નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની (Mohammad Rizwan) મુશ્કેલીઓ વધી શકે છે. ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) નેધરલેન્ડ...
નવી દિલ્હી(NewDelhi): હમાસ (Hamas) સામેના યુદ્ધના (War) 10માં દિવસે ઇઝરાયેલએ (Israel) ગાઝા (Gaza) પટ્ટી પર યુદ્ધની તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો છે....
સુરત (Surat): અમેરિકામાં (America) માનવસર્જિત હીરા લેબગ્રોન ડાયમંડ (Labgrown Diamond) નું વેચાણ અને ઉત્પાદન કરનાર વિશ્વની બીજા ક્રમાંક કંપની ‘WD Lab Grown...
સુરત(Surat): વિશ્વમાં જે ચમકતા હીરાએ (Diamond) સુરતને ડાયમંડ સિટીની (DiamondCity) ઓળખ આપી, એ સુરતનો હીરા ઉદ્યોગ (Diamond Industry) એની ચમક ગુમાવી રહ્યો...
આણંદ: આણંદ શહેરમાં કુલ 16 સેન્ટરોમાં GPSC નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદાર વર્ગ – 3 ની રવિવારે પરીક્ષા લેવામાં આવી હતી....
આણંદ : આણંદ શહેરમાં કેટલાક રહેણાંક વિસ્તારોમાં વાનરોનો ત્રાસ ખૂબ જ હોવાથી મકાનમાં બારી બારણા કે ગેલેરી પર ફરતે નેટ લગાવે છે....
નડિયાદ: નડિયાદ નગરપાલિકાને રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં દર વર્ષે એવોર્ડ અને અગ્રીમ નબંર મળે છે. તેની સામે શહેરની વાસ્તવિકતા કંઈક જુદી દેખાઈ રહી...
વડોદરા: ન્યુ વીઆઇપી રોડ પર રહેતી ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્કૂલમાં જતી વેળા તેમ વાન ચાલકને પ્રોબ્લેમ થયો છે. ઘરે જવું...
સુરત (Surat) : શહેરના મગદલ્લા (Magdalla) ખાતે આવેલા સેન્ટ્રલની મોલ (CentralMall) સામે રોડ ડિવાઈડર (Road Divider) સાથે બાઇક ભટકાતા (Bike Accident) ત્રણ...
ભરૂચ: ભરૂચની બાજુમાંથી પસાર થતી આખી નર્મદા નદીને પ્રદુષણ રોકવા માટે NGTએ સુચના આપીને પ્રયાસ હાથ ધર્યા છે.NGTમાં મધ્યપ્રદેશના સમ્યક જૈન દ્વારા...
સુરત (Surat): મહારાષ્ટ્રના (Maharashtra) પાલગઢ (Palgadh) નજીક સરકારી બસે (Bus) બાઇક (Bike) સવાર યુવકને અડફેટે (Accident) લઈ ભાગી જતા ઇજાગ્રસ્ત યુવકનું સુરત...
વડોદરા: ઉસ્તવ પ્રિય વડોદરા મા શરૂ થયેલ ભક્તિ શક્તિ પર્વના પ્રથમ દિવસે ગરબા રસીકો ગરબા મેદાનોમા ઉમટી પડ્યા હતા. યુવક યુવતી ઓ...
સુરત (Surat): પાંડેસરાની (Pandesara) એક મિલમાં (TextileMill) અચાનક ભીષણ આગ (Fire) ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થયા બાદ ફાયર...
સુરત: વલસાડના (Valsad) અછારીગામમાંથી પસાર થતી દમણગંગા નદીમાં (DamanGanga River) વિસ્ફોટક પદાર્થ જીલેટિન સ્ટીક (Giletin Stick)નાંખી માછલાં (Fishing) પકડવા ગયેલા એક શ્રમજીવીના...
સુરત(Surat): ઇચ્છાપોરના ભાટપોર ગામમાં ગરબા (Garba) જોઈ પરત ફરતા ત્રણ મિત્રોને (Friends) રસ્તામાં અકસ્માત (Accident) નડતા એકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે...
આજથી ૧૦૦ – ૧૨૫ પૂર્વે મેડિકલ સાયન્સ અને ટેક્નોલોજી વિકસિત નો’હતી, લોકો પણ અજ્ઞાત – અબૂધ હતા ત્યારે પ્લેગ તાવ નામક વૈશ્વિક...
જગતને સુધારી નાંખવાનો જોશ એટલે યુવાની, પછી હોંશ આવે ત્યારે ખબર પડે કે જગતને નહીં, જાતને સુધારવા જેવી છે.. જુવાની એટલે જ...
વિશ્વ ટપાલ દિવસના ભાગ રૂપે ભારતભરમાં 9થી 13 ઓકટોબર દરમ્યાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી થાય છે. ઇસ્ટ ઇન્ડિયા કું.એ 1727માં પહેલી પોસ્ટ...
સુરત એરપોર્ટ માટે છેલ્લાં 25 વર્ષથી વસ્તીના વધારા વિપુલ પ્રમાણમાં ઔદ્યોગિક પ્રગતિ તથા તેને લગતાં મોટાં મોટાં સંગઠનો તરફથી આં.રા. એરપોર્ટની માંગણી...
હાલમાં સમગ્ર દુનિયામાં ઇઝરાયલ અને હમાસની જ ચર્ચા ચાલી રહી છે અને જ્યારે જ્યારે ઇઝરાયલની વાત આવે ત્યારે તેની બહાદુરી અને ગુપ્તચર...
કહેવાય છે કે ઇતિહાસની ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે. દુનિયાના દેશોમાં એનું પ્રતિબિંબ પણ જોવાય છે. રાજાશાહી, લોકશાહી અને તાનાશાહી સ્વરૂપની શાસન...
શું શિક્ષક એટલો નમાયો,પાંગળો કે દીન છે કે પોતાનાં હક્કનું મેળવવા માટે પણ વારંવાર માંગણીઓ કરતાં રહેવું પડે?ના, નથી જ!શું એ મંદિરમાં...
ચાલના વિવિધ પ્રકાર. જેમાં એક કપટી શકુનિની ચાલ. જેના પ્રતાપે સમગ્ર કૌરવકુળનો નાશ થયેલો. આમ તો ચાલ એટલે કાનૂન, પ્રથા, રસમ કે...
ફિલ્મો અને નાટકો સમાજ સમક્ષ પોતાનો એક હકારાત્મક અને નકારાત્મક પ્રભાવ છોડી જાય છે. બહુધા લોકો એને મનોરંજન નાં સાધન તરીકે જુએ...
દાદી સાવિત્રીબા ગોળકેરીનું અથાણું બનાવી રહ્યા હતા, રીના અને તેની મમ્મી બંને સાથે મદદમાં હતા. દાદીના હાથની ગોળકેરી બહુ સરસ બનતી અને...
ગામડાં કરતાં શહેરોની આર્થિક અને સામાજિક રચનામાં એક મહત્ત્વનો તફાવત એ રહે છે કે શહેરોમાં આર્થિક રીતે અતિ ઉચ્ચ તેમજ અત્યંત ગરીબ...
ઇઝરાયલનું સર્જન જ તકલીફો વચ્ચે થયું છે. જીવના જોખમે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખનાર ઇઝરાયલ હમાસ સાથેની ટક્કરમાં ઘણા બધા ક્ષેત્રે નબળું પુરવાર...
ODI વર્લ્ડ કપ 2023ની (World Cup 2023) રવિવારે રમાયેલી 13મી મેચમાં મોટો અપસેટ જોવા મળ્યો છે. વિશ્વ કપના ઈતિહાસમાં આજ સુધી ક્યારેય...
સુરત: (Surat) સમગ્ર રાજ્યમાં આવતીકાલે તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘લાર્જ સ્કેલ ટેસ્ટીંગ ઓફ સેલ બ્રોડકાસ્ટ’ (‘Large Scale Testing...
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના (Maharashtra) સંભાજીનગર જિલ્લામાં સમૃદ્ધી એક્સપ્રેસ વે (Express Way) પર પૂરપાટ ઝડપથી જઈ રહેલી એક મિની બસ (Bus) એક કન્ટેઈનર...
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના વોર્ડ 1 અને 7માં ભગવો લહેરાયો
નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો : વોર્ડ નંબર 1, 6 અને 10માં કેસરીયો લહેરાયો
દેખ તેરે સંસારકી હાલત..!
ઉચ્ચ શિક્ષણમાં નવી નીતિના નામે મૂલ્યાંકન કે ધોરણોનું અવમૂલ્યન
સાવલી નગરપાલિકામાં ભાજપનો દબદબો: વોર્ડ નં. 1, 2 અને 3માં પેનલનો વિજય
સુરત મતગણતરી અપડેટ:
ફોકલેન્ડ ટાપુના મામલે અમેરિકા હવે આર્જેન્ટિનાને ટેકો આપશે?
નડિયાદ મહાનગરપાલિકા ના વોર્ડ નં. 6માં પ્રથમ 2 રાઉન્ડનની ગણતરી પૂર્ણ
દક્ષિણ ગુજરાતના ચૂંટણી પરિણામો
શિક્ષક શિક્ષણનો શિલ્પી કે સરકારી કામનો ‘મલ્ટીટાસ્કર’?
ડભોઇ નગરપાલિકા – વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ, ચારેય બેઠકો પર ભવ્ય વિજય
પ્રજા હવે ક્યાં નેતા પર વિશ્વાસ કરશે?
પાદરા નગરપાલિકા – વોર્ડ નં. 1નું પરિણામ જાહેર, ભાજપ અને કોંગ્રેસને બે બેઠક
લીડર જે હોય નીડર
બોરસદ નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપનો ક્લીન સ્વીપ: સમગ્ર પેનલ વિજયી
દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત,ઉમરગામ અને ગણદેવીમાં જીતથી રાજકીય પકડ મજબૂત
રાજકોટ તાલુકા પંચાયતની આણંદપર બેઠક પર કોંગ્રેસનો 1300 મતોથી ભવ્ય વિજય
યુધ્ધ એક કરૂણતા
એસ.એમ.સી. ની ત્રીજી શ્રેણી કલાર્ક ભરતી
સાવલી નગરપાલિકા વોર્ડ નં. 1માં ભાજપની પેનલનો વિજય
આણંદ જિલ્લામાં મતગણતરીનો પ્રારંભ: કડક સુરક્ષા વચ્ચે ઇવીએમ ખોલાયા, સૌ પ્રથમ બેલેટ પેપરની ગણતરી શરૂ
વડોદરામાં અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમ ખોલી મત ગણતરીનો પ્રારંભ
પોલીટેકનિક કોલેજ ખાતે આજે મતગણતરી ઉમેદવારો અને એજન્ટોને મુખ્ય પ્રવેશદ્વાર પરથી પ્રવેશ અપાયો
ઈરાને ગલ્ફના ડેટા સેન્ટરો પર ત્રાટકીને અમેરિકાના મિત્રદેશોની કમ્મર તોડી નાખી છે
34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતના પરિણામો આજે કરશે રાજકીય દિશા નક્કી
કુનારમાં ગોળાબારીથી ભડક્યો સંઘર્ષ
IPLના ‘કિંગ’ વિરાટ કોહલીના 9,000 રન પૂર્ણ
સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓના વોર્ડમાં કાંટે કી ટક્કર
સુરત મનપાના શાસનનો આજે જનાદેશ
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થશે
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનની (Mohammad Rizwan) મુશ્કેલીઓ વધી શકે છે. ઓડીઆઈ વર્લ્ડ કપ 2023માં (World Cup 2023) નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન પર નમાઝ (Namaz) વાંચવા બદલ રિઝવાન વિરુદ્ધ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદકર્તા ભારતીય સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિન્દાલે ICCને પત્ર લખ્યો છે કે રિઝવાને હૈદરાબાદમાં નેધરલેન્ડ્સ સામેની વર્લ્ડ કપ મેચ દરમિયાન મેદાન પર નમાઝ અદા કરી હતી, જે “મેચની ભાવના” પર પ્રશ્નો ઉભા કરે છે.
વકીલ વિનીત જિંદાલે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આ પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન વિશેની ફરિયાદ છે, જેને 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં નેધરલેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપની મેચ દરમિયાન મેદાન પર નમાજ અદા કરતા જોવામાં આવ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ઘણા ભારતીયો વચ્ચે નમાઝ પઢવાનું મોહમ્મદ રિઝવાનનું કૃત્ય તેના ધર્મનું ઇરાદાપૂર્વકનું ચિત્રણ છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.
વકીલે પોતાની ફરિયાદમાં વધુમાં લખ્યું છે કે મોહમ્મદ રિઝવાને જાણીજોઈને પોતાના ધર્મનું ચિત્રણ કર્યું, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે. રિઝવાન આમ કરવાથી મેચ રમતી વખતે ખેલાડી જે વિચારધારાને અનુસરે છે તેના પર સવાલો ઉભા થાય છે. ઇરાદાપૂર્વક પોતાનો ધર્મ દર્શાવવાનું રિઝવાનનું કૃત્ય તે એક મુસ્લિમ હોવાનો સંદેશ આપવાનો તેનો ઇરાદો દર્શાવે છે. રિઝવાન મેદાનની વચ્ચે નમાઝ વાંચતો જોવા મળ્યો હતો, જ્યારે તેના સાથી ખેલાડીઓ બ્રેક દરમિયાન ડ્રિંક્સની રાહ જોઈ રહ્યા હતા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર તેની પોસ્ટ પર વિવાદ ઉભો કર્યા પછી રિઝવાન સામે નોંધાયેલી આ બીજી ફરિયાદ છે, જેમાં તેણે શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી.