અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારતનો (India) પહેલો લિથિયમ (Lithium) આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Plant) શરૂ કરવાનો નિર્ણય લેવાયો...
બાલાસોર: ઓડિશાના (Odisha) બાલાસોરમાં (BalasorTrainAccident) ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 260 થી વધુ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે જ્યારે લગભગ એક હજાર લોકો ઘાયલ થયા...
જામનગર: જામનગરમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ છે....
સુરત: સુરતમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની નવી સિવિલ હોસ્પિટલમાં એક દારૂડિયાને ઓપરેશન કરાવવા માટે મનાવવા તેના ભાઈએ હોસ્પિટલમાં દારૂ પીવડાવવાની લાલચ...
સુરત: શહેરીજનો માટે સુરત મેટ્રોનો (SuratMetro) ડ્રીમ પ્રોજેક્ટ (DreamProject) હાલ તો હાડમારી પ્રોજેક્ટ બનીને રહી ગયો છે, શહેરભરમાં મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)...
સુરત: નાયક, રોબોટ-2, ઇન્ડિયન-1 અને 2 તથા બોસ નામની ફિલ્મ સિરિઝનું નિર્માણ કરનાર દિગ્દર્શક શંકરે કમલ હાસન, કાજલ અગ્રવાલ અને સરકાર, કંપની...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં એડિશનલ સીટી એન્જિનિયર ગેસ વિભાગ તથા હ.ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઉત્તર ઝોન તરીકે ફરજ બજાવતા શૈલેષ નાયક વય નિવૃત...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં અનેક શાસકો બદલાયા છતાં વર્ષો જૂની પાણીની સમસ્યાનો વિકટ પ્રશ્ન યથાવત જોવા મળ્યો છે. શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ...
નડિયાદ: ખેડા તાલુકાના શેત્રા ગામમાં રેલ્વે પ્રોજેક્ટની કામગીરીને પગલે તળાવમાંથી નીકળતી માઈનોર કેનાલનું પાણી 200 વીઘા ખેતરોમાં પહોંચી શકતું નથી. જેને પગલે...
આણંદ : વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આયોજીત મેન્ગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટ્સ એન્ડ ટેન્ગીબલ ઇનક્મ્સ (MISHTI)...
બાલાસોર: ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં અત્યાર સુધીમાં 260 લોકોના મોત થયા છે જ્યારે 900થી...
નડિયાદ: કઠલાલ પોલીસની ટીમે લાડવેલ પીકઅપ સ્ટેન્ડ નજીકથી ટ્રકમાં ઘઉંના જથ્થાની આડમાં લઈ જવાતાં 2722 કિલો પોશડોડાના જથ્થા સાથે બે રાજસ્થાની શખ્સોને...
લવ એટ ફર્સ્ટ સાઇટ, ઊંડાણનો અભાવ, છીછરાપણું, માત્ર દેખાવ અને મોટર ગાડી, બંગલાના મોહના કળણમાં એવા ફસાય છે કે બહાર નીકળવું નામુમકીન...
તા.૧૩ મે ૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પ્રકાશિત થયેલા મારા ચર્ચાપત્રમાં જણાવ્યા પ્રમાણે ચૌટાનાં દબાણોને કારણે આ હોસ્પિટલ મધુવન સર્કલ પાસે શરૂ થઈ છે તે...
તાજેતરમાં એક સેમિનારમાં આરબીઆઇના ગવર્નર શકિતકાંત દાસે જણાવ્યું હતું કે કેટલીક બેન્કોએ ઇરાદાપૂર્વક એન.પી.એ. (નોન પરફોર્મીંગ એસેટસ) છુપાવવાનો પ્રયાસ કર્યો છે. જે...
નાઝીમ હિકમત પ્રખ્યાત તુર્કીશ કવિ અને અબીદીન દિનો તુર્કીશ ચિત્રકાર- બંને પરમ મિત્ર. એક દિવસ કવિ શ્રી હિક્મતે પોતાના ચિત્રકાર દોસ્તને કહ્યું,...
રાજસ્થાનમાં આ વર્ષના અંતે અન્ય રાજ્યો સાથે કે અલગ ચૂંટણી થવાની છે. કોંગ્રેસ પાસે સત્તા હોય એવાં રાજ્યો ગણ્યાંગાંઠ્યાં છે. એટલે આ...
ટૂંકી રાજકીય કારકિર્દીમાં જ આમ આદમી પાર્ટી (AAP) ના વડા અરવિંદ કેજરીવાલે સરળતાથી વચન આપી પલટી જવાની આવડત કેળવી દેશના રાજકીય ફલક...
ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. જો લોકશાહીને જીવંત રાખવી હોય તો લોકસભા અને વિધાનસભાઓ સતત કાર્યરત રહેવી જોઈએ....
છેલ્લા એક મહિનાથી મણિપુરના પહાડી કબીલાઓ અને મૈતેઈ પ્રજા વચ્ચે ચાલી રહેલી હિંસામાં ઓછામાં ઓછા ૭૫ લોકોનાં મૃત્યુ થયાં છે તેમ જ...
સુરત: (Surat) બોયફ્રેન્ડ સાથે વધારે પડતી ફ્રેન્ડલી થતી યુવતીઓ (Girl) માટે ચેતવા જેવો કિસ્સો સાયરબ ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યો છે. તેમાં અંગત...
માંડવી: (Mandvi) માંડવીના સઠવાવ ગામે ઝંખવાવ તરફથી આવતી કારના (Car) ચાલકે પૂરઝડપે ગફલતભરી રીતે હંકારતાં રોંગ સાઈડે બાઈકને (Bike) અડફેટે લીધી હતી....
બાલાસોરઃ ઓડિશાના (Odisha) બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન પાસે એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત (Train Accident) નડ્યો હતો. મળતી માહિતી મુજબ હાવડાથી ચેન્નાઈ જઈ...
સુરત: (Surat) રખઢતા ઢોર પકડવા જતી મનપાની ઢોર પાર્ટી પર હુમલાના બનાવો હવે સામાન્ય થઇ પડયા છે. મનપાના (SMC) તંત્ર વાહકો મનપાના...
બારડોલી: (Bardoli) બારડોલીના કોબા પાર્કમાં રહેતી મહિલાના નિકાહ વડોદરામાં (Vadodra) રહેતા યુવક સાથે થયાં હતાં. લગ્નના (Marriage) થોડા સમયમાં જ સાસરિયાએ શારીરિક-માનસિક...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં આજે દિવસ દરમ્યાન ૧થી૨ ડિગ્રી જેટલી ગરમીમાં વધઘટ થવા પામી છે. જોકે વલ્લ્ભવિદ્યાનગરમાં ગરમીનો (Hot) પારો (Tempareture) ૪૩ ડિગ્રીએ...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદ શહેરમાં રથયાત્રા પહેલા એસઓજી ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા હાથ ધરાયેલા સર્ચ અભિયાનમાં ગેરકાયદેસર રીતે રહેતા 18 બાંગ્લાદેશીઓની (Bangladeshi)...
વ્યારા: (Vyara) સોનગઢ ટાઉનમાં સુરત-બાલદા રૂટની બસ નં.(જી.જે.૧૮ ઝેડ ૬૯૮૬) પહોંચતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી એક યુવા મુસાફર સચિન રવિન્દ્રભાઈ પાડવી (ઉં.વ.૨૩)...
નવી દિલ્હીઃ (New Delhi) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોને ઘણા મોટા પૂર્વ ક્રિકેટરોનું (Crickets)...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (UP) બુલંદશહરમાં (Bulandsahar) 4 મંદિરોમાં (Temple) લગભગ એક ડઝન મૂર્તિઓની (Statue) તોડફોડ કરવામાં આવ્યા બાદ ગામમાં ભારે તણાવ...
વડોદરાના જેલ રોડ પર બસ અને ડમ્પર વચ્ચે થયો અકસ્માત, ડમ્પર બસમાં ઘૂસ્યું
વડોદરા જિલ્લામાં વિવિધ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર
ઈશાન કિશનની તોફાની ઇનિંગ, હૈદરાબાદે રાજસ્થાનને જીતવા 217 રનનો ટાર્ગેટ આપ્યો
ગુજરાતમાં ચૂંટણીને લીધે IPLની GT vs CSKની બે મેચના સ્થળ બદલાયા, BCCIનો મોટો નિર્ણય
એક ઝટકામાં તૂટ્યા સોના અને ચાંદીના ભાવ, આજના રેટ જાણો, ક્રૂડ 104 ડોલર પાર
એલોન મસ્કે કોવિડ-19 રસીની સલામતી પર ફરી ચર્ચા છેડી: ‘રસીના બીજા ડોઝથી મને…’
વિચારધારાની લડાઈ હવે સોસાયટીના ઝાંપે: વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો માટે ‘નો એન્ટ્રી’ના બોર્ડ વાગ્યા
વડોદરા : બિચ્છુ ગેંગના કુખ્યાત આરોપી અસલમ બોડીયાની મિલકત જપ્તી રદ
ટ્રમ્પ પછી ગલ્ફમાં બદલાતા સમીકરણો, શું ગલ્ફ હવે અમેરિકા છોડીને યુરોપ તરફ વળશે?
આવતીકાલે મળશે બિહારને નવા CM? નીતીશના જવા પર ભાવુક થયા જીતન રામ માંઝી
IPLમાં ફોન વાપરવો પડ્યો ભારે, સોશિયલ મીડિયા વીડિયો બાદ BCCI એક્શન મોડમાં
બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે વિભાગીય ટ્રેનિંગ મીટીંગ: ૧૦૦ પોલીસ કર્મચારીઓએ માનસિક સશક્તિકરણનો સંદેશ મેળવ્યો
જેટકોની ઈલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની લેખિત પરીક્ષામાં ભ્રષ્ટાચારના આક્ષેપ
હિમાચલના ચંબામાં ભયાનક લેન્ડસ્લાઇડ, બાઘેઈગઢ-ચાંગજુ રોડ બંધ, સતર્કતાથી બચી મોટી દુર્ઘટના
પનીરના નામે છેતરપિંડી પર તંત્રનો ઘાતક પ્રહાર: હવે હોટેલમાં ‘અસલી કે એનાલોગ’ ખુલ્લું લખવું ફરજિયાત
ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ફસાયેલા વલસાડ-નવસારીના 72 માછીમારો સુરક્ષિત વતન પરત
‘હોર્મુઝ અમારા માટે ખુલ્લું છે’: અમેરિકાને ચીને આપ્યો તીખો પ્રતિસાદ, અમેરિકા, ઈરાન અને ચીન આમને-સામને
‘આશા તેરા નામ રહેગા’, લાખો ચાહકોની હાજરીમાં આશાતાઈ પંચતત્વમાં વિલીન, અમિતાભ-શાહરૂખ સહિત દિગ્ગજોની હાજરી
રાજ્યભરમાં TAT-HSની પ્રિલિમિનરી પરીક્ષામાં 1.65 લાખ ઉમેદવારોએ ભાગ લીધો
ભાજપનું ‘કર્મઠ’ કાર્ડ , અમદાવાદમાં રિક્ષાચાલક અને સિવિલના કર્મચારીને મળી ટિકિટ, સેવાભાવી ચહેરાઓને ભાજપે બનાવ્યા ઉમેદવાર
પાથરણાથી મહાનગરપાલિકા સુધી: કોંગ્રેસે શાહપુરના ‘ગુજરી બજાર’ના શ્રમિક આશાબેન દંતાણીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
ચૂંટણી જંગ – સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રચારના શ્રીગણેશ કર્યા, 15 શહેરોમાં ભાજપનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો
લોકસભાની ચૂંટણી હવે હું નહીં લડું: મનુસખ વસાવા
આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં
રાજકોટમાં 42 ડિગ્રી, રાજ્યનું તાપમાન હજી વધશે
રાજ્યની 70 બેઠક પર ભાજપ બિનહરીફ
ઇફકો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગૃતિ મહાઅભિયાનનો પ્રારંભ
ગુજરાત પોલીસના ‘ચેક’ નામના શ્વાનનો રાષ્ટ્રીય ફલક પર દબદબો : ૧૬ વર્ષ બાદ જીત્યો ગોલ્ડ મેડલ, ડીજીપીએ કર્યું સન્માન
ચૂંટણી જંગ – ગુજરાતમાં ભાજપનો ‘ગ્લેમર કાર્ડ’ અને કોંગ્રેસમાં ‘કકળાટ’, ફોર્મ ભરવાના અંતિમ દિવસે પક્ષપલટા અને વિવાદોનો વંટોળ, હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો
હાર્દિક પટેલ વિરુદ્ધનો ૨૦૧૮નો કેસ પરત ખેંચવા કવાયત
અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિશ્વનો ત્રીજો સૌથી મોટો અને ભારતનો (India) પહેલો લિથિયમ (Lithium) આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Plant) શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. સાણંદ (Sanand) ખાતે આ પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્લાન્ટને ગુજરાત સરકારની (GujaratGovernment) નવી ઈલેક્ટ્રોનિક્સ પોલિસીનો (ElectronicsPolicy) લાભ સાથે સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટ બે તબક્કામાં સ્થપાશે. પહેલાં તબક્કામાં 13 હજાર કરોડ અને બીજા તબક્કામાં 26 હજાર કરોડનું રોકાણ કરાશે. આ સાથે વાર્ષિક 20 ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
ગુજરાતના સાણંદ ખાતે શરૂ થનારો આ પ્લાન્ટ ભારત માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. હાલમાં ભારતની લિથિયમની કુલ જરૂરિયાત પૈકી 70 ટકા લિથિયમ ચીન મોકલે છે. સાણંદનો પ્લાન્ટ સફળ થાય તો દેશની જરૂરિયાતનો 70 ટકા લિથિયમ આ એક જ પ્લાન્ટમાંથી મળી રહે તેવો જાણકારોનો દાવો છે. વળી, આ પ્લાન્ટના લીધે કુલ 13 હજાર લોકોને રોજગારી મળશે. આ પ્લાન્ટને ગુજરાત સરકારની નવી ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ વિનામૂલ્યે ટોકન દરે જમીન ફાળવવામાં આવશે. તેમજ કેપિટલ ખર્ચ સહાય પેટે સરકાર 200 કરોડ આપશે.
આ પ્રોજેક્ટ અંગે ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા અને ટાટા ગ્રુપની (Tata) સબસિડિયરી કંપની અગ્રતાસ એનર્જી સ્ટોરેજ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના (AgratasEnergyStorageSolution) સીઈઓ વચ્ચે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CMBhupendraPatel) હાજરીમાં એમઓયુ થયો છે. ભારત વર્ષ 2030 સુધીમાં 100 ટકા ઈલેક્ટ્રીક વાહન ઉપયોગ કરતો દેશ બનશે. આ કરારના લીધે 50 ટકા કાર્બન ઉત્સર્જન અને નેટ ઝીરો કાર્બન ઈમિશનના ટાર્ગેટને સાકાર કરવામાં મદદ મળશે.
દરમિયાન સરકારે એવી જાહેરાત પણ કરી છે કે પ્રોજેક્ટની ગુજરાત સરકારની નવી ઈલેક્ટ્રોનિક્સ પોલિસી પ્રમાણે કેપિટલ સપોર્ટ તરીકે ખર્ચના 20 ટકા અને મહત્તમ રૂ. 200 કરોડ સુધીની સહાય કરશે. કંપનીને ભાડા, વેચાણ કે ટ્રાન્સફર માટે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન ફી ભરવી પડે તેમાંથી મુક્તિ મળશે. કંપનીને 5 વર્ષ માટે 1 રૂપિયા પ્રતિ યુનિટ દીઠ વીજળી મળશે.
ભારતમાં લિથિયમનો કેટલો ભંડાર છે?
ભારતમાં પહેલીવાર જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના સલાલ-હૈમાના વિસ્તારમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો હતો. ભારત હજુ પણ લિથિયમ માટે ચીન પર નિર્ભર છે. હવે એવું માનવામાં આવે છે કે ચીનનો એકાધિકાર ખતમ થઈ જશે. 2021-22 દરમિયાન, GSI એ અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર અને રાજસ્થાનમાં લિથિયમ અને સંલગ્ન ખનિજો પર 5 પ્રોજેક્ટ હાથ ધર્યા છે. પરિણામે જમ્મુ અને કાશ્મીરમાં લિથિયમનો મોટો ભંડાર મળી આવ્યો છે. તાજેતરમાં મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરમાં 5.9 મિલિયન ટન લિથિયમ રિઝર્વની પુષ્ટિ કરી છે.
ભારતમાં લિથિયમના ઉત્પાદનને પગલે ઈલેક્ટ્રિક વાહનો સસ્તા થશે
બજારમાં વિવિધ પ્રકારની બેટરીઓ ઉપલબ્ધ છે, જેમાં લિથિયમ-આયન બેટરી, સોલિડ સ્ટેટ બેટરી, નિકલ-મેટલ હાઇડ્રાઇડ બેટરી, લીડ-એસિડ બેટરી અને અલ્ટ્રાકેપેસિટર્સનો સમાવેશ થાય છે. જો કે, લિથિયમ-આયન બેટરી સૌથી વધુ લોકપ્રિય છે લિથિયમ-આયન બેટરીનો ઉપયોગ હાલમાં મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં થાય છે.
ભારતમાં લિથિયમના પ્લાન્ટ શરૂ થતા સૌથી મોટો ફાયદો ઇલેક્ટ્રિક વાહન ઈન્ડસ્ટ્રીને થશે, આનાથી ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં ઘટાડો થશે. બેટરી ઉત્પાદનમાં લિથિયમની કિંમત લગભગ 15 ટકા છે. આવી સ્થિતિમાં, જો ભારત લિથિયમના પુરવઠા માટે વિદેશથી આયાત પર નિર્ભરતા ઘટાડે છે અને અહીં લિથિયમ રિઝર્વમાંથી સપ્લાય કરવામાં આવે છે, તો તેની અસર ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પર પણ પડશે. સામાન્ય રીતે, એકલા બેટરીની કિંમત કોઈપણ ઇલેક્ટ્રિક વાહનની કુલ કિંમતના લગભગ 40 થી 45 ટકા જેટલી હોય છે. જો આપણે ભારતીય અનામતમાંથી લિથિયમનો ઉપયોગ કરીએ તો બેટરીની કિંમતમાં 5 ટકાનો ઘટાડો થઈ શકે છે.