જ્યારે યોગા દિને બે કરોડનો ખર્ચ સુરત મનપા કરશેનો વાંચ્યો ત્યારે, આંચકો લાગ્યો, પણ ગીનેશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તડામાર તૈયારીઓ...
સુરત-અમદાવાદ : સુરત જિલ્લાના વડોદમાં સુગર ફેક્ટરી સ્થાપવાના નામે બેંકોને 55.39 કરોડનો ચુનો ચોપડનાર માંડવી સુગરના એમડી રવિન્દ્ર પટેલ, અજાણ્યા ખાનગી વ્યક્તિઓ...
સુરત: પાલ એલપી સવાણી રોડનો પરિવાર સિદ્ધપુરથી આવેલા સંબંધી વૃદ્ધાને લઈને ડુમસ ફરવા જવા માટે નીકળ્યો હતો. જો કે કારનું ટાયર પંક્ચર...
સુરત: મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે બનાવાયેલો અને એક માસ પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી વેડ-વરિયાવ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ...
એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર બોલ્યા, ‘ચાલો આજે આપણે એક ટાઇમ મશીન ગેમ રમીએ.’બધાને નવાઈ લાગી કે ટાઈમ મશીન તો કેવળ વાતો છે....
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં બે દિવસથી સતત અનારાધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર પાણી ભરાયા છે. સૌથી ખરાબ...
સુરત: સવા વર્ષ પહેલા રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દંપતિએ, પોતાના ગેરહાજરીમાં સંતાનોની સારસંભાળ માટે પગાર પર કેરટેકર રાખી હતી. કેરટેકરે જોડિયા...
નવ વરસ સુધી ખુદ્દાર પત્રકારોથી ભાગ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. સાધારણ રીતે અમેરિકાની મુલાકાતે આવેલા મહેમાન...
અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ...
પટનામાં જોવા મળેલી વિપક્ષી એકતાની ઈચ્છા રાજકીય રીતે યોગ્ય છે, પરંતુ એકબીજા પર આરોપ લગાવવાથી કામ નહીં ચાલે. હજુ પણ વૈચારિક ખામીઓ...
બેંગલુરુ : ISRO ચીફ એસ સોમનાથે (Chief S Somnath) બુધવારે માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 (Chandrayaan -3) 12થી 19 જુલાઈની વચ્ચે લોન્ચ...
સુરત: (Surat) સુરતના વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે તેમના વિધાનસભા ક્ષેત્રના પ્રશ્નોને મુદ્દે આક્રમક વલણ અપનાવી વહીવટીતંત્ર સામે લાલ આંખ...
સુરત: (Surat) સુરતમાં વરસાદનો (Rain) માહોલ જામ્યો છે. ચોમાસા દરમિયાન કરંટ (Current) લાગવાના બનાવો બનતાં હોય છે, જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) સેકેન્ડ ફેઝ, વિનંતી નાકા પર ટેન્કર અડફેટે મોપેડ આવી જતા મોપેડ (Moped) પર ટયુશન કલાસ જઈ રહેલા...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરા સર્કલ પાસે ને.હા.નં.૫૩ ઉપર ટેમ્પો (Tempo) અને બાઇક (Bike) વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં (Accident) એકનું મોત નીપજ્યું હતું. જ્યારે...
વલસાડ: (Valsad) વલસાડમાં મંગળવારે વરસાદનું જોર ધીમું પડ્યું હતુ. જોકે, મધ્યરાત્રિથી બુધવાર સવાર સુધીમાં વલસાડ તાલુકામાં ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. જેના...
અમદાવાદ: અમેરિકા (America) અભ્યાસ કરવા જવા માટે જરૂરી એવી જીઆરઈની (GRE) પરીક્ષા (Exam) પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ (Student) સાથે છેતરપિંડી કરતી...
વોશિંગ્ટન : ટેસ્લાના (Tesla) CEO એલોન મસ્ક (Allone musk) અને મેટાના CEO માર્ક ઝુકરબર્ગની વચ્ચે કેજ ફાઈટ (Cage fight) ખુબજ ચર્ચામાં છે....
નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) 51 મિલિયન લોકોની ઉંમરમાં (Age) એક-બે વર્ષનો ઘટાડો થયો છે. વાસ્તવમાં તો દક્ષિણ કોરિયાના લોકોની ઉંમરમાં...
નવી દિલ્હી: લંડનના (London) લોર્ડ્સમાં એશિઝ સિરીઝની (Ashes Series) બીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહી છે. આજે...
ઉત્તર પ્રદેશના (UP) દેવબંદમાં ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) પર જીવલેણ હુમલો થયો છે. તેમને કમરમાં ગોળી વાગી છે....
નવી દિલ્હી: (Delhi) મધ્ય દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું (Aurangzeb Lane) નામ બદલીને ડો. એપીજે અબ્દુલ કલામ લેન (APJ Abdul Kalam Lane) કરવામાં આવ્યું...
નવી દિલ્હી: એક તરફ ભારત (India) અને અમેરિકા (America) વચ્ચેના સંબંધો ગાઢ બની રહ્યા છે તો બીજી તરફ ચીનની (China) ચિંતા સતત...
બિહાર : બિહરમાં (Bihar) ગંગા નદી (Ganga River) પર બનેલો પીપા પુલ (Pipa bridge) મંગળવાર બપોરે આવેલા જોરદાર તોફાન અને વરદસાદના કારણે...
દિલ્હી: આમ આદમી પાર્ટીએ (APP) હવે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ને લઈને ભાજપ (BJP) સાથે પોતાનું સમર્થન આપ્યું છે. AAP નેતા સંદીપ પાઠકે...
મુંબઈ: રામાયણ (Ramayan) પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ને (Adipurush) લઈને દેશભરમાં વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયાના 12 દિવસ બાદ...
નવી દિલ્હી: કોંગ્રસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વર્ષ 2022માં પગપાળા ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) શરૂ કરી હતી. જે...
મુંબઈ: મહારાષ્ટ્રની (Maharastra) શિંદે સરકારે બુધવારે મોટો નિર્ણય લેતા મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું (Versova-Bandra Sea Link) નામ બદલીને વીર સાવરકર સેતુ કરી...
સુરત: આજે સવારે સુરત જિલ્લાના કામરેજમાં મેઘરાજાએ સટાસટી બોલાવી 12 વાગ્યા સુધીમાં 119 મી.મી. એટલે કે સાડા ચાર ઇંચ વરસાદ વરસાવતા કામરેજ,...
નવી દિલ્હી: કોરોના વાયરસને (Corona virus) કારણે માત્ર ભારત (India) જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં તબાહી જેવા મળી હતી. આ ચેપી વાયરસને...
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ગેસની અછત નહીં સર્જાય: સરકારે 8 લાખ ટન LPGનો જથ્થો બુક કર્યો, LPG માટે ગ્લોબલ ખરીદી શરૂ
ડીપસીકે લોન્ચ કર્યું શક્તિશાળી AI મોડલ DeepSeek V-4, OpenAI અને Google સાથે થશે સીધી ટક્કર
જ્યારે યોગા દિને બે કરોડનો ખર્ચ સુરત મનપા કરશેનો વાંચ્યો ત્યારે, આંચકો લાગ્યો, પણ ગીનેશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તડામાર તૈયારીઓ થતી અને ત્યાર પછી જોઈ તો લાગ્યું કે આટલી અદભૂત પૂર્વ આયોજન અને યોગના ચાહકો માટે કહો કે, સૂરતીઓની સગવડતા માટે, વિશાળ એલઈડી સ્ક્રીન સાથે હાઈવોલ્ટેજ સ્પીકરો, લીલી જાજમ આખા વિસ્તારમાં માઈલો સુધી ફેલાયેલ જોવા મળી, વળી, કાયદો અને વ્યવસ્થાની જડબેસલાક વ્યવસ્થા, સુરત મનપાનો અને ગિનેશ બુકનો શિસ્ત સ્ટાફ સુરતીઓ અને આસપાસથી કે દૂરથી આવેલ યોગાચાહકોને ખૂબ જ મદદ કરી અને બેસવાની સરળતાથી સગવડ કરી આપી. સુરત શહેરનું નાક રાખ્યું.
ક્યાંય કોઈ ગરબડ નહીં. દોઢ લાખ પબ્લીક સ્ત્રી-પુરુષો એક જ વિસ્તારમાં એકત્રિત થાય તો કેવું-કેવું બની શકે તે કલ્પના કરી શકાય. પણ ક્યાંય કશું અઘટિત બન્યું જ નહીં. જેના હૈયે સુરત શહેરને ગૌરવ અપાવવું હતું તેવો સુરતી-બિન સુરતીઓએ ખરેખર જ કરી બતાવ્યું એક જ જગ્યા પર આટલી મોટી સંખ્યા એકત્રિત થઇને. આયોજકોને સલામ કરવી જ પડે તેવી સુંદર-સરળ અને સાત્ત્વિક પણ કહેવાય તેવી વ્યવસ્થા યોગા દિને ગોઠવી તે માટે અને ઉપસ્થિત સર્વે કે જેઓએ સુરત શહેરનું ગૌરવ પ્રદાન કરવામાં દૂર-દૂરથી એક જ વિસ્તારમાં તે પણ વહેલી સવારે હાજરી આપી. આ આયોજનને સફળતા સાથે ચાર ચાંદ લગાડી દીધા.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગાંધી કહે છે ‘હું સ્ત્રી જેવો બન્યો છું’
ગાંથીજીએ લખ્યું છે:- સ્ત્રીઓને સારુ હું સ્ત્રી જેવો બન્યો છું ને એનું હૃદય ઓળખું છું. પુરુષોએ પોતાની મર્યાદા સમજવાની છે., જ્યાં લગી પતિપણું તૂટે નહીં ત્યાં સુધી સ્ત્રીને ઓળખાય જ નહીં. બાનો પતિ હું મટ્યો એટલે જ બાને ઓળખવા પામ્યો ને બીજી બ્હેનોને ઓળખવા લાગ્યો. જો હું સ્ત્રી હોત તો જરૂર સ્ત્રીને પોતાનું રમકડું માનનારા પુરુષની સામે હું બંડ કરત. આજે હું મનથી સ્ત્રી બની ગયો છું. સ્ત્રીના હૃદયમાં પેસવાને માટે સ્ત્રી બન્યો છું. હું લાખો સ્ત્રીઓના પરિચયમાં આવ્યો છું. એ મને કહે છે કે અમે તમને પુરુષ નહીં પણ સ્ત્રી જ જાણીએ છીએ. મને લાગે છે કે આ ખરી વાત છે.
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.