અમદાવાદ : અમદાવાદથી (Ahmedabad) ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા દંપતિને ઇરાનમાં (Iran) બંધક બનાવવામાં આવ્યું હતું. આ દંપતિનો હેમખેમ છુટકારો થયા બાદ આજે...
નવસારી : નવસારીની (Navsari) હોસ્ટેલમાં (Hostel) રહેતા 8 વર્ષના વિદ્યાર્થીઓએ ક્રાઈમ પેટ્રોલ (Crime Petrol) સીરીયલ જોઈ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓ...
પારડી: પારડી નેશનલ હાઇવે નંબર 48 ચાર રસ્તા બ્રિજ ઉતરતા વાપી (Vapi) થી વલસાડ (Valsad) જતા ટ્રેક ઉપર દારૂની હેરાફેરીની બાતમીના આધારે...
નવી દિલ્હી: પીએમ મોદી (PM Modi) અમેરિકાના (America) સત્તાવાર પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો પ્રથમ દિવસ છે. ભારતીય મૂળના અમેરિકનોમાં ભારે ઉત્સાહ...
ઉમરગામ : ઉમરગામ (Umargam) તાલુકાના કનાડુ ગામ, વડલી ફળિયામાં સતિષ જેઠીયાભાઈ વરઠા (ઉં.50) પરિવાર (Family) સાથે રહે છે અને તેઓની સાથે નાની...
નવસારી : ભુજ-બાંદ્રા ટ્રેનમાં પાસ હોલ્ડરોનો ડબ્બો કાઢી નાંખતા પાસ ધારકોને હાલાકી પડતા નવસારીના પાસ ધારકોએ રેલ્વે વિભાગને ફરિયાદ કરી છે. નવસારીથી...
નવી દિલ્હી: લાંબા સમયથી ક્રિકેટની (Cricket) ટૂર્નામેન્ટો ચાલી રહી છે. થોડા સમય પહેલા ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (WTC) નિરાશા મળી હતી. જે...
નવી દિલ્હી: લાંબા સમય સુધી બ્રેક લીધા પછી રેપર યો યો હનીસિંહે (Rapper Yo Yo Honeysinghe) જોરદાર કમબેક કર્યું છે. હાલ તે...
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંય સમયથી AI આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સ ચર્ચામાં છે, તેમાંય AI ચેટબોટે તો ટેક્નોલોજી લવર્સનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે ત્યારે AI...
વડોદરા: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shastri) ફરી ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ગુજરાતના લોકો તરફથી પણ બાબાને એટલો જ પ્રેમ પણ મળી...
મુંબઈ: સલમાન ખાનની (SalmanKhan) 30 વર્ષની કારકિર્દીમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે તેની પાસે શરૂ કરવા માટે કોઈ ફિલ્મ નથી. એવું નથી કે...
નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણાં લોકો એવાં હોય છે જેમને જીવન મળતા નથી, તેના લીધે તેઓ અવનવા અખતરા કરતા હોય છે. જીવનમાંથી એકલતાપણું...
નાસા: નાસાએ (NASA) એક એનિમેશન વીડિયો (Animation video) બહાર પાડ્યો છે. આ વીડિયો કોઈ કાર્ટુન એનિમેશન વીડિયો નથી પરંતુ તેમાં બતાવવામાં આવ્યુ...
મુંબઈ: ટીવી શો (TV Show) તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) આ દિવસોમાં પોતાના એપિસોડ અને સ્ટોરી ટ્રેકના કારણે નહિં પરંતું કોંટ્રોવર્સીના...
મુંબઈ: સમગ્ર વિશ્વમાં ભારતનો (India) ડંકો વાગી રહ્યો છે. ત્યારે ભારતીય શેરબજાર (Stock market) પણ નવો ઈતિહાસ રચી રહ્યું છે. બુધવારના ટ્રેડિંગ...
મુંબઈ: “કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી….” ફિલ્મ આદિપુરુષના (Aadipurush)...
નવી દિલ્હી: હોંગકોંગ (Hong Kong) મહિલા ઇમર્જિંગ એશિયા કપ 2023ની (Women’s Emerging Asia Cup 2023) યજમાની કરી રહ્યું છે. એશિયા કપ ટુર્નામેન્ટની...
નવી દિલ્હી: 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day). દેશભરમાં યોગા દિવસ પર કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રોપદી...
એક તરફ નિષ્ણાતો વારંવાર કહી રહ્યા છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ, ખોરાક ન ખાઓ. બીજી તરફ રોજ રોજ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકની યાદી લાંબી બનતી...
દુનિયાની ટોચની ટેકનોલોજી કંપનીના 42 % CEOએ એક સમિટ દરમિયાન થયેલા સર્વેક્ષણમાં એવી ચિંતા વ્યક્ત કરી હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી માનવજાતનો 5-10...
બહુચર્ચિત ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થઈ હતી. નિર્માતાઓએ તેનું મોટા પાયે પ્રમોશન કર્યું હતું. હવે ફિલ્મનું આખા દેશમાં ભયંકર ટ્રોલિંગ પણ...
વડોદરા: અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કર્મચારીઓને ભેટ આપવામાં આવી હતી. 100 જેટલા જૂની. ક્લાર્ક તરીકે...
દમણ : દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ, તેના સાળા, સાઢુભાઈ અને અન્ય મિત્ર વર્તુળોને ત્યાં ઈડી દ્વારા પાડવામાં...
સુરત: ડિંડોલી ખાતે રહેતી મહિલા, પતિ સાથે લિંબાયતમાં શાકભાજી લઈને આવતી હતી ત્યારે બે ટપોરીઓએ તેની છેડતી કરી હતી. મહિલાના પતિને માર...
વડોદરા: આજે તા. 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ યોગમય બનશે, ત્યારે વડોદરા શહેર અને જિલ્લાના વિવિધ બે હજારથી...
ભગવાન જ્યેષ્ઠ ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભક્તિ અને ભજનના સમન્વય સાથે આસ્થાભેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી....
સુરત: અંગદાનમાં કિડની મેળવનાર મહિલાએ જેની કિડની મેળવી તે મહિલાની દિકરીના લગ્નમાં માતા-પિતાની જેમ તમામ વિધિ પુર્ણ કરી હતી. સિટી લાઈટની મહિલા...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરેક ઉત્સવોની ઉજવણી નક્ષત્રને આધિન કરવામાં આવે છે. મંદિરમાં રથયાત્રાની ઉજવણી પુષ્ય...
પેટલાદ : પેટલાદમાં મંગળવારના રોજ અષાઢી બીજ નિમિત્તે રણછોડજી મંદિરેથી ભવ્ય રથયાત્રા નિકળી હતી. આ રથયાત્રાનું પ્રસ્થાન પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ...
આણંદ : વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સીટી અને ગુજરાત રાજ્યના ગરીમા સેલના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાનો નેક ફોર યુનિવર્સીટી ઉપર સેમિનાર યોજાયો હતો....
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
ભાજપે કેજરીવાલના નવા નિવાસસ્થાનના ફોટા જાહેર કર્યા: કહ્યું- તેઓ વૈભવી જીવન જીવી રહ્યા છે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એડવાઇઝરી જાહેર કરી
પશ્ચિમ રેલ્વે બાંદ્રા ટર્મિનસથી ગોરખપુર સુધી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવશે
કાર્યકરોની આળસમાં લોકશાહીની મજાક: મતદારોના ઘરને બદલે કચરાના ઢગલામાં પહોંચી ચૂંટણી સ્લીપો
PMના કાર્યક્રમ પહેલા HPCL રિફાઈનરીમાં લાગેલી આગમાં સાયબર એટેકની શંકા: ઓટોમેટિક સિસ્ટમ હાઇજેક થઈ?
વડોદરાની સયાજી હોસ્પિટલના કેમ્પસમાં 35 વર્ષીય યુવકનું કરુણ મોત, સારવાર મળે તે પહેલા જ લોહીની ઉલટીઓ થતા જીવ ગુમાવ્યો
વંદે ભારત એક્સપ્રેસ 28 એપ્રિલથી 20 કોચ રેક સાથે કાયમી ધોરણે કાર્યરત થશે
સોના-ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ, 5 દિવસમાં ચાંદી 12,821 સસ્તી, સોનામાં પણ 1,800થી વધુ ઘટ્યા
…તો ઉંમર વધતી અટકી જશે! રશિયન વૈજ્ઞાનિકો પુતિનના 150 વર્ષ જીવવાના સપનાને સાકાર કરવાની નજીક
સુરત જિલ્લામાં આવતીકાલે ગરમી વચ્ચે મતદાન, પાણી-મેડિકલ સુવિધા સાથે સઘન બંદોબસ્ત
મણિપુરના ઉખરુલમાં કુકી-તાંગખુલ વચ્ચે અથડામણ: ગામોમાં હિંસા અને આગચંપીના બનાવોથી સુરક્ષા દળો તૈનાત
‘અતિ સંવેદનશીલ બૂથની સુરક્ષાની જવાબદારી ECની છે’: કોલકાતા હાઇકોર્ટે TMCની અરજી ફગાવી
WMOનો એલર્ટ: અલ નીનો આવશે, મે થી શરૂ થશે કાળઝાળ ગરમી, દુષ્કાળનો ખતરો પણ વધશે
ભગવંત માને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો, તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે
કોંગ્રેસના ઉમેદવાર આશિષ જોષીએ મંગાવેલા વિદેશી દારૂ સાથે કાર ચાલક ઝડપાયો
બલ્લુ ફરી આવશે! 33 વર્ષ પછી ખલનાયકની વાપસી, ‘ખલનાયક 2’નું ટીઝર વાયરલ
પાક.માં US-ઈરાન વાટાઘાટો: ઈરાને કહ્યું- પાકિસ્તાન સમક્ષ શરતો રજૂ કરીશું, USને બેઠકની આશા
વેજલપુરમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: ₹૭૭,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
હરભજન સામે શ્રીસંતના નવા ખુલાસા, ‘થપ્પડ કાંડ’થી કમાણી કર્યાનો દાવો, 18 વર્ષ બાદ ફરી ગરમાયો આ મુદ્દો
રાહતનો શ્વાસ: ઈરાન-US તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ
અમદાવાદ : અમદાવાદથી (Ahmedabad) ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા દંપતિને ઇરાનમાં (Iran) બંધક બનાવવામાં આવ્યું હતું. આ દંપતિનો હેમખેમ છુટકારો થયા બાદ આજે તેઓ અમદાવાદ આવી પહોંચ્યા હતાં. બંનેનું મેડિકલ ચેકઅપ કરાવાતા હાલમાં બંનેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ દંપતિ હાલ તેમના કાકાના ઘરે છે. નિશા પટેલે કહ્યું હતું કે અહીં અમે સલામત રીતે પહોંચી ગયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) તથા હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ.
મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસની ફરિયાદ મુજબ મૂળ મહેસાણાના અને હાલમાં અમદાવાદમાં રહેતા પંકજ પટેલ અને તેમના પત્ની નિશા પટેલ અમેરિકા જવા માગતા હતા. આથી આ દંપતિએ પીન્ટુ ગોસ્વામી અને અભય રાવલ નામના એજન્ટનો સંપર્ક કર્યો હતો. જેના આધારે તેઓ હૈદરાબાદ અને ત્યાંથી દુબઈ થઈ ઈરાન પહોંચ્યા હતા. દુબઈ સુધી આ દંપતિ પરિવારના સંપર્કમાં હતું. પરંતુ ઈરાન પહોંચ્યા બાદ દંપતિનો સંપર્ક ખોરવાઈ ગયો હતો.
દરમિયાનમાં આ દંપતિનું ઈરાનમાં અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી ખંડણી માગવામાં આવી હતી, અને યુવકને માર મારતો વિડીયો સામે આવ્યો હતો. પંકજ પટેલને ઈરાનમાં કેટલાક લોકોએ બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા માર્યા હતા. વીડિયોમાં યુવક તાત્કાલિક પૈસા મોકલી આપવા માટે માગણી કરતો હતો. યુવક પંકજ પટેલને બાંધીને તેના શરીર ઉપર બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. દરમિયાનમાં રાજ્ય સરકારની મદદથી બંધક બનાવવામાં આવેલા દપંતીને મુક્ત કરાવવામાં આવતા આ દંપતિને ઈરાનથી અમદાવાદ લાવવામાં આવ્યું હતું.