PM મોદીએ (PM Modi) મધ્ય પ્રદેશનામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીના...
નવી દિલ્હી: ઇઝરાયેલ હમાસ યુદ્ધ (Israel-Hamas war) વચ્ચે ગાઝાની(Gaza) અલ શિફા હોસ્પિટલ પર તાજેતરમાં થયેલા હુમલામાં 22 લોકો માર્યા ગયા હતા. ઈઝરાયેલની...
નવી દિલ્હી: મ્યાંમારના ચીન રાજ્યમાં એરસ્ટ્રાઈક અને ફાયરીંગ બાદ પાછલા 24 કલાકમાં પડોશી દેશના 2000થીવધુ નાગિરકો આંતરરાષ્ટ્રીય સરહદના રસ્તે ભારતના મિઝોરમ રાજ્યમાં...
સુરત: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજ્યની પ્રજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સાથે આગામી વર્ષમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મોટો દાવો કર્યો...
નવી દિલ્હી:ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં સિલ્ક્યારા-દંડલગાંવ ટનલનો એક ભાગ ધરાશાયી (Landslide) થતાં તેની અંદર 40 મજૂરો (Workers) ફસાયા છે. તેમને બચાવવા માટે રેસ્ક્યુ(Rescue)...
સુરત: (Surat) જાન્યુઆરી-2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના (Airport) પુનઃ વિકાસ માટે રૂ.353 કરોડના ખર્ચે ટર્મિનલ બિલ્ડિંગ (Terminal Building) વિસ્તરણ, પેરેલલ ટેક્સી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના નાગરિકોને દિવાળી (Diwali) અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સૌ નૂતન વર્ષના આરંભે આપણે શિક્ષણ, સંસ્કાર અને...
બીલીમોરા: (Bilimora) બીલીમોરાના પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરે (Temple) રવિવારે સાંજે ૩૫૦૧ દિવડાની દિપમાળા પ્રગટાવી દિવાળીની ઉજવણી કરાઈ હતી. આ અદભુત નજારાનાં દર્શન...
મુંબઇ: ‘કોફી વિથ કરણ’ની (Koffee with Karan) 8મી સીઝનનો ચોથો એપિસોડ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ એપિસોડમાં કરીના કપૂર (Kareena Kapoor)...
દિવાળીના (Diwali) અવસર પર સલમાન ખાનની (Salman Khan) ‘ટાઈગર 3’ (Tiger-3) ફુલ ઓન સ્વેગ સાથે સિનેમાઘરોમાં આવી છે. ચાહકો લાંબા સમયથી આ...
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધના (Israel-Hamas War) 38માં દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. WHO એ દાવો કર્યો...
ઉત્તરકાશીમાં (Uttarakhand) નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન (Landslide) થયા બાદ બીજા દિવસે પણ બચાવ કાર્ય (Rescue) ચાલુ છે. સુરંગની અંદર 40 થી વધુ કામદારો...
નવી દિલ્હી: ઈઝરાયેલ-હમાસ યુદ્ધ (Israel-Hamas War) વચ્ચે અમેરિકા (America) પણ એક્શન મોડમાં આવી ગયું છે. ઇઝરાયલને યુદ્ધમાં સતત મદદ કરી રહેલા અમેરિકાએ...
તેલંગાણા: હૈદરાબાદમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે...
એક સંત તેમના ત્રણ ચાર શિષ્યો સાથે ગામમાં ભિક્ષા માંગવા નીકળ્યા.એક શ્રીમંતના દરવાજા પર આવીને તેમણે ભિક્ષા માંગી.શ્રીમંત બહાર આવ્યા અને સંતને...
સુરત: દિવાળીની ઉજવણીમાં આતશબાજી વચ્ચે સુરત શહેરમાં ઠેરઠેર આગજનીના બનાવ બન્યા હતા. શહેરની સૌથી મોટી નવનિર્માણાધીન રહેણાંક બિલ્ડિંગ પાલની કાસા રિવેરામાં મોડી...
સુરત: રાંદેર ઉગત રોડ ઉપર દિવાળીની રાત્રે અચાનક 8-10 ઝુંપડા સળગી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. એટલું જ નહી પણ ઝૂંપડાની આગ...
સુરત (Surat) : શહેરમાં એક સમયનો લીકર કીંગ અને હિસ્ટ્રીશીટર અલ્પેશ ફરીથી મેદાનમાં આવ્યો છે. આ વખતે તે આખા શહેરમાં પ્રતિ દિન...
આજથી પંચાવન વરસ અગાઉનો સમય યાદ આવે છે. સૌરાષ્ટ્રમાં અમારું ગામ. દીવાળી પતે પછીના પંદરેક દિવસમાં ખેતરેથી બધો ચોમાસુ પાક ઘરે આવી...
નવી દિલ્હી: દિવાળી (Diwali) પર દિલ્હી-એનસીઆરમાં (DelhiNCR) ફટાકડાથી (Crackers) ફરી પ્રદૂષણનું (Pollution) સ્તર વધી ગયું છે. AQI જે દિવાળીની સાંજ સુધી 218...
ભારતના વડા પ્રધાનની કચેરીએ ટેસ્લાના ભારતના રોકાણ માટેના પ્લાનને જાન્યુઆરી, ૨૦૨૪ સુધી બધી મંજૂરીઓ આપી દેવા સંબંધિત વિભાગોને સૂચના આપી છે. એક...
ગાઝામાં ઇઝરાયેલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ યુએનએસસીને કહ્યું હતું કે ઇઝરાયલના બોમ્બધડાકાને કારણે ગાઝામાં દર...
ગાંધીનગર: (Gandhinagar) દિવાળીના વેકેશનમાં (Diwali Vacation) પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતે...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારે જેલના (Jail) કેદીઓની જેલમુકિત અંગેની નીતિમાં સુધારો કરીને સંવેદનશીલતા સાથે માનવતાભર્યો અભિગમ દાખવ્યો છે. જેના પરિણામ સ્વરૂપે ખૂબ...
નવસારી: (Navsari) ગણદેવીની સગીરાનું અપહરણ (Kidnapping) કરી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ચકચાર મચી જવા પામી છે. અપહરણકર્તાએ સગીરાના પિતાને વોટ્સએપ (Whats...
વર્લ્ડ કપ 2023માં (World Cup) સેમિફાઇનલની માત્ર એક મેચ પહેલા રવિવારે ભારતે નેધરલેન્ડને 160 રને હરાવ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (Stadium)...
સુરત: (Surat) સમગ્ર શહેરમાં લાઈટની (Light) વ્યવસ્થા સંભાળનાર સુરત મહાનગર પાલિકામાં (Municipal Corporation) ચિરાગ તલે અંધેરા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષની...
નવી દિલ્હી: કર્ણાટકના (Karnataka) ઉડુપી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ઘટના શનિવારે રાત્રે બની હતી. કર્ણાટકના તૃપ્તિ નગરમાં એક જ...
મુંબઇ: ભાઇજાનની ‘ટાઈગર 3’ (Tiger-3) દિવાળીના (Diwali) દીવસે રવિવારે રિલીઝ થઇ છે. જેના પ્રથમ શોમાં (First Show) જ ઘસારો જોવા મળ્યો હતો....
નવી દિલ્હી: ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશી જીલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. ઘટના રવિવારે (Sunday) વહેલી સવારે બની હતી. બ્રહ્મખાલ-યમુનોત્રી (Yamunotri) રાષ્ટ્રીય ધોરીમાર્ગ...
વાઘોડિયામાં સોની વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ
ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પૂરક પરીક્ષા 11 થી 20 જૂન દરમિયાન યોજાશે : કાર્યક્રમ જાહેર
વડોદરા પાલિકાની ઘોર બેદરકારી, મકરપુરા હનુમાનજી મંદિર પાસે બેરીકેડ વગરના ખાડામાં કાર ખાબકી
GSEBએ જાહેર કર્યું ધોરણ 10-12 પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ, 11 જૂનથી પરીક્ષાની શરૂઆત
સનાતન ધર્મ પર ટિપ્પણી બાદ ઉદયનિધિ ફરી વિવાદમાં, ભાજપે કહ્યું- હેટ સ્પીચ
સોના-ચાંદીમાં જોરદાર તેજી, ચાંદીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં 166% રિટર્ન
કયાંક લૂ અને હીટવેવ તો કયાંક કરા- વરસાદ- વાવાઝોડાનાં એલર્ટ વચ્ચે ભારતમાં વહેલા ચોમાસાની દસ્તકના સંકેત
પ્રેમ કે સ્વાભિમાન? અનન્યા પાંડેની નવી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’માં જોવા મળશે સંબંધોની કડવી હકીકત
સારવાર લેવા આવો અને ઈજાગ્રસ્ત થઈને જાવ! અડાજણ હેલ્થ સેન્ટરની બેદરકારી સામે સવાલ
સેન્સેક્સ 1,000થી વધુ પોઇન્ટ તૂટતા રોકાણકારો ચિંતિત, રોકાણકારોના લાખો કરોડ સ્વાહા
“સોમનાથ માત્ર મંદિર નહીં, ભારતની અવિનાશી ચેતનાનું પ્રતિક” – પીએમ મોદી
આસામ-બંગાળ જીત બાદ નીતિન નવીનની નવી ટીમ પર સૌની નજર, મોદી મંત્રીમંડળમાં થશે મોટો ફેરબદલ?
IPL 2026માં આજે મોટી ટક્કર, GT-SRHમાંથી કોણ બનશે પ્રથમ ક્વોલિફાયર?
સુરત નેચર પાર્કમાં હીટવેવ વચ્ચે પ્રાણી-પક્ષીઓને બચાવવા મનપાની ખાસ વ્યવસ્થા
સુરત પાલિકાની નવી બોર્ડ રચનાની તૈયારી તેજ, તમામ 120 વિજેતા ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા
કેરલમાં કિંગ કોણ? પ્રચંડ જીત બાદ પણ CM ચહેરા પર સસ્પેન્સ યથાવત્
Tatkal બુકિંગમાં હવે નહીં થાય સર્વર ક્રેશ? રેલવે લાવી રહ્યું છે નવી ટેક્નોલોજી
ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, સંકલન અને નવી દિશા અંગે વાઇસ ચાન્સેલર્સ કૉન્ક્લેવ–2026માં ચર્ચા
“છોકરાઓ દારૂ પીવે, કામ ન કરે તો દીકરી અન્ય સમાજના છોકરાને પસંદ કરે છે ” : અનાર પટેલ
ગાંધીનગરમાં એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો ધમાકેદાર પ્રારંભ, ભારતની કોમલ કોહરે જીત્યા બે બ્રોન્ઝ
અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી આપનાર ઝડપાયો
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬: પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું; વાયુસેનાની આકાશી સલામી સાથે ભવ્ય ઉજવણી
મહેસાણામાં વસ્તી ગણતરીને લઇને શિક્ષકોમાં રોષ
કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન
ગૂગલે રોક્યો દુનિયાનો પહેલો AI જનરેટેડ ઝીરો-ડે સાયબર હુમલો
JEE-NEETના નામે ‘ડમી એજ્યુકેશન’નો ધંધો?
મધ્યસ્થી કે દગો? પાકિસ્તાને ઈરાની વિમાનોને એરબેઝ પર આશરો આપ્યાનો દાવો, અમેરિકામાં મચી ખળભળાટ
સંજય કપૂરના 30,000 કરોડના એસ્ટેટ વિવાદમાં નવો ટ્વિસ્ટ, માતા રાની કપૂર સુપ્રીમ કોર્ટ પહોંચી
ઇરાન-અમેરિકા તણાવ વચ્ચે મોટો વળાંક, યુરેનિયમ ટ્રાન્સફર માટે તેહરાન તૈયાર
કરજણના સાદરણા ગામમાં પાણી માટે હાહાકાર!
PM મોદીએ (PM Modi) મધ્ય પ્રદેશનામાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. રાહુલ ગાંધીના એક નિવેદન પર તેમણે રાહુલ ગાંધીને મુર્ખોના સરદાર કહ્યું હતું.
મોદીએ કહ્યું કે હું ભ્રષ્ટાચાર નો વિરોધી છું જ માટે પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પચાસ ગાળો આપે છે. કોંગ્રેસ હવામા ઉડી રહી છે. તેને જમીન પર ગરીબ લોકો નથી દેખાતા. PM મોદીએ રાહુલ ગાંધીના એક દિવસ અગાઉ આપેલા નિવેદન મુદ્દે જવાબ આપતા કહ્યું કે મેં સાંભળ્યું છે કે એક મહાજ્ઞાની કહી રહ્યાં હતા કે ભારતના તમામ લોકો પાસે મેડ ઈન ચાઈના મોબાઈલ છે. અરે મુર્ખોના સરદાર કઈ દુનિયામાં રહો છો. તમને લોકોને દેશની ઉપલબ્ધીઓ ન જોવાની માનસિક બિમારી છે. ખબર નહી ક્યાં વિદેશી ચશ્મામાં પહેર્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું.
તેમણે કહ્યું કે સચ્ચાઈ એ છે કે ભારત મોબાઈલ ફોનનો બીજો સૌથી મોટો નિર્માતા દેશ છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભારતમાં દર વર્ષે 20 હજાર કરોડ મોબાઈલ બનતા હતા. હવે ત્રણ લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે.
જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે મેડ ઈન ચાઈનાને મેડ ઈન મધ્ય પ્રદેશ બનાવવાની જરૂર છે. મોબાઈલ ફોનની પાછળ જુઓ શર્ટ પાછળ જુઓ ચંપલમાં જુઓ તમામ જગ્યા મેડ ઈન ચાઈના દેખાશે. તમે ક્યારે કેમરા પાછળ કે શર્ટ પાછળ મેડ ઈન મધ્યપ્રદેશ જોયુ છે. હું તે જોવા માંગુ છું.