કોઈ માણસ માત્ર એક કેળું ખાય એટલે સમાચારમાં ચમકી જાય એમ બને ખરું? એપ્રિલ, ૨૦૨૩ના છેલ્લા સપ્તાહમાં દક્ષિણ કોરિયાનો એક વિદ્યાર્થી આ...
શાસક જો સરમુખત્યાર હોય તો તેમના સાથીઓ અમીદૃષ્ટિ મેળવવા થોડા વધારે પડતા બોલકા થવાની ચેષ્ટા કરતા હોય છે. આવું ઇન્દિરા ગાંધીના સમયમાં...
દેશમાં નોકરી કરનાર વ્યક્તિ એવી આશા રાખે છે કે જ્યારે તે નિવૃત્ત થાય ત્યારે તેને મોટી રકમ મળે. જેના આધારે તે પોતાની...
સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક (Book) ‘આર્કિટેક્ટ ઑફ અમૃતપથ’નું સુરતના (Surat) પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા...
નવી દિલ્હી : OpenAIનું નવું ચેટબોટ ChatGPTના કારણે અનેક લોકોની નોકરી જોખમમા મુકાય ગઈ છે. જો વાત કરીએ તો ખાસ કરીને કન્ટેન્ટ...
વલસાડ : દમણ-વલસાડ (Daman-Valsad) વચ્ચેનો કોસ્ટલ હાઇવે (Costal Highway) હાલ દમણથી વલસાડ આવતા પ્રવાસીઓથી વ્યસ્ત રહેતો હોય છે. આખા રોડ પર અનેક...
અનાવલ: મહુવાના ભૂતળ ફળિયામાં કિરણ અરવિંદ ઓડ માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન સાથે સંયુક્ત કુટુંબમાં રહેતો હોવાથી તેને મહુવાના હટવાડા ફળિયામાં રહેતા શિવમ...
નવી દિલ્હી: અમીર લોકો માટે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવું એ નવી વાત નથી. પરંતુ વિશ્વવ્યાપી મંદીના ભય વચ્ચે ભારતની ઝડપી વૃદ્ધિ...
કચ્છ: ગુજરાતમાં (Gujarat) બિપોરજોય વાવાઝોડાનું (Biporjoy storm) કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડાની અસર ગુજરાતના ધણાં રાજ્યો અને જિલ્લામાં વર્તાઈ રહી...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં અકોટી ગામે નાના ભાઈને પત્ની સાથે સૂતેલો જોઈ જતાં પિત્તો ગુમાવી બેઠેલા મોટાભાઈએ નાનાભાઈના માથામાં કુહાડીના ઘા...
નવી દિલ્હી: ગુજરાતના વડોદરામાં જન્મેલી દીકરી દેવાંશી વ્યાસે વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. 24 વર્ષની દેવાંશી મહિલા સશક્તીકરણનાં હિમાયતી છે. તે...
નવી દિલ્હી: ભારતીય કંપની જિયો સિનેમાએ (JioCinema) આજે બુધવારે તા. 14 જૂનના રોજ વેસ્ટઈન્ડિઝમાં (WestIndies) રમાનારી ભારત-વેસ્ટઈન્ડિઝ સિરિઝના (IndiavsWestIndiesSeries) ડિજીટલ પ્રસારણના (DigitalStreaming)...
નવી દિલ્હી: આઈપીએલ 2023માં સૌથી વધુ ચર્ચા વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના ઝઘડાની થઈ હતી. એક મેચ દરમિયાન વિરાટ કોહલી અને...
મુંબઈ: રામાયણ (Ramayan) આધારિત ફિલ્મ આદિપુરુષ હાલ ચર્ચામાં છે. ડાયરેકટર ઓમ રાઉતે આ ફિલ્મ માટે જે VFX, CGI જેવી ટેકનિકલ વસ્તુ પર...
નવી દિલ્હી : રહેણાંક સોસાયટીની કમિટીઓ દ્વારા અલગ અલગ નિયમો બનાવવામાં આવતા હોય છે, પરંતુ ક્યારેક આ નિયમો વિવાદનું કારણ બને છે....
નવી દિલ્હી: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનો પરિવાર હંમેશા આર્થિક રીતે મજબૂત રહે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે....
સુરત: દેશની મેડિકલ (Medical), ડેન્ટલ કોલેજોમાં MBBS, BDS, BAMS, BHMS સહિત કોર્સમાં પ્રવેશ માટે લેવાનારી NEET UG પરીક્ષાનું પરિણામ (Result) બુધવારે જાહેર...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર

વડોદરા: ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ ધપી રહેલા બિપોરજોય ચક્રવાતની અસર વડોદરામાં પણ શરૂ થઇ ગઇ છે. આજે સવારથી વડોદરાના કેટલાંક તાલુકાઓમાં પવનના સુસવાટા સાથે મધ્યમથી ભારે વરસાદી ઝાંપટા પડવાની શરૂઆત થઇ ગઇ છે. ભારે પવનના કારણે શહેર મા થોડો સમય માટે ઠંડક પ્રસરી ગઈ હતી પરંતુ ત્યાર બાદ દિવસ ભર બફારો જોવા મળ્યો હતો.
બિપોરજોય ચક્રવાતની અસરના કારણે શહેરના વાતાવરણમાં આજે સવારથી પલટો આવ્યો હતો. શહેરમાં વરસાદી વાદળોની સતત અવરજવર રહી હતી. આ સાથે જ સુસવાટા મારતો પવન પણ સતત ચાલુ રહ્યો હતો. જુદા-જુદા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાંપટાનો દોર પણ ચાલુ રહ્યો હતો. સુસવાટા મારતો પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે શહેરીજનોએ અસહ્ય ઉકળાટનો પણ સામનો કરવાની ફરજ પડી હતી. બિપોરજોય ચક્રવાતને લઇ નગરજનોમાં ભારે દહેશત જોવા મળી હતી.
કીર્તિસ્થભ નજીક ભારે પવન ના કારણે ઝાડ પડ્યું એક ને ઇજા
સવારથી જ વડોદરાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પવન ફુંકાવવાની સાથે વરસાદી માહોલ જામ્યો હતો. તેવામાં આજે સવારે ડભોઇના નરિયા ગામથી રસીદ વિનોદભાઇ પટેલ (ઉં. 23) વડોદરા આવ્યો હતો. તે સવારે 9-15 કલાકની આસપાસ કિર્તિ સ્થંભ પાસે આવેલા બસ સ્ટેશન પાસે ઉભો હતો ત્યારે તેના પર લીમડાનું ઝાડ પડ્યું હતું. ઝાડ પગ પર પડવાને કારણે તે બચી ગયો હતો. પરંતુ પગમાં ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત ને એસએસજી લાવવામાં આવ્યો હતો.
ભારે પવનના કારણે અંધારપટ થઇ શકે છે
બીપર જોય વાવાઝોડાના કારણે વડોદરા શહેર – જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. અંદાજે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે ત્યારે શહેરમાં અંધારપટ છવાઈ શકે તેવી પણ શક્યતા છે. MGVCL દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી તો કરવામાં આવી છે છતાં ભારે પવનમાં વીજ વાયરો તેમજ વીજ ઉપકરણો ખોટકાઈ શકે છે અને તેના કારણે અથવા તો સુરક્ષાના ભાગરૂપે પણ વીજકાપ આવી શકે છે જેથી શહેરીજનોએ તેની સામે પહોંચી વળવા પણ તૈયાર રહેવું પડશે.