સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvasa) હોરિઝન હાઈટ્સના રહીશો સોસાયટીની (Society) બહાર શરૂ થનાર વાઇન શોપના વિરોધમાં ભજન-કિર્તન કરીને અનોખી રીતે વિરોધ...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્રમાં (Sea) આકાર પામેલું બિપોરજોય વાવાઝોડુ (Cyclone) હાલમાં મુંબઈથી 790 કિમી અને પોરબંદરથી 810 કિમી દૂર રહેલુ છે. સ્કાયમેટ...
ઘેજ: (Dhej) ચીખલી તાલુકાના પિપલગભણ ગામ સ્થિત ગાંધી ફળિયાની પ્રાથમિક શાળામાં (School) મધ્યાહન ભોજનની દાળમાંથી મૃત ગરોળી (Lizard) મળી આવતા તંત્રની ગંભીર...
પલસાણા: (Palsana) સુરત જિલ્લા એસઓજીએ કામરેજના નવી પારડી ખાતે રહેતા એક ઈસમના ઘર (House) પાછળ વાડામાં બનાવેલા બગીચામાં (Garden) લોખંડની પેટીમાં સંતાડેલો...
અમેરિકા : એક અમેરિકન ફુટબોલરે (American Footballer) પોતાનું 140 કિલોથી પણ વધારે વજન ઘટાડવા માટે 40 દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. આ...
રાયબરેલીઃ કેન્દ્રીય મંત્રી (Minister) અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીની સુરક્ષામાં (Security) મોટી ખામી સામે આવી છે. સ્મૃતિ ઇરાની જ્યારે અહીંના કુંવર મઢ...
મુંબઈ: મુંબઈના મીરા રોડ વિસ્તારમાં લિવ ઈન પાર્ટનરના મર્ડર કેસમાં નવો ટ્વીસ્ટ આવ્યો છે. આરોપી મનોજ સાનેએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું છે કે...
સુરત: (Surat) સુરતના દેલાડવા ગામમાં રહેતા યુવકને પોતાના જ સમાજની યુવતી સાથે પ્રેમ (Love) કરવો અને પ્રેમ લગ્ન (Marriage) કરવા ભારે પડી...
નવી દિલ્હી : ભારતમાં ડાયાબિટીસના (Diabetes) લઈ એક મોટો ખૂલાસો સામે આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં 10 કરોડથી પણ વધારે લોકો...
નવી દિલ્હી: ભારતીય ટીમને (IndianCricketTeam) ત્રીજા દિવસની રમતમાં ઝટકો લાગ્યો છે. દિવસની પહેલી જ ઓવરમાં કેએસ ભરત (KSBharat) બોલિંગ કરી ગયો. ભરતને...
નવી દિલ્હી: દેશની પહેલી પોડ ટેક્સી (Pod Taxi) નવી દિલ્હીમાં (Delhi) શરૂ થવા જઈ રહી છે. આ પોડ ટેક્સી નોઈડામાં (Noida) શરૂ...
વડોદરા, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કિશનવાડી વિસ્તારમાં આવેલા બે મકાનોમાં દરોડો પાડીને 26.06 લાખનો મોટી માત્રા 26.06 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે...
નવી દિલ્હી: યૌન ઉત્પીડનના (harassment) આરોપોથી ઘેરાયેલા રેસલિંગ એસોસિએશનના (WFI) પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની (BrijBhushanSharanSinh) મુશ્કેલીઓ વધુ વધી શકે...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલા બિપરજોય (Biparjoy) નામના ચક્રવાતને (Cyclone) લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે...
વડોદરા: વડોદરાના હૃદય સમાન વિશ્વામિત્રીની ધોરીનસો હાલમાં બ્લોક થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ ધોરીનસો ખોલવા માટે તેની સર્જરી કરવાની...
વડોદરા: વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. વર્ષો...
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGI) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી કોમર્સ (Commerce) વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમો શરૂ કરવા માટે એકડેમિક...
સુરત: પશ્ચિમ રેલવેએ (WestermRailway) પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ત્રણ સ્પેશિયલ ટ્રેન (SpecialTrain) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં ઉધના-ભગત કી કોઠી વિકલી, મુંબઈ-દિલ્હી...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટીએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેંકીંગ ફ્રેમવર્કમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની જાહેર કરાયેલી યાદીમાં રાજ્યમાં...
આણંદ : આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ‘બિપોરજોય’ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારી...
આજનો સિનિયર સિટીઝન બાપડો નથી, અને જો હોય તો તેના કર્મ અને નસીબે ! ખેર ! આજનો સિ.સિ. હરે છે – ફરે...
ભાજપ સરકાર ‘‘બેટી બચાવો’’ સૂત્રનો વારંવાર ઉપયોગ કરી ગુજરાતની પ્રજાને ચૂંટણી ટાણે ખોટા માર્ગે દોરતી હોય તેવું કેટલાક આંકડા સૂચવે છે. દર...
સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી (Choryasi) તાલુકાના મોરા (Mora) ગામના સરકારી જમીન (GovernmentLand) પર બનેલા વિવાદી ક્રિકેટ ગ્રાઉન્ડમાં (CricketGround) આજે નવો ફણગો...
તા.21 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકનાં ચર્ચાપત્રો દેશનાં નોંધપાત્ર કાર્યો વાંચી આ લખવા માટે મારા મનને રોકી ન શક્યો. લેખકે ખરેખર દેશમાં થયેલ નોંધપાત્ર...
એક દિવસ ગાર્ડનમાં રોજ હસતા હસાવતા ધીરજ્કાકાને એક જણે મજાકમાં કહ્યું, ‘દોસ્ત, તું જીવનમાં કયારેય શાંત અને સીરીયસ થયો છે કે નહિ...
2 જૂનના રોજ ‘ બેંગલુરુ જેલમાંથી 10 મહિના પછી ‘બાંગ્લાદેશી ઘુસણખોર’ દંપતીને મુક્ત કરવામાં આવ્યા’ની હેડલાઈન આવી હતી. જેમના પર ઘુસણખોરીનો આરોપ...
મહાનગરની એક સોસાયટીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર મહિના પહેલાં મહાનગરપાલિકાએ અચાનક વર્ષો જૂની પાણીની પાઇપલાઇન બદલવાનું કામ શરૂ કર્યું! મતદાન પૂરું થયા પછી...
બીજું વિશ્વયુદ્ધ પુરું થયું અને ધીમે ધીમે આખી દુનિયા જાણે બે છાવણીઓમાં વહેંચાવા માંડી. વિશ્વયુદ્ધ વખતે જેઓ એક સાથે મળીને હિટલરના જર્મની...
સુરત: દુબઈમાં (Dubai) બેઠાબેઠાં દિલીપ પટેલ ઉર્ફે ભગત દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં સુરતમાં (Surat) 200 કિલો ગોલ્ડ (GoldSmuggling) ઘુસાડાયું હોવાની સ્ફોટક વિગતો...
વસ્ત્રો હોય કે એક્સેસરિઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતાં યુવાવર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાનો ક્રેઝ જોવા મળે છે. આજનો યુવા વર્ગ...
“વુમન ઇન આઈપી” થીમ સાથે જીટીયુમાં વિચારવિમર્શ- મહિલાઓ માટે નવા અવસર
મતદાર યાદીમાં મોટાપાયે બોગસ મતદારો હોવાનો કોગ્રેસનો આક્ષેપ
ગુજરાત પંચાયતી રાજમાં 18માં ક્રમે ધકેલાયું
રાઘવ ચઢ્ઢાની જાહેરાત પર અરવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: ‘ભાજપે ફરી એકવાર…’
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આજે સાંજે છ વાગ્યે પ્રચાર બંધ થશે 26,196 ઉમેદવારો વચ્ચે જંગ – ભાજપે બિનહરીફ જીતથી મજબૂત સ્થિતિ બનાવી
બંગાળ ચૂંટણીમાં ગોટાળો? 65 ચૂંટણી અધિકારીઓના નામ યાદીમાંથી બહાર, સુપ્રીમ કોર્ટથી રાહત નહીં
બનાસકાંઠામાં જગદીશ વિશ્વકર્મા – “કોંગ્રેસે પ્રજાનેગરીબીમાં રાખી, ભાજપે વિકાસના રાજકારણનો નવો યુગ શરૂ કર્યો”
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ તંત્ર ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યું હોવાનો કોગ્રેસનો ગંભીર આક્ષેપ
રેડ ક્રોસ સોસાયટીની અમદાવાદ ‘બ્લડ ડોનેશન કેપિટલ’ તરીકે ઓળખ
અમદાવાદના નિકોલમાં ઘરમાં નકલી ઘી બનાવવાની ફેક્ટરી પર દરોડા- ૧.૬૦ લાખનો જથ્થો જપ્ત
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી : શાંતિપૂર્ણ માહોલમાં ૫૪.૪૩% મતદાન, 4થી મેના રોજ મતગણતરી હાથ ધરાશે
સુરતમાં ‘બેનર વોર’: AAPના બેનરો હટાવવાના આરોપે રાજકીય ગરમાવો, CCTV ફૂટેજથી ઉઠ્યા સવાલ
યુપી, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 4 શહેરોમાં પારો 44°C વટાવી ગયો, આગામી બે દિવસ હિટવેવનું એલર્ટ
ગુજરાતમાં ગરમીનો કહેર: 29 એપ્રિલ સુધી યલો એલર્ટ, પારો 42°C પાર, 26 એપ્રિલે મતદારો માટે ડબલ પડકાર
વડોદરા : મકરપુરામાં બે યુવકોના અપહરણનો ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા, બે ફરાર
કુરાલીના વૃદ્ધની હત્યા કરીને થેલામાં બાંધી દીધી હોવાનો ઘટસ્ફોટ, હત્યાનું કારણ અકબંધ
પગ કપાયો, ચહેરો દાઝ્યો? મોજતબા ખામેનેઈ કેમ નથી દેખાતા જાહેરમાં, શું છે એની પાછળનું કારણ?
હાલોલ નજીક નર્મદા કેનાલમાંથી યુવક–યુવતીના બંધાયેલી હાલતમાં મૃતદેહો મળતા ચકચાર
TCS ઓફિસમાં જાતીય સતામણીનો નવો ખુલાસો, બોયફ્રેન્ડ છે? જેવા અશ્લીલ પ્રશ્નો પૂછાતા
સંવેદના હણાઈ! વડોદરામાં ભાજપની રેલીના શક્તિ પ્રદર્શનમાં માનવતા શરમાઈ, કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ‘શબવાહિની’
ચાબહાર પોર્ટ મુદ્દે ભારતનું મોટું પગલું, 12 કરોડ ડોલર દાવ પર, સ્થાનિક કંપનીને સોંપાઈ શકે સંચાલન
દાહોદના ગોડી રોડ પર પાર્ક કરેલી બે કારમાં અચાનક આગ
આજે RCB vs GT વચ્ચે ટક્કર, પાટીદાર-ગિલની કેપ્ટનશીપ પર નજર
વડોદરામાં ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ નીલાંબર સર્કલથી યશ કોમ્પ્લેક્સ સુધીનો માર્ગ કરાયો ચકાચક
વડોદરા જિલ્લામાં ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ
હવે સાઇબર કેસથી કોર્ટ સુધી એક જ છત હેઠળ ઉકેલ, 63SATS અને PDA વચ્ચે મોટી ભાગીદારી
બંગાળમાં બમ્પર મતદાન બાદ અમિત શાહનો દાવો: ‘દીદી જઈ રહી છે, ભાજપ આવી રહી છે’
સાવલીમાં કેતન ઈનામદાર વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ, રાત્રે 12 વાગ્યા સુધી ગજવી સભાઓ
‘ભારત મહાન દેશ’, વિવાદ બાદ ટ્રમ્પનો યુ-ટર્ન, હેલહોલ વિવાદ શાંત કરવાનો પ્રયાસ
હેપ્પી બર્થડે સચીન! માસ્ટર બ્લાસ્ટર આજે થયા 53ના, એક સલાહે બનાવી દીધા ક્રિકેટના લેજેન્ડ, આવો જાણીએ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvasa) હોરિઝન હાઈટ્સના રહીશો સોસાયટીની (Society) બહાર શરૂ થનાર વાઇન શોપના વિરોધમાં ભજન-કિર્તન કરીને અનોખી રીતે વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યા છે. સેલવાસના હોરીઝોન હાઇટ્સ રેસિડેન્ટ એસો.કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્ય ગેટ પાસે સોસાયટીની અનુમતિ લીધા વિના વાઇન શોપ (Wine Shop) ખુલવા જઈ રહ્યો હોય. એ બાબતે સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર અને પાલિકાની સાથે પોલીસ વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
તેમાં જણાવ્યું હતું કે સોસાયટીની બહાર જ આ પ્રમાણેના વાઈન શોપ ખુલતા સોસાયટીમાં રહેતા લોકો જેમાં ખાસ કરીને બાળકો, વડીલો અને મહિલાઓને નકારાત્મક અસર પડી શકે છે. સોસાયટીની આજુબાજુ ધાર્મિક સ્થળ હોવાને કારણે આ પ્રમાણેની બદીને કારણે લાગણી પણ દુભાઈ રહી છે. આ પ્રમાણેનું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની સોસાયટીના લોકોએ માંગ કરી હતી. જેમાં પ્રશાસન દ્વારા આ બાબતે કોર્ટનું શરણ લેવા રહીશોને જણાવ્યું હતું. આખરે આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થતાં સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીની બહાર બેસી ભજન-કિર્તન કરી અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યાં સુધી વાઇન શોપ બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.
ટેમ્પામાં તાડપત્રીની આડમાં દમણથી લઇ જવાતા રૂપિયા 1.63 લાખના દારૂ સાથે બે ઝડપાયા
પારડી : પારડીના કલસર પાતલિયા ચેક પોસ્ટ ઉપર દમણથી ટેમ્પામાં તાડપત્રીની આડમાં રૂ.1.63 લાખનો દારૂનો જથ્થો ભરી લઈ જતા બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરી આપનાર એક મહિલાને વોન્ટેડ બતાવી હતી.
પારડી તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી આવતો ટેમ્પોને પોલીસે બેરીગેટ લગાવી રોક્યો હતો. પોલીસે તપાસ કરતા ટેમ્પામાં તાડપત્રી ઢાંકેલી હતી. જેને હટાવીને જોતા મીણીયા થેલામાં પૂઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે 53 બોક્સમાં દારૂની બોટલ નંગ 2304 જેની કિં.રૂ.1.63 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાલક સંજય રામસ્વરૂપ સિંગ (રહે.સુરત-કડોદરા મૂળ યુપી) અને સાથે બેઠેલો બોધનારાયણ દયાશંકર પાંડે (રહે સુરત મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણ ખાતેથી લક્ષ્મીબેન જ્ઞાનસિંગ ગૌતમ (રહે, સુરત)એ ભરી આપ્યો હતો. સુરત કડોદરા હાઇવે ઉપર આવીને ફોન કરવા જણાવ્યું હતું. જેથી પોલીસે મહિલાને વોન્ટેડ બતાવી હતી. દારૂનો જથ્થો, ટેમ્પાની કિં.રૂ.૩.૫૦ લાખ, મોબાઈલ સહિત કુલ રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.