ડાકોર: ઠાસરા તાલુકાની મોટી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ, આ કેનાલની બંને બાજુ જર્જરિત થઈ ગઈ છે. તેમજ કેનાલ ની અંદર...
નવી દિલ્હી: વડાપ્રધાનના (PM) નિવાસસ્થાન ઉપર સોમવારે વહેલી સવારે ડ્રોન (Drone) ઉડ્યું હોવાની માહિતી મળતાં હલચલ મચી ગઈ હતી. એસપીજીએ આ અંગે...
સુરત : ગુજરાતનો (Gujarat) સૌથી મોટા બસ ડેપો (Bus Depot) સુરતમાં (Surat) આવેલ છે. આ ST ડેપો હાલ સુરતમાં પડેલા ભારે વરસાદને...
ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં જિલ્લામાં લીંબડી તથા ચૂડા પંથકમાં 3થી 4 ઈંચ વરસાદ (Rain) થયો છે. જેના પગલે નદીઓમાં (River) નવા નીર આવ્યા છે....
અંકલેશ્વર, ભરૂચ: (Bharuch) સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ જીલ્લાના સરહદી તાલુકા દારૂ (Alcohol) સંતાડવાનું એપીસેન્ટર બની ગયું છે. હાલમાં અંકલેશ્વર જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં...
જર્મની : પ્રખ્યાત જર્મન (German) બોડી બિલ્ડર (Body builder) અને યુટ્યુબર (YouTuber) જો લિન્ડનરનું (Joe Lindner) નાની વયે નિધન થયું હતું. જો...
વાપી: (Vapi) વાપીના છરવાડામાં આવેલા ફ્લેટની બારી ભૂલથી ખુલ્લી રહી જતા રોકડા 20 હજાર તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ રૂ.90 હજારની ચોરી...
નવી દિલ્હી : ભારતને (India) નાટો પ્લસમાં જોડાવા માટે અમંત્રણ મળ્યું છે. નોર્થ એટલાન્ટીક ટેરેટરી ઓર્ગેનાઈઝેશન એટલે કે NATOએ 31 દેશનું લશ્કરી...
ઉમરગામ: (Umargam) ભીલાડ હાઇવે (Highway) ઉપર ટેમ્પો પાછળ કાર (Car) ઘૂસી જતાં અકસ્માતમાં (Accident) કાર ચાલક સહિત બે જણાના ઘટના સ્થળે જ...
નવસારી: (Navsari) નવસારીમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો હતો. પોતાની સારી એવી રેડીમેડ કાપડની દુકાન (Shop) હોવા છતાં કાપડનો વેપારી (Cloth Merchant)...
ઈંગ્લેન્ડને ભલે ક્રિકેટનો (Cricket) પિતા કહેવામાં આવે છે પરંતુ એક સમયે આ રમતનો અસલી રાજા વેસ્ટ ઈન્ડિઝ (West Indies) હતો. 1975માં જ્યારે...
ગુજરાત : ગુજરાતના (Gujarat) છેલ્લા ચારેક દિવસથી ભારેથી અતિભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. એક તરફ જ્યાં દેશના અન્ય ભાગોમાં મેઘો ધમાકેદાર...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) રાજકારણમાં મહા રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. NCPમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. NCP નેતા અજિત પવાર (Ajit...
સુરત: સુરત (Surat) પાંડેસરાના વડોદ ગામના શાસ્ત્રી નગરમાં એક મકાનનું ધાબુ અચાનક તૂટી પડતા મીઠી નીંદર માણી રહેતા પિતા-પુત્ર ગંભીર રીતે ઘવાયા...
નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ ગૃહ મંત્રાલયને ઉત્તર ભારતની (North India) જેલોમાં બંધ 10-12 કુખ્યાત ગેંગસ્ટરોને (Gangsters) આંદામાન અને નિકોબાર...
નવી દિલ્હી: ધીમે-ધીમે ઘણા વિરોધ પક્ષો સમાન નાગરિક સંહિતા (UCC) પર પોતાનું સમર્થન આપી રહ્યાં છે. પહેલા આમ આદમી પાર્ટી (AAP) અને...
સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) આજે સામાજિક અગ્રણી કલ્પેશભાઈ મહેતા એ સ્વર્ગવાસી પિતાશ્રીની માસિક પુણ્ય તિથિ નિમિત્તે આજરોજ વર્ગ-4 ના...
નવી દિલ્હી: રાજધાની પેરિસ (Paris) સહિત આખાય ફ્રાન્સમાં (France) છેલ્લા કેટલાય દિવસથી હિંસા (Riots) ફાટી નીકળી છે. 17 વર્ષની નાહેલના (Nahel Death)...
મુંબઈ: રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંનાં એક છે. બંનેને સાથે જોઈને ચાહકોના દિલ ખુશ થઈ...
નવી દિલ્હી: દિલ્હીના (Delhi) ભજનપુરામાં રવિવારે સવારે કડક સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર મંદિર (Temple) અને ગેરકાયદે દરગાહને (Dargah) હટાવી દેવામાં આવી હતી. આ...
દુનિયા માટે પનોતી થવા તૈયાર બેઠેલા રશિયાની પનોતી બેસી ગઇ હોય એમ લાગે છે. જો કે ધાર્યું હતું તેના કરતાં બધું જરા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી ‘યુનિફોર્મ સિવિલ કોડ’[UCC]ની વાત કરી છે અને તેથી આઝાદી સમયથી ચાલ્યો આવતો આ મુદ્દા વિશે ફરી ચર્ચા...
વાત કેન્દ્રના શાસનની હોય કે રાજ્યના શાસનની, વર્તમાન શાસન અને તેના શાસકોની ટીકા થતી જ હોય છે. એ શાસકોની પ્રશંસા તેમના પક્ષના...
BCC દ્વારા ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપ માટેનું શેડ્યુલ જાહેર કર્યું અને તે અનુસાર 5 ઓક્ટોબરથી શરૂ થનારો ક્રિકેટનો આ મહાકુંભ 46...
સુરત: (Surat) ડીંડોલી વિસ્તારમાં લેકસિટી બાંધકામ સાઇટ ખાતેથી ચાર દિવસ અગાઉ પોતાના અઢી વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) થયાની ફરિયાદ માતાએ નોંધાવી હતી....
નવી દિલ્હી : ભારતમાં (India) ODI વર્લ્ડ કપ (World Cup) રમાવાનો છે. જેની પુરજોશમાં તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન એવા સમાચાર...
સુરત: (Surat) જિલ્લામાં આ વખતે વરસાદનું (Rain) આગમન ભલે મોડેથી થયું હોય પણ પાંચ જ દિવસમાં વરસાદે સિઝનનું (Season) 20 ટકા પાણી...
ભરૂચ: (Bharuch) ઔદ્યોગિક નગરી અંક્લેશ્વરની કેટલીક સોસાયટીઓમાં (Society) અને મેદાનોમાં પીળા કલરના (Yellow Color) દેડકા (Frog) જોવા મળતા સ્થાનિકો એકાએક અચરજમાં મુકાયા...
વલસાડ: (Valsad) વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી શરૂ થયેલો વરસાદ (Rain) હવે જોર પકડી રહ્યો છે. શનિવારે સવારથી જિલ્લામાં વરસાદે ધૂંઆધાર પારી...
સુરત: સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) સ્થિત કિડની બિલ્ડિંગ ખાતે ‘ધી ટ્રેઈન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા – સુરત દ્વારા...
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
ડાકોર: ઠાસરા તાલુકાની મોટી કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. પરંતુ, આ કેનાલની બંને બાજુ જર્જરિત થઈ ગઈ છે. તેમજ કેનાલ ની અંદર ઉતરવા માટેના પગથિયા પણ તૂટી ગયા છે. જેને પગલે આ કેનાલમાં ગાબડું પડવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે, તંત્ર દ્વારા વહેલીતકે આ જર્જરિત કેનાલની મરામત કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ઠાસરા થી ખાખણપુર ને જોડતી મુખ્ય કેનાલની ખેડુતો માટે આશીર્વાદરૂપ છે. અનેક ખેડુતો આ કેનાલના પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરે છે અને મબલક પાક ઉત્પન્ન કરે છે. પરંતુ, તંત્રની લાપરવાહીને કારણે આ કેનાલ જર્જરિત બની છે. કેનાલની બંને સાઈડોમાં ઠેર-ઠેર પોપડા ઉખડી ગયાં છે.
જેને પગલે આ કેનાલમાં ગાબડું પડવાની ભિતી સેવાઈ રહી છે. જો આ મુખ્ય કેનાલમાં ગાબડું પડે અને ખેડૂતોને નુકસાન થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ ઉઠવા પામ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુખ્ય કેનાલની બંને સાઈડોનું નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જેથી આવનાર સમયમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી દહેશત છે. નેશ ગામથી આ કેનાલ પસાર થાય છે, ત્યાં પણ મોટા પ્રમાણમાં નહેર તૂટેલી હાલતમાં છે. તેમજ એક જાગૃત નાગરિકના જણાવ્યાં મુજબ નેશ ગામથી પસાર થતી કેનાલ ઉપર બનાવવામાં આવેલ પુલ પણ જર્જરિત થઇ ગયો છે. કેનાલ ઉપરના બધા જ પુલની હાલત પણ દયનીય બની જવા પામી છે. ત્યારે, જવાબદાર તંત્ર દ્વારા સત્વરે આ અંગે તપાસ કરી, મુખ્ય કેનાલનું વહેલીતકે નવીનીકરણ કરવામાં આવે અને બંને તરફ સેફ્ટી રેલીંગો લગાવવામાં આવે તેવી જાગૃત નાગરિકોની માંગણી અને લાગણી છે.