મુંબઈ: (Mumbai) ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની (Ajit Agarkar) નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચેતન શર્માના સ્થાને આ...
બારડોલી: (Bardoli) બારડોલીથી ધુલિયા ચોકડી પર જતાં મીંઢોળા નદી (River) પર પાંચ વર્ષ પૂર્વે બનેલા બે પુલ પૈકી એક પુલની એપ્રોચની દીવાલમાં...
વ્યારા: (Vyara) સોનગઢના દેવજીપુરા ખાતે ગૌશાળાની સામે ક્રિકેટ ગ્રાઉન્ડની (Cricket Ground) બાજુમાં પસાર થતા રોડ ઉપર મોબાઇલ (Mobile) ઉપર થયેલી બોલાચાલી અંગેની...
સુરત: (Surat) મહિધરપુરા પોલીસની (Police) હદમાં દિલ્હીગેટથી ભાગળ જતાં રોડ (Road) પર એરોમા થાઇ સ્પાના (Aroma Thai Spa) નામે ચાલતા દેહ વ્યાપારના...
હથોડા: (Hathoda) મોટા બોરસરા ગામની ભાગોળેથી પસાર થતી કીમ નદીના (River) લો લેવલ સૂપડી પરથી પસાર થઈ રહેલા 35 વર્ષના અજાણ્યા યુવાનનો...
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશથી (Madhya Pradesh) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સીધીના (Sidhi) ધારાસભ્ય પંડિત કેદારનાથ શુક્લાના પૂર્વ ધારાસભ્ય પ્રતિનિધિ પ્રવેશ શુક્લાનો...
નવસારી: (Navsari) વિજલપોરમાં ગતરોજ થયેલી હત્યાના આરોપીને પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. મૃતક યુવાનનું આરોપીની બહેન સાથે પ્રેમસંબંધ (Love) હોવાથી તેઓ વચ્ચે...
મહેસાણા: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit shah) મંગળવારે ગુજરાતના (Gujarat) મહેસાણામાં (Mehsana) દેશની સૌપ્રથમ સહકારી રીતે સંચાલિત સૈનિક સ્કૂલનો (Army school)...
મુંબઇ: ફિલ્મ ’72 હુરેં’ (72 Hoorain) રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. જ્યારથી ફિલ્મ ’72 હુરેં’ ની જાહેરાત થઈ છે...
રાજકોટ: (Rajkot) રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) આયુર્વેદિક કફ સિરપ ભરીને લઈ જતી 5 ટ્રક ઝડપી પાડી છે. પોલીસે ટ્રકોને અટકાવી તલાશી...
નવી દિલ્હી: ભારતના (India) સ્વર્ગ તરીકે ઓળખાતા જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) હંમેશા આતંકી પ્રવૃત્તિ કે કંઇને કંઇક મુદ્દાઓને લઇને ચર્ચામાં...
ઝઘડિયા: ભરૂચ (Bharuch) જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરજાઇ ગામમાં બનેલી એ ઘટનાએ કિસ્સાનું સ્વરૂપ ધારણ કરી સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. અહીં પત્નીના...
મુંબઇ: હાલ સોશિયલ મીડિયા (Social Media) પર આઇકોનિક ગીત ‘રિમઝિમ ગીરે સાવન’ના રિ-ક્રિએશન (Re-creation) પરનો એક વીડિયો ઝડપથી વાયરલ (Viral Video) થઈ...
અમદાવાદ: સતત ચારથી પાંચ દિવસ સુધી આખાય ગુજરાતને (Gujarat) ધમરોળ્યા બાદ મેઘરાજા રવિવારથી શાંત પડ્યા છે. વરસાદ (Rain) ધીમો પડવા સાથે ચોમાસાનો...
અમેરિકા: હિંદુ (Hindu) સંસ્કૃતિનો ડંકો સમગ્ર વિશ્વમાં (World) વાગે છે. અમેરિકાના (America) ટેક્સાસમાં સોમવારે ગુરુ પૂર્ણિમાના (Guru Purnima) અવસર પર એલન ઈસ્ટ...
નવી દિલ્હી: 2024ની ચૂંટણી (Election) પહેલા બીજેપી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બીજેપીએ ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલી નાંખ્યા છે. આ...
સુરત: સુરતમાં (Surat) મેટ્રોની (Metro) કામગીરી દરમિયાન માટી (Mud) વહન કરતા ભારે વાહનોમાંથી માટી રોડ ઉપર પડતા રસ્તાઓ લપસણા બન્યા છે. નાના...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharastra) ધુલેમાં એક બેકાબૂ બનેલું કન્ટેનર (Container) રોડ પર ઉભેલી ત્રણ ગાડીઓને (Car) ટક્કર મારી હોટલમાં (Hotel) ઘૂસી ગયું હતું....
મુંબઈ: બોલિવૂડના (Bollywood) કિંગ ખાન (KingKhan) અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શાહરૂખ ખાનનું (ShahRukhKhan) યુએસના (US) લોસ એન્જલસમાં અકસ્માત (Accident)...
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) વર્ચ્યુઅલ સમિટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ આતંકવાદને...
સુરત: સુરતના (Surat) પીપલોદ SMC આવાસમાંથી એક બુટલેગરને મધરાત્રે 3 બાઇક (Bike) પર સવાર 7 જણાં ઉપાડીને ગોપીપુરા લઈ ગયા બાદ ઢોરમાર...
ચીખલી તાલુકાનું સતાડિયા ગામ આમ તો તાલુકા મથકથી અંદાજે 15 કિ.મી.ના અંતરે આવેલું છે. ગામમાંથી ચીખલી-અગાસી મુખ્ય માર્ગ પસાર થાય છે. આ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રનું (Maharastra) રાજકારણ હવે કયો વળાંક લેશે તેના પર સૌની નજર ટકેલી છે. અજિત પવાર (Ajit Pawar) મહારાષ્ટ્રની શિંદે સરકારમાં જોડાયા...
સુરત : શહેરમાં ભણેલા ગણેલા પરિવારો હજુ પણ તેમની જૂની સામાજિક રૂઢિઓમાંથી બહાર નીકળી રહ્યા નથી. 11 મહિના પહેલા એનઆરઆઇ મુરતિયા સાથે...
સુરત: હાલમાં જ સુરત (Surat) શહેરના નવનિર્મિત બ્રિજ વેડ-વરિયાવના એપ્રોચ તરફ રસ્તો બેસી જવાની ઘટના બની હતી. નવા જ બ્રિજની (Bridge) નબળી...
નવી દિલ્હી: ટાઈટેનિક અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો (Leonardo DiCaprio) અને ગીગી હદીદનો (Gigi Hadid) રોમાંસ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. આ...
સુરત: સુરત (Surat) મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ઘણા બ્રિજ નીચે પે એન્ડ પાર્ક (Pay And Park) બનાવાયાં છે. કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવતા આ...
વલસાડ: વલસાડના (Valsad) કચીગામના એક ઘરમાં ઘૂસેલા દિપડાએ (Leopard) પિતા-પુત્ર પર હુમલો (Attack) કર્યાની ઘટનાને પગલે ભયનો માહોલ છવાયો છે. આ એ...
સુરત : છેલ્લા કેટલાક દિવસોથી બાજુની દુકાનમાં કામ કરું છું તેમ જણાવીને છુટાની માંગણી કરીને વીસ હજારથી એક લાખ રૂપિયાની ઠગાઇ (Cheating)...
એક ઉચ્ચ અધિકારી રાજ્યના એક આદિવાસી વિસ્તાર કે આર્થિક સામાજિક પછાત વિસ્તારની સરકારી શાળામાં જઈ ને શિક્ષણ વિષે કોઈ પ્રમાણપત્ર રજુકરે ત્યારે...
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
વડોદરાના કિશનવાડીમાં વુડાના મકાનો પાસે ભીષણ શોર્ટ સર્કિટ: આકાશમાં તણખા ઝરતા રહીશોમાં મચ્યો ફફડાટ
ડભોઇમાં ઈ.વી.એમ. ચોરીની અફવાએ મચાવ્યો હોબાળો, સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત હોવાનું ખુલ્યું
હુગલીમાં TMC સાંસદ મિતાલી બાગ પર હુમલો, બંગાળ ચૂંટણીમાં તણાવ તેજ
‘વેગન-આરથી શીશમહેલ’ સુધી, બંગાળ રેલીમાં કેજરીવાલ સામે રાહુલ ગાંધી આક્રમક
ઈરાની સાંસદે કહ્યું: પાકિસ્તાન મધ્યસ્થી કરવાને લાયક નથી, તે અમેરિકાનો પક્ષ લે છે
‘કરો કે મરો’ જેવી સ્થિતિમાં ઈરાન, સ્ટોરેજ ફૂલ થતા દરિયામાં વહી રહ્યું છે તેલ
પ્રચંડ ગરમી બાદ રાહતના સંકેત: દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં હળવી વરસાદની શક્યતા
સન ફાર્માનો મેગા સોદો, રૂ. 1.10 લાખ કરોડમાં અમેરિકન કંપની ખરીદશે
બંગાળ ચૂંટણી વચ્ચે 100 દેશી બોમ્બ કેસમાં NIAની એન્ટ્રી
બેફામ ટ્રેલરે બે બાઈક સવાર યુવકોને કચડ્યા — સ્થળ પર જ કરુણ મોત
ટ્રમ્પ ઇવેન્ટ શૂટરનો મેનિફેસ્ટો બહાર
સુરત મનપાની ચૂંટણીમાં ૫૯.૩૨% મતદાન નોંધાયું
IPL 2026: રિંકુ સિંહનો ધમાકેદાર ફિનિશ, કોલકાતાએ લખનૌને સુપર ઓવરમાં હરાવી મેળવી રોમાંચક જીત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સરેરાશ ૬૦% મતદાન.૨૮મી એપ્રિલે મતગણતરી
વિશ્વમાં તણાવ, ભારત માટે ચેતવણી: શું હવે મજબૂત નીતિ આવશે?”
વડોદરા મહાનગરપાલિકાનું ફાઇનલ મતદાન 53.34 ટકા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને બિનહરીફનો ટ્રેન્ડ, લોકશાહી માટે કેટલો યોગ્ય?
અમેરિકાના ફ્રીડમ હાઉસે ભારતની લોકશાહીને ચૂંટાયેલી તાનાશાહી ગણાવી
સાયલન્સ પિરિયડ’માં ફેસબુક લાઈવ કરી આચારસંહિતાના ભંગનો કોંગ્રેસ પર ભાજપનો ગંભીર આરોપ
‘મારી સામે 36 કેસ છે, હું PM મોદીથી ડરતો નથી’, બંગાળ રેલીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન
શું તમારા પૈસા સુરક્ષિત છે? નવા AI મોડલથી સાયબર જોખમ વધ્યું, બેંક ડેટા પર AIનો ખતરો
264 રન છતાં હાર્યું દિલ્હી, પંજાબ કિંગ્સે 265 રન ચેઝ કરીને ઇતિહાસ રચ્યો, એક ઓવર પહેલા મેચ જીતી
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે CPનો એક્શન પ્લાન, 3500થી વધુ જવાનો તૈનાત
#UnfollowRaghavChadha, ભાજપમાં જોડાતા જ રાઘવ ચઢ્ઢાના 24 કલાકમાં 10 લાખ ફોલોઅર્સ ઘટ્યા
વડોદરામાં રવિવારે ‘મતદાન જંગ’, 21.95 લાખ મતદારોના હાથમાં શહેરની સત્તાની ચાવી
હૈદરાબાદનો દબદબો ચાલુ રહેશે? કમિન્સની વાપસી સાથે હૈદરાબાદે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે કેચ લેતા એન્ગિડીનું માથું જમીન સાથે અથડાયું, એમ્બ્યુલન્સમાં બહાર લઈ જવાયા
મુંબઈ: (Mumbai) ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે અજીત અગરકરની (Ajit Agarkar) નિમણૂક કરવામાં આવી છે. તેઓ ચેતન શર્માના સ્થાને આ જવાબદારી સંભાળશે. અજીત અગરકરને ચીફ સિલેક્ટર (Chief Selector) બનાવવાની અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી અને હવે તેની પુષ્ટિ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિના પૂર્વ અધ્યક્ષ ચેતન શર્માએ સ્ટિંગ ઓપરેશનમાં ફસાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ આ પોસ્ટ ખાલી પડી હતી. હવે અજીત અગરકરને આ જવાબદારી સોંપવામાં આવી છે. અજીત અગરકરે થોડા દિવસો પહેલા IPL ટીમ દિલ્હી કેપિટલ્સમાંથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય પસંદગીકાર બનશે તે લગભગ નિશ્ચિત હતું.
ભારતના ભૂતપૂર્વ ઝડપી બોલર અજીત અગરકરને મંગળવારે મોડી રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અશોક મલ્હોત્રાની આગેવાની હેઠળની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) સાથે વર્ચ્યુઅલ ઇન્ટરવ્યુમાં હાજર થવા માટે તે એકમાત્ર દાવેદાર હતા. જો કે અગરકરને આ પદ મળશે તે નક્કી જ હતું. એવું માનવામાં આવે છે કે BCCI માત્ર નિમણૂકની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માંગતી હતી તેથી તેમને અરજી ભરવા માટે કહેવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે ચાર્જ સંભાળ્યા પછી અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે.
22 જૂને BCCIએ એક જાહેરાત દ્વારા પસંદગી સમિતિમાં ખાલી જગ્યા માટે અરજીઓ માંગી હતી. આ સમયે અજીત અગરકરે અરજી કરી હતી અને ત્યારથી તેઓ આ પદ મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. અજીતની પસંદગી થયા બાદ હવે ભારતીય પસંદગી સમિતિમાં પશ્ચિમ ઝોનમાંથી બે સભ્યો થઈ ચુક્યા છે. સલિલ અંકોલા પહેલેથી જ વેસ્ટ ઝોન સિલેક્ટર છે.
જણાવી દઈએ કે ચેતન શર્માના રાજીનામું આપ્યા બાદ અગરકર પસંદગીકાર બનવા માટે આગવી હરોળમાં હતા. હવે પસંદગી પામ્યા બાદ ચાર્જ સંભાળ્યા પછી અગરકર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટી20 ટીમની પસંદગી કરવા માટે પસંદગી સમિતિની બેઠકની અધ્યક્ષતા કરશે. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ અગરકર એકમાત્ર ઉમેદવાર હતા જે ઈન્ટરવ્યુ માટે હાજર થયા હતા. તે વર્ચ્યુઅલ થયું હતું કારણ કે અગરકર હાલમાં ફેમિલી વેકેશન પર વિદેશમાં છે.